રહસ્ય: પુનર્જન્મ: ધાબુ પડતાં પ્રિંજલ મરી ગઈ, દક્ષા બનીને પાલનપુરમાં જન્મી! Gujarat Tak

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • રહસ્ય: પુનર્જન્મ: ધાબુ પડતાં પ્રિંજલ મરી ગઈ, દક્ષા બનીને પાલનપુરમાં જન્મી! Palanpurની બાળકીને યાદ આવ્યો તેનો પુનર્જન્મ, કહ્યું 'અંજાર મેં થી,ભૂકંપ મે મેરી મૌત હુઈ''ચોંકાવનારી | GT
    #palanpuruniquegirl #Unique #child #childrenbornwithincrediblefeature

ความคิดเห็น • 24

  • @indiancricket7312
    @indiancricket7312 15 วันที่ผ่านมา +21

    26 જાન્યુઆરી 2001 દિવસે સવારે કચ્છ મા ભૂકંપ આવ્યો હતો, અંજારમાં શાળા એ થી પાછા વળતી વખતે ઘાબા પડવાથી બાળકોનાં મૃત્યું થયા હતા, આવા સમાચાર યાદ આવે છે..... મજાક ના કરો, મને સારી રીતે યાદ છે મારા પોતાના મમ્મી ને પગે ફેક્ચર થયું હતું ત્યારે ૨૦૦૧ મા હુ ધોરણ ૬ મા અભ્યાસ કરતો હતો

    • @democratgamer
      @democratgamer 15 วันที่ผ่านมา +1

      2001 નાં તમામ સમાચારો શોધવા જોઇએ કે ક્યાં બાળકો ધાબા પડવાથી મુત્યુ પામ્યા હતા?

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya6401 15 วันที่ผ่านมา +16

    મીડીયા વાળા ને ધંધો કરવા નુ મળીગયુ મીડિયા તમે દક્ષાના પરીવાર ને મદદ સોપટ કરો ભગવાને ગીતામાં કયું હે અર્જુન મારા અને તારા ઘણા જન્મ થયગયા પરંતુ તને નથી ખબર પરંતુ મને ખબર છે પરંતુ દક્ષા નો પરીવાર કચ્છ માં ગોતી કાઢો

  • @bkdinashahpur7950
    @bkdinashahpur7950 15 วันที่ผ่านมา +7

    આ બાળકી અંજાર માં ધરતીકંપ માં મૃત્યુ પામી ત્યાર પછી એનો જન્મ કોઇ હિન્દી ભાષી પરિવાર માં થયો હશે ત્યારે એના પિતા બેકરી માં કામ કરતા હશે. અત્યારે ઠાકોર પરિવારમાં જન્મ લીધો છે બે જન્મ ની લિંક subconscious mind ma store થઇ છે માટે બાળકી ‌clear બોલી નથી શકતી confused છે

  • @farmervillagelifevlogs602
    @farmervillagelifevlogs602 15 วันที่ผ่านมา +2

    પબલિકના સવાલ મીડિયા વાળા દ્વારા બાળકીને પૂછી શકાય તેવો વીડિયો લાવો... કૉમેન્ટમાં લોકો પ્રશ્નો પૂછે અને મીડિયા બાળકીને પૂછે તેવું હોવું જોઈએ

  • @archanabenbarot2795
    @archanabenbarot2795 15 วันที่ผ่านมา +3

    અંજારમાં વી diyo પહોંચે તો વધુ માહિતી મળી શકે

  • @hathibhaivedanchiya1636
    @hathibhaivedanchiya1636 15 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤

  • @his_highness09
    @his_highness09 15 วันที่ผ่านมา +1

    Elav main vastu to pucho ke mobile વાપરતી દીકરી?????

  • @user-kd1gi1di2k
    @user-kd1gi1di2k 15 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏👍💯

  • @MAHESHBHAI214
    @MAHESHBHAI214 14 วันที่ผ่านมา

    ભાઈ મારો છોકરો ૫ વર્ષ નો છે. બાલ વાટિકા મા ભણે છે. એને ગુજરાતી ભાષા કરતાં હિન્દી ભાષા વધારે બોલે છે. મોબાઇલ ફોન જોઈ જોઈ ને.

  • @ntech4595
    @ntech4595 14 วันที่ผ่านมา

    2001 thi 20 varsh pa6i punh janm ane have yaad kevi rite aave

  • @aryankhatri567
    @aryankhatri567 10 วันที่ผ่านมา

    2001 she die where she in 19 years? 2024-5 years, then she was there 19 year? Who she know back 19 years memories?

  • @rameshrathod2809
    @rameshrathod2809 15 วันที่ผ่านมา

    Shyam manav ko dikhana chahiye

  • @jigarbhadani
    @jigarbhadani 15 วันที่ผ่านมา +2

    Mobile ni asar che

  • @rohitpadvi4339
    @rohitpadvi4339 15 วันที่ผ่านมา +1

    @bhavishyamalika ❤ satyoug ka bij🙏💖

  • @archanabenbarot2795
    @archanabenbarot2795 15 วันที่ผ่านมา +6

    આને પૂછો કે ફોટા માં પા પા મમ્મીને ઓળખી બતાવે?

  • @user-ih2uv9ny8r
    @user-ih2uv9ny8r 15 วันที่ผ่านมา +2

    Beti ko taiyar karke sundar kapde pehnakar interview karo ji