😮 આ દીકરી ને લઈ 1વાર અંજાર જવું જોઈએ અને ત્યાંની બધી જ આંગણવાડી માં તપાસ કર્વી જોઇએ k 2001 માં કોઈ આંગણવાડી કેન્દ્રો મા પિંજલ નામની બાળકી અભ્યાસ કરતી હતી...Jo લીસ્ટ મા આ નામ નીકળે તો 100% પુનર્જન્મ સાચો.. આ વાત થી સહમત હો તો લાઈક કરો...👍👍👍👍👍👍
બની શકે અંજાર મા કોઈ બહારનું હિન્દી ભાષા પરિવાર રહેતું હોય રોજી રોટી કમાવવા અંજાર મા આવ્યા હોય ...અને બાળકી ની આજની ઉંમર જોતા સાચું જ કહી શકાય કે 2001મા ભૂકંપ આવ્યો હતો અને આવો બનાવ બન્યો હોય .... પરંતુ કમેન્ટ મા ઘણા બધાએ લખ્યું છે કે ભલે આ પુનર્જન્મ નું કહે છે પણ અત્યારે આ ગરીબ પરિવાર ને મદદ ની જરૂર છે મદદ કરવા વિનંતી ...
કદાચ એવું હોઈ શકે કે બાળકીના મમ્મી પપ્પા યુપીના હોય કે બિહારના હોય અને ધંધો કરવા અંજારમાં આવ્યા હોય ને ત્યાં આવું થયું હોય તો હિન્દી બોલી શકે છે મમ્મી પપ્પા હિન્દી બોલતા હોય તો બાળકો તો બોલવાના છે ને ભલે એ લોકો અંજારમાં ગુજરાતમાં ગમે ત્યા રેહતા
@@himatlalsolanki7915 હા ભાઈ અમે કચ્છી જઈએ અને ગુજરાતમાં રહીએ છીએ ભચાઉ અંજાર બાજુ ત્યાં હિન્દી નથી ચાલતી ફક્ત ગુજરાતી ચાલે છે અને કચ્છી ભાષા ચાલે છે અમે પોતે અંજાર ગયા છીએ અમારા સંબંધીઓ ગણાય છે અંજારમાં
હમણાનો જન્મ અને અંજાર ના જન્મ વચ્ચે બીજા હીન્દી ભાષી રાજ્યમાં જન્મ થયો હોય તેવું કદાચ બની શકે, ચકલી ને એ પ્રદેશ માં શેરા કહેવાતું હોય, ઇગ્લીશ ભાષા ના શબ્દ પણ વચમાં ક્યારેક ક્યારેક બોલે છે
દક્ષા ને હાલ જેમને જન્મ આપ્યો છે તેમના મમ્મી કશું કેતા નથી કે આમારી બેટી છે કોઈ ને શોધવા ની શુ જરૂર દક્ષા ના અંજાર વાલે મમ્મી પાપા ક્યાપતા વોલોગ અપની બેટી કો ખોને કી વજશે વાપશ અપને શહેર ચલે ગયહો
અલ્યા શું કામ પાછળ પડ્યા છો બાળકી નિ બાળબુધ્ધી છે કાઇ પણ બોલે અને આજકાલ હિંદી બોલવું કાઇ નવી વાત નથી નાના બાળકો માટે મોબાઈલ માં જોઈ બધું જલ્દી શીખી લે છે મારી બાળકી પણ હિંદી બોલી સમજી શકે છે અને હિન્દી સોંગ પણ ગઈ શકે છે એટલે અર્થ નો અનર્થ નાં કરો બાળકી ને એન્જોય કરવા દો એનું જીવન
Jaino kahyu se ke jayare janm le tyare 4 gyan sarhe janme se mati budhi sathe Srit gaya samblva ne or purn janam 2sal tak yaad hota he..jese jese is jsnm 2sal dhire dhire sab is janm ka sikhte he ..agle janam ka bhul jate he...😊 Aatma ke sath purn jsnom jsnm ka ssb sath hota he.😊
ભાઈ મારો બાબો પણ હિન્દી બોલે છે જ્યારથી તે બોલતો થયો ત્યારથી હિન્દી જ બોલે છે ..તેને હવે 5 વર્ષ થયા છે.. હજુ સ્કૂલ કે આંગણવાડી માં ગયો નથી...આ પણ એક ભગવાન દયા છે
Anjar ma jyare bhukmp thyo tyare je loko nu bhukmp ma mrutyu thyu te bdha loko nu tya list hoy anjar ma ama chake krvu joi a k koi pranjal nam nu htu k naii to bdhi mahiti mli jay
Bacchi ko garmi lag rahi hai pagal patrakaar thandak mein baitha hai usko pasina ho raha hai to sawal per sawal puche ja Raja bade Insan se poochh raha hun thoda to dimag ka istemal kar bhaiya
😮 આ દીકરી ને લઈ 1વાર અંજાર જવું જોઈએ અને ત્યાંની બધી જ આંગણવાડી માં તપાસ કર્વી જોઇએ k 2001 માં કોઈ આંગણવાડી કેન્દ્રો મા પિંજલ નામની બાળકી અભ્યાસ કરતી હતી...Jo લીસ્ટ મા આ નામ નીકળે તો 100% પુનર્જન્મ સાચો.. આ વાત થી સહમત હો તો લાઈક કરો...👍👍👍👍👍👍
👍
Sachi vaat che tamari
સાચી વાત છે પણ આ લોકો કેમ અંજાર જતા નથી એ ખબર નથી પડતી
જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ થાય છે અને મૃત્યુ પછી આત્મા ને બીજું શરીર મળે છે આ સિદ્ધાંત ભગવદ્ગીતા માં detail મા સમજાવ્યો છે
સાચી વાત છે હો ભાઈ
અંજારમાં બહારના રાજયના ઘણા લોકો રહે છે યુપી બિહાર રાજસ્થાન એવા ઘણા લોકો કંપની માં નોકરીઓ કરતા હોય છે.તો કદાચ એમનું બાળક હોય તો
😂😂😂 c loko😂😂
Ha mu pan em kahu su
સાચી વાત
છોકરી આહીર ના ઘર માં હતી એમ કહેતી હતી
22❤@@Bhau58480
Bohot cuty ❤❤ baby he ❤
Barna reta hoy ne
Hachi vat se Bhai ❤❤
વીજ્ઞાન જાથા વાળાને મોકલો તેને બધી ખબર પડી જશે
ऐमने काय गता गम नापडे,,😂
ભાઇ ખાલી એનું interview ના લો બને તો પરિવાર ને હેલ્પ કરો આર્થિક
Aa badha interview vala ne khetar ma kaam karavo,khedut no time bagadese etle
Right
સમય આવશે ત્યારે સમજાઇ જશે એની પાછળ ના પડો
अगर पुनर्जन्म है तो कोई बात नहीं पर हिस जन्म में बच्ची के भविष्य बनाने में मदद करे बच्ची का परिवार गरीब है उन को जितनी हो सके उतनी मदद जरूर करना
❤❤
Sacha bat hai bhai
Ha hoi sake punjanm
Ketlu mast bole che❤
બની શકે અંજાર મા કોઈ બહારનું હિન્દી ભાષા પરિવાર રહેતું હોય રોજી રોટી કમાવવા અંજાર મા આવ્યા હોય ...અને બાળકી ની આજની ઉંમર જોતા સાચું જ કહી શકાય કે 2001મા ભૂકંપ આવ્યો હતો અને આવો બનાવ બન્યો હોય ....
પરંતુ કમેન્ટ મા ઘણા બધાએ લખ્યું છે કે ભલે આ પુનર્જન્મ નું કહે છે પણ અત્યારે આ ગરીબ પરિવાર ને મદદ ની જરૂર છે મદદ કરવા વિનંતી ...
ભાઈ પાછળ ટ્રેક્ટર પડ્યું છે ગરીબ ક્યાંથી 😂
બાળકી ને હેરાન ના કરો ....
મેન્ટલી દિસ્ત્રબ થાય છે.
Avu na hoy sake hindi bolvanu mobail ma carton joy ne ghana chokara bole che
भगवान कैसे दिखते है वो पूछो, इंटरव्यू लेना नही आता बच्ची का।
કદાચ એવું હોઈ શકે કે બાળકીના મમ્મી પપ્પા યુપીના હોય કે બિહારના હોય અને ધંધો કરવા અંજારમાં આવ્યા હોય ને ત્યાં આવું થયું હોય તો હિન્દી બોલી શકે છે મમ્મી પપ્પા હિન્દી બોલતા હોય તો બાળકો તો બોલવાના છે ને ભલે એ લોકો અંજારમાં ગુજરાતમાં ગમે ત્યા રેહતા
Sashi vat bhai
આવડી નાની છોકરી ને શું ખબર અંજાર માં ભૂકંપ આવ્યો હતો એ પણ 2001 માં
Uska Dil ❤ rakhane ki liye kucha gifts 🎁 to like Jao Bhai
હવે પછી નો પાછળ નો વિડીયો મુકતા રહેજો
Pusho have tu and tarabhai ketala hata
So sweet Hindi speaking
ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲
26 january ko republic day tha or us to 100% students school me hi hote h....Me bhi us din school me tha 6th class me rajasthan me
ખોટું એ દિવસે બાળ મંદિર માં થી બાળકો ને લઇ ૨૬ મી જાન્યુ આરી પર્વ માં લઈ જતા હોય છે
એક school me400 bachhe dab gaye the
કચ્છ માં વાર તહેવારે ભૂકંપ આવતા હોય છે
Bhukambh 24 Jan e aavyo to
અહીં સમાતંર બ્રહ્માંડ નો નિયમ લાગુ પડે છે બીજી દુનિયા થી આવેલુ બાળક છે
Na hoy aapdu બ્રહ્માંડ ક્યાં aave lu che 😃
@@Letsknow92
ભાઈ પેરાલલ યુનિર્વસ વિજ્ઞાનના નિયમો જોયલે
th-cam.com/video/LAaFQqYJ4Zc/w-d-xo.htmlsi=tvDQ9lrMoPGp43DT
@@jayeshbhai7967 ek you tuber parallel universe ni vat kare ne tu mani le kaya scientist e kidhu parallel universe che em 😃😃
@@Letsknow92 steepen hoking
અંજાર માં હિન્દી નથી બોલાતી ગુજરાતી બોલાય છે
Right 😃😃
હા પણ કદાચ બહાર ના કોય રહેતા હોય.અંજાર મા
Right barnu koi tya rehva avya hoy non gujrati hoy shakene km ke backing no business hto atle hoy shake k muslim pn hoy shake
આ છોકરી ને અંજાર લઈ જવી જોય ત્યાં જઈને કદાચ બધું યાદ આવી જાય
Gme tya 1-2 to hoy ho dodh dayna petnav Tara jeva..gme tya pohij jvanu bhulo kadhva😅😅
અમારા ગામમાં આવો કીસો બનો સે હાલમાં ઈ ભાઈ સે
Please kanchanjanga lekar jao bacchi ko
અંજાર ગુજરાત નાં કચ્છ જિલ્લામાં આવેલું છે કે જ્યાં ગુજરાતી જ બોલાતી હોય ઓપ્શન માં કચ્છી ભાષા બોલાતી હોયછે, પણ હિન્દી નહીં.
સાચી વાત છે
Baju ma pakistan chhe etle momedian Loko Hindi bolta hoy chhe
હા અનજાર મા ગુજરાતી બોલાયછે
Dofa tne etli khabr નથી પડતી કે બીજા રાજ્ય નું કુટુંબ પણ રેતું હોય
@@himatlalsolanki7915 હા ભાઈ અમે કચ્છી જઈએ અને ગુજરાતમાં રહીએ છીએ ભચાઉ અંજાર બાજુ ત્યાં હિન્દી નથી ચાલતી ફક્ત ગુજરાતી ચાલે છે અને કચ્છી ભાષા ચાલે છે અમે પોતે અંજાર ગયા છીએ અમારા સંબંધીઓ ગણાય છે અંજારમાં
Support her
જય દ્વારકાધીશ
Bahut cute hai ladki
આ યુપી બિહાર લોકોનુ ધ્યાન રાખવું પડ છે,
હમણાનો જન્મ અને અંજાર ના જન્મ વચ્ચે બીજા હીન્દી ભાષી રાજ્યમાં જન્મ થયો હોય તેવું કદાચ બની શકે, ચકલી ને એ પ્રદેશ માં શેરા કહેવાતું હોય, ઇગ્લીશ ભાષા ના શબ્દ પણ વચમાં ક્યારેક ક્યારેક બોલે છે
Right
પત્રકારને પૂછતાં કાંઈ આવડતું નથી.
Bhai Gujrat me 2000 ki sal me bhukap huva tha
Anjar niHistory janvijoiye🤔🤔💯
છે હિન્દી ભાસી પણ ત્યાં રહેતા હસે
Aa video anjar ma moklvo joy
કદાચ એવું બની શકે કે બહાર થી આવ્યા હોય અને અંજાર માં વ્યવસાય કે નોકરી માટે આવ્યા હોય એવું બની શકે તો કદાચ હિન્દી ભાષા બોલી શકે
ભાઈ અંજાર માં તપાસ કરો બચ્ચી કો ટોર્ચર મત કરો
મીડિયા વાળા ભાઈ 1:59 એ આચાર્ય બોલ્યા ... 2:25 બોલ્યા આશ્ચર્ય એ સાચું છે 1:59 મિનિટે બોલ્યા એ ખોટું છે 😂
❤
કોઈ બહારના રેવા આવ્યા હોય અંજાર માં તો હોય શકે
દક્ષા ને હાલ જેમને જન્મ આપ્યો છે તેમના મમ્મી કશું કેતા નથી કે આમારી બેટી છે કોઈ ને શોધવા ની શુ જરૂર દક્ષા ના અંજાર વાલે મમ્મી પાપા ક્યાપતા વોલોગ અપની બેટી કો ખોને કી વજશે વાપશ અપને શહેર ચલે ગયહો
Pinjal ka punarjanma huva hai❤❤❤❤❤❤❤❤❤
તમારા ઘરમાં નાનું બાળક હોય તો શિખવાડી ને મિડિયા વાળા ને બોલાવો એટલે ખબર પડી જશે
😂😜🙏
હોસ્પિટલ માં બાળક ની અદલાબદલી થઇ છે
બની શકે 😅
ભાઈ ભલે બાળક અદલા બદલી થઇ હોઈ પણ બચપણ માં બાળક ની સામે જે ભાષા બોલાતી હોય તેજ શીખેને હિન્દી કેવી રીતે બોલી શકે વિચાર વા જેવી વાત છે ભાઈ 🙏🙏🙏🙏🙏
@@BhavinTadvi-vp3os બાળકની માતા હિંદી ભાષી હોઈ શકે બાળક હંમેશા બોલતાં શીખે ત્યારે તેની માતૃભાષા જ બોલે છે, વિચારવા જેવી વાત છે.
atli nani bebi ne atlibadhi khabar pade?
Ha hoi sake pun janam
તેના મમી પપા નું નામ ખબર નથી તો પૂણ જન્મ કેવી રીતે મનાય
Punar janma wala doctor ne bolavi lessons karavo
Badhu mali jay che
DR Trupti jain ,mumbai
ઘરે મોબાઇલ કે tv છે કે જો હોય તો હિન્દી બોલતા ફટોફટ આવડી જાય
શક્ય હોય સકે
ભૂકંપ નો હતસો છે
અલ્યા શું કામ પાછળ પડ્યા છો બાળકી નિ બાળબુધ્ધી છે કાઇ પણ બોલે અને આજકાલ હિંદી બોલવું કાઇ નવી વાત નથી નાના બાળકો માટે મોબાઈલ માં જોઈ બધું જલ્દી શીખી લે છે મારી બાળકી પણ હિંદી બોલી સમજી શકે છે અને હિન્દી સોંગ પણ ગઈ શકે છે એટલે અર્થ નો અનર્થ નાં કરો બાળકી ને એન્જોય કરવા દો એનું જીવન
ભાઈ આવો દ્વારકા માં આવું પુન જન્મ છે
मुस्लिम लगती है बच्ची
सिर्फ़ इंटरव्यू मत लो उनके मां बाप को भी हेल्प करो। चार्ज लगाओ इंटरव्यू का , थोड़ी हेल्प हो सके उनकी।
She is talking about 1956, the earthquake of Anjar. She is NOT speaking Hindi but Kutchchi.
Khoti vat se aa nakar anu parivar tohoy aodakhi jay
Aadhura pura thashe to badhu saru thai jashe . Aa janma mrutyu nu chakra
Jaino kahyu se ke jayare janm le tyare 4 gyan sarhe janme se mati budhi sathe
Srit gaya samblva ne or purn janam 2sal tak yaad hota he..jese jese is jsnm 2sal dhire dhire sab is janm ka sikhte he ..agle janam ka bhul jate he...😊
Aatma ke sath purn jsnom jsnm ka ssb sath hota he.😊
Bahuj sweet Hindi bole che❤
❤❤❤❤
ભાઈ મારો બાબો પણ હિન્દી બોલે છે જ્યારથી તે બોલતો થયો ત્યારથી હિન્દી જ બોલે છે ..તેને હવે 5 વર્ષ થયા છે.. હજુ સ્કૂલ કે આંગણવાડી માં ગયો નથી...આ પણ એક ભગવાન દયા છે
મોબાઇલ ને લીધે ભાઈ
તમારી કોમેન્ટ જો વાંચી લેશે તો ચેનલ વાળા તમારે ત્યાં ધામા નાખશે 😅
She speaks in hindi. It may due to her previous birth before her birth in Anjar.
Na mane nhai લાગતું
Ajar lai jav aane roj roj ek ek vidvo banay karo choo
તૈયાર કરી અને મોકલી હોય એવું લાગે છે
Muslim girl thi
Anjar ma Hindi nathi bolati to ahi palanpur ma pun kya Hindi bolay che?a to aagla janam. Ma hindibhashi hase j
અને પૂર્ણ જન્મ ના કહેવાય
Anjar ma jyare bhukmp thyo tyare je loko nu bhukmp ma mrutyu thyu te bdha loko nu tya list hoy anjar ma ama chake krvu joi a k koi pranjal nam nu htu k naii to bdhi mahiti mli jay
बच्ची को परिशान मत करो एक ना एक ही सवाल बार-बार रिपिट करते हो
Aa badhu sikhvadvama avyu che
Leprinav
7 saat janm sudi Purva Janam Thai sake❤
Aajar ma Gujarati
Bolayse
Des nuraj karan khotu se atale god mokala hoi sake athava bhagvsne mokala hoi sake
Hindibhasinuj.badkijhoi
Sab juth hai only for subscribers
Koy galat coment mat karo ples
Aahier hindi nathi bolta
આહીર યુપી.. સિંઘ પ્રાંત માં પણ હોય છે
Hase punr janm
Phon ma joi joi ne sikhi che😂😂
એના માબાપ પાસે ફોન જ નથી
Pehlana interview jovo ama bole che Amna ghare tv k phone kai j nthi k koi Hindi boltu pn nthi
Nanpan thi bole chhe
Fon to chhe@@KalpeshsinhRajput-it1vt
Video પૂર્ણ juo😊
Bolne ka lehja dekhkar lagta he up,mp se belong karti hogi....koi bhi gujrati iss lahje se baat nhi karta
Khoti.vaat
Bhaiya isko chhanv mein bitha aur thandak mein bitha yaar meri Jaan jalti hai vah Khade logon ki Jaan jaldi ya nahin jalti
Feke news
Are badhu fake che
News wala mate topic Mali gayo che
Bacchi ko garmi lag rahi hai pagal patrakaar thandak mein baitha hai usko pasina ho raha hai to sawal per sawal puche ja Raja bade Insan se poochh raha hun thoda to dimag ka istemal kar bhaiya
Anjar ma tapash karo
Khoti publicity.
Masum baby che ena vise jemtem na bolo na game to na juvo avla msg na karo dofao ......
tena,ghare
ખોટી ની છે,સીખવાડીયુછે,