આવીજ રીતે બનાસકાંઠા જિલ્લામાં દીયોદર પાસે પાલડી માં સોકરીએ બીજો જલમલીધો હતો પણ એનેતો એના માં બાપ ને ભાઈ બહેન ને ઓળખાતી હતી જમીન મેસી ટેક્તર હતું એપણ કેટી હતી હાલ એના 2માં 2પપ્પા સે જય માતાજી🙏
આ દીકરી ને એક વખત અંજાર મા લે જાવ તેવી નમ્ર વિનંતી છે કે અંજાર મા તેમનો પરિવાર હસે તો તેમને પણ કોઈ ખબર હોય કે પિંજલ નામની દીકરી શુ હતી કે પસી સ્કૂલ મા તપાસ કરો કે ધરતી કંપ મા કોઈ ની પિંજલ નામની દીકરી ખોવાઈ હતી તો આ દીકરી ને તેના આગલા જનમ ના પરિવાર ને ઓળખી શકે છે
Keva magu chu k tme veli tke dxane anjar ly jav hu ava javanu bhadu apu te pn tena gama jyne khush thse teno privar mlse punrjnma 800 vrs pela mot thyu ane Nepal rajane ghre jnm thyo tme stori vachi k ny googalma kadho mja pdse tene bhart lavya hta nalanda vidhya pithma achry hta 🙋🙋
દક્ષા ને કચ્છ માં લઈ જાઓ, કચ્છ માં જતાં જ દક્ષાને પુનર્જન્મ વિશે જરુર થોડી વધારે સંકેત મળે ખરા, તે આહીર હતી, તેની પર બેલું પડ્યું હતું તેવું તે કહે છેઃ તો કચ્છના ત્યાંના આહીરો બહુ ભલા છે. બની શકે ભૂકંપ વખતની વાત હોય.$✈️$
કોમ્પુટર યુગ છે અને સરપંચ ઘરે એના પપ્પા ભાગીયા તરીકે રેસે એટલે મોબાઈલ અને ટીવી દેખીને હિન્દી બોલતા આવડી જાય આમાં નવાય ની વાત નથી સરપંચ ના ઘરે રે અને મોબાઇલ અને ટીવી ના હોય એવું હુ નહિ માનતો ખાલી મીડીયા વાળા તમે આ છોકરી પાસલ કેમ પડી ગયા છો
બહુ સરસ સાક્ષાત લક્ષ્મીનો અવતાર આતો ભગવાન ની મેહરબાની
દક્ષાબેન તમારૂ સપનું પૂરું થસે એવી હૂ માતાજી ને પ્રાર્થના કરી સ🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
હિન્દી બહુ સરસ બોલે છે અને અંજારમાં જઈને એની તપાસ કરવી જરૂરી છે
જય ગિરનારી મહારાજ ❤❤❤
સાચું છે...પહેલા અમારા વિસ્તારમાં આવી ધટના સામે આવી હતી...
જેની છે એણે આપીદો ભાઈ એનાં માં બાપ ખુશ થઈ જશે ❤❤❤
જય દ્વારકાધીશ દક્ષાબેન
અંજાર મા જૈઈ ને એના આગલા જન્મ ના પરીવાર સાથે મુલાકાત કરાવી ને જાણવું જોઈએ તો ખાતરી થાય જય ભવાની
બહુ.સારું. બોલે.સે.. દક્ષા..વાત.સાચી.લગે.સે..પૂર્વ.જનમની..યાદ.સે.એટલે
કઈ.. જાતિ.મો..છે..કંઇ..સમાદ..મો..છે..વા❤❤❤❤❤હ..ભાઈ..વાહ
🎉ચમતકાર લાગેછે
દક્ષા નો પુનઃ જન્મ હોઈ શકે તેને અંજાર લ્ઈ જવી જોઈઅે
પત્રકાર ભાઇ આના માટે કોઈ ચોક્કસ ગીફ્ટ આપવા વિનંતી ❤❤❤
પત્રકાર ભાઈ તમે કોઈ સાધુ સંત ને પુછવાની કોશીશ કરજો કચ્છ માં જયને
ભાઈ તમે તમારી કમાણી કરી લેશો પણ થોડું ઘણું દક્સા ને પણ આપજો
તે એક ગરીબ ઘર ની દીકરી છે ❤❤❤❤
बोहुत सरसहिंदी
દક્ષા નું મૂળ ગામ બનાસકાંઠા નું ખસા ગામ🎉❤
સાચી વાત છે અંજાર મા તપાસ કરવી જરૂરી છે
ખરેખર સાચું છે
મીડિયા વાળા ચેનલ વાળા ન્યુઝ વાળા બધા વિયુ વધારવા માટે વિડીયો બનાવીને ચાલ્યા જાય છે પણ દીકરી ના પપ્પા ને કાઈ મદદ કરીને જજો સાહેબ જય આશાપુરા માં
આ છોકરી સાચુ બોલે છે
Bhai Bhai
પુનઃ જન્મ ના સિદ્ધાંત માં ભગવદ્ ગીતામાં કહ્યું છે
એક વાર અંજાર જાવું જરુરી છે સાચિ હકીકત ની ખબર પડે
હલ્લો સર...એક વાર અંજાર લઈ જાવ કદાચ એમના કોઈ સગા સબંધી મળી જાય......પેલા શું થયું હતું એ જાણવાની ઈચ્છા છે
ભાઇ ઓ દક્ષા ને સાથ લઈ ને અંજાર જવું પડે ત્યારે ખબર પડે તે કંઈ જગાઇ રહતી હતી એ જોવો
આવીજ રીતે બનાસકાંઠા જિલ્લામાં દીયોદર પાસે પાલડી માં સોકરીએ બીજો જલમલીધો હતો પણ એનેતો એના માં બાપ ને ભાઈ બહેન ને ઓળખાતી હતી જમીન મેસી ટેક્તર હતું એપણ કેટી હતી હાલ એના 2માં 2પપ્પા સે જય માતાજી🙏
દિકરી ને અંજાર લઇ જવી જોઇએ
હા ભાઈ મારૂ એજ કેવું સે
કચ્છ માં ગુજરાતી ભાષા અને.કછી.ભાષા વપરાય છે.હિન્દી ભાષા બોલવાનું કારણ
ગરીબ ઘરની દિકરી છે થોડી મદદ કરજો દિકરી વહાલનો દરિયો છે તેની કાલી ઘેલી ભાષા બહુ ગમે છે ❤❤❤❤❤
હિંમતનગર દીકરી જીઓ હજારો સાલ
એનો પુનઃ જન્મ થયો હોય અને હીન્દી બોલતા આવડતું હોય તો લખતા પણ આવડતું હશે લખાવો ખબર પડે
કચ્છમાં લાલભાઈ આહિરની દીકરી
સાચી વાત છે 🙄મિત્ર એમને ખબર પડી આ વાત ની
Kutchh ma lai avi ane akha parivar sathe milan karavu joiye ,
કોન કીદૂ
❤
પત્રકાર મિત્રો ને વિનતી કે દક્સા ને કઈક ગિફ્ટ આપવા વિનંતી
આ ગલ ભણવાની મદદ કરવા
આ દીકરી ને એક વખત અંજાર મા લે જાવ તેવી નમ્ર વિનંતી છે કે અંજાર મા તેમનો પરિવાર હસે તો તેમને પણ કોઈ ખબર હોય કે પિંજલ નામની દીકરી શુ હતી કે પસી સ્કૂલ મા તપાસ કરો કે ધરતી કંપ મા કોઈ ની પિંજલ નામની દીકરી ખોવાઈ હતી તો આ દીકરી ને તેના આગલા જનમ ના પરિવાર ને ઓળખી શકે છે
આ ગરીબ પરિવારને મદદ કરવી જોઈએ
જય માતાજી
Jay ho mataji
અંજાર માં આહીર રહે છે, પણ હિન્દી ભાષા નથી બોલતા.
પણ છોકરી ની વાત સાચી લાગે છે. તપાસ થવી જોઇએ.
Jay matadi daxa❤
બહુ સરસ 🌹🙏
મ્યા વાંસ જીવ લોકે ગીતા સિંધાત.
આ દક્ષાબેન જાકે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ કે આવું કંઈક હતું
Right
Keva magu chu k tme veli tke dxane anjar ly jav hu ava javanu bhadu apu te pn tena gama jyne khush thse teno privar mlse punrjnma 800 vrs pela mot thyu ane Nepal rajane ghre jnm thyo tme stori vachi k ny googalma kadho mja pdse tene bhart lavya hta nalanda vidhya pithma achry hta 🙋🙋
JARUR MUJE MILOJI. ME AAPKO . HELP KARUNGA.
Right
દક્ષા ને કચ્છ માં લઈ જાઓ, કચ્છ માં જતાં જ દક્ષાને પુનર્જન્મ વિશે જરુર થોડી વધારે સંકેત મળે ખરા, તે આહીર હતી, તેની પર બેલું પડ્યું હતું તેવું તે કહે છેઃ તો કચ્છના ત્યાંના આહીરો બહુ ભલા છે. બની શકે ભૂકંપ વખતની વાત હોય.$✈️$
ૐ નમહ શિવાય હરહર મહાદેવ
તપાસ કરો જે સરનામું આપે ત્યાં ...
ખોટી.વાતસેભાઇ.કોય,આવી અફવામાં.પડતાનય
Jay,,,, shree ram
જય માતાજી 🙏
અબ તો મુજે લગ રહા હે કી આ સમય કળયુગ નથી સતયુગ નો છે😮
🎉🎉🎉
Jay
અંજાર લયજાવ દકસાને
અંજાર મા આહીર કોઈ હિન્દી બોલતાજ નથી પેલતો એટલે એને એ પૂછો કે હિન્દી કેમ બોલે છે ગુજરાતી કેમ નય કેમ કે આ ગુજરાત ના આહીર ની વાત કરે છે
જાઓ તો થોડી વિડિયો સાથે તેમ ના પીતા નઈ મદદ કરજો 😢❤
Aek video vayral thaai aetle upara upari bhdah video banvanu chalu che
કોમ્પુટર યુગ છે અને સરપંચ ઘરે એના પપ્પા ભાગીયા તરીકે રેસે એટલે મોબાઈલ અને ટીવી દેખીને હિન્દી બોલતા આવડી જાય આમાં નવાય ની વાત નથી સરપંચ ના ઘરે રે અને મોબાઇલ અને ટીવી ના હોય એવું હુ નહિ માનતો ખાલી મીડીયા વાળા તમે આ છોકરી પાસલ કેમ પડી ગયા છો
સચ હૈ યે બાત
Pela janam ma balmanir jati hati to ene la hindhi te janam avtu ahe 😂😂😂
mobile vaprti ti bachii???????????? evu puchyu????????
jvab aalo bhai bhdaka kro
આ સુ કઈ સકાય
કચ્છ માંથી કોણ કોણ જોઈ રહ્યા છો❤
Hu anjar thi
Kotda, anjar thi ,ahir
Daksha ne ana gaam anjar lai Jai to saru lage
Satyamev Jayate
Patrakaar mitron ek Garib Parivar ne madad karvi joia
Good
શાક શાક પરચો કહેવાય
નવાનવા મીડિયા વળા સાથે મુલાકાત તો થઈ. ગઈ
Unbelievable bt only miracle...
Ha anjar jaine tapas Karo time pass na karo Ane school me Ane Hindi bolwa ma koi sambad nahi
કચ્છ માં કયા ગામ જલમ હતો
Gift aap jo video banavi ne.
Kach na kue gama ma pahla Janam hato pucho
Bhai avu kai na hoy
તેનું નામ યાદ છે અને મમ્મી નું નામ યાદ નહી
Bharat ma ki raksha karne ke liye dobara janm hua hai
Daksha ne kadach. Koy Anna at atmani andar koy bhut pret lagi gayu hoy tem lage che
good hoye sake aavu bani sake che bhai baki Kay nhi
❤❤❤❤❤❤
Haa
Hu varshamedi, anjar 😯
પહેલા અમારા ગામમાં આવું બનેલું છે તો તમે આ બાળકીને અંજાર લઈને જાઓ તો ત્યાં ખબર પડશે
ભાઈ અંજાર માં જઈને તપાસ કરાવો
❤❤❤
Anjar thi chu hu
Agalo janam na hoy Bhai pacchlo janam hoy
🥰🥰🥰🥰
પણ કચ્છ માં હિન્દી કયા બોલતા હસે
કચ્છ ગુજરાત છે
તપાસ કરાવો ભાઈ આવી
🎉patrakar bhai, dada ne lai ne Anjar hai dada batave te sarname tapas karjo . Satya bahar dekhana.
એનોબહુકેડોનાલેવાયજનમએટલેજનમપછી.....
🎉
Ma bap nam khabar hovi joie
3: 15 gujarati boli gya 😂😂😂
સરપંચ ના છોકરા ક્યારે છે
આવુનાબને કોય કાળે.ખોટુ શે
Bhgvan.garibnagerjanamley.6
Punar janam 20 k 25 varsh p6i 😂😂😂😂 2001 ma mari gayi ti ane janam 3 varsh pela 😂😂😂 I think 2 janam vachche 1 janam skip thai gyo lage 6 😂😂😂
सरस
soch ma pdi gya che ame to😮😮 k khrekhr aavu hoi ske?😅
પૂછો કે તું તારા મમ્મીને પપ્પા ને ઓળખે?
ગુજરાત ની દિકરી હોય તો ગુજરાતી માં કેમ નથી બોલતી
કોઈ ફોજી હોય તેવું લાગે છે