બેઠી બેઠી ઝોલા ખાય || કીર્તન નીચે લખેલ છે ||satsang na sur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • ધૂન ગમે તો આગળ મોકલજો,
    ભોલા ભાઈ ધૂન વાળા
    મો. 6353313973
    * ધૂન *
    રોજ ભજન મા જાય ભક્તાણી રોજ ભજન મા જાય,
    હાથમાં માળા ને પેટમાં લાળા
    રોજ સત્સંગ મા જાય ભક્તાણી રોજ ભજન મા જાય,
    ઘર માં કોઈને ગમે નહિ ને,
    રાગડા તાણવા જાય,ભક્તાણી રોજ ભજન મા જાય,
    ટિલા ને ટપકાં બહુ બહુ કીધા,
    ભક્તિ નો દેખાડો કરે, ભક્તાણી રોજ ભજન મા જાય,
    ભાગવત કથા માં દોડી ને જાતી,
    બેઠી બેઠી ઝોલા ખાય, ભક્તાણી રોજ ભજન મા જાય,
    સાસુ કહે તો સાંભળે નહિ ભાઇ,
    સાસુ માની સામે થાય, ભક્તાણી રોજ ભજન મા જાય,
    કોઇ કહે તો કોઈનું કહ્યું નો માને,
    મન માન્યું કરવા જાય, ભક્તાણી રોજ ભજન મા જાય,
    ભક્તિ કરો તો તમે આવિનો કરતાં,
    ભજન માં રેજો ભરપૂર, ભક્તાણી રોજ ભજન મા જાય,
    રોજ ભજન મા જાય ભક્તાણી રોજ ભજન મા જાય

ความคิดเห็น • 25

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 หลายเดือนก่อน +17

    ખુબ સરસ ભાઈ. બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻 જય અલખ ધણી બાપા સીતારામ ખુબ સરસ ખુબ આગળ વધો એવી પ્રાર્થના કરું 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dharmishthavadhel5914
    @dharmishthavadhel5914 หลายเดือนก่อน +2

    Sarash Bhai 🎉🎉🎉

  • @ManjuMali-c2m
    @ManjuMali-c2m 23 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ

  • @VarshaDodiya-xp1hy
    @VarshaDodiya-xp1hy 13 วันที่ผ่านมา +1

    🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shardadhanani4065
    @shardadhanani4065 หลายเดือนก่อน +2

    Vah vah bhai

  • @KalpeshPatel-vh5zd
    @KalpeshPatel-vh5zd 23 วันที่ผ่านมา +1

    nice bhajan 👌👌

  • @devanshjani68
    @devanshjani68 23 วันที่ผ่านมา +1

    Jay shree Krishna 🙏 like

  • @harsukhbhairakhasiya9375
    @harsukhbhairakhasiya9375 27 วันที่ผ่านมา +2

    Bhola bhai jay Siyaram

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 19 วันที่ผ่านมา +2

    જય સીયારામ જય રામાપીર...હા મારા વીરા હા...ખૂબ સરસ....1k subscriber 🎉🎉🎉🎉congrats 🎉🎉🎉

    • @Satsangnasur
      @Satsangnasur  19 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ આભાર ભાવિકા બેન, જય સીયારામ 🙏

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 24 วันที่ผ่านมา +3

    Mahila ni Vachhe Gayu
    Koi ye bhai ne Mariyu nahi😢😢😊😊😊

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g หลายเดือนก่อน +2

    🎉🎉

  • @madhumatimewada9223
    @madhumatimewada9223 26 วันที่ผ่านมา +1

    ભજન બહું સરસ છે લખીને આપો

  • @user-xy2cr2cc4b
    @user-xy2cr2cc4b 14 วันที่ผ่านมา +1

    નવી નવી ધુન મોકલો

  • @jagrutikadiya5741
    @jagrutikadiya5741 14 วันที่ผ่านมา +1

    Avu bhajan na gavay.. Ana karta bhagvan nu bhajan gao

  • @parultrivedi2652
    @parultrivedi2652 26 วันที่ผ่านมา +2

    સરસ ભજન

  • @kapilabensureshbhaipatel215
    @kapilabensureshbhaipatel215 19 วันที่ผ่านมา +2

    ખુબ સરસ ભજન

    • @Satsangnasur
      @Satsangnasur  19 วันที่ผ่านมา

      ખૂબ આભાર બેન

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i หลายเดือนก่อน +2

    ખુબ સરસ ભજન છે

  • @chandrikamaheta5466
    @chandrikamaheta5466 26 วันที่ผ่านมา +2

    લખીને મુકો

    • @Satsangnasur
      @Satsangnasur  26 วันที่ผ่านมา

      @@chandrikamaheta5466 Ha ben

  • @sonalpachani9479
    @sonalpachani9479 หลายเดือนก่อน +2

    લખીને મુકો