B.Voc : ધો. ૧૨ પછી આ ડિગ્રી કરી લો, ભણતા ભણતા કમાણી શરૂ થઈ જશે | Ek Vaat Kau

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 มิ.ย. 2021
  • B.Voc : ધો. ૧૨ પછી આ ડિગ્રી કરી લો, ભણતા ભણતા કમાણી શરૂ થઈ જશે | Ek Vaat Kau
    #EkVaatKau
    B.Voc Helpline Call / WhatsApp 9909990584, 9909990724, 9725979947 or
    for more information fill the form in description link: forms.gle/U3qmTemtaKYjkjEj9
    For More Details:
    Website: dronafoundation.edu.in/
    FaceBook: / drona.edu.in
    Instagram: / drona_education_founda...
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 1K

  • @sukhadiyachintan3457
    @sukhadiyachintan3457 ปีที่แล้ว +18

    B.voc ma Admission leta pehla Student na Review lejo A loko Khali Drona Foundation nu marketing j kre che.

    • @dhruvilpatel2740
      @dhruvilpatel2740 ปีที่แล้ว +1

      Tamaro koi anubhav hoy to janavone bhai🙏

    • @surex1645
      @surex1645 ปีที่แล้ว

      Bhai mane tamari insta id moklo ne bhai pls pls bhai

    • @surex1645
      @surex1645 ปีที่แล้ว

      Mare pn b voc it ma admition levu che

  • @darshitchovatiya9894
    @darshitchovatiya9894 ปีที่แล้ว +22

    Pehla Students na review lejo maro ek friend B.VOC Kri ne afsos kre che.

    • @surex1645
      @surex1645 ปีที่แล้ว +1

      Kai collage ma thi b voc karyu che

    • @user-zu7nu2od8m
      @user-zu7nu2od8m 3 หลายเดือนก่อน

      Really bhai please reply hu pan vicharu chhu ?

    • @khameerwant
      @khameerwant 2 หลายเดือนก่อน +1

      Sponsored che Bhai.. Drona foundation thi...
      Marketing skills shikhva jevi che bs

    • @anime_loves12
      @anime_loves12 หลายเดือนก่อน

      Sache j k😅

  • @sukhadiyachintan3457
    @sukhadiyachintan3457 ปีที่แล้ว +9

    Drona foundation vala koy internship provide nathi krta and only student ne koy pn type ni internship krva mate force kre che.
    most of IT Student marketing and telecalling ma job kre che.

  • @karimpanjavani8556
    @karimpanjavani8556 3 ปีที่แล้ว +5

    Very knowledgeable video great 💯💯

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 3 ปีที่แล้ว +29

    ભલે પ્રમોશનલ(પ્રચાર) વિડિઓ હતો પણ ઉપયોગી નીવડી શકે એવું લાગે છે, વાસ્તવિક ઉપયોગીતા નો અંદાજ તો અમુક વર્ષો પછી આવે, છતાં પણ પ્રયત્ન સારો કર્યો છે.
    ધન્યવાદ ગુંજભાઈ🙏

    • @darshitchovatiya9894
      @darshitchovatiya9894 ปีที่แล้ว +2

      Only marketing che

    • @user-zu7nu2od8m
      @user-zu7nu2od8m 2 หลายเดือนก่อน

      @@darshitchovatiya9894 bhai tne aatli Kem problem chhe b.voc thi Kai reason ?

  • @jaydipbhai1128
    @jaydipbhai1128 3 ปีที่แล้ว +9

    👍

  • @hasubenradhanpura1865
    @hasubenradhanpura1865 3 ปีที่แล้ว +2

    Very informative video Sir, thanks..

  • @meghrajdhadhal
    @meghrajdhadhal 3 ปีที่แล้ว +11

    👍👍🙏

  • @jogimohit4381
    @jogimohit4381 2 ปีที่แล้ว +5

    ખુબજ સરસ માહિતી આપી
    આભાર ગૂંજ ભાઈ 😊

  • @vinuchaudhary007
    @vinuchaudhary007 3 ปีที่แล้ว +8

    Thank you for Bringing new opprtunity for Students... Sirji

  • @dedadariyajaydev5472
    @dedadariyajaydev5472 3 ปีที่แล้ว +2

    Thanks for this knowledge

  • @patelankita6656
    @patelankita6656 2 ปีที่แล้ว +2

    Thank you so much.. For usefull guidance

  • @talpadarakesh1802
    @talpadarakesh1802 3 ปีที่แล้ว +18

    Thank you sir thank drama faundetion જો આપણા ભારત નું શિક્ષણ આવું પ્રેકટીકલ સાથે ભણાવે ને તો ચોક્ક્સ બાળકો ને જીવન માં આગળ વધવા નો ડર ના રહે આપના દેશ માં બાળકો ગ્રેજ્યુએટ થઈ ને આખી જીંદગી નોકરી ની શોધમાં ફર્યાં કરે છે આમ જીવન અને ભણતર બન્ને વેડફી નાખે છે આખરે ખરાબ રસ્તાઓ શોધી જીવન બરબાદ કરે છે અને વ્યસની બને છે કેમ કે એમની પાસે ડિગ્રી છે પણ અનુભવ નથી કે ઓળખાણ કે રિસ્વત નથી એટલે જો ભણવા સાથે પ્રેક્ટિકલ કરેલું હોય તો જાતે કાઈ પણ બિઝનેસ કરે આજે જાપાન માં જુવો બાળકો ને 1 થઈ 10 ધોરણ સુધી પરીક્ષા જ નથી લેવા માં નથી આવતી અને બાળક ને પ્રેક્ટિકલ અને થિયરી બંને કરાવી ને અંદર થઈ મજબુત બનાવે છે આપણું શિક્ષણ
    દીવસે ને દિવસે પશ્ચિમી કરણ માં બગડતું જાય છે જો આપના શિક્ષકોને 2 વરસ જાપાન માં ટ્રેનીંગ આપવી ને ફરી ભારત માં સર્ટીફીકેટ આપવા માં આવેતો ભણવા માં ફરક પડે અને શિક્ષણ ની પ્રધાતી બદલે તો ફરક પડે માફ કરજો વધુ લખી નાખ્યું છે સૉરી

  • @darshanpatel1724
    @darshanpatel1724 2 ปีที่แล้ว +21

    બધું બોલવામાં સારું લાગે છે , પણ વાસ્તવિકતા જુદી જ છે. મેં મારા ભાઈ નું અમદાવાદ સિલ્વર ઓક યુનિવર્સિટી માં એડમિશન કરાવ્યું હતું. પ્રથમ સત્ર માં તો કાંઈ ભણાવ્યું જ નઈ ખાલી resume and email જેવી સાવ બેઝિક વસ્તુઓ શીખવી અને જ્યારે internship નો વારો આવ્યો ત્યારે સાહેબો અને administraative facility એ હાથ ઊંચા કારી લીધા , છોકરાવ ને 5 કે પછી વધારે કિલોમીટર ની અંતરે કામ કરવા મોકલવાની વાતો કરે છે અને એ ના કરવુ હોય તો કોલેજ માં રાહીને એમના કિધેલા સેમિનાર ફરજિયાત ભરવાના અને દરરોજ નું કામ કરવાનું
    મૂળ વાત એ કે ભણવુ અને કામ એ બંને જે સાથે ની વાતો કરે એમાં ભણવાનું કાઈ નથી આવતું અને કામ તો બી.એસી કે બીકોમ external માં રાહીનેય થાય છે
    તો પછી આ 22000 જેટલી એક સેમ ની ફી ભરવા માં કાઈ અર્થ નથી

    • @mr_sahal_04_
      @mr_sahal_04_ ปีที่แล้ว

      B.voc ma j bhai 🤔

    • @darshitchovatiya9894
      @darshitchovatiya9894 ปีที่แล้ว +1

      Ek dam sachi vat che

    • @paramarpravinsinh6821
      @paramarpravinsinh6821 ปีที่แล้ว

      આ ભા,ઈ ઊપર કેસ કરવો પડશે

    • @mahakpatel1402
      @mahakpatel1402 ปีที่แล้ว

      Sachi vat che

    • @Smit_bhadradiya
      @Smit_bhadradiya หลายเดือนก่อน +1

      thank you bhai hu kale silver oak ma admission karava jati hati have thodu vichari ne ane koi experience vada manas ne puchi ne jais

  • @cartoons7339
    @cartoons7339 3 ปีที่แล้ว +2

    Love for India 🇮🇳♥

  • @ak_studio14
    @ak_studio14 3 ปีที่แล้ว +2

    👍👍👍

  • @keshardesai2680
    @keshardesai2680 3 ปีที่แล้ว +4

    Good information bhai
    Koi ni life badli sake chhe 🙏
    God bless you

  • @prashupeaspie
    @prashupeaspie 2 ปีที่แล้ว +43

    I already have completed b.Voc deegree with specialisation of MEPS ( sales & marketing) from drona foundation Rajkot. I'm glad to be part of drona foundation and life changing deegree for students. Must go for it.

  • @parmarumesh9868
    @parmarumesh9868 3 ปีที่แล้ว +1

    Thnk u sm goonj bhai.. 👍🔥

  • @manavbhojani6855
    @manavbhojani6855 3 ปีที่แล้ว

    Very helpful sir 👍🙂

  • @tysonthebulldog1844
    @tysonthebulldog1844 3 ปีที่แล้ว +11

    Thank you bhai khubaj mahtvna samachar apya che etle to eme tamara ashik chi 😄

  • @dineshpanchal7446
    @dineshpanchal7446 3 ปีที่แล้ว +3

    સરસ 👌👌

  • @nikeshparmar1728
    @nikeshparmar1728 3 ปีที่แล้ว

    Thank u so much sir

  • @ketankansara6200
    @ketankansara6200 3 ปีที่แล้ว +1

    Great information sir

  • @DronaEducationFoundation
    @DronaEducationFoundation 3 ปีที่แล้ว +18

    Awesome

  • @crushgirl4122
    @crushgirl4122 2 ปีที่แล้ว +6

    I am also B.VOC student

    • @dhruvilpatel2740
      @dhruvilpatel2740 ปีที่แล้ว +1

      Please share experience

    • @smitaparmar2424
      @smitaparmar2424 ปีที่แล้ว +1

      Kevu hoy che banvanu

    • @jaymatajiyuvrajsinhasodha7235
      @jaymatajiyuvrajsinhasodha7235 หลายเดือนก่อน

      Hii... મારે વાત કરવી છે તમારી sathe.. B.voc નું પૂછવું છે

  • @imaginethat1136
    @imaginethat1136 3 ปีที่แล้ว +2

    Thank you so much sir

  • @sureshpipariya5335
    @sureshpipariya5335 3 ปีที่แล้ว

    Very good Sir thanks.....................

  • @darshitchovatiya9894
    @darshitchovatiya9894 ปีที่แล้ว +6

    Pls Science na koy student B.VOC na krta a Loko khali marketing kre che reality kyk alag j che

  • @darshitchovatiya9894
    @darshitchovatiya9894 ปีที่แล้ว +6

    And commerce na students kre to bhi silver Oak University ma to na j krta GTU ma bhi hve B.VOC available che

  • @MaheshPatel-xv5lg
    @MaheshPatel-xv5lg 3 ปีที่แล้ว

    Thankyou for information

  • @laxmandhiyar3817
    @laxmandhiyar3817 3 ปีที่แล้ว +2

    THANK YOU SIR

  • @desaimadhavi30
    @desaimadhavi30 3 ปีที่แล้ว +20

    R. N. G. Patel institute of technology have 3 BVOC. Courses
    1. Software development
    2. Production Technology
    3. Refrigeration
    This institute located at tajpore, bardoli
    This courses are affiliated with Gujarat technological University

  • @mehndilove5202
    @mehndilove5202 3 ปีที่แล้ว +7

    Plz sir make a video for bcom students.. Which courses we can do with bcom... Plz give us advice... And thanks you so much for giving us new suggestion... Thank you..

    • @dabhi_anil777
      @dabhi_anil777 9 หลายเดือนก่อน

      Sarkari naukri tayyari

  • @makvanavikram5871
    @makvanavikram5871 3 ปีที่แล้ว

    Thenkyou sir

  • @minalpatel4453
    @minalpatel4453 3 ปีที่แล้ว +2

    Nice information 👌

  • @milankumar4331
    @milankumar4331 2 ปีที่แล้ว +3

    B voc ma અત્યારના ટાઇમ પ્રમાણે ક્યો કોર્સ કરવા થી જોબ opportunity વધારે રહે છે જેમ કે હું Palanpur થી છું તો આ કોર્સ કયા થાય છે.

  • @sarthakjoshi9824
    @sarthakjoshi9824 3 ปีที่แล้ว +4

    B voc in organic farming ! Jordar

  • @apurvaamin02
    @apurvaamin02 3 ปีที่แล้ว +1

    thankyou so much

  • @MitulKalavadiya
    @MitulKalavadiya 3 ปีที่แล้ว +2

    Very good information

  • @umang6161
    @umang6161 3 ปีที่แล้ว +4

    Yes Best college for B.voc at anand city in N.S Patel college ...... it hade a 6 diferent specialisation courses and gujarats first autonomos college .....

    • @moinsaiyad7802
      @moinsaiyad7802 3 ปีที่แล้ว

      Bhai tame hospitality and tourism management ma cho?

    • @hamirodedara2475
      @hamirodedara2475 2 ปีที่แล้ว

      B.voc kay legaves ma thay

  • @jambukiyajd4031
    @jambukiyajd4031 3 ปีที่แล้ว +34

    સર કેન્દ્રીય વિધિયા થી 12 પાસ હોઈ તો ગુંજ કેટ ની પરીક્ષા આપવી પડે છે માહિતી આપવા વિનંતી 🙏

  • @avpanchal3983
    @avpanchal3983 3 ปีที่แล้ว

    Very nice information..

  • @jigneshgohel3307
    @jigneshgohel3307 3 ปีที่แล้ว

    Thank for information

  • @jgs_26_ll
    @jgs_26_ll 3 ปีที่แล้ว +15

    B.Sc - 😵
    B.Com - 😅
    B.A - 😂
    B.Voc - 😍

  • @rahuldave1705
    @rahuldave1705 3 ปีที่แล้ว +15

    Yes sir... I'm b.voc pharmaceutical chemistry student.

    • @romenticsong2914
      @romenticsong2914 3 ปีที่แล้ว +2

      B. Voc kariya pachi koy bhi government job ma aeply kari sakay??? Plz ans me

    • @GKacademic
      @GKacademic 3 ปีที่แล้ว +1

      @@romenticsong2914 😀

    • @romenticsong2914
      @romenticsong2914 3 ปีที่แล้ว

      @@GKacademic kem hasu aave che???

    • @GKacademic
      @GKacademic 3 ปีที่แล้ว +1

      @@romenticsong2914 soory bhai pan government job mate course select na options ma aa course b.voc name listed nathi hotu kya thi apply kari sako

    • @GKacademic
      @GKacademic 3 ปีที่แล้ว

      @@romenticsong2914 aa loko paid pramotion kare se

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @blackwhitegaming6035
    @blackwhitegaming6035 3 ปีที่แล้ว

    Thank you

  • @satishkanzariya
    @satishkanzariya 2 ปีที่แล้ว +5

    I have chosen this course in RK University, but I have had bad experience with this course.

    • @khatananagji4568
      @khatananagji4568 2 ปีที่แล้ว

      સુ ખરાબ અનુભવ થયો તો ??
      મારે તું એડમિશન લેવાનું છે તો

    • @dhruvilpatel2740
      @dhruvilpatel2740 ปีที่แล้ว

      Bhai anubhav share karo mare pan admission levanu chhe rk ma🙏

  • @vkmakwana4542
    @vkmakwana4542 3 ปีที่แล้ว +9

    B.voc માં પત્રકાર પણ બની શકીએ ને...?

  • @bharatpatel9168
    @bharatpatel9168 3 ปีที่แล้ว

    👍👍

  • @chiragdudharejiya1551
    @chiragdudharejiya1551 2 ปีที่แล้ว +2

    Thank you sir

  • @jaybholefilm5610
    @jaybholefilm5610 3 ปีที่แล้ว +11

    Nice 👍

  • @chauhanbhumi119
    @chauhanbhumi119 3 ปีที่แล้ว +5

    ગ્રેજયુએટ પછી આ કૉષ કરી શકવી.sar😃😃

  • @ishwartaral3812
    @ishwartaral3812 2 ปีที่แล้ว

    Thanks 🤝

  • @milanjayswal5312
    @milanjayswal5312 2 ปีที่แล้ว

    Very useful video 👍

  • @VimalPatel-ii3sg
    @VimalPatel-ii3sg 2 ปีที่แล้ว +9

    એક એવો એપિસોડ બનાવો કે જેમાં નાના છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણવા કે ગુજરાતી માધ્યમમા

  • @swatipandya8225
    @swatipandya8225 3 ปีที่แล้ว +3

    Goonjbhai can you pl search these types of courses after 12th science (Bio)

  • @manojahir917
    @manojahir917 2 ปีที่แล้ว +1

    Best knowledge

  • @mehulparmar984
    @mehulparmar984 3 ปีที่แล้ว

    Great information Bhai.

  • @sascmafashiongarmentcolleg2602
    @sascmafashiongarmentcolleg2602 3 ปีที่แล้ว +15

    FASHION DESIGN , INTERIOR DESIGN ARE ALSO INCLUDED IN B VOC

    • @dronasouplacement4939
      @dronasouplacement4939 2 ปีที่แล้ว

      Yes you can do it.
      th-cam.com/video/l_JVG6tzQsc/w-d-xo.html
      for more information about B.VOC please go through this form:
      forms.gle/m3THU5LjzzBt5phW7
      we will personally get in touch with you.

  • @hemaxidesai8381
    @hemaxidesai8381 3 ปีที่แล้ว +9

    આજ સુધી આવી માહિતિ કોઇએ આપી ન હતી આભાર

  • @kantibhairathod3662
    @kantibhairathod3662 3 ปีที่แล้ว +5

    R.N.G.Patel Institute of Technology, Isroli, Ta: Bardoli, Dist: Surat is running successfully three B.Voc courses in Software Development (SD), Production Technology (PT), and Refrigeration and Air condition (RAC) since last 3 years. An

    • @joshidhruv8593
      @joshidhruv8593 3 ปีที่แล้ว

      Can I have your number?

    • @narvekaryogita7099
      @narvekaryogita7099 2 หลายเดือนก่อน

      Fees bo che Amara jeva garib student hu kare pan ? 😢

  • @natvarvariya9351
    @natvarvariya9351 3 ปีที่แล้ว +36

    Fees and other expenses also share plz

  • @ashishrathod1985
    @ashishrathod1985 3 ปีที่แล้ว +1

    thanks sir

  • @susaraghanshyam3015
    @susaraghanshyam3015 3 ปีที่แล้ว +58

    Sir આ ડિગ્રી સરકાર માન્ય સ્નાતક ગણાય છે

  • @d_kBose38
    @d_kBose38 3 ปีที่แล้ว +4

    6:00 etle ene saav occha pagar ma nochvi nakhvano 😞

  • @aapde_banne
    @aapde_banne 3 ปีที่แล้ว

    ❤️

  • @kantibhairathod3662
    @kantibhairathod3662 3 ปีที่แล้ว +22

    Any Arts, Commers or Science student can take admission. Admission is started now

  • @nayanvirda9706
    @nayanvirda9706 3 ปีที่แล้ว +7

    Sir aavdo video banavyo ena krta dericte dorna foundation no video moku det kmk bane same he j che😂....

  • @geetashah5164
    @geetashah5164 3 ปีที่แล้ว

    Good information👍

  • @jigneshgohel3307
    @jigneshgohel3307 3 ปีที่แล้ว

    👍👍👍👍

  • @okayokay6282
    @okayokay6282 3 ปีที่แล้ว +3

    What's eligibility criteria for B.VOC degree?

    • @alpeshbhatt3806
      @alpeshbhatt3806 2 ปีที่แล้ว +1

      Koipan stream ma 12 th pass hova joia ane biji vat ema minimum 55% percentage pan che ...e tame check kari lejo ...
      Aabhar

  • @mahakpatel1402
    @mahakpatel1402 3 ปีที่แล้ว +8

    Me 2 year pela etle ke 2019 ma B.Voc. Complete kari lidhu che...
    Aji sudhi mne B.Voc. Pass kryu eni degree nathi mli
    And Ghani college vada B.Voc. bandh kre che

    • @Ankit87338
      @Ankit87338 3 ปีที่แล้ว

      Aa course tamne kevo laygo

    • @Ankit87338
      @Ankit87338 3 ปีที่แล้ว

      Kai college ma course puro kayro

    • @mahakpatel1402
      @mahakpatel1402 3 ปีที่แล้ว +1

      Shree M. & N. Virani Science College,Rajkot.
      Course saro che but Degree amara senior student ne pn mli nathi

    • @keyurvasavda4630
      @keyurvasavda4630 3 ปีที่แล้ว

      Tamne job mali??

    • @mahakpatel1402
      @mahakpatel1402 3 ปีที่แล้ว

      Job mli jase
      But mare out of country javu che master karva etle degree ni wait karu chu

  • @nazimrajsumra8431
    @nazimrajsumra8431 3 ปีที่แล้ว

    Really great

  • @todayofferamazon230
    @todayofferamazon230 3 ปีที่แล้ว +2

    Very nice voice

  • @anujobanputra3294
    @anujobanputra3294 3 ปีที่แล้ว +5

    Computer science engineering nu karvu che thayi jase

    • @anonymous09985
      @anonymous09985 3 ปีที่แล้ว

      I am also very interested in CSE. Please aware me of top institutes in India for CSE

  • @tarbundiyarohit6951
    @tarbundiyarohit6951 3 ปีที่แล้ว +8

    Yess mari collage ma pn che
    Kadi sarva Vishwavidyalaya-Kadi

    • @dhavalsinhrajput9940
      @dhavalsinhrajput9940 หลายเดือนก่อน

      Kevi re bhai b voc agriculture ma mahiti aapo

  • @jigneshgohel3307
    @jigneshgohel3307 3 ปีที่แล้ว

    🤩👍👍

  • @amineshmehta4225
    @amineshmehta4225 3 ปีที่แล้ว

    very nice information Gunj Bhai

  • @romenticsong2914
    @romenticsong2914 3 ปีที่แล้ว +6

    B. Voc kariya pachi graduate 🎓 karelu kevay???

  • @viralramani9235
    @viralramani9235 3 ปีที่แล้ว +4

    સર 10 ધોરણ પછી ની આવી માહિતી આપો

    • @vivekchavda6481
      @vivekchavda6481 3 ปีที่แล้ว

      Dhoran 10 pachi pqb b.voc thay che

  • @makvanagaming5016
    @makvanagaming5016 3 ปีที่แล้ว

    Jordar information che keep it up 👍👍 mota bhai❤️❤️

  • @prakashmetiya9570
    @prakashmetiya9570 3 ปีที่แล้ว

    Khub Saras

  • @dennybasindhav8501
    @dennybasindhav8501 3 ปีที่แล้ว +15

    Std:12 arts pachhi that ske ne?? And fee ketli??

    • @ok-px7gc
      @ok-px7gc 3 ปีที่แล้ว

      Nope

    • @dhruvilpatel2740
      @dhruvilpatel2740 ปีที่แล้ว

      @KD koi experience hoy to share karo bahi please 🙏

  • @jayrajvaghela811
    @jayrajvaghela811 3 ปีที่แล้ว +6

    Tech - vocational karyu Che me 12th ma

  • @vimal4202
    @vimal4202 2 ปีที่แล้ว

    Wow nice 👍 motiviton

  • @pareshchaudhary4252
    @pareshchaudhary4252 3 ปีที่แล้ว

    Thanks 😄😄😄

  • @karanpal7158
    @karanpal7158 3 ปีที่แล้ว +12

    Is there any provision to get BE/B.TECH equivalency certificate? Because most of Government vacancies ask BE/B.TECH

    • @smitparesh2220
      @smitparesh2220 3 ปีที่แล้ว

      No

    • @GauravDhandhukia
      @GauravDhandhukia 3 ปีที่แล้ว

      એવું નથી, જે જગ્યા માટે બીટેક ની જરૂરિયાત હોય ત્યાં જ બીટેક માંગે, સરકારી હોય કે ખાનગી.

    • @kaushadoshi4133
      @kaushadoshi4133 3 ปีที่แล้ว

      No

  • @jaypalRathod101
    @jaypalRathod101 3 ปีที่แล้ว +24

    Sir aa B.vot ni 3 years ni fee ketala rupees che

  • @raghanirahul7772
    @raghanirahul7772 3 ปีที่แล้ว

    Good Information share Gunjbhai...

  • @chintankalathiya8284
    @chintankalathiya8284 3 ปีที่แล้ว +4

    Tq professor "money heist" no course kya thase? Tme karavvsho professor gunjbhai ?😎🙏👍# Bella ciao 👍

  • @005_narendra3
    @005_narendra3 3 ปีที่แล้ว +5

    First view

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 3 ปีที่แล้ว

    SABKO AASIS DE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @ashokchauhan4262
    @ashokchauhan4262 2 ปีที่แล้ว

    Thanks

  • @barbhayar
    @barbhayar 3 ปีที่แล้ว +5

    Computer science and engineering nu bhavisya kevu?
    Fees ketli hoy aa mahiti joye che

    • @Atom-ji1ot
      @Atom-ji1ot 3 ปีที่แล้ว +2

      Computer science j future che!

    • @barbhayar
      @barbhayar 3 ปีที่แล้ว

      Fees ketli hiy?
      Ane ketla varas thay

    • @Atom-ji1ot
      @Atom-ji1ot 3 ปีที่แล้ว

      @@barbhayar it depends on what course u take!
      Bca k bscIT kro to 25-40k around hoy!
      B tech kro to 40k upar hoy!
      Undergraduation 3 year hoy and post graduation 2 year hoy!

    • @abhi0738
      @abhi0738 3 ปีที่แล้ว

      @@Atom-ji1otna bhau shu faku banavo chho my brother also in CS in NIT 1000 mathi 4-5 ne J 1 crore nu package male baki avrage package only 16-20 lakh J chhe

    • @Atom-ji1ot
      @Atom-ji1ot 3 ปีที่แล้ว

      @@abhi0738 ela doba fees ni vat karu chu! Salary ni nai!

  • @lalitkanani4279
    @lalitkanani4279 3 ปีที่แล้ว +6

    B.voc ma Gujarati mediyan aave

  • @devshah4409
    @devshah4409 3 ปีที่แล้ว

    thanks

  • @jigneshgohel3307
    @jigneshgohel3307 3 ปีที่แล้ว

    Super 👏👏👏👏🙏🙏

  • @dhruvgoswami1247
    @dhruvgoswami1247 3 ปีที่แล้ว +2

    sir best engineering collage vishe video bnavo