Safin hasan sir ni to vat thay aem j nathi He is very very inspiration for poor students and all students He one of the greatest person in Gujarat Is really nayak Thank@fun for gujrati make this video thank you🙏❤
તમારી આવડત જોઈ અને તમારી વાતો સાંભળીને મનમાં ભણવાનો વધારે જનુનું આવી જાય છે તમારો ખુબ ખુબ આભાર તમે આ વિદિયો મૂક્યો હું પણ મારીગરીબી નું કારણ દૂર કરી ને મારા માતા અને પિતા .બા દાદા ના સપના પુરાકરિશ અને ભારત દેશનો આર્મી નો મેજર બનીશ અને મારા ગામમાં મારા પિતા નું નામ રાકેશ ભાઈ રુદ્ર મેજર ના પિતા છે તેમ એ રીતે જણાવીશ જય હિન્દ Vandematarm જય સધી માં રાજા સધી વાડા
Wonderful video and sound effect.I never miss any video of yours .You have got a beautiful voice and your sweet gujarati dialect is simply amazing .Keep it up .😊👏I have also met him personally ,and he is an amazing person having very cordial and down to earth nature. And yes he is an inspiration for many students especially for gujarati medium students.
Thank you so much for your kind words, support and love. We are really fortunate to have regular viewer like you. Great to know that you have meat wonder Safin.
Wonderful video che bahu j struggle kryu che. Jordar confidence che tmno. adag man hoy to badhu j thy se himalay pn nhi ndti Pasi koi pn problem hoy to
Tamari jeva Gujrati o ne joy ne di❤️ dil ma bahu parud fil tay che .. jay Gujrati... Ane jaldi this jaldi Tamaru chenal . Nhi hamaru 😉 chenal 1m crossing thay Aevi mari shubhkamna . Jay . Fun4gujrati
TIME IS TIDE NON FOUR WAIT.....SATYA MEV JAYTE.....GUJARAT SARKAAR VIRODHI.....LOKADALAT.....JANTARAJ SANGTHANON.....MISSION KRANTI.....SAMBHAVAMI YUG NIRMAAN SENA
આ સફીનભાઇ આઈ પી એસ ને ખુબ ખુબ ધન્યવાદ સાહેબ આભાર. આ સફીનભાઇ એ ખુબજ સરસ મહાભારતનું ધામીઁક પવચન પણ આપેલ છે
જાણકારી આપવા બદલ આભાર
आईपीएस सफिन हसन साहेब आपको और आपके माता पिता को क्रांतिकारी सलाम ।
અમારા પણ સલામ
Safin hasan sir ni to vat thay aem j nathi
He is very very inspiration for poor students and all students
He one of the greatest person in Gujarat
Is really nayak
Thank@fun for gujrati make this video thank you🙏❤
Yes indeed. Thank you for your kind words.
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
હા તેઓ અભિનંદનને પાત્ર છે.
પુરુષાર્થ વિના પ્રારબાધ પાગળું હોય છે....congratulations...hard worker safin...💐💐
એક દમ સાચી વાત કહી તમે.
ઉદ્યમેન હિ સિધ્યન્તિ, કાર્યાણિ ન મનોરથૈ:
ન હિ સૂપ્તસ્ય સિંહસ્ય, પ્રવિશન્તિ મુખે મૃગા:
Koti koti abhinandan Good Lax
We wish him the same
વાહ..અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી..અભિનંદન 🙏🌷
હા તેઓ અભિનંદનને પાત્ર છે
Love you safin bro aapse hame bahut sikha mili
બરાબર. એમની પાસે ઘણું શીખવા મળે છે.
તમારી આવડત જોઈ અને તમારી વાતો સાંભળીને મનમાં ભણવાનો વધારે જનુનું આવી જાય છે તમારો ખુબ ખુબ આભાર તમે આ વિદિયો મૂક્યો હું પણ મારીગરીબી નું કારણ દૂર કરી ને મારા માતા અને પિતા .બા દાદા ના સપના પુરાકરિશ અને ભારત દેશનો આર્મી નો મેજર બનીશ અને મારા ગામમાં મારા પિતા નું નામ રાકેશ ભાઈ રુદ્ર મેજર ના પિતા છે તેમ એ રીતે જણાવીશ જય હિન્દ Vandematarm જય સધી માં રાજા સધી વાડા
ખુબ જ ઉંચા વિચાર છે તમારા. અમારી શુભેચ્છા તમારી સાથે છે
સુખમાં તો બધા સાથ આપે છે, પરંતુ જેમણે વિકટ પરિસ્થિતિ માં સાથ આપ્યો છે તે લોકો ને લાખ લાખ અભિનંદન, જય હિંદ,
હા હો ઈ વાત સાચી
તમારા મા બાપને ખુબ ખુબ અભિનંદન
બરાબર
🤗 Safin Hasan bro 😊
હા તે બિરદાવવા લાયક છે
વાહ રે વાહ જીલ્લો જાહેર કરો
આમ જિલ્લાની વાત ક્યાં આવી ભાઈ ?
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️❤️❤️
માયાળુ લાગણી બદલ આભાર
I salute to ips safi Hasan saheb jay hind
We too.
કાનોદર મારું ગામ છે અમારી બાજુ માં જ આમનું ગર હતું... 👍👍👍👍
જાણીને ખુબ જ આનંદ થયો
To safin sir no mobile numbers,📳 aapo
આહા કાકા, દિલ ગાર્ડન ગાર્ડન કરી નાખ્યું અતિ અદભુત
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે.
શફીન ને ખુબ ખુબ અભિનંદન અને જેને શીક્ષણ ટાઈમ મા જે માણસે મદદ કરી એ ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ છે રામ રામજી 👏👍
હા ખરેખર.
ખુબ ખુબ અભિનંદન સાહેબ 🎉
હા તેઓ અભિનંદનના અધિકારી છે
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
હમમમ
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
હા હો ઈ વાત સાચી. જય યોગેશ્વર
ખૂબ ખૂબ અભિનંદન 👍
અમારા પણ અભિનંદન
Superb
Salute Safin hasan sir 👍👌💖😎
We salute him too
@@DidarHemani 👍👌💖😎
સરસ
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
વાહ ભાઈ સૂપરબ ટોપ વિડિયો આ વીડિયો ઘણાંસમાય પછી આવ્યો ❤️
હા આ વિષય એક દર્શકે ધ્યાન દોર્યું ત્યારે ધ્યાનમાં આવ્યો. પ્રેરણાત્મક બીના હોવાથી વિષય જૂનું હોવા છતાં વિડિઓ બનાવ્યો છે. માયાળુ લાગણી બદલ આભાર
safin hasan sir ne to khub khub abhinandan sathe sathe tamaro pan abhar ke khabar na hoy tevu lavya tame very nice
હા સાફિનભાઈ ધન્યવાદને પાત્ર છે. આવા નવયુવાનોને બિરદાવવા અમારી ફરજ છે. વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર.
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
બરાબર
Hugely inspiring Video.
Didarbhai, keep up the good work that you are doing
Thank you for your kind words Najmuddinbhai
Wonderful video and sound effect.I never miss any video of yours .You have got a beautiful voice and your sweet gujarati dialect is simply amazing .Keep it up .😊👏I have also met him personally ,and he is an amazing person having very cordial and down to earth nature.
And yes he is an inspiration for many students especially for gujarati medium students.
Thank you so much for your kind words, support and love. We are really fortunate to have regular viewer like you. Great to know that you have meat wonder Safin.
I also meet the youngest ips pf gujrat safin Hasan
મહેનત કરવી એવી કરવી નહિ તો મૂકી દેવી
કેમ કે આપણે પપ્પાના નામથી નહી પણ આપણા નામથી પપ્પા ઓળખવા જોઇએ .
આને કેવાય ગોલ, આને કેવાય ખરી મહેનત
👍👍👍
હા હો ઈ વાત સાચી
બાપા electrician હતા.... બાકી ટોપિક મસ્ત અને motivational છે... મેં reserch કરી લીધેલું છે
ધ્યાન દોરવા બદલ આભાર
🤲 dua he ke aur aage bade aap..
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
Ashok Raval super sir good sir
Thank you for your kind words.
Dhanyvadmar abanaska nathnnayuva ne
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
Gooood.. And motivated video..
Safin hasan is very hard work
#sirajxpress
Thank you for your kind words
જેણે ગરીબી જોઈ છે તેને ખબર પડે કે ગરીબાઈ શું છે.
ઈ બરાબર
Tnq Very Much Sir For my subject and make a video..
દર્શકોની યોગ્ય માંગણીને માન આપવું અમારી ફરજ છે. તમે જશના અધિકારી છો આથી વીડિઓની શરૂઆતે તમારા નામ સાથે સૌજન્ય અપાયું છે. સુંદર વિષય સૂચવવા બદલ અને અમારી ચેનલ પ્રત્યે સહકારની લાગણી બતાવવા બદલ આભાર.
એકમેકને વાલી હોય આબરૂ પછી રૈયત હોય કે હોય મહારાણી ,
ગૂણની હારે સંસ્કાર સીંચે ઈ તો મારા બનાસ ધરાના પાણી
હા હો એ વાત સાચી. બનાસ ધરાની ઓળખ આપતી ખુબ સુંદર કાવ્યપંકિત. આભાર સફીન બનાસકાંઠાનું ગૌરવ છે
Ha moj ha 🔥🔥
😎
જે મહેનત કરે તેને અવશ્ય સફળતા મળે 👍👍👍👍
હા હો ઈ વાત સાચી
Juna madadgar ne bhulva nahi rastvadi banna jay hind
બરાબર. જય હિન્દ
वाह खुब सरस विडीयो काका।
માયાળુ લાગણી બદલ આભાર
Tamari speech Jordar che bhai
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
1view and comeet
We apricate you. Thanks
તમારો વિડિયો સફિનભાઈ સુધી પહોંચે એવી શુભેચ્છાઓ
અમે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.
ખૂબ ખૂબ અભિનંદન,
અમારા પણ સફીનને અભિનંદન
પ્રેરણાદાયક જીવન છે
હા ખરેખર
ઓળખો છો કે ભૂલી ગયા દીદાર ભાઈ....
ખુબજ સરસ Topic પર વિડીયો બનાવ્યો....💞💖💖🙏👌👌👌
હા ઓળખીએ ને ! આભાર
Mashallah, best of luck
We wish him the same
સાચી વાત. ખૂબ ખૂબ સરસ.
માયાળુ લાગણી અને હૂંફ બદલ આભાર
Very nice bro sr
Thank you for your kind words
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
વિચાર સારો છે. આભાર
જય માતાજી
જય માતાજી
Super
Thank you
Good sir
Thanks and welcome
selut sir સલામ છે તમારી મહેનત ને🙏🙏🙏🙏
અમારા પણ સલામ
Ameging man Hasan bhai salute sir
We salute too.
Very good bhai congratulations. Je samay agal vitaviyo she a bhuli na jata
હા હો ઈ વાત સાચી. માણસે ક્યારેય પોતાની ઓકાત ન ભૂલવી જોઈએ
Safin Hasan is really a hero
Yes indeed
સેલ્યુંટ્ટ સર
અમે પણ સેલ્યુટ કરીએ છીએ આ નવજુવાનને
Bhai tamne khub khub abhinandan 👍👍👍
લાગણી બદલ આભાર
Salute.....for.....your.....
We salute him too.
I. Salute sir. Very very motivat
Thank you for your kind words.
Thank you so much
You're most welcome
Wow inspiring story
Thanks a lot dear sister
વાહ...
માયાળુ લાગણી બદલ આભાર
Wonderful video che bahu j struggle kryu che. Jordar confidence che tmno. adag man hoy to badhu j thy se himalay pn nhi ndti Pasi koi pn problem hoy to
બરાબર છે. અડગ મનના લોકો આગળ વધે છે આભાર
Saras video sir❤
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. આભાર
My Best ips officer
Great to know that !
Kay no ghate ... jordar ..
લાગણી બદલ આભાર
Jordarrrrrrr
લાગણી બદલ આભાર
first! give me heart
Great to know that !
હસન ભાઈ ની ગામ કાણોદર એ નામ અમારા ગામ સદોડર ને લાગતું આવે છે જામસહેબ નું ગામ
હસન ભાઈ ને અભિનંદન
સારો મેળ પડ્યો તમે. સફીન હસનને આમારા પણ અભિનંદન
Congratulation sar
થેન્ક યુ
ધન્યવાદ
આભાર
Salute to safin sir
We salute him too.
પોતાની વ્યક્તિગત સમય અનુસાર પણ આ ભાઈએ જે કર્યું તે બિરદાવવા લાયક ગણાય છે જય હો ભાઇ
હા ખરેખર. યોગ્ય મૂલ્યાંકન કરી સૌમ્ય ભાષામાં પ્રતિસાદ આપવા બદલ આભાર
भगवद गीता के बारे इतना गहन विचार अभ्यास है उनके प्रवचन सुनकर लगा दूसरे धर्म के बारे में रुचि रखते हैं ऐसे इन्सान न्याय प्रिय होते है
बिलकुल सही फ़रमाया आपने
Wonder motivation
Thank you
Jordar 🔥🔥🔥
લાગણી બદલ આભાર
Waah
Thank you
Congratulations all students must watch this video and secuses in life
Yes indeed
Tamari jeva Gujrati o ne joy ne di❤️ dil ma bahu parud fil tay che .. jay Gujrati... Ane jaldi this jaldi Tamaru chenal . Nhi hamaru 😉 chenal 1m crossing thay Aevi mari shubhkamna . Jay . Fun4gujrati
શુભેચ્છા, સ્નેહ અને પ્રોત્સહન બદલ આભાર ફૈઝાનભાઈ
પોપટભાઈ આહિર વિશે વિડિયો બનાવો ભાઇ.
સૂચન બદલ આભાર
Jay ho 🙏
જય જય ગરવી ગુજરાત
100 100 salam aa bhai ne🙏
આ,અમારા પણ સલામ
Veery nice
Thank you for your kind words.
Supar 👌video
Thank you for your kind words
કોટી. કોટી. અભિનંદન
વિડિઓ જોવા બદલ તમને પણ અભિનંદન
TIME IS TIDE NON FOUR WAIT.....SATYA MEV JAYTE.....GUJARAT SARKAAR VIRODHI.....LOKADALAT.....JANTARAJ SANGTHANON.....MISSION KRANTI.....SAMBHAVAMI YUG NIRMAAN SENA
આભાર
Ha bro વિદી na લેખ લલાટે લખાલે હોય છે
બરાબર
આમીન શુમાઆમીન 🌹🌹
સુકર અલ્હામદોલીલાહ
Masta video👌👌👌
Sam and latest Vishay video please
🙏🙏🙏
Thanks and sure
Keep it up bro
We wish him the same
Salut sar salam che tamari mahent ne
હા ખરેખર
હમણાં જે ભણવાનું સાહસ કર્યું અને જે સરકારે નોકરી આપી તે બદલ લાખ લાખ અભિનંદન
અમારા પણ અભિનંદન
अभिनन्दन 💐🙏🏻
સફીનને અમારા પણ અભિનંદન
Product of safin
We proud of him too.
Jay hind sir
જય હિન્દ
કાકા વાત કરી છે સરસ ભાઈ વાહ
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
Congratulations Bhai tamne Salam🙏🙏🙏🙏🙏
અને પણ સફીન માટે એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ