બહુ સારું કહેવાય કે અનાજ નું એટીએમ ચાલુ કર્યું હવે હોઠ ધારકો દુકાનદારો ગ્રાહક ઉપર માલ દેવા ના અંગે દાદાગીરી નહીં ચાલે ઓડ દુકાનદાર ગ્રાહક ઉપર ખૂબ જ દાદાગીરી જમાવતા હવે ઓડ દુકાનદારો તમે મજીરા લઈને ક્યાંક બેસીને ભજન કરો કારણ કે તમને મોદી સાહેબે નવરા કરી દીધા તમારા પાપે
Aavu J Joye che
Jordar aavu Vadodara ane Surat ma vaheli take chalu karo
છોટાઉદપુરમાં જિલ્લા માં પહેલા ચાલુ કરો
Jordar
મહાનગરોમા સાલૂકરો હવે હુતણ વરસથી અનાજની કપલેન કરૂસૂ પણ કોય જવાબ મળતોનથી ગધીનગર પણફોનકરેલાછે
Have kari bandh thase khub sars
બહુ સારું કહેવાય કે અનાજ નું એટીએમ ચાલુ કર્યું હવે હોઠ ધારકો દુકાનદારો ગ્રાહક ઉપર માલ દેવા ના અંગે દાદાગીરી નહીં ચાલે ઓડ દુકાનદાર ગ્રાહક ઉપર ખૂબ જ દાદાગીરી જમાવતા હવે ઓડ દુકાનદારો તમે મજીરા લઈને ક્યાંક બેસીને ભજન કરો કારણ કે તમને મોદી સાહેબે નવરા કરી દીધા તમારા પાપે
Aamaa,,,!! Badhaane ATM maathi anaaj nahi made. Only for NFSA vaada nej madse, ATM froud ke hack no vichaar karva jevo kharo.