તંત્ર એટલે શું? શક્તિપૂજાના મૂળનું ભારતીય રહસ્ય || સુભાષ ભટ્ટ || Subhash Bhatt on Tantra & Shakti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 96

  • @dilipnmehta
    @dilipnmehta 3 หลายเดือนก่อน +1

    ખુબ જ રસપ્રદ વાતો .

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 2 ปีที่แล้ว +1

    અદભુત...અદભુત🙏🙏

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 3 ปีที่แล้ว +1

    સાંભળવાનું શરૂકર્યું ત્યાર પછી આજે આગળ સાંભળવા માંડ્યું , ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
    હજુ એકદિવસ માંડ થયો.જયને પિતૃ શોક જાણ્યો. એક બહુજ દુઃખદ પરિસ્થિતિ.
    બંને એક બીજા માટે જીવંત લાગતું. સુભાષભાઈ તમે બધા સાક્ષી રહયા છો.
    આ લખતા પણ તંત્ર વિશે સાંભળું છું.
    અત્યારે તો સત્યના પ્રયોગો અને આત્મ કથા ગાંધી બાપુની કર્તા નું નામ છે.

  • @jayantadhyaru2241
    @jayantadhyaru2241 ปีที่แล้ว +2

    🙏આભાર સુભાષ ભાઇ 🙏ખરેખર તો હું પોતે જ તંત્ર શાસ્ત્ર પ્રત્યે અણગમો રાખતો હતો જે આજે દુર થયો છે ખુબ જ સરળ ભાષામાં સમજાવ્યું . Dear Jaybhai I also thankful to you . Keep it up 👍 Different subjects , do this type of practice again and again. All is well 🙏🕉🙏

  • @gopi2799
    @gopi2799 3 ปีที่แล้ว +2

    Must......right way

  • @shaileshjivani262
    @shaileshjivani262 6 หลายเดือนก่อน +1

    શબ્દો નથી આપનો આભાર માનવા ...🙏🙏🙏🙏🙏🙏

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc ปีที่แล้ว +1

    VERY NICE SPEECH. 🙏

  • @renutalreja8147
    @renutalreja8147 3 ปีที่แล้ว +1

    Jaybhai aava moti lavta rejo.

  • @babubhairaiyani3076
    @babubhairaiyani3076 ปีที่แล้ว +1

    તંત્ર વિશે આપે આપેલી પ્રાથમિક માહિતિ ઘણીજ ગેરસમજો દુર કરવા માટે જરુરી ગણી શકાય.આપના તંત્ર વિજ્ઞાનનું પુસ્તક જરુર વાચવું પડશે,આવી જ્ઞાન સભર માહિતિ આપવા બદલ આભાર

  • @shaileshjani3117
    @shaileshjani3117 2 ปีที่แล้ว +1

    Very informative

  • @surendravayeda4399
    @surendravayeda4399 หลายเดือนก่อน +1

    BHATT SAHEB ANE VASAVDA SAHEB,, AAP BANNE E AAPNA AA BRAHMAN TARIKE NA JANMA NE SARTHAK KARYO CHHE.TANTRA VIGNAN NAMNA AA PUSTAK NE DHARAVAHIK TARIKE SARA CHHAPA GUJARAT SAMACHAR MA PRAKASHIT KARVA VINANTI CHH.

  • @sunilkaptan9061
    @sunilkaptan9061 2 ปีที่แล้ว +2

    અદ્ભુત, અણમોલ જ્ઞાન માટે રદય થી આભાર 🙏🏻🚩🙏🏻

  • @kuldeepkaria
    @kuldeepkaria 3 ปีที่แล้ว +9

    સુભાષભાઈએ જે વર્ણવ્યું એના વિશે મારી પાસે શબ્દો જ નથી. જસ્ટ સુપર્બ, સુપર્બ એન્ડ સુપર્બ. ઘણું બધું નવું જાણવા મળ્યું અને ઘણું જે આંતરમનમાં ચાલતું હતું તે સપાટી પર આવ્યું. પ્રાચીન સમયમાં જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે ઘણા બધા મહત્ત્વપૂર્ણ કામ તંત્રની મદદથી થતા, એવું પણ મેં ક્યાંક વાંચેલું. જોકે તંત્રનો ઉદ્દેશ તે નહોતો. તેનાથી ઘણો ઊંચો હતો, છે. રાધર કોઈ પણ ગૂઢ વિદ્યાનો ઉદ્દેશ સ્થૂળ હોતો નથી. સ્થૂળ થકી સૂક્ષ્મ સુધી પહોંચવાનો હોય છે. હું મારા મિત્રોને ઘણી વખત કહેતો રહ્યો છું કે ભારત અલગ પ્રકારનો દેશ છે. હું તેમને આવું કહું ત્યારે એવી પૂર્વભૂમિકા પણ બાંધું કે આવું કહીશ તો તમે મને રીગ્રેસીવ માની લેશો. પણ આ રિયાલિટી છે. ભારત હેરી પોટરના પ્લેટફોર્મ નંબર પોણા દસ પ્રકારની કોઈ જગ્યા છે. અહીં ઘણી બધી ગૂઢ વિદ્યાઓ, શાસ્ત્રો છે. બ્રહ્માંડના, અસ્તિત્ત્વના, જીવનના ગહર રહસ્યો અહીં હજારો વર્ષો પહેલા શોધાઈ ગયેલા પડ્યા છે.
    અને કદાચ એટલે જ ભારત દેશ ગરીબ બની ગયો છે. કારણ કે જ્યારે તમે પરમને પામી લો ત્યારે તમને પ્રદેશો જીતવાની મહત્ત્વાકાંક્ષા રહેતી નથી. તેનો માઇનસ પોઇન્ટ એક એ થયો કે આ ગૂઢ જ્ઞાનના સાધકો, ઋષિઓ લખતા તો ગયા, પણ તે વાંચીને પામી ન શકાય. સુભાષભાઈએ કહ્યું તેમ તેનો પ્રયોગ કરવો પડે. પ્રયોગ કરનારા તો સમાજમાં એક ટકા હોય. એ એક ટકા એવા જ લોકો હોય જેમનામાં પ્રચંડ યોદ્ધા બનવાની એનર્જી હતી, પણ તેણે એ એનર્જી રહસ્યોની શોધમાં લગાવી દીધી. બાકીની 99 ટકા જનતા ન તો પરમને પામી, ન યુદ્ધખોર બની શકી. પરિણામે દેશ પર આક્રાંતા આવતા ગયા અને લોકો ભીરુ બની ગયા, માર ખાતા રહ્યા, દબાતા ગયા. ઘણા વીરો લડ્યા, પણ ખરા, કિન્તુ તેમનું સંખ્યા બળ, બાહુબલ કે તકનિકી બળ ઓછું પડ્યું. ભારતની બેસ્ટ ટેલેન્ટ હંમેશા આધ્યાત્મમાં ગઈ છે. એટલે ભારત અમેરિકા નથી. અહીં અશોક અને ચંદ્રગુપ્ત હંમેશા સાધુ બનતા રહ્યા છે.
    સદનસીબે આજે પણ ઘણું ભારતમાં જીવે છે અને ઘણું તિબેટ, નેપાળ, થાઇલેન્ડ, વિયેતનામ અને પશ્ચિમી દેશોને કારણે જીવે છે. શશિ થરુરે સાચું જ કહ્યું છે, India is not ancient civilisation. It is advanced civilisation in decay.
    જે બદનામી તંત્રવિદ્યાની થઈ છે. તે બદનામી જ્યોતિષ શાસ્ત્રની પણ થઈ છે. જ્યોતિષનો ઉદ્દેશ આત્માની ઉન્નતી તપાસવાનો છે. જ્યોતિષ ખરાઈ કરે છે કે કોઈ સર્વોચ્ચ શક્તિ છે જેનાથી તમે સંચાલિત થઈ રહ્યા છો. તે સાબિત ન કરી શકાય. તમારે અનુભવ કરવો પડે. જ્યોતિષ તમને સુપ્રીમ પાવરને પ્રાપ્ત કરવા પ્રેરે છે. મારા લગ્ન ક્યારે થશે અને હું પૈસાદાર ક્યારે બનીશ એ જ્યોતિષ દ્વારા જાણી શકાય, પણ એ જ્યોતિષનો સ્થૂળ ઉદ્દેશ છે, મૂળ નહીં. તેનો મૂળ ઉદ્દેશ ચૈતન્યને ઓળખી તેની નજીક જવાનો. સુભાષભાઈએ બીજી જે બિનસાંપ્રદાયિકોવાળી વાત કરી એ પણ હું હંમેશા અનુભવતો રહ્યો છું. ભારતમાં બે પ્રકારના લોકો છે. પહેલા એવા પ્રકારના લોકો છે જે પોતાના ધર્મમાં જે કંઈ છે એ બધું જ સાચું માને છે અને એને જ શ્રેષ્ઠ માને છે. બીજા કથિત લિબરલ્સ કે કથિત બિનસાંપ્રદાયિકો છે, જેને ધર્મ માત્ર પાખંડ જ લાગે છે. પાખંડી જ્યોતિષ કે પાખંડી તાંત્રિકના દાખલા આપીને તે સમગ્ર શાસ્ત્રનો જ છેદ ઉડાડી દે છે. તેને તપાસ્યા વિના જ. ભારત આ બંને પ્રકારના લોકોથી પીડિત રાષ્ટ્ર રહ્યું છે.
    ખેર, જે યુનિવર્સનો નિયંતા છે તેની ઇચ્છા હોય ત્યારે શાસ્ત્રો નષ્ટ થઈ જતા હોય છે અને એ ઇચ્છે ત્યારે ફરીથી રચાઈ જતા હોય છે એવું પણ દૃઢપણે માનું છું. એટલે મને આ બધું ઘસાતું કે ભુંસાતું જઈ રહ્યું હોવાનો કોઈ ઝાઝો વસવસો નથી. હરિઇચ્છા આ જ હશે. એની વે, થેન્ક્સ જયભાઈ, ફોર શેરિંગ ધીઝ. બહુ જ મજા પડી.

  • @nparekh2029
    @nparekh2029 ปีที่แล้ว +1

    તંત્ર સાથે જ્યોતિષ નાં સંબધ વિશે પ્રકાશ પાડવા માટે સુભાષ ભાઈ નો એક વિડીયો બનાવવા વિનંતી...

  • @milimer8257
    @milimer8257 2 ปีที่แล้ว +2

    નવરાત્રિમાં ફરી આ વિડીઓ સાંભળું છું, દરેક વખતે વધુ ઊંડાણથી સમજાય છે. આ વિષયમાં હજ્જુ ઘણું જાણવું છે. સુભાષભાઈની આ વિષય પર વધુ વિડીઓ રેકોર્ડ થાય. એવી જયભાઈને વિનંતી..🙏🌷

  • @hardikdoshi751
    @hardikdoshi751 3 ปีที่แล้ว +2

    અદ્ભુત.. અદ્ભુત.. સુભાષભાઈ.. વંદન એવા પસા ખોલ્યા કે એટલું ઓછું પડે...

  • @binarajesh3199
    @binarajesh3199 ปีที่แล้ว +1

    Thanks

  • @jayshreebenmakwana1340
    @jayshreebenmakwana1340 3 ปีที่แล้ว +1

    અદ્ભુત અદ્ભુત અદ્ભુત ખરેખર સુભાષ ભાઈ કોઈ જ શબ્દો નથી મળતા એટલી જ્ઞાન સભર વાતો આપે કરી.

  • @gajendravyas5897
    @gajendravyas5897 3 ปีที่แล้ว +3

    પૂ.સુભાષ ભટ્ટ જી...આપનું આધ્યાત્મિક ચિંતન મનન અને તેની અદભૂત રજૂઆત....મોજે મોજ હો...સાદર વંદન
    🕉️🙏🕉️❤️🌹🌹🌹🌹🌹

  • @Sitaramsita821
    @Sitaramsita821 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ઉમદા અભ્યાસ સાથે અનુભવી પણ.
    આનંદહજો આશાપુરા ભજો🙏🚩👌

  • @elapurohit2387
    @elapurohit2387 3 ปีที่แล้ว +4

    જયહો શ્રી સુભાષ ભાઈ..
    અલૌકિક આનંદ પાયા હૈ જી આપકે સાથ...🤗
    *સાહેલી સાગર ઉમટ્યો!!
    *આ રત્નો તણાયા જાય'
    કર્મહીણુ ભરે બાચકા એના હાથ શંખલે ભરાય...
    આમ વધુ કંઈ સમજાતું નથી,
    એવુ થાય આખ ભરીને આ બધું,
    વનવેલી આકાશ તારા સૂરજ ચાદામામા બધુ જોય લઉ.
    ખબર નૈ...ક્યારે આ અદ્ભુત યોગ વળી પાછું જોવા મળે!!

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 3 ปีที่แล้ว +1

    પ્રથમવાર તમને સાંભળ્યા અને હું પોઝ કરું પહેલા તમે જયનો દાખલો આપ્યો સાચી વાત.તંત્ર વિષે વૈજ્ઞાનિક જાણકારી ગમી.

  • @rasikgopani5656
    @rasikgopani5656 หลายเดือนก่อน

    શુભાશ ભાઈ એ ખુબ જ ગંભીર તાથી સમજાવ્યું...

  • @parulkumarkaria4199
    @parulkumarkaria4199 3 ปีที่แล้ว +4

    જયભાઈ આભાર
    અદભુત માહિતી આપવા બદલ શુભાશ જી આપ નો ખુબ ખુબ આભાર , તમારો લય અને વાત ની પકડ જોરદાર છે. મે એકજ બેઠકમાં સાંભળ્યા છે. ખૂબ જ આનંદ થયો મજા પડી . કુંડળી જાગરણ ની વાત કરી તેનુ વિસાતર થી જાણકારી આપતો વિડિયો બનાવો તેવી વિનંતી છે.

  • @Indian3467
    @Indian3467 2 ปีที่แล้ว +1

    I got right information

  • @dinubhaichudasama9659
    @dinubhaichudasama9659 3 ปีที่แล้ว +2

    સુભાષભાઈ,
    અનહદ તરફ આગળ વધી...સહજ ,
    સરળ જીવ...જીવંત..માનવ.
    ઊંચાઈ,ઊંડાણ છલોછલ.
    નમન..આદર..
    જયભાઈ,
    આપે સુભાષભાઈને planetjv માં બોલાવી,
    ખૂબ ગમતું..
    જય હો...
    અભિનંદન આનંદ
    આભાર આભાર આભાર

  • @yoginipandya4462
    @yoginipandya4462 5 หลายเดือนก่อน +1

    Suppb

  • @swatishukla363
    @swatishukla363 3 ปีที่แล้ว +3

    Are kya baat bata di aapne subhasbhai...bahut khub bahut khub...dhanyvaad..vandan

  • @milimer8257
    @milimer8257 2 ปีที่แล้ว +1

    શુભાષભાઈ એ ઘણી સરળતાથી આ વાત સમજાવી..
    આપને સાંભળીને ઘણી વાતો સમજાણી
    આપનો આભાર સાહેબ🙏

  • @pravinbheda9586
    @pravinbheda9586 3 ปีที่แล้ว +1

    વાહ વાહ સુભાષભાઈ વાહ 👌👌👌👌👍👍👍

  • @nitagondaliya331
    @nitagondaliya331 3 ปีที่แล้ว +1

    Thank you Subhash Bhat sir,Jay vasavda sir.

  • @abhishekmehta5691
    @abhishekmehta5691 3 ปีที่แล้ว +1

    અદભુત રજૂઆત સુભાષભાઈ, good work jay bhai..

  • @funwithvihaan2439
    @funwithvihaan2439 3 ปีที่แล้ว +3

    સરસ લેક્ચર.. liked the analogy of human evolution ... મજા થી સુખ થી આનંદ ની યાત્રા

  • @devendrasinhgohil1252
    @devendrasinhgohil1252 3 ปีที่แล้ว +3

    અદ્ભુત. ગુઢ વાતોને આટલી સરળતાથી સમજાવવા માટે.

  • @UmeshPatel-oe3hq
    @UmeshPatel-oe3hq 3 ปีที่แล้ว +2

    Ek gudh rahsya ekdam saral bhasama very good jay bhai

  • @shuklavijay2859
    @shuklavijay2859 3 ปีที่แล้ว +2

    Adbhut subhashbhai!..aava vishayma pravesh karavnar Jay bhai no khub khub Aabhar!

  • @rekhadave3678
    @rekhadave3678 3 ปีที่แล้ว +1

    Jay Mataji.Shubhash bhai pranam.🔯khub saras mahiti api.Abhar bhai.

  • @ketandoshi3469
    @ketandoshi3469 3 ปีที่แล้ว +3

    No words to thanking you Shri Subhash Bhai and Jay Bhai.....

  • @vinodkumarjain3957
    @vinodkumarjain3957 2 ปีที่แล้ว +1

    Captivating ❤️❤️❤️❤️❤️❤️

  • @mahetakeyur7374
    @mahetakeyur7374 3 ปีที่แล้ว +2

    અદ્ભુત વાત રજૂ કરી...

  • @Nikunj26_01
    @Nikunj26_01 3 ปีที่แล้ว +3

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ગતિસ્ત્વમ.....ગતિસ્ત્વમ...ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની

  • @jayaaimaamogalashokrabari237
    @jayaaimaamogalashokrabari237 3 ปีที่แล้ว +1

    ખૂબ જે મજા આવી ભટ્ટ સર અને આભાર જય ભાઈ

    • @rakeshrana1687
      @rakeshrana1687 3 ปีที่แล้ว +1

      Saras janva malyu...Ghana doubt dur thaya...vadhu janva tamari "Tantra Vidya" explore karish...thanks JV for this experience...

  • @kamleshchotaliya7408
    @kamleshchotaliya7408 3 ปีที่แล้ว +4

    નમસ્કાર મિત્રો

  • @pravinbheda9586
    @pravinbheda9586 3 ปีที่แล้ว +1

    Great sir 👌👌સુભાષભાઈ હજી પણ આવું નવું નવું રજુ કરો, આપનું જ્ઞાન બહુજ સારુ છે તમે જયારે પણ કોઈ વાત કરો તો કલાકો સુધી સાંભળતા જ રહીએ, સાહેબ

  • @dilipmehta3084
    @dilipmehta3084 3 ปีที่แล้ว +4

    Many thanks, subhashji for an amazing guidance

  • @rupaldesai3224
    @rupaldesai3224 3 ปีที่แล้ว +2

    Wah

  • @dbjJani
    @dbjJani 3 ปีที่แล้ว +2

    Great

  • @ankitadave5363
    @ankitadave5363 3 ปีที่แล้ว +1

    Adbhut.... Ek navo j topic jena vishe vadhu janva ni iccha thai... Looking forward to your books for sure.... Thank you for sharing this... 🙏

  • @sudhamehta2633
    @sudhamehta2633 2 ปีที่แล้ว +1

    Some Englishmen like that judge have really served our country and culture tremendously well. Hats off to them . and to you too Subhashbhai to rescue a line of Knowledge from disappearing altogether.

  • @kiritpatel1629
    @kiritpatel1629 3 ปีที่แล้ว +2

    Adbhut

  • @dilipmehta3084
    @dilipmehta3084 3 ปีที่แล้ว +4

    Jay Vasavada is absolutely a romantic fellow in a wider sense and spirit as you have rightly observed that he lives in totality and faith in god and good will.Well observed.

  • @achalarao9640
    @achalarao9640 3 ปีที่แล้ว +3

    Thank you for sharing your life's work - the right understanding of living life with zest🙏💕

  • @vimalgodhani3926
    @vimalgodhani3926 3 ปีที่แล้ว

    ખુબ સરસ 🙏

  • @kirtikishorbhatt8859
    @kirtikishorbhatt8859 3 ปีที่แล้ว

    બહુ સરસ..‌

  • @dilipmehta3084
    @dilipmehta3084 3 ปีที่แล้ว +4

    This video is inspiring me to read the book Tantra Vidya by Pro. Subhash Bhatt

  • @sejalmankad9035
    @sejalmankad9035 3 ปีที่แล้ว +1

    જયભાઈ ખૂબ ખૂબ આભાર.. આ મણકા ની માળા બની શકે ?

  • @hirenpatel271
    @hirenpatel271 3 ปีที่แล้ว +1

    સાધુ...સાધુ...સાધુ..🤍🙂🙏😇

  • @kuldeepkaria
    @kuldeepkaria 3 ปีที่แล้ว +1

    Just supperb

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 3 ปีที่แล้ว +1

    Jay Shree krushna

  • @numerologistyashshah7860
    @numerologistyashshah7860 3 ปีที่แล้ว

    અદભુત

  • @pravin789
    @pravin789 3 ปีที่แล้ว

    👍👍👍Wonderful. I will listen it once again 🙏🙏🙏

  • @arunsvlog319
    @arunsvlog319 3 ปีที่แล้ว +1

    👌

  • @dilipmehta3084
    @dilipmehta3084 3 ปีที่แล้ว +1

    Excellent speech and information

  • @jagdishs1234
    @jagdishs1234 3 ปีที่แล้ว

    Wonderful explanation of Tantra... Adbhut aditiy

  • @nitagondaliya331
    @nitagondaliya331 3 ปีที่แล้ว

    Thank you sir

  • @pyramidpublication1560
    @pyramidpublication1560 3 ปีที่แล้ว +2

    Nice

    • @rathinmehta9704
      @rathinmehta9704 3 ปีที่แล้ว

      ADBHUT ADBHUT ADBHUT
      JUST SIMPLY SUPERB PRESENTATION ON TANTRA BY GENIUS SUBHASHBHAI
      ADHLAK VANDAN 🙏
      Jaybhai
      Thanks a lot for bringing this topic in discussion from absolutely genius SME - Shri Subhashbhai

  • @voraheli2249
    @voraheli2249 3 ปีที่แล้ว +2

    જય વસાવડા સાહેબના મારા પતિ ખાસ ફેન છે... હું પણ નિયમિત વાચક શ્રાવક ખરી... પણ સુભાષ ભટ્ટ સાહેબની ખાસ ખાસ ફેન. સાહેબ કોઈ લિંક થી હું આપના જ્ઞાન સાથે સંકળાઇ શકું એવી શક્યતા હોય તો પ્લીઝ આપજો.

  • @sujatadesai2042
    @sujatadesai2042 3 ปีที่แล้ว

    🙏🌹🙏

  • @rameshchandrasejpal8557
    @rameshchandrasejpal8557 3 ปีที่แล้ว +1

    Osho also refers Tantra in his speech es .

  • @ashabensrivastav2152
    @ashabensrivastav2152 3 ปีที่แล้ว +2

    Om sairam sir
    Adbhut apnu vaktavy saralta ape atli gahan varo Kati pan haji ap vadhu kaho tevi ichcha Che
    Thanks sir
    Apni book kya thi malse

  • @minaroy2677
    @minaroy2677 ปีที่แล้ว

    🌟🌟🌟🌟🌟🇮🇳🇱🇷🇮🇳🇱🇷

  • @bhaveshchaudhary1544
    @bhaveshchaudhary1544 3 ปีที่แล้ว

    🙏

  • @DietyogaandAyurveda
    @DietyogaandAyurveda 3 ปีที่แล้ว +2

    આયર્ન, કેલ્શિયમ અને વિટામિનની ઉણપ કેવી રીતે જાણવી અને તેની સારવાર કેવી રીતે કરવી: th-cam.com/play/PLwIu7WC0YCLSPBxnByWdsa4ve8IxSwD3M.html huio

  • @parashartrivedi2204
    @parashartrivedi2204 3 ปีที่แล้ว

    Khub sundar 🙏 kundalini vishe Pan Shubhash bhai pase thi janvani ichha thai gai chhe.karnke Kundalini vidhya ma khub alag alag mantavyo chhe. To ek haji video Kundalini mate channel par muksho evi prarthna 🙏🙏

  • @chintanmoza
    @chintanmoza 3 ปีที่แล้ว +5

    This is so much interesting and informative 🙏🏻🙏🏻After listening this from dear Subhash Bhatt, I felt many of my doubts are clear now on this auspicious last day of Navratri ❤️❤️ Many thanks to dear JV as well for such wonderful initiative with excellent energy and divine power you are sharing with planetJV family ❤️❤️👏🏻👍🏻🙏🏻

  • @radhashastri9800
    @radhashastri9800 7 หลายเดือนก่อน

    Subhash sir how can I meet you? Please guide

  • @brijrajsinhjisodha6504
    @brijrajsinhjisodha6504 3 ปีที่แล้ว

    Book joti hoy to kya malse

  • @gaurangpatel4869
    @gaurangpatel4869 3 ปีที่แล้ว

    Dear Jay, I have mailed you on one of your pode cast. Please reply if possible.

  • @heenamodi6372
    @heenamodi6372 ปีที่แล้ว

    સર નમસ્કાર
    પૂર્વજોનાં ફોટોસ કઈ દિશા અને કઈ જગ્યાએ મૂકવાં જોઈએ?
    પ્રકાશ પાડશોજી.

  • @Jungeela
    @Jungeela 2 ปีที่แล้ว

    Kaka gujarati ma bolsho please?

  • @panktislifestyle2354
    @panktislifestyle2354 3 ปีที่แล้ว

    Can you please guide Jaybhai, which are good books to read Vedas and Upnishad?

  • @jaypatel1903
    @jaypatel1903 3 ปีที่แล้ว +1

    Nikola Tesla has said that
    The day science begins to study non-physical phenomena, it will make more progress in one decade than in all the previous centuries of its existence. Hope it will happen vey soon.

  • @pradipsolanki03
    @pradipsolanki03 2 ปีที่แล้ว

    Sir...why we cannot convert our energy from tantra to Yantra....what is abstract which we have to remove...

  • @austinenterprise3815
    @austinenterprise3815 3 ปีที่แล้ว +1

    આ વિષય મા ઉંડા ઉતરવા "અધોર નગારા વાગે" "ગેબી ગિરનાર " જેવા બીજા કોઇ પુસ્તક સુચવી શકો?

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p 3 ปีที่แล้ว

    'ળ ' અને ' ણ '
    આ બે અક્ષરો આવતા હોય એવા 20 ગુજરાતી શબ્દો અહીં ગુજરાતી લીપીમાં જ લખો.
    ઉદાહરણ તરીકે એક શબ્દ લખું છું : ' માળણ ' .

  • @omarora4590
    @omarora4590 3 ปีที่แล้ว

    Trust your sense
    Drop your mind
    Bhedrakho o ne chodo
    Give expression to life

  • @pulkitjoshi1465
    @pulkitjoshi1465 3 ปีที่แล้ว

    Congrates.full name of that English writer in English.

  • @rakshapanchal8623
    @rakshapanchal8623 2 ปีที่แล้ว

    Nice