DySo Strategy by Hitesh Suthar | 95 % GCERT અને ગ્રંથ નિર્માણ ના પુસ્તકો વાંચી પાસ કરી DYSO

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2023
  • હિતેશ ભાઈ સુથાર જેઓ બનાસકાંઠા ના ભાભર તાલુકા ના વતની છે તેમણે ૧૨ જેટલી પરીક્ષાઓ 95 % GCERT અને ગ્રંથ નિર્માણ ના પુસ્તકો વાંચી ૧૨ જેટલી પરીક્ષાઓ પાસ કરી છે . ગુજરાત સરકાર ની કોઈ પણ પરિક્ષા મા સરકારી પુસ્તકો ની મહત્વ કેટલું છે તે હિતેશભાઈ ની સફર થી જાણી શકાય છે .
    ઘણા બધા મંતવ્યો ને ધ્યાન માં રાખી ને Gandhinagar Toppers Talk ( GTT ) નું નામ બદલી ને Talk વિથ Toppers ( TwiT ) રાખવામાં આવ્યું છે
    #talkwithtoppers
    #twit
    #gandhinagar toppers talk
    #psi
    #asi
    #talati
    #police
    #policebharti
    #policeconstable
    #motivation
    #motivational
    #motivationalvideo
    #gandhinagar_toppers_talk
    #sucessstory
    #struggle
    #gpsc
    #prelims
    #mains
    More Detail Join our Telegram Channel :
    t.me/yugvandanalibrary

ความคิดเห็น • 152

  • @THINKMORE-TM
    @THINKMORE-TM  ปีที่แล้ว +26

    Talk With Toppers TWIT
    એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે
    Struggle Behind The Success
    TWIT ના પ્લેટફોર્મ પર કોઈ પણ વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે સફળ થયા અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
    Contact on What’s app :
    9099497855

    • @grstudiogujarati3141
      @grstudiogujarati3141 ปีที่แล้ว +1

      બધા ને તમે કેટલી કલાક વાચવું જોઈએ એ પ્રશ્ન અવશ્ય પૂછશો....🙏🏻

    • @Cricket_video_1111
      @Cricket_video_1111 ปีที่แล้ว +1

      ​@@grstudiogujarati3141 તમે કેટલા કલાક વાંચ્યું એ મહત્વનું નથી,તમે કેવું વાંચ્યું એ મહત્વનું છે. અને દરરોજ 8-10 કલાક વાંચવું જ જોઈએ. જો તમે ફ્રી રહતા હોય તો 12-15 કલાક વાંચી શકો છો 🙏

    • @gharkagamer
      @gharkagamer ปีที่แล้ว

      6:30

  • @hemrajbarad8205
    @hemrajbarad8205 ปีที่แล้ว +36

    વાહ સાહેબ.. આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્ષેત્રે જ્યારે બુક્સ અને PDF ની અસ્ખલિત પ્રવાહ નો મારો કરવામાં આવે છે ત્યારે તમારાં જેવાં સફળ ઉમેદવારો દ્વારા સીમિત સંસાધનો પરથી સફળ કેમ થવું જોઈએ તેનો રામબાણ ઈલાજ ખરેખર આવરદાયક છે.

  • @umesh_tdv27
    @umesh_tdv27 ปีที่แล้ว +15

    7:45 Sources

  • @spchandrallb701
    @spchandrallb701 ปีที่แล้ว +15

    ખૂબ ખૂબ અભિનંદન હિતેશ ભાઈ
    તમે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છો.

  • @dhavalprajapati5531
    @dhavalprajapati5531 ปีที่แล้ว +17

    22:25 golden statement

  • @makwanatushar4645
    @makwanatushar4645 ปีที่แล้ว +3

    Thank you hiteshbhai for guidance

  • @sheetalbaraiya8622
    @sheetalbaraiya8622 ปีที่แล้ว +5

    Thank you sir for guidance 🙏

  • @harshitabaisani1025
    @harshitabaisani1025 ปีที่แล้ว +5

    Thank uh so much for good guide

  • @ravikumarmakvana1665
    @ravikumarmakvana1665 ปีที่แล้ว +3

    Thank you very much Hitesh bhai tamaro guidance and experience amne badhane share karva mate thank you sir

  • @kalpeshchaudhary1089
    @kalpeshchaudhary1089 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન ભાઇ 💐💐

  • @hamirodedara2475
    @hamirodedara2475 ปีที่แล้ว +6

    Tamaru khub sars kam se always motivational kare se thanks 👍👍👍👍

  • @kingofstatus1631
    @kingofstatus1631 ปีที่แล้ว +5

    ખૂબ જ સરસ માહિતી આપી સર
    ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો

  • @shantilalsolanki943
    @shantilalsolanki943 ปีที่แล้ว +4

    Khub khub aabhar Sir
    Sari Rite tame mahiti aapi sir

  • @nilamdangar6691
    @nilamdangar6691 ปีที่แล้ว

    Thank you sir very useful information

  • @JayZala-rg8fu
    @JayZala-rg8fu ปีที่แล้ว +3

    Hitesh Bhai Mahiti bahu saras api tme

  • @rameshdesai2142
    @rameshdesai2142 ปีที่แล้ว +1

    Wahh bhai good information 🙏🏻👍

  • @ritalsokhadiya1766
    @ritalsokhadiya1766 ปีที่แล้ว +3

    Thank you sir for gudiance ❤❤❤

  • @chetansuthar1666
    @chetansuthar1666 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન

  • @jagshithakor2258
    @jagshithakor2258 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @a.jrimex4685
    @a.jrimex4685 ปีที่แล้ว +3

    Thank you sir very useful information 👋👋

  • @dineshsuryavanshi6842
    @dineshsuryavanshi6842 ปีที่แล้ว +2

    Thank you very much sir

  • @devisuthar6803
    @devisuthar6803 ปีที่แล้ว +5

    🎉🎉🎉Good info Bhai 🎉🎉🎉🎉

  • @hiteshsolanki2119
    @hiteshsolanki2119 ปีที่แล้ว +5

    Best guidance 👏

  • @karan_1412
    @karan_1412 4 หลายเดือนก่อน

    Khub srs margdarshan aapiyu
    Dhanyavad sir

  • @mayuriparmar5721
    @mayuriparmar5721 ปีที่แล้ว +2

    Thank you so much 🙌

  • @Sanketallrounder100
    @Sanketallrounder100 ปีที่แล้ว +1

    Congratulations Bhai.....

  • @hairstylebykiu
    @hairstylebykiu 10 หลายเดือนก่อน

    Thank you for guidance 😊

  • @purohitprakash6137
    @purohitprakash6137 ปีที่แล้ว +3

    Good sir..👌💐💐

  • @hinagojiya8715
    @hinagojiya8715 ปีที่แล้ว +1

    Congratulations Bhai 🎉🎉

  • @Vank.Bhagirath
    @Vank.Bhagirath ปีที่แล้ว +2

    Very nice information

  • @halvadiyasanjay2386
    @halvadiyasanjay2386 11 หลายเดือนก่อน

    Thank you so much sir 🙏

  • @naitikthakor1624
    @naitikthakor1624 ปีที่แล้ว +1

    Very good hitesh bhai

  • @alpeshvatam
    @alpeshvatam ปีที่แล้ว +2

    અભિનંદન મિત્ર

  • @Art_world03
    @Art_world03 ปีที่แล้ว +2

    Congratulations 🎊 brother

  • @rajeshchaudhary-ym9sw
    @rajeshchaudhary-ym9sw ปีที่แล้ว +5

    ખુબ ખુબ અભિનંદન ભાઇ
    ખુબ પ્રગતિ કરો ગોસણ ગામ નું નામ રોશન કરો

  • @divyaahir7656
    @divyaahir7656 ปีที่แล้ว +9

    Ek jatke badha problem solve... thank u bhai

  • @balajithakorbalaji5660
    @balajithakorbalaji5660 6 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ..

  • @vipulchaudhary7045
    @vipulchaudhary7045 ปีที่แล้ว +3

    Wah hitesh bhai 💐☺️

  • @bhaumiksuthar8674
    @bhaumiksuthar8674 ปีที่แล้ว +1

    Congratulations Brother

  • @Natural111world
    @Natural111world ปีที่แล้ว

    Thanks

  • @snparmar55
    @snparmar55 23 วันที่ผ่านมา

    Very very nice guidance by sir

  • @motivation6023
    @motivation6023 ปีที่แล้ว +1

    Khub સરસ

  • @pramod.68
    @pramod.68 ปีที่แล้ว +10

    100% સાચી માહિતી આપી સર

  • @DeepModiFlutes
    @DeepModiFlutes ปีที่แล้ว +2

    👏👏👏👏👏

  • @akshaygajjar2121
    @akshaygajjar2121 ปีที่แล้ว +9

    Really inspirational brother 👍🏻

  • @sutharsunil200
    @sutharsunil200 ปีที่แล้ว +3

    Very nice

  • @sanjaydamor1989
    @sanjaydamor1989 ปีที่แล้ว +1

    💯

  • @sachinpanchal9919
    @sachinpanchal9919 ปีที่แล้ว +1

    Wah mara bhai wah

  • @nikeshchaudhary1723
    @nikeshchaudhary1723 ปีที่แล้ว

    Very nice 👍

  • @mr.psycho3890
    @mr.psycho3890 11 หลายเดือนก่อน

    Very good aa video ma kaik mahtvni jankari che je mare joti hati baki bija ghana to 2....2 kalak bakwas karine time bagade che

  • @senilachand
    @senilachand ปีที่แล้ว

    Wah bhai

  • @bhattakhil9588
    @bhattakhil9588 ปีที่แล้ว +3

    Khub saras sir biju kai nai but english ni pepar ma khub dar lage ch bcz avd ch pn etlu pn nai k exam ma pass ty sakye ketla hoi ch exam ma mark english ma

  • @ashokrathod-qi5jz
    @ashokrathod-qi5jz 11 หลายเดือนก่อน

    Good

  • @SKYSTAR5
    @SKYSTAR5 11 หลายเดือนก่อน

    ❤❤

  • @chiraggajjar3436
    @chiraggajjar3436 ปีที่แล้ว +4

    સમાજ નું ગૌરવ....

  • @gharkagamer
    @gharkagamer ปีที่แล้ว

    08:01

  • @naitiksuthar3778
    @naitiksuthar3778 ปีที่แล้ว +7

    તમે આપણી સમાજના બાળકો માટે પ્રેરણારૂપ છો મોટા ભાઈ

  • @kajal_dataniya
    @kajal_dataniya 11 หลายเดือนก่อน +2

    Congratulations and Thank you for guidance 😊

  • @hamirodedara2475
    @hamirodedara2475 ปีที่แล้ว +5

    University granth nirman ni book kya subject ni levi??????? 👍🙏🙏🙏

  • @hasmitasolanki3099
    @hasmitasolanki3099 ปีที่แล้ว +5

    Sir Mane talati mate book list aapo ne pls

  • @diya10622
    @diya10622 11 หลายเดือนก่อน

    Vah bhai ahia ek pn solve ny thati tme 12 exam pass kri well-done

  • @morninggrwindow4806
    @morninggrwindow4806 9 หลายเดือนก่อน

    King BK wala
    Jay ho

  • @solankirahul2738
    @solankirahul2738 ปีที่แล้ว +5

    Gj 08 na gaurav chho bhai

  • @Nath_ji_finance
    @Nath_ji_finance ปีที่แล้ว +6

    GPSC માં દરેક પેપર મીનીમમ માર્કસ લેવા માં હોય છે કે સુ ???

  • @gharkagamer
    @gharkagamer ปีที่แล้ว

    8:1

  • @GULSHAN_E_RAZA786
    @GULSHAN_E_RAZA786 ปีที่แล้ว +4

    Wht abt Ethics nd pub. Adm. ??

  • @imrankhanpathan7748
    @imrankhanpathan7748 ปีที่แล้ว +1

    Granth nirman board ni all books Levi all subjects mate k biji koi authentic books Levi. Reply please

  • @Dear.jayu.
    @Dear.jayu. ปีที่แล้ว +4

    હા મારુ બનાસકાંઠા હા

  • @pankajsangada4215
    @pankajsangada4215 ปีที่แล้ว +1

    Mare dyso pass karvi sir Mane notes Karite banavi sir jara enaper lchalar banav Jo sir

  • @pankajsangada4215
    @pankajsangada4215 ปีที่แล้ว

    Hi

  • @monikapatel7205
    @monikapatel7205 ปีที่แล้ว

    English medium ke gurati medium best su rhese mara son mate kg ma i confused

  • @prakashn2779
    @prakashn2779 10 หลายเดือนก่อน +1

    Ha bhabhar

  • @hardevchauhan5051
    @hardevchauhan5051 11 หลายเดือนก่อน +1

    ગ્રંથ નિર્માણ બોર્ડ ની બુક્સ ઓનલાઈન કેવી રીતે મંગાવવી. એનું લિસ્ટ મોકલશો.. Book nu...

  • @Sumitsinh82
    @Sumitsinh82 ปีที่แล้ว +1

    English ma payathi kai rite preparation karvi teva koi vidio lavo sir...

  • @pateljagruti3964
    @pateljagruti3964 ปีที่แล้ว +1

    Granth nirman kythi madi rese?

  • @believinyou
    @believinyou 6 หลายเดือนก่อน +1

    University Granth nirman ni 📚 kya malse ?

  • @pateljagruti3964
    @pateljagruti3964 ปีที่แล้ว

    Granth nirman ni kai book vanchvni sir???

  • @prakash5778
    @prakash5778 ปีที่แล้ว +2

    Sir ice current chale ????

  • @urmilabaria5949
    @urmilabaria5949 ปีที่แล้ว +1

    Sir pass thva mate ketla Mark said lava na mains ma

  • @kinjalpargi474
    @kinjalpargi474 11 หลายเดือนก่อน +1

    Sir granth Nirman ni book kai chhe??

  • @charteredfolk1402
    @charteredfolk1402 11 หลายเดือนก่อน

    Who is providing class for Gpsc in English all subject ??

  • @bipinmamba113
    @bipinmamba113 9 หลายเดือนก่อน

    Authentic book hmna madti nathi kyathi madse

  • @sunilrajvi_9544
    @sunilrajvi_9544 ปีที่แล้ว +2

    Reema zala _dysp

  • @TR-ce8wt
    @TR-ce8wt 5 หลายเดือนก่อน

    Sir reply karjo, hu granth nirman board ni books vanchu chu. Amuk books ma mahiti ma bhulo nikli rahi chhe
    Koi janaavso k granth nirman board ni mahiti ma bhulo hoy chhe k 100% sachi j maanvi

  • @armandesai1710
    @armandesai1710 ปีที่แล้ว

    Mara ak frd ae gcert

  • @kalpeshjadav7650
    @kalpeshjadav7650 14 วันที่ผ่านมา

    Sr me 6 to 12th ki gcert tyr lekr padh skti hu kya ho shi haii

  • @mehulvasava3950
    @mehulvasava3950 11 หลายเดือนก่อน

    Saheb book kayi vachvi

  • @himaniparmar2850
    @himaniparmar2850 2 หลายเดือนก่อน

    Sir gcert ke ncert vanchvi? Gcert ekli vanchu to chale ?

  • @mr.ajayr24
    @mr.ajayr24 ปีที่แล้ว +1

    English આજે બધાને અઘરું બોવ પડે છે

  • @hamirodedara2475
    @hamirodedara2475 ปีที่แล้ว +4

    University granth nirman ni book kyathi madi sake???
    Su te book store madi jay???
    Please give me answer 🙏🙏🙏🙏

    • @savanabhani5410
      @savanabhani5410 ปีที่แล้ว +2

      Google par online pdf download kri shako

  • @khushbuparmar8941
    @khushbuparmar8941 ปีที่แล้ว +2

    Congratulations bhai. Hu pn suthar chu.

  • @daxu-ec8xp
    @daxu-ec8xp ปีที่แล้ว

    University granth nirman ni book mangavva mate ni proses su krvani

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว

      Available on any Book Stor of Gandhinagar

  • @vinodludariya3021
    @vinodludariya3021 4 หลายเดือนก่อน

    ગોસણ વાળા એમને ભરત સુધાર સુ કરે

  • @hamirodedara2475
    @hamirodedara2475 ปีที่แล้ว +5

    PSI ni exam Kai language ma devay???🙏🙏🙏👍 plz give me answer

  • @khushboosoni24
    @khushboosoni24 ปีที่แล้ว +2

    Current affairs ketla month nu prepare krvanu pls tell me....

    • @girsajan
      @girsajan ปีที่แล้ว +1

      6 months.

  • @ganeshrabarigujaratforest5894
    @ganeshrabarigujaratforest5894 ปีที่แล้ว +52

    English વિષય ની તૈયારી પાયાથી તમે કેવી રીતે કરી એના વિશે સમજવજો પ્લીઝ🙏

  • @mathsbyv.b.vaghela3401
    @mathsbyv.b.vaghela3401 ปีที่แล้ว +4

    Bhai English ma સમાનાર્થી virudharthi એવું કંઈ રીતે તૈયાર કરવું

    • @DoraTheexplorer-su9dl
      @DoraTheexplorer-su9dl ปีที่แล้ว +2

      Saunak Patel sir na videos dekhi lo. Webdemy channel nu nam che. saunak sir nu English Exam ma puchay che mostly.

    • @theuniveraltruth
      @theuniveraltruth 11 หลายเดือนก่อน

      Better you should read Norman Lewis's English vocabulary book

  • @sunilshekh9039
    @sunilshekh9039 ปีที่แล้ว +5

    ગ્રંથ નિર્માણ ના પુસ્તકો ક્યાં મળે ?

    • @THINKMORE-TM
      @THINKMORE-TM  ปีที่แล้ว +2

      Gandhinagar ke Ahmedabad mali rahe

    • @unknownman1405
      @unknownman1405 ปีที่แล้ว +2

      ગાંધીનગર ઘ 5 ના સરકલ પાસે મળી જાસે

  • @GULSHAN_E_RAZA786
    @GULSHAN_E_RAZA786 ปีที่แล้ว +5

    Me bdhi gcert vachi nakhi... Enough che class 3 mate

  • @KheralaVivek09M
    @KheralaVivek09M 11 หลายเดือนก่อน +1

    હિતેશભાઈ તમે ક્યાં newspaper વાંચ્યા છે ?