તમારું વાહન કોઈની સાથે ટકરાય તો આટલું ખાસ ન કરતા, જાણો અધિકારો અને નિયમો | EK Vaat Kau

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 491

  • @rajshidangar2803
    @rajshidangar2803 3 ปีที่แล้ว +50

    રોડ પર ચાલતી વખતે 1. ધીરજ 2.શાંત સ્વભાવ 3.ધારદાર નજર 4.એકાગ્રતા 5.અનુમાન કરવાની આવડત અને 6.તાત્કાલીક નિર્ણય લેવાની કળાને. વિકસાવવામાં આવે તો એક્સીડેન્ટ થાય જ નહીં.

  • @jagdishshethiya3728
    @jagdishshethiya3728 3 ปีที่แล้ว +35

    40 વર્ષ થી બે વ્હીલ ચલાવું છું.. એક પણ અકસ્માત સર્જાયો નથી... ધ્યાન રાખો અકસ્માત થી બચો અને બચાવો. ઉપયોગી જાણકારી આપવા માટે ધન્યવાદ આભાર આપનો.🇮🇳🙏

  • @rajujoshi4060
    @rajujoshi4060 3 ปีที่แล้ว +15

    માેટા ભાઇ આપે જે વાહન ના વીમા પાેલીસી વીશે માહીતી વાળાે વીડીયાે અપલાેડ કયાેઁ બઘા ને માહીતી આપી તે બદલ તમારાે ખુબ ખુબ આભાર ધન્યવાદ, ઇશ્વર તમારી તમારા પરીવાર ની રશા કરે, તમને આવા સત્ કાયાઁ કરવાની ઇશ્વર શકિત આપે અેવી ઇશ્વર પાસે પાૃથના,,, આપ ઈતરાે ઉતર પૃગતી કરાે ઇશ્વર ને પાૃથના,,,,,,દીલ સે થેક્યુ તમારાે દીલ थी આભાર,,,,,જય સીયારામ,,,,

  • @Noob__420
    @Noob__420 3 ปีที่แล้ว +30

    Court na chakar kava 1% people j navara hoy etale j insurance companies moj kare che. Ama court ma javani jarur na hovi joy direct insurance companies e paisa deva pade to kay kamanu kevay

  • @sameersindhii
    @sameersindhii 3 ปีที่แล้ว +12

    ગુંજ ભાઈ સરસ માહિતી આપી છે...
    પરંતુ...
    પોલીસ અને કોર્ટ ના કારણે પબ્લિક ઇન્સયોરન્સ લેતી નથી .... માત્ર ૫% લોકો જ આનો ઉપયોગ કરે છે જો ડાયરેક્ટ ઇન્સયોરન્સ મળે તો પબ્લિક એનો ઉપયોગ કરે... 🙏

  • @VandanaVasava-l4u
    @VandanaVasava-l4u ปีที่แล้ว +2

    Thank bhai

  • @parthodave123
    @parthodave123 3 ปีที่แล้ว +34

    Ala police ne Jan karisu to police urtu appane darave. Paisa padave e alag.

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 ปีที่แล้ว +5

      Bhai aa tamari mansikta Ghar Kari gayeli chhe , I am not agree with you sir

  • @chintankalathiya8284
    @chintankalathiya8284 3 ปีที่แล้ว +126

    જો કોઈ લેડીઝ ની ગાડી તમારી સાથે ટકરાય તો તરત જ એ લેડીઝ ને ખબર અંતર પુછી કેવું કે"મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાંકો રે"😂😀😀😂😂

    • @mafajimafaji9231
      @mafajimafaji9231 3 ปีที่แล้ว

      આજ્ઞા

    • @sunilmeda8422
      @sunilmeda8422 3 ปีที่แล้ว

      Moj bhai

    • @ganeshghod1986
      @ganeshghod1986 3 ปีที่แล้ว +2

      bhai bhai

    • @rajujoshi4060
      @rajujoshi4060 3 ปีที่แล้ว +2

      આવુ બધુ વષાેઁ થી ચાલ્યુ આવે છે અેમા કાય નવીન નથી ! આમા આપડે ઘ્યાન રાખી ને ગાડી ચલાવવી !!

    • @hansajentertainment4025
      @hansajentertainment4025 7 หลายเดือนก่อน

      એ મેના રાણી ના પોપટ લાલો તરત આવી જાશે😂😂😂😂😂

  • @parthvaghela8526
    @parthvaghela8526 3 ปีที่แล้ว +8

    સૌથી વધુ ધ્યાન માં લેવા જેવી બાબત કે જ્યારે અકસ્માત થાય ત્યારે તમે સામે વાળી વ્યક્તિ ને ક્યારેય "sorry" ના કહેશો, તમે માફી માંગી એટલે એનો મતલબ કે તમે ભૂલ સ્વીકારી લીધી છે. કોર્ટની બાબત માં આ એક ખુબજ ધ્યાન માં લેવા જેવું છે.

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan ปีที่แล้ว +2

      કોર્ટમાં નહીં પણ રોડ ઉપર કહેવાય.

  • @nitinvasoya4551
    @nitinvasoya4551 7 หลายเดือนก่อน +5

    ધન્યવાદ ગુંજભાઈ .

  • @devdesai4101
    @devdesai4101 3 ปีที่แล้ว +31

    કોઈ વીમા કંપની પૂરો વીમો આપતી નથી બસ લૂંટે છે વીમા વાળા

    • @goonjt
      @goonjt 3 ปีที่แล้ว

      Mane aaj sudhi TP insurance no experience nathi thayo but OD ma puro paake che

    • @ankitavsv8540
      @ankitavsv8540 3 ปีที่แล้ว +4

      વીમા પોલીસી માં પડાય જ નહીં. જેટલા વિમા માં ભરો છો એટલા વીમા તરીકે ભર્યા છે એમ માનીને અલગ જ ખાતામાં મુકી દો

    • @akbarhusienshekh1772
      @akbarhusienshekh1772 3 ปีที่แล้ว +1

      મારી‌‌ રીક્ષા‌ ચોરાઈ‌ ગ‌ઈ‌ ને‌ તપાસ ‌ કરતા મલીગ‌ઈ‌ પણ‌ એના‌ ટાયરો ‌ચોરાઈ ગયા‌ હતા‌ ને મારો ફુલ‌ વિમો‌ હતો‌ ને.મને‌ ચોરાઈ ‌ ગયેલા ટાયર ના‌ વીમા ‌ નો એક‌ રૂપિયો પણ ‌ ના‌ મલ્યો‌ ખાલી‌ વીમા ‌ કંપની ‌ વારા લવાજમ‌ ના‌ નામે‌ ફકત‌ લુટે છે 🙏🙏🙏🙆🙆🙆🙆🙋🙋🙋🙋🙋

    • @yogeshbhavsar706
      @yogeshbhavsar706 3 ปีที่แล้ว +1

      @@ankitavsv8540 If you donot have an insurance (at least third party), and you involve in an accident, then you will be in a great trouble.
      ALLWAYS HAVE AN INSURANCE. (AT LEAST THIRD PARTY.).
      This is my suggestion.
      You can have your own opinion.

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 6 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ અભિનંદન સરસ રીતે માહિતી આપી છે

  • @idrishchhipa9734
    @idrishchhipa9734 3 ปีที่แล้ว +12

    સવથી પહેલા તો આપણા દેશમાં પણ એક્સિડન્ટ થાય તે માટે એક અલગ પોલીસ હોવી જોઈએ જેમ આપણે બીજા દેશો મા ઝોયા છે આપણા ગુજરાત અમદાવાદમાં તો ખાસ 😊

    • @jayeshmakwana3537
      @jayeshmakwana3537 ปีที่แล้ว +1

      સાચી વાત... એક special Court પણ...!!

    • @rohitpatel7447
      @rohitpatel7447 ปีที่แล้ว +1

      બિલકુલ

  • @SSVideos
    @SSVideos 3 ปีที่แล้ว +13

    એક દમ સરસ માહિતી આપી સર
    આભાર

  • @ashishd.1584
    @ashishd.1584 3 ปีที่แล้ว +2

    Highway per jata hoi ne koi Govrmnt. Bus sathe teni bhul na lidhe acsident thai to su karvu ?
    Case kiya karvo jo aapde aapda city thi 300/350 km dur hoi to ?

    • @talkshow966
      @talkshow966 3 ปีที่แล้ว +3

      Court case karo and badhi information aapo

  • @kirtipatel8110
    @kirtipatel8110 17 วันที่ผ่านมา

    Dhanyawad

  • @meetbhavsar8039
    @meetbhavsar8039 3 ปีที่แล้ว +6

    Own damage mate claim ni process su che eni information aapso

  • @mansukhbhaianiyariya4325
    @mansukhbhaianiyariya4325 4 หลายเดือนก่อน +2

    જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર આવીજ બીજી જાણકારી આપતા રહેશો આભાર

  • @sakshiphotoalbum8855
    @sakshiphotoalbum8855 3 ปีที่แล้ว +28

    Kanun to ghana chhe apna desh ma, pan upyog kya karva de chhe apdi system 🙁😦

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +11

    ખુબ સરસ માહિતી આ માહિતી દરેકને ઉપયોગી છે આમા ગુજભાઈ એ ખુબ સરસ માહિતી આપી છે.જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

  • @DeepakMishradj
    @DeepakMishradj 3 ปีที่แล้ว +7

    SIR What Happens when Someone dies unfortunately??

  • @abhipatel8789
    @abhipatel8789 3 ปีที่แล้ว +1

    Good and very helpful Information

  • @Jasalpur
    @Jasalpur 3 ปีที่แล้ว +2

    Goonj problem is that
    In our country mostly there is no banners for speed limit & others rules regulations.
    And some accident born by government mistakes like every time road not suitable for driving and also rainy season you know very well.

  • @manojkumarvyas8386
    @manojkumarvyas8386 3 ปีที่แล้ว +3

    You have really helped us with very useful information. Thank you very much brother 🙏🙏

  • @nirajpandya4091
    @nirajpandya4091 3 ปีที่แล้ว +2

    Heartily thanks sir

  • @lks9224
    @lks9224 3 ปีที่แล้ว +3

    આમાં સામેની ત્રાહિત વ્યક્તિ પાસે વીમો હોવો અનિવાર્ય છે કે નહિ ? તે જણાવશો...

  • @patelmunesh3066
    @patelmunesh3066 6 หลายเดือนก่อน +2

    કોઇ પણ સંજોગ હોય જો વરસો થી પીમયમ ખાતી કંપની ઓ કોઈ પણ બહાના કરી ને છટક વાનુ કરે છે લાખો કેસ આમ તેમ કરી કંપની છટકી જાય છે બીજુ સરકાર બનાવેલા રોડ પર નેશનલ હાઈવે મા બંને સાઇડ ની બાજુ મા સફેદ પટીની લાઈન વીશે અડધી પબલીક તેવુ સમજે છે તે નાના વાહન માટે છે પણ ખરેખર સામે ની સાઈડ માટે છે જે નાના અંતર કે જેમા ફુટ પારી નો ગેબ ના હોય તીયા કામ ચલાવ માટે હાઈવે ઓથોરીટી ટેકસ લેશે પણ કોઈ પણ અકસમાત મા એમબયુલનશ તેમજ આકસમાત ડેમજ વાહન હાઇવે ઓથોરીટી ને હટાવા નો હોય છે હાઈ પાવર લાઈટ નો કોઈ પણ કેશ હાઈવે ઓથોરીટી નથી કરતી સામે અંજાય જાય તે સમસયા પણ હાઈવે પર ખુબ મોટી છે

  • @syedhassanali9085
    @syedhassanali9085 3 ปีที่แล้ว +2

    Thanks you sir

  • @vkmoradia8078
    @vkmoradia8078 3 ปีที่แล้ว

    ખુબ ઉપયોગી અનેસરસ માહીતી સર..ધન્યવાદ

  • @Rahul45245
    @Rahul45245 5 หลายเดือนก่อน +1

    Very very nice video. your video helps a lot me and my friends. thank you so much keep it up.👌🏻🤗

  • @hadiyadharmendra9090
    @hadiyadharmendra9090 3 ปีที่แล้ว

    Dear gunj bhai,
    If any accident happen in any area where we complain rise ?Near by police station or our city police station?

  • @amaratprajapati1478
    @amaratprajapati1478 3 ปีที่แล้ว +1

    Jo me insurance lidhel che nd same vala e third party ins. Lidhel che to mne bnne insurance mle..?

  • @vipulshah4802
    @vipulshah4802 2 ปีที่แล้ว +1

    Court ma mudat j padti hoy chhe Tarikh pe Tarikh ane board upar case aavata 5 years thai jay chhe bhai apana country ma its very difficult to claim in ins.co.

  • @StockmarketTrading-Investment
    @StockmarketTrading-Investment 3 ปีที่แล้ว

    Aava samaye VEHICLE NE KYA LAYI JAVA NU KEM KE TRAFFIC TO ROAD UPAR GHANO HOY CHHE EVAMA VEHICAL SPOT PAR THI BIJE LAYI JAIYE TO CASE MA KE CLAIM MA KOI VERIFICATION MATE KE BIJI RITE FARAK PADI SAKE .PLS ANS.

  • @vanrajdayma
    @vanrajdayma 3 ปีที่แล้ว +29

    Always use a Dash Camera in CAR, it is so Helpful in this kind of situation.

    • @knowledgeTherapy
      @knowledgeTherapy 3 ปีที่แล้ว +2

      Scooter mai kaha dash cam lagayega. India ke hisaab se practical tips do

    • @vanrajdayma
      @vanrajdayma 3 ปีที่แล้ว +2

      @@knowledgeTherapy Bhai, please read my comment once again.. kya yaar...bina samaje comment karte ho bhai sahab...mene only car main dash camera use karne ko bola tha... :D

    • @punitsharma5481
      @punitsharma5481 3 ปีที่แล้ว

      @@knowledgeTherapy Usney CAR lidha hai Scooter nahi.

    • @yashparmar9128
      @yashparmar9128 3 ปีที่แล้ว +2

      Bhai tame vadhare sari information api 8 min video kar ta

    • @Poet_ry3
      @Poet_ry3 3 ปีที่แล้ว

      @jalpesh kotecha 0ⁿl

  • @bipinvaishnav.bestayurvedf582
    @bipinvaishnav.bestayurvedf582 7 หลายเดือนก่อน +1

    Good . Thanks to give information

  • @amitagala2469
    @amitagala2469 3 ปีที่แล้ว +3

    If d insurance has expired due to oversight, what happens in d court?

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 ปีที่แล้ว

      Expired no Matlab vima vagar nu sadhan , vimo hoy toye khub parojan that I hoy to expire ma to vima company hath inchaj Kari de , aava samaye banne partyoye samadhan Kari levu joiye , ane ha te pan 100 RS na stamp paper uper , farjiyat lakhan karvanu na bhulta nahito tamne khabrey nahi padene thoda divasho pachhi khabar padse sameni partye case Kari didho chhe

  • @ChandrashekharKavi
    @ChandrashekharKavi หลายเดือนก่อน

    Accident place par na j police station par javu pade k aapda resident place par na police station e police ne inform Kari sakay?

  • @venividivici2575
    @venividivici2575 26 วันที่ผ่านมา

    Sari vaat che
    Theory to smooth lage che
    I hope ke practically pan atlu j smoothly kaam thatu hoy

  • @tejastank9000
    @tejastank9000 3 ปีที่แล้ว +5

    સર વીમા કંપની વિશે બહુ જ બધા ને પ્રશ્ન રહેતો હોય છે કે તે કંપની વાળા જે તે ખર્ચ ના પૈસા આપતા નથી અને પ્રીમિયમ ના પૈસા લઈ લે છે. આ વિશેના મુદ્દાઓ પર વીડિયો બનાવો

  • @pankajgangajaliya9455
    @pankajgangajaliya9455 3 ปีที่แล้ว +1

    Mr gunj your all videos are good
    And very simple and understanding leangeweage(bhasha)

  • @rachitsuthar9144
    @rachitsuthar9144 3 ปีที่แล้ว +4

    Thank you very much 🙏🏻 for the information 👍🏻

  • @irshadsaiyad7711
    @irshadsaiyad7711 3 ปีที่แล้ว

    Insurance online karavi sakay ke agent pase?

  • @dharmisht786
    @dharmisht786 3 ปีที่แล้ว +1

    Very nice information 👌

  • @KantiPatelWaves
    @KantiPatelWaves 2 ปีที่แล้ว

    Very useful. Thanks sir!

  • @girishvyas5721
    @girishvyas5721 ปีที่แล้ว

    Kindly clarify.. Since both the parties have insurance, the person whose car is damaged will claim from his insurance or the person who has damaged will have to give from his insurance?

  • @manjibariya6715
    @manjibariya6715 3 ปีที่แล้ว

    Thanks goonjan bhai

  • @whitehath
    @whitehath 3 ปีที่แล้ว +2

    Jo ame accident karene bhagi jaiye to plz tell bcoz this happen with me really

  • @zameerkazi4438
    @zameerkazi4438 หลายเดือนก่อน

    Thank you 😊

  • @raghuvirniranjani6424
    @raghuvirniranjani6424 3 ปีที่แล้ว +1

    Very nice information thank you

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 3 ปีที่แล้ว +2

    Heartly thnX Sirji, really u give power,precticle knowledge.

  • @pankajshah2707
    @pankajshah2707 ปีที่แล้ว

    Claim na payment MA time akhubaj thay Che anu su karvu joe?

  • @vivekbhuptani7922
    @vivekbhuptani7922 3 ปีที่แล้ว +2

    સર તમારા બધા જ વિડિયો ખૂબ જ સરસ અને ઘણી માહિતી આપતા હોય છે. જે અમને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર.🙏🙏🙏

    • @hirendhakan9160
      @hirendhakan9160 3 ปีที่แล้ว

      આ વિમા વાળા ચોદૂ બનાવેસ એનૂ તો ક્યાઈ આવ્યૂ નય વિડીયો મા

  • @ajitgami8005
    @ajitgami8005 ปีที่แล้ว

    In some cases insurance company Limited Third party compansaion amount Kindly read Insurance Copy carefully

  • @MEHUL25100
    @MEHUL25100 7 หลายเดือนก่อน

    I shared your video in group ...nice info..

  • @ThorTheThunder1989
    @ThorTheThunder1989 3 ปีที่แล้ว +1

    Sir ,
    Etli vaar ma to spot par j amne maari maarine chhotra kadhi nakhe....aa trick nahi accept karay.... Pyaar thi bhaagi javu saru 🙏

  • @ronakshukla7225
    @ronakshukla7225 3 ปีที่แล้ว +7

    Aapna India mate nathi Bhai aato pehla to police j khankheri nakhe ane lockup ma j nakhi de Che ane bija khota charge nakhe Bhai

  • @jaychuhan.1111
    @jaychuhan.1111 3 ปีที่แล้ว +1

    Good information 👍

  • @dharmeshturakhia2876
    @dharmeshturakhia2876 3 ปีที่แล้ว

    Thank you sir

  • @abhisheksuthar9394
    @abhisheksuthar9394 3 ปีที่แล้ว +2

    Great work dode !
    I have one request to u that u make more n more videos with fact about various types rules n regulations

    • @abhisheksuthar9394
      @abhisheksuthar9394 3 ปีที่แล้ว

      And I need information about Kheti layak jamin n rules

  • @kanjibhaipatel7064
    @kanjibhaipatel7064 7 หลายเดือนก่อน

    Very informative information.Thanks.

  • @spparlour5419
    @spparlour5419 5 หลายเดือนก่อน

    Thank you so much sir from my sweet ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ with the great wonderful 😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @KishanThakor-je3ls
    @KishanThakor-je3ls หลายเดือนก่อน +1

    Koi bhi galti se bhi ( info Tokyo ) ઇનફો ટોક્યો ka insurance na len usmein 2 lakh ka nuksan ki jagah pe 25000 હજાર hi dete Hain surveyor bhi cheater hota hai upar ke paise mangta hai paise Na Dene per insurance bahut bahut hi kam pass karte Hain
    Meherbani karke sirf government ka insurance Lena chahie

  • @narshipatel8730
    @narshipatel8730 7 หลายเดือนก่อน

    Thank you

  • @JayPatel1451
    @JayPatel1451 3 ปีที่แล้ว

    Radhanpur- Samakhiyali toll road upar jo koi aapni gadi ni same aavi jaay achanak ne mrutyu pame to ena mate kai rite process karvi pde ??

  • @premkumarnayak1311
    @premkumarnayak1311 3 ปีที่แล้ว

    Kabhii Koi accident bhii ya injury bhii nahim kiya ho to bhii japt karna hai to ek ghante men sabhii Niyam badalte haim.

  • @patelharesh5359
    @patelharesh5359 3 ปีที่แล้ว +3

    Thanks for info..🙏👍

  • @narendraraval1003
    @narendraraval1003 3 ปีที่แล้ว

    ધન્યવાદ

  • @mominismail2438
    @mominismail2438 3 ปีที่แล้ว +1

    LMV license thi kaya kaya vahan chalavi sakai ane mahite aapo ne pls

  • @BipinKotak-vz4tq
    @BipinKotak-vz4tq 7 หลายเดือนก่อน

    Thx.

  • @ajaymakwana1113
    @ajaymakwana1113 หลายเดือนก่อน +1

    01:15

  • @shk-nh6eh
    @shk-nh6eh 3 ปีที่แล้ว

    Thanx sir ...ek question che..? Case file kriye to koi fees chukvani rehse??..

    • @goonjt
      @goonjt 3 ปีที่แล้ว

      Haaa,,, But aey pan tame compensation ma add kari shako cho

  • @sudamamaurya3796
    @sudamamaurya3796 3 ปีที่แล้ว

    same vado bhagi Jay to su karvu?

  • @gadhavibachubhai2756
    @gadhavibachubhai2756 3 ปีที่แล้ว

    The best thinking.congrechiulastion

  • @MSingh_Fantasy_Sports
    @MSingh_Fantasy_Sports 27 วันที่ผ่านมา

    Great!

  • @natvarsinhsolanki5938
    @natvarsinhsolanki5938 3 ปีที่แล้ว

    Nice information pan bhai aap sathe sathe e Pan janavo ke badhaj kagadiya etle Kaya kaya te pan ape janavu joytu jatu.

  • @hareshprajapati846
    @hareshprajapati846 6 หลายเดือนก่อน

    Ek aaj channel chhe je kaam ni mahiti share kre chhe baki to kevani channelo chhe
    Thank you gunj bhai and vtv 🎉🎉

  • @kanzariyaganpatbhaikalubha3648
    @kanzariyaganpatbhaikalubha3648 ปีที่แล้ว +1

    🙏🇮🇳👍

  • @abhidesosa645
    @abhidesosa645 3 ปีที่แล้ว +1

    ભાઈ, Insurance માટે લગભગ પાંચ વર્ષ થી PUC ફરજીયાત થઈ ગયું છે. Accident થાય ત્યારે તમારા વાહનનું PUC જો નહીં હોય તો insurance company એક ક

    • @abhidesosa645
      @abhidesosa645 3 ปีที่แล้ว +1

      Insurance company એક રૂપિયો પણ નહિ આપે.
      તમારી માહિતી અધૂરી છે.

  • @chintandodiya2714
    @chintandodiya2714 3 ปีที่แล้ว +1

    Very Good Guideline...👍🙏🙏

  • @sanjaysampat9934
    @sanjaysampat9934 7 หลายเดือนก่อน +1

    Best information
    Congratulations all staff tram❤🎉🎉

  • @dhavalparekh6813
    @dhavalparekh6813 3 ปีที่แล้ว

    I bought Activa 6G but got a year insurance and not 5 years. Is that something wrong?

  • @rjvines5460
    @rjvines5460 2 หลายเดือนก่อน

    Aapda vahan nu kharc kon aape?

  • @ahemada.A.R
    @ahemada.A.R 3 ปีที่แล้ว +3

    Sir.. process cost ketlu thay ?

    • @damyoutube9991
      @damyoutube9991 2 ปีที่แล้ว

      More than you compensate at that time 😂😂🥵

  • @royalrajputana2294
    @royalrajputana2294 ปีที่แล้ว

    Awesome information gunjbhai

  • @virenraval1269
    @virenraval1269 3 ปีที่แล้ว

    Thank you so much

  • @user-zm4fi2hl9m
    @user-zm4fi2hl9m 3 ปีที่แล้ว +1

    Useful info ..thanks bro

  • @jatingamit4313
    @jatingamit4313 หลายเดือนก่อน

    Tnx

  • @hetanshdhodiya2873
    @hetanshdhodiya2873 3 ปีที่แล้ว +7

    U r so much informative. Thanks

    • @goonjt
      @goonjt 3 ปีที่แล้ว +1

      youre welcome

  • @vishalmachhi4141
    @vishalmachhi4141 3 ปีที่แล้ว +1

    Thank you 🙏🏻 sir

  • @principalitibhiloda9094
    @principalitibhiloda9094 3 ปีที่แล้ว

    good explained by you bro.

  • @bharatthakker5429
    @bharatthakker5429 หลายเดือนก่อน

    ❤❤excellent ❤❤
    Keep it up❤❤❤

  • @shakilmir6977
    @shakilmir6977 3 ปีที่แล้ว

    hello sir mare riksha le vi che par kai ne kevi le vai ne loan kai rite tha teni mahiti mate ak video bana vo ne sir 💐😊

  • @ajayraval5130
    @ajayraval5130 ปีที่แล้ว

    Very informative video ❤❤❤

  • @cheharstudio6340
    @cheharstudio6340 3 ปีที่แล้ว

    Black film kon kon rakhe sakhi teno su kyado che???

  • @RameshKachhela-xv9qv
    @RameshKachhela-xv9qv 7 หลายเดือนก่อน

    Very good message

  • @pratikkumar640
    @pratikkumar640 3 ปีที่แล้ว

    Very good information gunj👌🏻🌟

  • @mukundmparikh4187
    @mukundmparikh4187 3 ปีที่แล้ว

    Appreciated

  • @kushangbhatt5802
    @kushangbhatt5802 3 ปีที่แล้ว

    Gunj bhai Cort ma mudat bhari ne thaki javay che

  • @krunalsisodiya
    @krunalsisodiya 3 ปีที่แล้ว

    Very Useful