સરસ મજાની વાત કરી સાહેબ. આજે 1 સાથે ઘણાબધા પ્રશ્નો સમાધાન આ એકજ ઓડિયો માં સાંભળ્યા મજા આવી ગઇ .મનસુખ ભાઈ. દાદા પણ સારા એવા પ્રશ્નનો હતા તેનો ઉકેલ લાવવા માટે સારા ઉદાહરણ દીધા રાજુ ભાઈ સાગઠીયા તુરખા થી. 🙏 જય ભીમ . મનસખ ભાઈ 🙏
રાબડિયા સાહેબની વાત સાથે હું પણ થોડોઘણો સંમત છું.મનસુખભાઈ ક્યારેક સીધી જ વાત કરે તો સારું.હું પણ એવું માનું છું.બાકી મનસુખભાઈ આપ સારું કામ કરી રહ્યા છો.શિક્ષિતો પણ અંધશ્રદ્ધામાં વધારે જોડાય છે એ રાબડિયા સાહેબની વાતમાં સંપૂર્ણ સત્ય છે.
વાહ બાપા વાહ તમારા જ્ઞાનના દાદ દેવો જોઈએ અશોક સમ્રાટ વિશે પણ જાણો છો અશોક વિજીયા દસમી જેને આજે હિંદુ લોકો રાવણ વિજયા દશમી તરીકે ઓળખે છે અશોક વિજયા દશમીના દિવસે ચક્રવર્તી અશોક સમ્રાટ કલિંગ યુદ્ધ થયા પછી હથિયારો હેઠા મૂક્યા ને પ્રણય લીધો કે આજથી હિંસા નહીં કરું ને હથિયાર છોડિયા અને 84 હજાર બૌદ્ધ સ્તૂપ બંધાવ્યા આજે અશોક વિજયા દશમીના દિવસે ક્ષત્રિયો શસ્ત્રો ની પૂજા કરે અરે ભાઈ પૂજા કરવાની નથી અશોક સમ્રાટે હથિયારો છોડ્યા હતા
ભૈયા વાહ ઘણી સરસ સાંભળી પણ આ સરસ અદભુત ધન્ય છે તમારી જનેતાને આવું કોઈ સપ્તાહમાં પણ ન સમજાય આવો કોઈ ધર્મગુરુ ના સમજાવે દિલ ખુશ થઈ ગયું અતિ સુંદર
જય ભીમ મનસુખભાઈ સરસ
ખુબ સરસ મનસુખભાઈ
Jeyo meghvar gatganga
Jay Bhim
જય.સંવિધાન
જય ભીમ મનસુખભાઈ
જય ગરૂ મારાજ મનસૂખ ભાઈ નો
જય ભીમ નમો બુધ્ધાય
વાહ ભાઈ વાહ બાપા ની વિસાર ધારા ને દેશના હિત માં સે મનસુખભાઇ જોરદાર ❤❤❤❤❤
જય ભીમ ❤
ખુબ સરસ મનસુખભાઇ ખુબ આનંદ આવો
જય.ભીમ
જય ભીમ જય સંવિધાન નંમો બુદ્ધાય મસુખભાઇ
સરસ ભાઈ
જય ભીમ જય સંવિધાન
જય ભિમ મનસુખકાકા 💙
જય સંવિધાન
જય ભારત
Sara's
વા મનસુખભાઈ રાઠોડ સરસ વાત કરી
Ha.moj.ha❤
મનસુખભાઈ તમે મોટા બાપા નું માન બહુ સરસ આપો છો
Vah Ghanshyam Bhai 🫡🫡🫡💯
Kandas bapu na charno ma koti koti naman
🎉જય સ્વામિનારાયણ 🎉મનસુખભાઇ ખૂબ ખૂબ આભાર ભાઇ 🎉
મનસુખભાઈ સમાજ માં એકતા નથી એટલે સમાધાન થાય છે જય ❤ભીમ જય સંવિધાન 💙💙💙💙💙
Good
Uach kaxa ni charha Jay bhim namo buddhay
જય ભીમ નમો બુધ્ધાય મનસુખ ભાઈ બ
બહુ સરસ વાત કરી
હાહા ❤❤❤❤❤❤❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય.ભીમ.🙏🙏🙏
Vah manshukh Bhai 🫡🫡🫡💯
Jay Gurumaraj manashuk Bhai
કેટલુ સરસ સમજાવિયુ
સહેલાઈથી સમજી શકાય
વાહ મનસુખભાઈ વાહ
જય ગુરુદેવ મનસુખ ભાઈ બહુ સરસ વાત કરી
વા બાપા તમારા વિચારો બવ ઊંચા છે
જેહોજેહોમનસુખભાઇ.બહુસતય.જયભીમનમોબુધાયકાગદડી
❤જય ભીમ❤
દાદા સમરબંધી નો મતલબ ગમે તેવો જાટલીબંધ હોવુ, માથાભારે માણસો એવું થાય છે....! 🇮🇳🌹👍🙏જય સંવિધાન
હા એમ થાઇ છે
@mansukhrathod મનસુખ ભાઇ જાતિવાદ નાબૂદ થવા માટે હજુ પાંચ સાત પેઢી નીકળી જશે એવું અનુમાન લગાવી શકાય ચોક્કસ કહી નો શકાય...! 🇮🇳🌹👍🙏જય સંવિધાન 🙏
જય કોળી સમાજ
જય ભીમ રાઠોડ GJ.4
❤❤❤❤❤🎉🎉🎉🎉
Jay Bhim manshukh Bhai ❤
બોવમજાઆવિમનસુખકભાઈ❤
જય ભીમ મનસુખ ભાઈ રાવડીરાઠોડ ❤❤❤
Dhanye se tamara mata pita ne
જય ગુરૂદેવ મનસુખ ભાઈ
Jay Bhim namo bhuddhay 🙏💙🦁
Good rathod👍
જ્યભિમ
Jai Ho ❤
હા મોજ
Ravdi rathod se Ho Bhai Jay bhim nomo budhey ❤
Jai bhim
Jay bhim jai svithan Nmobuthai Saheb
Jor daar ❤
Jai bhim namo buddhay ❤
Jay Bhim manshukhbhai
Jay Bhim 🙏
Good. Great news. Good. Great job ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤jay bhim jay savidhan❤
सरस
જયભીમ જયભીમ જયભીમ
Jai Bhim namo bhudhay
દિલ થી જો મનસુખભાઇ ના સાહક હોય તો એક લાઈક 💙
Jay bhim jai shvidhan
જય ભીમ મનસુખ ભાઈ
Kaydo kai tara ek na bap e nathi lakhyo to aatlo tav ma chade h 😂😂😂😂 ena jeva 100 hata e to ek samanya manas j hto 😂😂😂😂
Bhai khotu na lagata
Udhama sainik ziteche
Pan namto rajanuj aave
Good👍❤
ઉદારણ બોવ સરસ સે મનસુખભાઈ
જય ભીમ
Jay bhim manshukh bhai
આ બાપા ની વાત સો ટકા ચાચી મનસૂખભાઇ જય ભીમ❤❤
જય ભારત જય ભીમ જય સંવિધાન મનસુખભાઈ રાઠોડ જય જય જય ગરવી ગુજરાત જય જય જય ભીમ
જય ભીમ જય સંવિધાન નમો બુદ્ધાય
🙏
હુ પણ તમારા વિડિયો યૂટ્યુબ મા મેકુછુ તો મનસુખ ભાઈ કાઈ વાંધો નયને હુ જીજ્ઞેશ રાઠોડ નો પાડોસી છુ
जयभीम
જય ભીમ
Ha rathod ha
સરસ મજાની વાત કરી સાહેબ.
આજે 1 સાથે ઘણાબધા પ્રશ્નો સમાધાન આ એકજ ઓડિયો માં સાંભળ્યા મજા આવી ગઇ .મનસુખ ભાઈ. દાદા પણ સારા એવા પ્રશ્નનો હતા તેનો ઉકેલ લાવવા માટે સારા ઉદાહરણ દીધા
રાજુ ભાઈ સાગઠીયા તુરખા થી.
🙏 જય ભીમ . મનસખ ભાઈ 🙏
જય bhim
Jay bhim 💙🙏🏻...
mansuck bhae jeye guru maraj
Jay bhim sir
જય ભીમ જય સંવિધાન 💙💙
100%
Jai bhim saheb 💙
🙏🙏🙏
Moj avi gay mansukh Bhai rathod
ખુબ 👌👌 ડીબેટ છેં... જૈ સંવીધાન
રાબડિયા સાહેબની વાત સાથે હું પણ થોડોઘણો સંમત છું.મનસુખભાઈ ક્યારેક સીધી જ વાત કરે તો સારું.હું પણ એવું માનું છું.બાકી મનસુખભાઈ આપ સારું કામ કરી રહ્યા છો.શિક્ષિતો પણ અંધશ્રદ્ધામાં વધારે જોડાય છે એ રાબડિયા સાહેબની વાતમાં સંપૂર્ણ સત્ય છે.
❤❤❤
❤Jay bhim bhai❤
Jaybhim mansukhbhai rathod
વાહ બાપા વાહ તમારા જ્ઞાનના દાદ દેવો જોઈએ અશોક સમ્રાટ વિશે પણ જાણો છો અશોક વિજીયા દસમી જેને આજે હિંદુ લોકો રાવણ વિજયા દશમી તરીકે ઓળખે છે અશોક વિજયા દશમીના દિવસે ચક્રવર્તી અશોક સમ્રાટ કલિંગ યુદ્ધ થયા પછી હથિયારો હેઠા મૂક્યા ને પ્રણય લીધો કે આજથી હિંસા નહીં કરું ને હથિયાર છોડિયા અને 84 હજાર બૌદ્ધ સ્તૂપ બંધાવ્યા આજે અશોક વિજયા દશમીના દિવસે ક્ષત્રિયો શસ્ત્રો ની પૂજા કરે અરે ભાઈ પૂજા કરવાની નથી અશોક સમ્રાટે હથિયારો છોડ્યા હતા
2:09 2:25 2:31 3:16
Right bro
Sarsh
Jay bhim jay svithan NmoButhai
જયભીમ🛞🛞🛞🛞🛞 નમોબુદ્ધાય
લાખ વખત વાત હાંસી કરી છે
Jay Bheem namo buddhay
ઘનશ્યામભાઈ નો પ્રશ્ન ચમ્મરબંધીનો અર્થ બાબતે હતો.તેનો જવાબ નથી મળ્યો.
આજવાબ આપજો❤❤
મનસુખ ભાઈ 100 કૉમેન્ટ માં 10 કૉમેન્ટ ખોટી લખે તો તેમને
એટલી ખબર નહિ પડતિહો
વાહ મનસુખભાઈ વા સત્યનો સાથ સાંભળો બધા પૂરો કોલ રેકોર્ડિંગ તો સાસુ સમજાય છે
હકુભા નાગદાન ને બીડી નો મેળ તો કરી દયો બિચારા ને ગમે તેમ તો ય તમારો ભાઈ બંધ હતો 😂😂😂😂😂
❤❤❤
Wah mansukhbhai wah