આધાર લોક કરવુ સારી બાબત છે પણ. સરકારી બધાં ડિપાર્ટમેન્ટ આપડું આધાર access કરતા હોય છે અને તે જરૂરી હોય છે તમારું લોક કરેલું આધાર ક્યારેક તમારુ જરૂરી કામ અટકાવી શકે છે
@@kiritpatel9530 hmm અમારા ઓફિસે એક ગરીબ મહિલા નું રાહત ગેસ કનેકશન આધાર લોક ને લીધે થઈ નાં શક્યું . મે ઘણું ટ્રાય કર્યું but આધાર not found.કોઈ મુરખે બિચારા ગરીબ બેન નું આધાર લોક કરી દીઘું હસે. એ તો અભણ દેખાતા હતા. કોઈ વધુ હોશિયારી કરવાં ગયું ને આ બિચારા ને લાભ ના મળ્યો
Lock to થઈ જાય છે ભાઈ પણ જ્યારે કામ હોય ત્યારે તેમની સાઇટ બંધ હોઈ છે અને Unlock નથી થઈ શકતો, એ બહુ મોટો પ્રોબ્લેમ છે, લોક કરવા માટે વિચારીને કરજો, જ્યારે કામ હશે uregent ત્યારે રખડી જશો ભાઈ.
Sir hu mahine Rasan leva jauv chhu tere maro Adharcard number enter karine fingerprint le chhe pachhi mane Rasan male chhe have hu Adharcard lock karu chhu to hu Rasan leva jayis tere Adharcard lock hase to mane Rasan kevi rite malse?
Adhar lock Kari dai e to bank ityadi service upar koi farak pade?? Pan card sathe adhar card link compulsory karavdave chhe to e sanjogo ma su thay adhar lock karyo hoy to....??
Hi..sir.. Useful videos banavava badal thank you 😊 🙏 Flat ખરીદાતા પહેલા અને પછી, payment આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કઈ સાવધાની રાખવી તેના પર video જરૂર થી બનાવાશો.
Sim જ હેક થઈ જાય તો આધાર કાર્ડને લોક કરી ને શું ફાયદો ? સીમ ક્લોનીંગ થયા પછી OTP તેને સહેલાઈથી મળી જાય. સીમ ક્લોનિંગ થાય જ નહીં તે માટે શું કરવું જોઈએ?
Hi sir pls let us also know when person dies than his or her aadhar and pan need to be deactivated and how process is going to be done also it's really needed to deactivate these docs
ashar lock thay gayu vid nathi have unlock kai rite karvu sms ma rvid ma sms nathi avto adhar senter par 1947 par call karvanu kye chhe pan ama nathi thatu. have unlock kai rite karvu.
Nice info, but vid is only valid for 1 day. If we locked adhaar today and unlock day after tomorrow then same vid which I had generated 2 days ago will work not..?
આધાર લોક કરવુ સારી બાબત છે પણ. સરકારી બધાં ડિપાર્ટમેન્ટ આપડું આધાર access કરતા હોય છે અને તે જરૂરી હોય છે તમારું લોક કરેલું આધાર ક્યારેક તમારુ જરૂરી કામ અટકાવી શકે છે
સાચી વાત .વારસાઈ કરાવવાળા તો ધંધે લાગીજાય.
@@kiritpatel9530 hmm અમારા ઓફિસે એક ગરીબ મહિલા નું રાહત ગેસ કનેકશન આધાર લોક ને લીધે થઈ નાં શક્યું . મે ઘણું ટ્રાય કર્યું but આધાર not found.કોઈ મુરખે બિચારા ગરીબ બેન નું આધાર લોક કરી દીઘું હસે. એ તો અભણ દેખાતા હતા. કોઈ વધુ હોશિયારી કરવાં ગયું ને આ બિચારા ને લાભ ના મળ્યો
Khubsaras
વાહ ગુન્જભાઈ વાહ બહુ જ સરસ માહિતી લય આવ્યા...👌👍 આભાર... ધન્યવાદ..
સરસ જાણકારી,ગુંજભાઈ
very good gujju , we proud of u dear Gunj...
Wah Gunj sir,Very Nice Information
જોરદાર હો
ગુંજ ભાઈ,વર્ષો પહેલા કીધું હોતો જેરોક્શ કોપી આપતા પહેલા ધ્યાન રાખત
😂😂😂
Very good information
very good information. Gunj thank you.
Thanks gunjbhai. Plz share guys this video for public safety
જય શ્રી રામ
Lock to થઈ જાય છે ભાઈ પણ જ્યારે કામ હોય ત્યારે તેમની સાઇટ બંધ હોઈ છે અને Unlock નથી થઈ શકતો, એ બહુ મોટો પ્રોબ્લેમ છે, લોક કરવા માટે વિચારીને કરજો, જ્યારે કામ હશે uregent ત્યારે રખડી જશો ભાઈ.
સરસ, આભાર
Congratulations to Hiro of Gujrat and super hit lovely speaker
M..........
..
....
..
બહુ સરસ જાણકારી આપી તમે ભાઈ.આભાર
Brother akdam saras
Thanks gunj bhai
Khub saras sir 👍
All yr information is so nice n easy thanks
Very good
Thanks kunjbhai...most important information
ગુંજ સાહેબ એકદમ મસ્ત આઈડિયા
Super
AWESOME INFORMATION 👍
ખૂબ ખૂબ આભાર 🙏
Very useful information
very very useful video.Thaks a lot
Great, Very useful video
Great Information by You .
Wah gunj bhai wah tame j cho super hero je loko Na sara mate new new techniques batava laavo cho wah bhai wa
Great sir
Nice 👍 Jay ambe good night sir
Very useful information thank sir
Very nice and good, Suggestions, Information and Adviced.
સરસ વાહ
Good Job
Thank you for giving information sir
Thanks for giving most important information...👍👌
Thanks Bhai for information
Thanks for important information
RADHE RADHE RADHE KRISHNA:
JAI BHARAT JAI BHAGWAN:
સારું ભાઈ
Gunjabhai very good 👍
Thanks sirr... For information
Bhai to pachhi aadharcard aapvano minning su ..... Jena mate aadhhar aapyo hase e pn kam na thase ne???????
Thanks for valuable information and please make same video in Hindi or English language
વાહ સરસ... માર્ગદર્શન...
Bov j important video ne help full bani reh che Tamara video tq bro ❤
Superb information 👌👌👌
Thankyou #Kaushiksonaviti
Ultimately you are using OTP to lock/unlock Aadhar, which is also not secure as you said it can be authenticated using Sim cloning. 😊
Good information
પણ આ ફ્રોડ કરવા વાળા પાસે આપડા આધાર નિ કોપી હોય છે જ..ખાલિ આધાર નંબર થી તો એમ પણ કાઈ ના થઈ શકે બોસ
Amazing 😍👌
I think you are looking amazing 🥰
Good
Apdu adhar card kai kai jagya a use thayu che avu jova mate kaik hoy to video banavjo...aa video Bau useful che👍👍👍👍👍👍
Really awesome information. Thank a lot for sharing like this 💝
સરસ માહિતી આપી અlll
આવી બધી જફા ના કરાય, ખાલી મોબાઈલ સાચવી ને રખાય અથવા ખાતા માં ૧૦,૦૦૦ ની લિમિટ રાખી દેવાય...
Bhai loan pan upadi sake tenathi
@@dwarkeshstudiovavdi verification વગર? આધારકાર્ડ તમારું અને પૈસા મારા ખાતામાં જમા થાય?
@@GauravDhandhukia barabar bhai
Vid dar 24 kalake new automatic generat thayi jay ke karvo pade ?
Sir hu mahine Rasan leva jauv chhu tere maro Adharcard number enter karine fingerprint le chhe pachhi mane Rasan male chhe have hu Adharcard lock karu chhu to hu Rasan leva jayis tere Adharcard lock hase to mane Rasan kevi rite malse?
Adhar lock Kari dai e to bank ityadi service upar koi farak pade?? Pan card sathe adhar card link compulsory karavdave chhe to e sanjogo ma su thay adhar lock karyo hoy to....??
Hi..sir..
Useful videos banavava badal thank you 😊 🙏
Flat ખરીદાતા પહેલા અને પછી, payment આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કઈ સાવધાની રાખવી તેના પર video જરૂર થી બનાવાશો.
Lawyer ne puchho
ગુંજભાઈ, હું લોક કરી ને પસ્તાવો અનુભવી રહ્યો છું અનલોક નો રસ્તો દેખાડવા વિનંતી......
મેં એ વર્ચ્યુઅલ આઇ ડી ની નોંધ કરી નથી એટલો અન લોક નથી કરી શકતો......
👌🏻 👌🏻 👌🏻
શ્રમયોગી કાર્ડ ની માહિતી આપો. કેવી રીતે બને? શું ફાયદો છે?
જે લોકો નોકરીમા કે ઓફિસમા દરરોજ અંગૂઠો લગાવી હાજરી પુરતા હોય ત્યા લોક કરી શકાય ??
અંગૂઠા વાળું મશિન જ બગાડી નાખને
Tame evu kidhu k Lock karya pa6i OTP nahi aave, to pa6i Login mate OTP kai rite aavse?
Sim જ હેક થઈ જાય તો આધાર કાર્ડને લોક કરી ને શું ફાયદો ? સીમ ક્લોનીંગ થયા પછી OTP તેને સહેલાઈથી મળી જાય.
સીમ ક્લોનિંગ થાય જ નહીં તે માટે શું કરવું જોઈએ?
Sir captcha koi Jagiya Parda khol karvana
આપણું આધાર ક્યાં ક્યાં વપરાયેલ છે.એ જાણવા શું કરવાનું
Bhai dhan dhe lagi gayo lock thay gayu pan unlock thathi that tu error aveche server error
Aadhar lock karya pa6i job par biometric hajari hashe to koi problem aave khara???
OTP also required for Generating virtual ID .. if any person lost sim so how can generate 🤔..... # feedback pls
Adhaar lock karya p6i. Aadhar dwara paisa received kari sakase k nhi? Govt dwara paisa received kari saksu ke nhi?
👍👍👍👍👍👍
Hi sir pls let us also know when person dies than his or her aadhar and pan need to be deactivated and how process is going to be done also it's really needed to deactivate these docs
PM kisan ના 2000રૂ નહીં આવે🤣🤣🤣
ગુંજભાઈ માનો કે મેં આજે VID જનરેટર કરી દીધું અને મારૂ આધાર લૉક કરી દીધું
હવે માનો કે થોડા દિવસ પછી મને આધાર અનલૉક કરવું હોય તો શું કરવાનું !!!!!
Can you share details about ix global
Unlock mate last ma submit nathi thatu. Please tell
Sir aadhar app bhai bhadhuj available che
Vid khovai gayu hoy to pachu kai rite melavavu
Sir
ફોન માં scan કરેલું આધાર કેટલું safe છે ?? Please જણાવશો
If we wish tonuodate our aadhar at bank for our bank account number, will it be possible for bank to use our aadhar after locked?
Yes they accept our masked adhar card.
apdu aadhar card link hoy te rahe ke.....
Std 12 pachhi Kaya course karva ke jethi garanted high salary job madvana chance hoy to please ek vedio aani par banavo khas Karine girls mate
15 g /h par video banvo vyaj ni ketli aavak par tax lage vagere jevi
ashar lock thay gayu vid nathi have unlock kai rite karvu sms ma rvid ma sms nathi avto adhar senter par 1947 par call karvanu kye chhe pan ama nathi thatu. have unlock kai rite karvu.
મારે તો આધારકાર્ડ બેન્ક માં અને સીમકાર્ડ લેવામાં જ ઉપયોગી થયું છે.
Sms thi tya te batavo
Nice info, but vid is only valid for 1 day. If we locked adhaar today and unlock day after tomorrow then same vid which I had generated 2 days ago will work not..?
Voter ID card keshe download kare uska video banavo
Goonj bhai tamara khatron ke khiladi season 2 vishe kaik kaho
સાહેબજી આપડા નામે કેટલા સીમ કાર્ડ છે અને જે આપણી પાસે નથી તો તેને બંધ કેવી રીતે કરી શકાય તેના વિશે જાણકારી આપી શકશો સાહેબ
Aadhar kya kya use thayelu chhe ane jo thayu hoi koi jagya e ke pachhi sim card leva ma ane jo e koi third party hoi to kevi rite bandh kari sakay
1 year pela adhar lock kariyu vid nambar nathi kai rite unlock karvu
This is also one can hike if one has cell of owner
Gunj bhai pradhanmantri rahat kosh and chief minister rahat kosh vishe details ma janavajo ne..