ગુજરાતના બધા કલાકાર સાથે કામ કરેલા બેંજા માસ્ટરની હાલત ખરાબ 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 41

  • @bharatbhaigariyal7868
    @bharatbhaigariyal7868 10 วันที่ผ่านมา

    મનસુખભાઈ રાઠોડ ખરેખર ધન્યવાદ તમારા આવા વિચારનેસમય બળવાન છે નહીં પુરુષ બળવાન.

  • @zinaemtiyazbhai1254
    @zinaemtiyazbhai1254 7 วันที่ผ่านมา

    વાહ મનસુખભાઈ વાહ તમારી મેનત સારી છે

  • @dkchouhan6269
    @dkchouhan6269 หลายเดือนก่อน +4

    ધન્યવાદ છે. મનસુખભાઇ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 13 วันที่ผ่านมา +1

    જય હો જય મનસુખભાઈ રાઠોડ ❤👍🙏🙏

  • @amrutlalnai1236
    @amrutlalnai1236 20 วันที่ผ่านมา

    સેલ્યુટ છે તમને વાલા આવા જુના કલાકારો ની કદર કરી ધન્યવાદ જય ગુરુ મહારાજ જય હો ભજન આરાધક તમારી જય હો તમે સરસ મજાનું કામ કરો છો તે બદલ તમને લાખ લાખ ધન્યવાદ

  • @deepakvala3611
    @deepakvala3611 16 วันที่ผ่านมา

    આના માટે સાહેબ મારી પાસે કોઈ શબ્દો નથી સાહેબ છું વખાણ કરવા વાલા ખૂબ ખૂબ ધન્યવાદ મનસુખભાઈ

  • @AVADHBapu
    @AVADHBapu 7 วันที่ผ่านมา

    વાહ મનસુખ ભાઈ વાહ

  • @bharatparmar3383
    @bharatparmar3383 28 วันที่ผ่านมา +1

    ધન્યવાદ મનસુખ ભાઈ .આ મા ણસા ઈ નું કામ છે. બાકી મોટા કલા કારો. જે એશો ભોગવે છે. સાહેબ

  • @KantibhaiBaraiya-w1q
    @KantibhaiBaraiya-w1q หลายเดือนก่อน +1

    મંનસુકભાઈરાઠોડ.જય.ગુરુદેવ.જય.રોહીદાસબાપા.જયહો.મંનસુકભાઈ.ને.ખુબખુબ‌અભિનંદન

  • @VANRAJGAMER_10
    @VANRAJGAMER_10 26 วันที่ผ่านมา +1

    અત્યારના કલાકાર ચાર ચાર લાખ રૂપિયા 60 વર્ષથી બેન્જો માસ્ટર મુનીર ખાન જો દુઃખી હોય તો કલાકાર ના ગાવામાં ધોડ પડી નવાઈની વાત કહેવાય

  • @BaretKansara
    @BaretKansara 8 วันที่ผ่านมา

    Vah mansukhbhai vah aa munirbhai ne madad karvi jaruri chhe

  • @narendralorhari927
    @narendralorhari927 หลายเดือนก่อน +6

    આ મોટા મોટા કલાકારો તો ફક્ત પૈસા પાછળ પાગલ છે... આ જે મોટા મોટા કલાકાર જેટલા જેટલા આવા જેટલા કલાકારો જે ભુલી ગયા છે.. એ બધા કલાકારો ની હાલત ખરાબ છે... આવા કલાકારો સામે અત્યારે જોતાં પણ નથી....

  • @VirabhaiParmar990
    @VirabhaiParmar990 หลายเดือนก่อน +1

    વાહ રોહીદાસ સંત શ્રી રોહીદાસ

  • @shaileshpaun8410
    @shaileshpaun8410 หลายเดือนก่อน +1

    Truly good, 👍 good cause with good faith

  • @Tulashibhai-bu6zf
    @Tulashibhai-bu6zf หลายเดือนก่อน

    વાહ,મનસુખભાઈ,કોળીયાક થી

  • @VirabhaiParmar990
    @VirabhaiParmar990 หลายเดือนก่อน +1

    સમય બલવાન સમય ❤મનસુખભાઈ આભાર

  • @jagdishpatel7958
    @jagdishpatel7958 หลายเดือนก่อน +1

    Vah mhnsuk Bhai Salam se

  • @hareshbabariya4283
    @hareshbabariya4283 หลายเดือนก่อน

    વાહ મનસુખભાઈ માલણકા થી હરેશભાઈ બાબરીયા

  • @SitaramBhai-i6x
    @SitaramBhai-i6x หลายเดือนก่อน +2

    धन्यवाद 🙏

  • @ghazicotex9431
    @ghazicotex9431 หลายเดือนก่อน

    Masukh bhai varey good

  • @PrakashbhaiGohil-q2k
    @PrakashbhaiGohil-q2k หลายเดือนก่อน +1

    Vaah bhai

  • @BhaveshBathvar-ek6ju
    @BhaveshBathvar-ek6ju หลายเดือนก่อน +2

    Good

  • @ગૌરીબેનવાળા
    @ગૌરીબેનવાળા หลายเดือนก่อน

    ધન્ય હોમનસખભાઈ ઘણી ખમા ભાઈ મનસુખભાઈ

  • @BhaveshBathvar-ek6ju
    @BhaveshBathvar-ek6ju หลายเดือนก่อน +1

    Jay bhim

  • @VithalSolanki-y3d
    @VithalSolanki-y3d หลายเดือนก่อน +1

    GOOD 🙏

  • @VagadNoVadil
    @VagadNoVadil หลายเดือนก่อน +3

    પૃથ્વી મનસુખ નો ઓડિયો કેમ છે પ્રાઇવેટ કરી નાખ્યો તારી ફાટી કે શું

    • @RameshGadhavi-hb7pkng
      @RameshGadhavi-hb7pkng หลายเดือนก่อน

      નાગદાનમામા આ મનસુખ રાઠોનો દિકરો અંકિત રાઠોડ ના ભજન કોઈ આપણે મફત ન સોંભરીયે અેના ભજન રામોદ મા હાલે આપણા વારા ન સાંભરે આપણે આપણે તો ભજન મા પડકારા ખપે આતો કાનામંતર ના ભજન ગાઈસકે બાકી નહી હો ભાઈ તુ રામોદ તારીરીતે જીકીયાકર કાનામંતરના ભજનો અંકિત ....

  • @BhikhabhaiParmar-eu9zl
    @BhikhabhaiParmar-eu9zl 29 วันที่ผ่านมา

    JAY bhim

  • @RamkujiBawda-jk5qh
    @RamkujiBawda-jk5qh 22 วันที่ผ่านมา

    મનસુખભાઈ ગઢવી હું રામભાઈ ગઢવી બોલો આપને ખુબ ખુબ ધન્યવાદ

  • @rathodgumansinh232
    @rathodgumansinh232 23 วันที่ผ่านมา

    ગીતા બેન ફોન કરો પૃથ્વી ને ફોન કરો. બહુ લૂંટે પેસા. પોગામ્ નાં. બાકી. કંજૂસ સે

  • @CHANDULALMAKWANA
    @CHANDULALMAKWANA 27 วันที่ผ่านมา

    Thanks

  • @nareshpariya2691
    @nareshpariya2691 หลายเดือนก่อน +1

    જય ભીમ

  • @chandulalchandulal1055
    @chandulalchandulal1055 26 วันที่ผ่านมา

    Good