Minaben patel ane pranlalbhai vyas jeva kalakar Gujarat ni bhumi uper avatarya ne marajeva ne pan yemana bhajano sambhadva madya.....maro prabhu ketalo krupadu6 ke ava dayarao mane manava madya.....jay shree Ram.....prabhu avi krupa sadaiv marauper Rakhajo..... sanatan dharm ni jay ho.....
પ્રાણલાલ વ્યાસ અને મીના પટેલ જેવી જુગલબંધી ભજનમાં કોઈ કરી શક્યું નથી અને હવે પછી દુનિયામાં કોઈ કરી નહી શકે. કારણ કે એ ભજનમાં ખુબ સંસ્કાર . મીઠાશ અને તાકાત હતી
❤❤❤❤❤gujrat ni garenu aetlemina Patel gujrati gito ni lataji aetle mina Patel ho y hu pan singar chu Ane sur ne janu chu parn Bhai to ol raundar che j parntu gujrati sangit ne film lain mo jo sur no king hoy to praful Dave aena jevo sur duniya mo koi aeni tole na aavi shake jevo ahinay tevi j ntenu sur sangit Ane lay Ane Jena shbdo nikre aetale sobhrnar na ruvata ubha Thai Jay Ane mungo pan gujrat karva lage aenu nam j sur kahevay aena jevo gayk have peg peda na thay shake jenu sambharnu juga jug yad rahshe tene lakho lakho salam ame sobhri ne moj kariye chiye ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય હો સંતવાણી
વાહ પ્રાણલાલ વાહ.. આજે બહુ યાદ આવ્યા 👌👌
આજે પણ ખોટ પુરાય નય પ્રાણ ભાઇ વ્યાસ મીના પટેલ સદગત આત્મા શાંતી આપે ઓમ શાંતી 🙏🏻
Jay. Ho. Santvani
Minaben patel ane pranlalbhai vyas jeva kalakar Gujarat ni bhumi uper avatarya ne marajeva ne pan yemana bhajano sambhadva madya.....maro prabhu ketalo krupadu6 ke ava dayarao mane manava madya.....jay shree Ram.....prabhu avi krupa sadaiv marauper Rakhajo..... sanatan dharm ni jay ho.....
જય હો સંતવાણી
વાહ ભાઈ વાહ
Sangit no tal Ane Bhajan akasvani perthi avatasevety na dayaka ne khub yad Ave che
પ્રાણલાલ વ્યાસ અને મીના પટેલ જેવી જુગલબંધી ભજનમાં કોઈ કરી શક્યું નથી અને હવે પછી દુનિયામાં કોઈ કરી નહી શકે. કારણ કે એ ભજનમાં ખુબ સંસ્કાર . મીઠાશ અને તાકાત હતી
Jay ho
આ કલાકારો હવે અમર બની ગયા જેની યાદો વર્ષો સુધી રહેશે 🎉🎉🎉
આ કલાકારો અમર બની ગયા
પ્રાણ ભાઈ તમે ભજનોના પ્રાણ હતા 🙏
Ha praniya ha
આ તો આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ હીરા ઝવેરાત કરતાં પણ વધારે ઝળહળતા એવા અમારા પ્રિય કલાકારો નો અવાજ અમર હો🙏🕉️
અદભૂત🙏🏻🌺
बहुत अच्छा
જય હો
Pranlalbhai ne koti koti vandan
Vah pran Bhai vah
જય ગિરનારી
jay ho.....
જય હો પ્રાણબાપુ કિં જય હોં સતંવાણી કિં જય હોં ઠાકરભગવાન કિં જય હોં માતાજી
Beauty wid sound......Pranbaba....👌👌🙏🙏
Masterpiece....👌👌👌 kya baat...🙏🙏
Voice ni to vat j no thay...🎉🎉🎉❤❤
Nice bhajan. & Nice you tube chhanel.
ખુબ ખુબ આભાર ભાઈ
❤❤❤❤❤gujrat ni garenu aetlemina Patel gujrati gito ni lataji aetle mina Patel ho y hu pan singar chu Ane sur ne janu chu parn Bhai to ol raundar che j parntu gujrati sangit ne film lain mo jo sur no king hoy to praful Dave aena jevo sur duniya mo koi aeni tole na aavi shake jevo ahinay tevi j ntenu sur sangit Ane lay Ane Jena shbdo nikre aetale sobhrnar na ruvata ubha Thai Jay Ane mungo pan gujrat karva lage aenu nam j sur kahevay aena jevo gayk have peg peda na thay shake jenu sambharnu juga jug yad rahshe tene lakho lakho salam ame sobhri ne moj kariye chiye ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
સરસ. ભાઈ તમારી ભાવના ને હું નમન કરું છું
Hu ek tabla artise su ane pranlal vyas ne sambhadi bahu khush thayo ane emay mari mena bole bhajan maru priy gayu se
Amrut patel
આ પ્રોગ્રામ ના બીજા ભાગ મુકો🎉
🎉🎉
jay ho mara vala
BHAJAN. BADSHAH
જય હો પહાડી રાગ નો " પ્રાણ "
પ્રાણભાઈ ભજનનો પ્રાણ હતો.
❤❤❤
Meenaben Patel no Kokilkanthi awaz chhe. Gujarat ane Patel samaj nu gaurav chhe. Tena jetla Dayro ane Geeto hoi te upload broadcast karta raheso tevi vinanti.
😅 1:16
સુંદર પણ વિનુ ભાઈ તમે મીના પટેલ ના જૂના ડાયરા તો ઘના મૂકો છો પણ તમે દમયંતી બેન બરડાઈ અને પ્રાણલાલ વ્યાસ ના જૂના ડાયરા મૂકો
સોરઠ ના સાવજ હતા ભાઈ
ભજન,ગઝલ,કવાલી નાં ઉસ્તાદ
એટલે આપણા પ્રાણલાલ વ્યાસ
.. છે આ ગીત ઉમેરવાનું છે લોકડાઉન કરવાનું છે
આ પ્રોગ્રામ ના બીજા ભાગ મુકો🎉 28:20 28:22
My t
ભજન ગઝલના ગાયક એટલે પ્રાણલાલ વ્યાસ
L
Thay se ne gadi lai ne jgda karva
હવે આવા કલાકારો ના થાય
હવોતો લુખીના વધીયા.
Sachi vat chhe.
ત્ર
આવીસ્સતોઆવીજોઙીભગવાનીકુપાકહેવાયજ્યગીરનારીસદાઅમરર્હોજયહો
11Àdtg
જય હો સંતવાણી
ઑ