Girnar Hills | Girnar Ropeway | Girnar Junagadh | Girnar History | Junagadh Gujrat | Dattatrey Hills

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Girnar Hills |Girnar Ropeway | Girnar Junagadh | Girnar History | Junagadh Gujrat | Dattatrey Hill ગિરનાર ડુંગર જૂનાગઢ | Girnar Ropeway Junagadh | ગિરનાર જૂનાગઢ | ગિરનાર ડુંગર જૂનાગઢ | ગિરનાર રોપવે
    #ropeway #girnarparvat #girnarjunagadh
    girnar Ropeway Journey girnar Ropeway
    girnar Ropeway video girnar Ropeway online ticket booking girnar rope girnar Ropeway accident girnar Ropeway in monsoon girnar ropve
    girnar ropeway price girnar ropeway ticket price girnar ropeway video girnar ropeway lion girnar ropeway time table girnar ropeway time girnar ropeway vlog girnar ropeway view junagadh girnar ropeway video girnar ropeway full video girnar ropeway making video girnar ropeway latest video
    girnar ropeway video 2024 2024 girnar ropeway video junagadh girnar ropeway video ambaji mandir girnar ambaji temple gujrat ambaji mataji junagadh girnar ambaji temple girnar gujrat girnar ambaji girnar ambaji to dattatrey steps girnar ambe ma nu mandir girnar ambika devi girnar ambaji aarti girnar gujrat girnar ambaji ropeway girnar parvat gujrat girnar parikrama 2024 girnar parvat vlog girnar parvat history girnar parvat ropeway girnar parvat datta mandir girnar parvat history in hindi गिरनार पर्वत girnar junagarh girnar junagarh gujrat girnar junagarh live girnar junagadh mandir girnar junagadh ropeway junagadh girnar parikrama junagadh girnar water fall girnar lili parikrama junagadh lili parikrama junagadh jatashankar mandir girnar jatashankar mandir girnar jatashankar mahadev jatashankar water fall jatashankar junagadh jatashankar mandir jatashankar water fall girnar junagarh jatashankar waterfall junagadh
    sakkurbag zoo junagadh upprrkot killo upperkot fort 2024 junagadh shivratri melo shivratri melo junagadh junagadh varsad live news junagadh news junagadh live darshan
    #girlions #girnarjunagadh #junagadh #vlog #ambajimandir #girnarparikrama #mataji #gujrativloger #girnarropeway #ropeway #hillstation #girforest #girlions #jatashankar #girnarparvat #darshantravelvlog #gujju #girnarjunagadh #girnar #junagadh2024 #youtubevideo #junagadhhill

ความคิดเห็น • 59

  • @Umedsinh_zala_jiva
    @Umedsinh_zala_jiva 23 วันที่ผ่านมา +1

    જય ગિરનારી

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  23 วันที่ผ่านมา

      જય ગિરનારી 🙏🙏🙏
      આવાજ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમારી પાસે પેહલા પોહચે ધન્યવાદ

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 หลายเดือนก่อน +4

    ખુબ સરસ ભાઈ.
    મને લાગે છે કે આવો વિડિઓ કોઇયે આજ સુધી નહી બનાવ્યો હોય.
    કોઈ એ પલેન માંથી પણ નાઈ બનાવ્યો હોય.
    ગિનિસ વર્લ્ડ માં મોકલી આપો. તમારું નમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં આવશે.

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર જયશ્રી બેન બહુજ સુંદર કોમેન્ટ કરવા બદલ
      આવીજ રીતે પ્રોત્સાહન આપતા રેહજો અમે હજી યુ ટ્યૂબ માં નવા નવા છીએ ક્યારેક ક્યારેક બોલવામાં ભૂલ થઈ જાય છે બોલવાની સ્પીચ માં ગડબડ થઈ જાય છે પણ તમારા બધા ના સપોર્ટ થી અને અમારી યું ટ્યૂબ ફેમિલી ના સાથ સહકાર થી આગળ વધશુ અને બધા સબસ્ક્રાઇબર અને યુ ટ્યૂબ ફેમિલી માટે વધુ સારા વીડિયો બનાવના પ્રયત્ન કરસુ
      ફરીથી તમારો ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏
      અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો વીડિયો ને વધુ માં વધુ લોકો ને ગ્રુપ માં શેર કરજો લાઈક કરજો જેથી અમારા નવા વીડિયો તમારી પાસે પેહલા જોવા મળે આભાર

  • @amintanvi-cj8iq
    @amintanvi-cj8iq 13 วันที่ผ่านมา +1

    Jay ambe maa 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  13 วันที่ผ่านมา

      જય અંબે માતાજી
      આવાજ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વીડિયો ને વધુ માં વધુ લોકો ને શેર કરજો જેથી બધા લોકો ને આ રોપ્વે ની માહિતી મળે
      ધન્યવાદ

  • @amintanvi-cj8iq
    @amintanvi-cj8iq 13 วันที่ผ่านมา +1

    Jay guru datt 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  13 วันที่ผ่านมา

      જય ગુરુ દત્ત ભગવાન 🙏🙏🙏
      આભાર તમારો સુંદર કોમેન્ટ કરવા બદલ
      આ વીડિયો ને વધુ માં વધુ લોકો ને ગૃપ્ માં શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો આપની પાસે પેહલા જોવા મળે
      ધન્યવાદ

  • @atuldave3262
    @atuldave3262 8 วันที่ผ่านมา +1

    Jayginari

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  8 วันที่ผ่านมา

      જય ગિરનારી અતુલ ભાઈ
      ખુબ ખુબ આભાર તમારો સુંદર કોમેન્ટ કરવા બદલ
      વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રૂપ માં શેર કરવાનું ભૂલતા નઈ
      આવાજ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમને પેહલા જોવા મળે ધન્યવાદ

  • @PujabhaiChuhan
    @PujabhaiChuhan 24 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  24 วันที่ผ่านมา

      વીડિયો તમારા બધા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રૂપ મા મોકલજો જેથી બધા ને રોપવે ની માહિતી મળે અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમને પેહલા જોવા મળે આભાર

  • @Dhaval_L
    @Dhaval_L 25 วันที่ผ่านมา +2

    જય અંબે

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  25 วันที่ผ่านมา

      જય અંબે માતાજી ધવલ ભાઈ
      આ વીડિયો ને વધુ માં વધુ લોકો ને સોશ્યિલ મીડિયા માં શેર કરજો જેથી બીજા લોકો રોપવે નો આનંદ માની શકે ગિરનાર ડુંગર નો અદભુત નજારો જોઈ શકે અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમારી પાસે પેહલા પોહચે ધન્યવાદ 🙏🙏🙏

  • @user-he3zu6ls1z
    @user-he3zu6ls1z หลายเดือนก่อน +2

    જોરદાર

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર તમારો ભાઈ
      કો.મેન્ટ કરવા બદલ
      અમારા નવા વીડિયો માં અંબાજી થી દાતાત્રેય મંદિર સુધી અદભુત નજારો ગિરનાર ડુંગર નો જોવા મળશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમને પેહલા જોવા મળશે આભાર ....

  • @himanshumehta6263
    @himanshumehta6263 หลายเดือนก่อน +2

    Excellent 👌
    Both child good boys, vinay vivek khub. 🌹

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      Thank you Himanshu bhai
      For a nice comment
      Do share our video to your friends and family members અને અમારી ચેનલ સાથે જોડાયેલા રેહજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન all સિલેક્ટ કરજો અંબાજી થી દાતાત્રેય ભગવાન સુધી નો વીડિયો હવે આવશે તો ચેનલ સાથે જોડાયેલા રેહજો

  • @user-bh8tf8sk2l
    @user-bh8tf8sk2l 29 วันที่ผ่านมา +1

    Very nice 👌👌👌👌👌

  • @daxabhayani2499
    @daxabhayani2499 หลายเดือนก่อน +2

    Jay gurudat 🙏🏻🙏🏻🙏🏻

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      જય દતાત્રેય ભગવાન દક્ષા બેન
      આ વીડિયો ને વધુ માં વધુ લોકો શેર કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રૂપ મા જેથી બધા લોકો રોપવે નો અદભુત નજારો જોઈ શકે ચોમાસા માં રોપવે નો આંનદ લઈ શકે અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા નવા વીડિયો તમને પેહલા જોવા મળે બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો ધન્યવાદ 🙏🙏🙏

  • @harshadprajapati9972
    @harshadprajapati9972 หลายเดือนก่อน +2

    Kharekhar swarg🎉 jewa drshyo 6e🎉

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર હર્ષદ ભાઈ
      સુંદર કોમેન્ટ કરવા બદલ
      આ વીડિયો ને વધુ માં વધુ લોકો ને શેર કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રેહજો

  • @DWARKESHSHARMA
    @DWARKESHSHARMA หลายเดือนก่อน +2

    ❤❤❤❤t❤❤❤❤❤❤❤

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર તમારો સુંદર કોમેન્ટ કરવા બદલ
      દ્વારકેશ ભાઈ
      વીડિયો ને વધુ લોકો ને શેર કરજો જેથી બીજા લોકો રોપવે આંનદ લઈ શકે ચોમાસા માં
      Share this video to your friends and family members and subscribe our channel and press the bell icon to all notification Thank you so much

  • @MaheshbhaiMakwana-m1l
    @MaheshbhaiMakwana-m1l 26 วันที่ผ่านมา +2

    Jay girnari

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  26 วันที่ผ่านมา

      જય ગિરનારી મહેશ ભાઈ 🙏🙏🙏 આવાજ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમને પેહલા જોવા મળે અને વીડિયો ને વધુ માં વધુ લોકો ને ગ્રુપ માં શેર કરજો જેથી રોપ્ વે નો અનુભવ માની શકે ધન્યવાદ.....

  • @cpmaru305
    @cpmaru305 หลายเดือนก่อน +2

    Jai Girnar

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      જય ગિરનારી
      આપનો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ
      આ વીડિયો ને વધુ માં વધુ લોકો ને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો અમારા બીજા વીડિયો પણ જોજો અને અમને સપોર્ટ કરતા રેજો આભાર. .... અને અમારી ચેનલ સાથે જોડાયેલા રેહજો ધન્યવાદ 🙏🙏🙏

  • @vrangoonwala
    @vrangoonwala หลายเดือนก่อน +10

    વિડિયો ને ત્રણ વખત રિવાઈન્ડ કરીને જોયું પરંતુ હાડપિંજર દેખાયું નહીં. તમારો કેમેરો સ્થિર નથી એટલે સમજાતું નથી

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน +3

      આભાર તમારો સુંદર કોમેન્ટ કરવા બદલ
      પેહલા મારા દીકરા નું ધ્યાન પડ્યું પછી મે જોયું તો ટ્રોલી આગળ નીકળી ગઈ એટલે ઝૂમ ન કરી શક્યો જ્યારે ટ્રોલી ઉપર જાય છે ત્યારે પીલર ની જમણી બાજુ સફેદ ઢગલો છે અને ટ્રોલી ની પાછળ કેમેરો કરું છું ત્યારે ડાબી બાજુ દેખાય છે અમને પણ થોડી સેકન્ડ સુધી જોવા મળ્યું તુ પછી મે સૂટિંગ કેન્ટિન્યુ રાખ્યું ચાલુ રોપવે માં જે ઝટકો આવે છે તે ખરેખર ડરામણો અનુભવ હતો

    • @alexjames6820
      @alexjames6820 หลายเดือนก่อน

      koy hadpinjar nathi chodu banaave chhe

    • @vrangoonwala
      @vrangoonwala 22 วันที่ผ่านมา

      @@DarshanTravelvlogs123 તમારા સરસ મજાના રીપ્લાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      તમારી વાત સાચી છે સમયસર દરેક વસ્તુ આપણે સૂટ ન કરી શકીએ જ્યારે તમારી રોપવે ચાલુ હતી તો તે દરમિયાન તમે એટલું ધ્યાન આપી નહીં શકો એ વાત સાચી છે.
      ફરીવાર ખૂબ ખૂબ આભાર

  • @SuryakantBhutak
    @SuryakantBhutak หลายเดือนก่อน +2

    ram ram 🙏 Puro video saras batavyo ..

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน +1

      આભાર સૂર્યકાન્ત ભાઈ
      આ વીડિયો ને વધુ માં વધુ લોકો ને શેર જરૂર કરજો લાઈક કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રેહજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ 🙏🙏🙏🙏

  • @BhartiBen-ql9hg
    @BhartiBen-ql9hg หลายเดือนก่อน +1

    Va darshan va

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર ભારતી બેન સુંદર કોમેન્ટ કરવા બદલ
      જો અમારા વીડિયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન પ્રેસ કરી all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમારી પાસે પહેલા પોહચે
      જો વીડિયો બધા લોકો ને પસંદ આવે તો અમારી મેહનત સફળ થાય અને અમને વધુ સારા વીડિયો બનાવામાં પ્રોત્સાહન મળે આભાર. ....
      અને સપોર્ટ કરતા રેજો 🙏🙏🙏

  • @mandliyapainter3761
    @mandliyapainter3761 หลายเดือนก่อน +1

    ખુબજ સુંદર વિડિયો બનવ્યો ભાઈ હર હર મહાદેવ 🙏🙏

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર તમારો સુંદર કોમેન્ટ કરવા
      આ વીડિયો ને તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રૂપ માં વધુ માં વધુ લોકો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન all સિલેક્ટ કરજો
      અમારો નવો વીડિયો માં અંબાજી થી દાતાત્રેય મંદિર સુધી નો વીડિયો જોવા મળશે એટલે સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏🙏🙏

  • @ManojParmar-uy9sf
    @ManojParmar-uy9sf หลายเดือนก่อน +2

    કેટલો સમય લાગે નીચેથી ઉપર આવતા

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર મનોજ ભાઈ સુંદર કોમેન્ટ કરવા બદલ
      તમે જો ભાવનાથ મંદિર થી પેહલા પગથિયાં થી શરૂઆત કરશો,,,, જો તમે સવારે 7 વાગે પગથિયાં ચડવાનું કરશો તો રાત્રે 9 વાગે પાછા ફરશો જેવી તમારી ચાલવાની સ્પીડ અને એનર્જી તેના ઉપર આધાર રાખે છે અને
      જો તમે સવારે રોપવે થી અંબાજી મંદિર સુધી જશો અને પછી પગથિયાં ચડવાનું કરશો તો ૨ કલાક જતા અને 3 કલાક પાછા આવતા થશે અને દાતાત્રેય મંદિર સંસ્થાન માં પ્રસાદી પણ લાઈ શકશો રોપવે થી 6 કલાક માં પાછા આવી જાસો
      Like Share and ,સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન all સિલેક્ટ કરજો thanks

    • @ManojParmar-uy9sf
      @ManojParmar-uy9sf หลายเดือนก่อน +1

      @@DarshanTravelvlogs123 હું રોપે વેની વાત કરતો હતો ભાઈ હું અંકલેશ્વર થી અને તમે

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      ok 15 મિનિટ રોપવે માં વનવે જવામાં થાય છે

    • @ManojParmar-uy9sf
      @ManojParmar-uy9sf หลายเดือนก่อน

      @@DarshanTravelvlogs123 વિડીયો જોઈને ડર લાગતો હતો આટલો બધો સમય લાગે ભાઈ

  • @sushilaamin7348
    @sushilaamin7348 หลายเดือนก่อน +1

    Aatala j manaso mate j ropway chhe

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      આભાર તમારો સુંદર કોમેન્ટ કરવા બદલ
      અમે જયારે જૂનગાઢ પોહ્ચ્યા તે જ દિવસે રોપવે ચાલુ કર્યો હતો તેની પેહલા વરસાદ ના કારણે રોપવે બંધ હતો એટલે અમે પેહલી ટ્રીપ માં હોવાથી ટ્રાફિક નોતો
      અમારા વીડિયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રેહજો

  • @modiSarla
    @modiSarla หลายเดือนก่อน +1

    ખૂબ સરસ તમારુ ક્યૂં ગામ ભાઈ

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      અમારા વીડિયો જોતા રેહજો અમારી ચેનલ સાથે જોડાયેલા રેહજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને bell icon પ્રેસ કરી all સિલેક્ટ કરજો..
      અમારા માટે યુ ટ્યૂબ નવો અનુભવ છે હજી ધીમે ધીમે શીખી રહ્યા છી અને બધા માટે સારા સારા વીડિયો અને માહિતી આપતા રહેશુ તો અમારા વીડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રેજો આભાર 🙏🙏🙏

    • @modiSarla
      @modiSarla หลายเดือนก่อน

      બધૂ લયખૂ પણ ગામ ક્યૂં નહીં જનાયવૂ

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      Rajkot

  • @itssk92
    @itssk92 หลายเดือนก่อน +1

    Ticket Price ??

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      Thanks for your comments
      Tickets price for adults 630 rupees return Journey
      For children 400 rupees return Journey
      આ વીડિયો ને વધુ માં વધુ લોકો શેર કરજો જેથી બધા લોકો ને ગિરનાર રોપવે ની માહિતી મળે અને રોમાંચક સફર નો આનંદ ઘરે બેસી એન્જોય કરી શકે
      અમારો નવો વીડિયો અંબાજી થી દાતાત્રેય મંદિર સુધી નો આવશે અને કુદરતની સુંદર રચના અને વાદળો ની વચ્ચે ઉંચા ઉંચા ડુંગર એ વીડિયો માં જોવા મળશે તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને bell icon પ્રેસ કરી all સિલેક્ટ કરજો આભાર ચેનલ સાથે જોડાયેલા રેહજો

  • @modiSarla
    @modiSarla หลายเดือนก่อน +3

    જય ગીરનારી

    • @DarshanTravelvlogs123
      @DarshanTravelvlogs123  หลายเดือนก่อน

      જય ગિરનારી સરલા બેન
      અમારો નવો વીડિયો અંબાજી મંદિર થી દાતાત્રેય મંદિર સુધી નો છે ચાલીને યાત્રા કરવાનો સુંદર નજારો અને વાદળો ની વચ્ચે કુદરત ના સૌંદર્ય નો અદભુત દ્રશ્યો ફક્ત ભગવાન ભોલે નાથ ના સાનિધ્ય માં જોવા મળે તો તે વીડિયો અવશય જોજો
      તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને bell icon પ્રેસ કરી all સિલેક્ટ કરજો જેથી અમારા નવા વીડિયો તમને પેહલા જોવા મળે આભાર. ...

    • @ManojParmar-uy9sf
      @ManojParmar-uy9sf หลายเดือนก่อน

      @@DarshanTravelvlogs123 અરે હા ભાઈ હા વિડીયો જોવાના અમે જ્યારે આવી શું ત્યારે આવીશું તમારા થકી અમે પણ જોઈ લઈશું