Swami vivekanand ma Barot Saheb gaata ne ame badha vidhyarthi aa Prayer ne jiltaa! Aankho bandh nu kidhelu to pan chupai ne kyarek left to kyarek right aankh kholiye tyare amara friend ni pan ek aankh khuli j hoy e samaye! Balpan ne khoob jivya aa prayer sambhdta ane reprise version joi ne badhu aankh saame aavi gyu!
@@priyasaraiyaofficial Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!
@Priya Saraiya Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!
@Priya Saraiya @nandlal chhanga Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!
સાંભળ્યા પછી જાણે ફરી શાળા ની પ્રથાના માં બેઠા હોય તેવો અનુભવ થયો, જયદેવ ભાઈ ના અવાજ ના વખાણ કરો એટલા ઓછા છે, અને ખાસ કરી ને બાળકો નો અવાજ જાણે ચાર ચાંદ લગાવી દીધા, વાહ મોજ 🙏
The voice of these 3 beautiful kids touches directly to heart..... thankyou priya mam for these beautiful songs.... awaiting to listen beautiful songs of vaarso
Jaydev Gosai અદભુત પ્રયોગ અને ખુબજ ઉમદા.....આપડી સોરઠી ભક્તિ પરંપરા અને બંગાળ ના બાઉલ મ્યુઝીક નો સમન્વય લાગ્યો.ખુબ ખુબ અભિનંદન. રાજીપો ..Sharing right now!
ખૂબ ખૂબ સુંદર રજૂઆત 🙏🙏🙏🙏🙏 વ્હાલા બાળકો...તમને દિલ થી શુભેચ્છા🎉🎉🎉🎉, ગાયક, સાજીંદાઓ, સજાવટ બધું જાણે એકબીજા માં તલ્લીન થઈ ગયું.....અમારું બાળપણ યાદ કરાવી દીધું.... 🙏🙏🙏🙏
ભાઈ, કેવું પડે હો યાર ❤👏🏼, The arrangement, the lovely kids, setup, cinematography, and the way you're singing and giving to the right audience had to say this 🫡 KEEP IT UP MAN, Keep making this kind of stuff ❤❤❤❤❤
Can’t get over this bhajan.. I never heard in my life this before.. it turned me into a fan.. singer, music, this rebranding of song.. hats off to team!! Excellent job
ખૂબ જ સરસ...લાગ્યુ સામાન્ય રીતે નારાયણ સ્વામી ના કંઠે ગવાયેલ ભજન અન્ય કલાકાર તેના પોતાના રાગ માં ગાયે તો આપણાં કાન સ્વીકાર ના કરે પણ આ "માળા" ભજન માં તમારો સ્વર કાન તો શું ,સીધો હૃદયને જ સ્પર્શી ગયો ગજબ ગાયકી આપની.....
વાહ ભાઈ....ખૂબ સરસ .....તમે ગીત ને પૂરો ન્યાય આપ્યો....ખૂબ સરસ ગાયું...જૂની યાદો તાજા થઈ ગઈ...અને આ વારસો જાળવી રાખવાનો વિચાર કર્યો એ પણ ખૂબ સરાહનીય છે......તમારી પુરી ટિમ ને ખૂબ ખૂબ અભિનંદન...👌👌👌👌🎹🎼🎹🎼
"Mani" સાંભળ્યા પછી અહીં આવ્યો. સાચા અર્થમાં "વારસો" છે. આવું સહજ સંગીત ની જરૂર છે જે માણી સકાય છે. ધન્યવાદ team "વારસો" , જયદેવ ભાઇ, પ્રિયા બેન 🙏🏻 જાજુ જીવો. ❤
Mam you started a great things as name vasro Mainly the raga and tunes of all song as true as our golden times and that's things I love most. Raang Morla is now one of my daily routine. Thank you so so much to recover our "VAARASO".
Thank you so much vaarso for this beautiful composition. It's amazing fusion... thank you Priya saraiya ji n team as a Gujarati I feel proud that we have loads of music in our Gujarat and this is so amazing thank you so much.
Actually, this was written by Shree Hariharanandji Bapu from Sardhar Near Rajkot and sung by Narayan swami bapu. That's why the last line goes as "Hariharanandji kahe satya chukay nhi.."
Always felt like something was missing. I always was searching for something to connect to the roots. It's really commendable artist like @priya is taking interest in folk. Kudos to whole team.
Jo tamari koi memories hoy aa Prayer saathe to jarurthi “Comments” ma amari saathe share karjo ❤
Awesome singing nanpan ni yad avi gai
Thank for creat this masterpiece ❤️❤️❤️
Bovv j memories che, school ma hu aa dhun par harmonium vagadto prarthna ma ... ✨😀🎶
અભિનંદન 🎊
શાંત, સરળ અને સૌમ્ય! ❤️
Everything is perfect!!
અમારો અવાજ તમને ગમે તો અમારે વારસો મા સિંગિંગ કરવું છે કેશો તો ઓડિયો રેકો્ડિંગ મોકલશું લોકગીત, લગ્ન ગીત, સુગમ કે અન્ય ગુજરાતી સોંગ
Swami vivekanand ma Barot Saheb gaata ne ame badha vidhyarthi aa Prayer ne jiltaa! Aankho bandh nu kidhelu to pan chupai ne kyarek left to kyarek right aankh kholiye tyare amara friend ni pan ek aankh khuli j hoy e samaye! Balpan ne khoob jivya aa prayer sambhdta ane reprise version joi ne badhu aankh saame aavi gyu!
🌸🙏❤️
Same here. Anjar ma ne? 😃
@@priyasaraiyaofficial Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!
@Priya Saraiya Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!
@Priya Saraiya @nandlal chhanga Mam this is ilangovansutha. Mahi is soooooo cute !! He has kept up the reputation of his mother and father !! Very good album. Remember when u were sad i told you to listen nandlal chahunga !! He has commented!!! Are you both acquainted?! Nand Ji is bestttttttt. Please collaborate with him. Wait have you already did ?! Your family and friends are torch bearer of Indian orginal music !!!
આપ સૌને માળા કેવું લાગ્યું એ જરૂર થી કેજો અને આ વિડિઓ ને શેર કરજો 🙏😊
👏👏👌
અદ્ભુત ગાયકી ખૂબ અભિનંદન 🎉
અદભુત ભાઈ
વાહ ખરેખર બહુ મજા આવી જયદેવબાપુ
સારું લાગ્યું ખુબ સરસ છે
નારાયણ બાપુ ની રચના તમે ખૂબ સરસ રિતે ગાય છે
ત્રણેય બાળકો ખૂબ સરસ👌👌
ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં
નારાયણ નામની હો… માળા છે ડોકમાં
જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં
ક્રોધ કરાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં
પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં&
સુખમાં છલકાય નહિ, દુઃખમાં રડાય નહિ;
ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં
ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં
બોલ્યું બદલાય નહિ,ટેકને તજાય નહિ;
બાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં
હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં
બાનું લજવાય નહિ નો મતલબ જણાવો 🙏
આ ભજન જ્યારે અમે શાળામાં મા હતા ત્યારે અમને શીખવ્યું હતુ...❤🙏😊 શાળા ના દિવસો યાદ આવી ગયા...❤
Khub Saras Jaydevbhai 🌠
વાહ ખુબ સરસ આમ જ વારસો સાચવીને ભાવિ પેઠી ને આપતા રહો એવી વિનંતિ🙏🌼
પ્રિયા જી..soul full music
બ્રહ્મલીન નારાયણ બાપુ ની યાદી માની એક યાદી
📿📿📿માળા
🕉️⚡ૐ નમો નારાયણ ⚡ 🕉️
Excellent.. you did all modernization in music but taken care of culture. Appreciate that.
અમારે ત્યાં મંદિરે નાના હતા ત્યારે આરતી પછી અમે બધા બાળકો મળી ચાર આરતી ધૂન ગાતા હતા ત્યારે શરૂઆત આ ગુરુજી ની માળા થી કરતા જય હો જય શ્રી રામદેવપીર
Moj padi gai Bhai 👌👌👌👌Narayan Swami nu aa Bhajan...bachpan ni yaad🤗
Wah jaydev bhai Jay siyaram 🙏🙏🙏
Really varso 👌👏
ખૂબ સરસ રજૂઆત અને જૂનો સમય યાદ આવી ગયો ખૂબ સરસ અવાજ અને સંગીત
બાપા તમને ખૂબ સફળ બનાવે એવી શુભકામના
Superb Singing Bhai🙏🙏🙏
આ ધૂન સાંભળી ને બાળપણની સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા...
આ ભજન અમ્ બાળકો ને દાદા એ શીખવ્યું હતું. આજે સાંભળી ને ફરી બાળપણ યાદ આવી ગયું. ❤️😍
Thank you for bringing such quality folk from our culture.
સાંભળ્યા પછી જાણે ફરી શાળા ની પ્રથાના માં બેઠા હોય તેવો અનુભવ થયો, જયદેવ ભાઈ ના અવાજ ના વખાણ કરો એટલા ઓછા છે, અને ખાસ કરી ને બાળકો નો અવાજ જાણે ચાર ચાંદ લગાવી દીધા, વાહ મોજ 🙏
ખૂબ સરસ.... પ્રાથમિક શાળાના સ્મરણ યાદ થઈ ગયાં...
The voice of these 3 beautiful kids touches directly to heart..... thankyou priya mam for these beautiful songs.... awaiting to listen beautiful songs of vaarso
❤ thank you!
Wahh, khub j saras sangeet ne ekdam balpan yaad aavi gyu... Jay ho aapda lokgeet, bhajan santvani ni 🌿🌼✨
નાનપણ યાદ આવી ગયુ સરસ ભાઈ
🌹જયશ્રીકુષ્ણ🌹💐💐🙏🙏
જય હરિહરાનંદજી બાપુ
માળા સાંભળી ખુબ આનંદ થયો.
માળા સંપૂર્ણ ગાઈ હોત તો વધુ આનંદ થાત
જય નારાયણ
Vah vah vah vah vah vah khub jjjjjj srs ❤
Bahut sunder Bhajan
🙏Jay Shree Swaminarayan
🌹Das Na Das banvasoji 🌹
Jaydev Gosai અદભુત પ્રયોગ અને ખુબજ ઉમદા.....આપડી સોરઠી ભક્તિ પરંપરા અને બંગાળ ના બાઉલ મ્યુઝીક નો સમન્વય લાગ્યો.ખુબ ખુબ અભિનંદન. રાજીપો ..Sharing right now!
પ્રાચીન ધૂન.... વાહ જયદેવ ગોસાઈ..
માળા ધુન સાંભળી ને બાળપણની શાળા ની પ્રાર્થના સાંભરી ગઇ. ધન્યવાદ જયદેવ ભાઇ
🙏😊
My journey started from small town to Australia. I miss my Old school days and praying 🙏 thanks to વારસૌ
❤
જય જય ગરવી ગુજરાત ❤️
Wah khub j saras bhajan
ane khub j saras gayu sona ma sugandh bhali gai 👌🏻👌🏻👌🏻
સુમધુર 🫶🏻 સવાર બની ગઈ 📿📿
Wah jaydev kya baat hai 🙌🏻🙌🏻🙌🏻🙌🏻 Krunal bhai 👌✔️
બચપણની યાદ અપાવતું આ ગીત સાંભળી મજા આવી ગય
આભાર આપ સહુનો....
આ ગીતની એક ખાસ વાત એ છે કે આમાં બાળકોનો પણ સમાવેશ થયો...
🙏
❤️
Wahh bhai wahhh 😍
ડાકલું આપડે ઇન્ટરનેશનલ લેવલ એ લય જાવા નું છે MUSIC મા 🚩🔥
ખૂબ ખૂબ સુંદર રજૂઆત 🙏🙏🙏🙏🙏 વ્હાલા બાળકો...તમને દિલ થી શુભેચ્છા🎉🎉🎉🎉, ગાયક, સાજીંદાઓ, સજાવટ બધું જાણે એકબીજા માં તલ્લીન થઈ ગયું.....અમારું બાળપણ યાદ કરાવી દીધું.... 🙏🙏🙏🙏
🙏
ખુબ સરસ ભાઇ અને આપનો આભાર આપડા વરસા ને જીવીત રાખવા માટે 🙏
ભાઈ, કેવું પડે હો યાર ❤👏🏼, The arrangement, the lovely kids, setup, cinematography, and the way you're singing and giving to the right audience had to say this 🫡 KEEP IT UP MAN, Keep making this kind of stuff ❤❤❤❤❤
Can’t get over this bhajan.. I never heard in my life this before.. it turned me into a fan.. singer, music, this rebranding of song.. hats off to team!! Excellent job
Om Namo Bhagwate Vasudevay...
એક દમ આનંદ કરાવે એવી ગાયકી .......એવું જ સંગીત ને એવા જ શબ્દો..........jay hooo💞💞
ખૂબ જ સરસ...લાગ્યુ
સામાન્ય રીતે નારાયણ સ્વામી ના કંઠે ગવાયેલ ભજન અન્ય કલાકાર તેના પોતાના રાગ માં ગાયે તો આપણાં કાન સ્વીકાર ના કરે
પણ આ "માળા" ભજન માં તમારો સ્વર કાન તો શું ,સીધો હૃદયને જ સ્પર્શી ગયો
ગજબ ગાયકી આપની.....
Memory taza thay balpanni,khubj saras Bhajan che.
Khub saras jaydev bhai & grup 👍👍🙏🙏
વાહ ભાઈ....ખૂબ સરસ .....તમે ગીત ને પૂરો ન્યાય આપ્યો....ખૂબ સરસ ગાયું...જૂની યાદો તાજા થઈ ગઈ...અને આ વારસો જાળવી રાખવાનો વિચાર કર્યો એ પણ ખૂબ સરાહનીય છે......તમારી પુરી ટિમ ને ખૂબ ખૂબ અભિનંદન...👌👌👌👌🎹🎼🎹🎼
🙏
ખૂબ જ સરસ ગીત છે. મારી તો હવે ringtone પણ આજ જ છે. ❤🙏
ખરે ખર નાનપણ ની યાદ આવી ગઈ ❤
Jay SWAMINARAYAN 🙏💐
Swamiji maharaj bless you 😇
Khub j saras bhajan ce.....sound quality very 👍
Vaah...
khub saras...
Jay Guru maharaj...
વાહ ખુબ સરસ
"Mani" સાંભળ્યા પછી અહીં આવ્યો.
સાચા અર્થમાં "વારસો" છે.
આવું સહજ સંગીત ની જરૂર છે જે માણી સકાય છે.
ધન્યવાદ team "વારસો" , જયદેવ ભાઇ, પ્રિયા બેન 🙏🏻
જાજુ જીવો. ❤
Well done. Good work by Vaarso... Different songs of gujarat in new flavour.
Mam you started a great things as name vasro
Mainly the raga and tunes of all song as true as our golden times and that's things I love most.
Raang Morla is now one of my daily routine.
Thank you so so much to recover our "VAARASO".
Khub Sarasa Bhajan Che Ane Bhajan Na Sabdo Pan Khub Sarasa che 👌
વાહ માળા સાંભળી ને જુના દિવસો ની યાદ આવી ગઈ
Just LOVE it......
શબ્દો નથી મારી પાસે...
આ જમાનામાં આપણા બાળપણ સાથે જોડાયેલા ગીત સાંભળવા મળતા નથી. તમારી આ ગીત સાંભળીને પાછા તે સમયમાં જતા રહ્યા. અદભુત રચના છે.
Wah mara bhai jaidev always suparb. Fantastic touch of music and everything perfect 💗❤️
Thanks ❤️
Thank you so much vaarso for this beautiful composition. It's amazing fusion... thank you Priya saraiya ji n team as a Gujarati I feel proud that we have loads of music in our Gujarat and this is so amazing thank you so much.
Vah moj vah nice filing nice baccho❤❤
Great initiative #vaarso , keep us surprised with the new songs like this.
Mala Sabhali ne khub Aanad aaviyo Bapu👍🏻👍🏻👍🏻
Bhai..atii utaam che હૃદય sparsh bhajn che ❤❤❤
We should feel proud to have wide range of Gujarati songs and literature . And lots of love to artists spreading Gujarati culture.
Wah wah jaydev bhai Sunder message Bachhao ne ek navo Uttshah saras Mada👌👌👌🙏🏻🌹💐
Jay Ho Jay SiyaRam ❤
Our little angel Tanishka 😘💞 lots of love and blessings to you baby 🤗❣️
Ak dam Sundar gaiki adbhut 👌👌👌ghar ma mummy sathe bhajan ma gayelu chhe aa song 😊
Most beautiful songs. school ne yad aavi gayi Bhai 🎉🎉
વાહ જયદેવ ભાઈ બવ જોરદાર ગાયું સુપર
અત્યંત મન મોહક 👌👌
Fantastic work Priya and everyone involved in this project. Keep it up!
ખુબ સરસ. બાળકો ના અવાજ ખરે ખર. ભગવાન રૂપ છે
Hari Haranand kahe,,,,,Satya chukay nahi ,,,,,vah jaydev bhai khub saras .
શાળાના દિવસો યાદ આવી ગયા 👌
Best days of life
અનહદ આનંદ બાળકો સાથે નું આ મધુર ભજન !
Khub Saras me pela stetus mukyu pachi aakhu song sambhdu..🎉
The roughness in singer's voice is so good! That scratchy voice gets to your heart immediately. Great Production, Great Setup!
Glad you enjoyed it!
ભાઈ એટલી વાર સાંભળ્યું પણ મન ભરાતું નથી અદ્ભૂત ગાયિકી વાહ વાહ વાહ 😇😇😇
Actually, this was written by Shree Hariharanandji Bapu from Sardhar Near Rajkot and sung by Narayan swami bapu. That's why the last line goes as "Hariharanandji kahe satya chukay nhi.."
khub saras bhajan banavu che , manma santi male aevu sangeet che..🖐🖐🖐🖐🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ.... nostalgic 👌🏻👍🏻
Adbhut rajuaat abhinandan jaydevbhai ane all team
Cant believe watching naughty mahit singing so graciously ... waiting to see him more like this.. very very happy
Kids making the chorus so graceful. Kudos to them.
You have done a fantastic job
❤❤❤
Proud of You.🎉🎉🎉
Always felt like something was missing. I always was searching for something to connect to the roots. It's really commendable artist like @priya is taking interest in folk. Kudos to whole team.
One with better than original song🫶🫶🫶
Superb singing…just speechless.
Wah wah Jaydev Bhai Saras ho. Kya baat
વાહ...વાહ.. અને વાહ... ખુબ જ સુંદર
Wahhh wahhh wahhhh bhaii bhaii ❤️🙌✨ khub j sundar 😍
Khub Saras Jaybhai & Team
Such a superb song bov j time pachi ek man ne shanti and dil ne sukoon male te type nu song sambhdva malyu
Mala che dok ma... Adbhut ❤
અપ્રતિમ.... અતિ ઉત્તમ ... કલ્યાણ અસ્તુ...
Goosebumps, There's no one like you sir 🙏
Bhai giving me vibe of HEMANT CHAUHAN and this child singers are melodious ❤
બાળપણ યાદ આવી ગયું 🥹🥹 thank you ♥️
Adbhut🙏🙏🙏🙏🙏
Jordaar jaydev bhai.. Super
Hari bol.
Bahuj saras 🌷