New generation kadas aa gito ny sabhla hoy k ocha sabhlata hase temne gujrati gito taraf valva mate khubj motu madhyam banse aa VARASO ema koi shanka ne sthan nthi.. Hats off team VARSO and special for priya ben your voice is heart touching I can't describe to words..👏👏
additional lyrics brilliant and great work with music Mara pramane traditional ni urban rit .....superb vocal catchup by Dharmesh great job thank you for loveble song
Haiyye Chitravyun enu naam ❤ fav line from this Soul Song. Thank you Priya Saraiya, Dharmesh bhai and all other artists who are part of this song. Priya ma'am... Lots of love to you. No one can downgrade you in music field. Your voice and lyrics never disappoints. Thank you 😊🙏❤ Love and Support always ❤
સાજન સાજન હું કરું મારો સાજન કેમ ના આવે હાથે લાખાવ્યુ હોંઠે સજાવ્યું હૈયે ચિત્રાવ્યુ એનુ નામ તોયે સાજન કેમ તડપાવે! અરજી રે અરજી એટલી સાંભળજો રે સાજન જી ના કરતા પિયુ આટલી વાર રે થાકી રે થાકી આંખો સુતી ના જાગી રાતો લાંબી લાગે છે ઘડી આજ રે કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શહેર ગ્યાતા એવા હાલાર શહેર ના હાથી લઇ ને ગોરી તારે કોલ આવ્યા! કહી દ્યો ને ક્યા રહી ગ્યાતા પિયુ તમે મોડા કેમ આવ્યા... ચાંદો વધે ને ચાંદો ઘટે કે પ્રેમ આ ઘટશે ના કદી... (2) દરિયે ભલે ને ભરતી ઓટ રે પ્રેમ આ ખૂંટશે ના કદી... લઇ લે ને સમ તને આપુ કસમ તને જોઈ ના શકૂ હું રિસાતા…(2) જનમો જનમ ના સાથી બનવા ગોરી તારે મોલ આવ્યા એવા જનમો જનમ ના સાથી બનવા ગોરી તારે મોલ આવ્યા કહી દ્યો ને ક્યા રહી ગ્યાતા પિયુ તમે મોડા કેમ આવ્યા... એ સાજન પ્રિત્યુ આપણી ને આવી મિલન ની રાત જેમ નભ મા તારા જદડે એવો તારો ને મારો સંગાથ અરજી રે અરજી એટલી સાંભળજો રે સાજન જી ના કરતા પિયુ આટલી વાર રે...(2) Thanks me later❤
Tmara songs koi ak line select krvi hard Che… tmara bdha j ane full song bv j mst hoy Che… your voice is so soothing ❤ To pn Kai dyo ne Kya rai gya ta..Piyu tme moda kem avya is amazing ❤❤❤
પ્રાચીનથી આદ્ય સુધી જેમ લગ્નવિધીઓ જળવાઈ રહી છે તેમ પુરાતન સંગીતથી આધુનિક સંગીત નો સુમેળ કરી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના આ વારસાને જાળવી રાખવા તમારા આ "વારસાનો" ખૂબ ખૂબ આભાર. ❤
એક સચ્ચા પ્રેમ...નો આજ ની પેઢી મા કોઈ મુલ્ય જ નઈ સમજુ સકતુ... આમેય જુની સંસ્કૃતિ ની વાત જ દૂર ..પણ આ ગીત મારા હૃદય ને સ્પર્શી ગયુ ❤AEK સચ્ચા પ્રેમ અને દર્શિત કૃતિ આ ગીત🥺🫠
આ ગીત માં તમારી favourite line કઈ ? મને જણાવજો. ❤
kahi dyone kya rahi gyata ...ek mithap bharelo saval
Kahi do ne kya ray gyta,piyu tame moda km avya😊
It's my favourite
કહીં દો ને ક્યાં રહી ગ્યા'તા ઉમેરેલ ખુબ જ સરસ લાઈન છે
Kai do ne piyu feels like literally someone truly love 🥹
લઈ લે ને સમ તને આપું કસમ તને જોઈ ના શકું હું રીસા તા bestest line
" વારસો " એટલે ગુજરાત નું કોક સ્ટુડિયો ❤️ તને જોઈના શકુ હું રીસાતા 👌👌🥰
New generation kadas aa gito ny sabhla hoy k ocha sabhlata hase temne gujrati gito taraf valva mate khubj motu madhyam banse aa VARASO ema koi shanka ne sthan nthi.. Hats off team VARSO and special for priya ben your voice is heart touching I can't describe to words..👏👏
🙏❤️🫶
Kahi dyo ne piyu tame kem moda avya ❤.
VAARSO going to big platform for gujarari song.( Like coke studio).
Love it.
🙏🌷
Tamara song sambhli evu lage Jane Vasant rutu bare mas chhe 😍😊
Waah! Khub sundar comment 🫶
Tnx
#વારસો..❤ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ...સચિન જીગર અને પ્રિયા આ વારસાને ખુબ જ સરસ રીતે અને પ્રેમ થી લોગો વચ્ચે પીરસતા રહ્યા છે... love you mitro❤
કહીદયો ને તમે ક્યાં રહી ગ્યાતા પિયુ તમે મોડા કેમ આવ્યા...❤ સુંદર રજૂઆત❤
Waah..... Priyaben Khub Saras ..... MARE EK VKHAT GAVANI ICHHA CHHAY APNI SATHY
ખૂબ સરસ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎉
new generation would have never been able to come across this old wedding song, only possible via these kind of platforms!! Loved this one #vaarso
ખુબ જ સરસ..ચોથી વાર સાંભળું છું 😅😅 આ સવાલ જવાબ ની મીઠી કહાની ખુબ જ ગમી ❤❤
❤❤❤
What a composition 🔥🔥🔥🖤💚💚
And Lyrics ❤❤❤
Music production b mast. . . 🎶🎶💚🖤🔥
Mesmerising , can’t believe this is gujarati song by gujarati composer. Its truly jem. Voice of the artist is mind blowing. ❤
🙏
❤ supar se upar dham bha lagi katari jordar ek number varso ❤❤
વાહ પ્રિયાબેન તમે ખરેખર વારસો જાળવવા નું સુંદર કામ કરો છો.તમારો ખુબ ખુબ આભાર મે તમારી ચેનલ ના ગીત વારંવાર જોયાં છે
Each and every new song starts with your voice it's amazing .
Do it in every song you post . ❤
Priya saraiya ben
Etle best lyrics guarantee ❤
Lots of love mam🙏
ખૂબ જ સુંદર..!! 😍❤✨
additional lyrics brilliant and great work with music
Mara pramane traditional ni urban rit .....superb vocal catchup by Dharmesh great job
thank you for loveble song
❤❤❤
Wah Priya ben & Dharmesh Bhai ❤ Outstanding singing ❤🙌🤗adbhut ❤
come back to this generation to revel in the exclusive beauty of gujrati music perfect combination
કેડે કટારી અલબેલી લાડી.....
અમે હાલાર શૅર ગ્યાતાં...❤
Kede re katari... Ame halar sher gya ta -was amazing!!
Khubsaras chhe aakhi series 👍
તને સારી મા ખુબજ સુંદર લાગો છો ❤❤
Waaahhhhh....adbhut....😍😍🔥🔥🔥👌🏻👌🏻👌🏻👌🏻
Haiyye Chitravyun enu naam ❤ fav line from this Soul Song.
Thank you Priya Saraiya, Dharmesh bhai and all other artists who are part of this song.
Priya ma'am... Lots of love to you. No one can downgrade you in music field. Your voice and lyrics never disappoints. Thank you 😊🙏❤
Love and Support always ❤
ચાંદો વધેને ચાંદો ઘટે કે પ્રેમ આ ઘટસેના કદી......❤❤❤❤
va bhai va super aava song banavta rejo ....ben Sakhi Geet favourite se super .....🙏
Either your voice is having my love or my situations are matching with it, I love this ❤
almost listening this 7-8 times a day
this is how Gujarati people describe their love
True!
Warso season2 nu bav j mast song 6e..❤. mam.
કાગ ડોરે રાહ જોવું છું વારસો ૨ ના દરેક ગીત ની પણ આદિત્ય ગઢવી ના ગીત માટે હૈયુ થનગની ઉઢયુ છે. ❤❤❤
લય લે ને સમ તને આપું કસમ તને જોઈ ન શકું રિસાતા....❤❤❤❤
Waaaaaahhhhhh waaaaaahhhhhh super duper amazing singing
Wah khub saras song ❤👌
કેડે કટારી અલબેલી લાડી..
અમે હાલાર શેર ગ્યાતા ❣️
અદભુત..... ફક્ત એક જ ભાવ છે મનમાં.... 💐💐
Waaah...... Sundar❤️👌
"કહી દયો ને ક્યાં રે ગયાતા"🔥🔥
Lovely lyrics so beautifully produced and captures super singing by both ❤
very nice... Congratulations for season 2 of Varso.... All the very best Priya and Team... for more such....
The music industry queen is back with another wonder music.....
Thank you for the best experience
દરિયે ભલે ને ભરતી ઓટ રે...
પણ પ્રેમ આ ખૂટશે ના કદી ❤
Jay Ho ❤ Jay Dada ek no 👌❤️
વિલંબની સાચી ફરિયાદ તો સારંગીએ પોતાનું કાળજું ચિરી ને વ્યક્ત કરી છે..!!🔥🔥❣️❣️
વાહ ગુજરાતી ગીત આટલાં સુંદર❤
life ma gujarati coke studio nij kami hati
It’s indeed a beautiful song 🎵 🙂. Love from Canada 🇨🇦.
એવા જન્મો જન્મના સાથી બનવા ગોરી તારે મોલ આવ્યા ❤
Ha katari ha ❤️❤️❤️
જોરદાર ભાઈ👍❤❤
Wah super duper jordaar,🎶🎶🎤👍🌹
કહી દયો ને ક્યાં રહી ગ્યાતા ❤❤❤❤
Hey sajana prityu aapni ne aavi milan ni rat jem aabhma tara jlhle Evo taro ne maro sangath❤❤❤
Waah love this song and Sarangi part just Awesome ❤
"Kahi do ne piyu tame Kem Moda aavya"❤️🙌🏻
અદ્ભુત 🎉 કાય શબ્દો નથી કેવા માટે 😮
સાજન સાજન હું કરું
મારો સાજન કેમ ના આવે
હાથે લાખાવ્યુ હોંઠે સજાવ્યું
હૈયે ચિત્રાવ્યુ એનુ નામ
તોયે સાજન કેમ તડપાવે!
અરજી રે અરજી એટલી
સાંભળજો રે સાજન જી
ના કરતા પિયુ આટલી વાર રે
થાકી રે થાકી આંખો
સુતી ના જાગી રાતો
લાંબી લાગે છે ઘડી આજ રે
કેડે કટારી અલબેલી લાડી
અમે હાલાર શહેર ગ્યાતા
એવા હાલાર શહેર ના હાથી
લઇ ને ગોરી તારે કોલ આવ્યા!
કહી દ્યો ને ક્યા રહી ગ્યાતા
પિયુ તમે મોડા કેમ આવ્યા...
ચાંદો વધે ને ચાંદો ઘટે કે
પ્રેમ આ ઘટશે ના કદી... (2)
દરિયે ભલે ને ભરતી ઓટ રે
પ્રેમ આ ખૂંટશે ના કદી...
લઇ લે ને સમ તને આપુ કસમ
તને જોઈ ના શકૂ હું રિસાતા…(2)
જનમો જનમ ના સાથી
બનવા ગોરી તારે મોલ આવ્યા
એવા જનમો જનમ ના સાથી
બનવા ગોરી તારે મોલ આવ્યા
કહી દ્યો ને ક્યા રહી ગ્યાતા
પિયુ તમે મોડા કેમ આવ્યા...
એ સાજન પ્રિત્યુ આપણી
ને આવી મિલન ની રાત
જેમ નભ મા તારા જદડે
એવો તારો ને મારો સંગાથ
અરજી રે અરજી એટલી
સાંભળજો રે સાજન જી
ના કરતા પિયુ આટલી વાર રે...(2)
Thanks me later❤
Wahh.. Wahh... Su voice che..... Jordaar.... ❤❤❤❤
Wah Dharmesh bhai Gjb Singing
Tmara songs koi ak line select krvi hard Che… tmara bdha j ane full song bv j mst hoy Che… your voice is so soothing ❤
To pn Kai dyo ne Kya rai gya ta..Piyu tme moda kem avya is amazing ❤❤❤
વારસો " એટલે ગુજરાત નું કોક સ્ટુડિયો તને જોઈના શકુ હું રીસાતા
Dharmesh bhai no voice 🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻 Ane aemni line Mari favourite chhe
Lai le ne Sam♥️♥️♥️♥️♥️
Waah dil khush thay gyu
પ્રાચીનથી આદ્ય સુધી જેમ લગ્નવિધીઓ જળવાઈ રહી છે તેમ પુરાતન સંગીતથી આધુનિક સંગીત નો સુમેળ કરી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના આ વારસાને જાળવી રાખવા તમારા આ "વારસાનો" ખૂબ ખૂબ આભાર. ❤
🙏
મને ગમી line ( કહી દીયો ને ક્યા રહી ગયાતા 😊👌
Ky dyo ne kya lay gyata piyu tame moda km aviya 😇♥️ fav
Waah waah waah waah waah waah waah waah waah waah waah maaaje dariya ❤❤
Love 💕 from border
Jai Hind
"સારંગી" અદ્ભુત અદ્ભુત ❤❤
ના કરતાં પીયુ આટલી વાર ❤
આખુ ગીત એવુ છે કે વારંવાર સાંભળ્યા કરુ
કહી દો ને ક્યાં રહી ગયા'તા , પિયુ તમે મોડા કેમ આવ્યા 😒.........❤😌🥰
Waah bhai jordar
1:46 😍
Kahi dyo ne kya rahi gya ta,piyu tame moda Kem aavya ...❤
કાળુપુર ના રાજા...... સુંદર અવાજ અને સંગીત ❤
Bahuj sars geet chhe🥰🥰🥰🥰
બહુ સરસ ગીત છે અને અવાજ પણ બહુ સરસ છે
Superbbbbbb @dharmeahbarot and Priya ji.
Superb rendition of a great classic!!!!!❤❤❤❤
એવા જનમો જનમ ના એપિક લાઇન
અદ્ભુત અદ્ભુત ❤🙌🌈
Bahuj sundar geet chhe ❤❤❤
Kahi do ne kya rai gya ta.. ❤
Wah bauu mst ❤
Most beautiful trake of the season❤
Janmo janam ma sathi...❤❤❤❤
એક સચ્ચા પ્રેમ...નો આજ ની પેઢી મા કોઈ મુલ્ય જ નઈ સમજુ સકતુ... આમેય જુની સંસ્કૃતિ ની વાત જ દૂર ..પણ આ ગીત મારા હૃદય ને સ્પર્શી ગયુ ❤AEK સચ્ચા પ્રેમ અને દર્શિત કૃતિ આ ગીત🥺🫠
@@Khushi16-ss7po 🙏❤️
આખું ગીત ફેવરિટ છે
Kede katari albeli laadi ❤❤
All gujrati songs ma aa maru one of favourite song che je me peli vaar sambhyu pn koik na wp status ma hatu ane pachi full song sabhdyu a pn 4 vaar🥰😅😅
Wahhh mast mast song❤
Vah priya ben vah❤
Dil ko chune vali voice
Wow khub saras Priya mam😍
Sajan priti apni ane avi milan ni rat❤❤
❤
💖💖💖💖lyrics .. voice... music... perfect.. bovaj gamyu
superb song....jiyo bhai jiyo
Tamane ek lagan geet moto mandavdo ropavo e pan deval gadhvi na swar ma shoot karvu joiye 😊