DYSO Exam Strategy By Dhaval Joshi | Talk With Toppers | THINK MORE
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
- 00:00:00 | Promo
00:00:54 | Introduction
00:01:55 | New Exam Pattern
00:07:26 | Dyso Prelims &Mains Booklist
00:14:18 | Answer Writing
00:16:38 | About Library
00:19:30 | About Coaching
00:21:20 | Motivation
00:24:25 | Conclusion
ધવલ ભાઈ જોશી જેઓ મહેસાણા જિલ્લા ના વતની છે તેમણે શરૂઆત મા ઘણી પરીક્ષાઓ માં નિષ્ફળ થયા બાદ હાઇકોર્ટ આસિસ્ટન્ટ માં સફળ થયા . ત્યારબાદ GPSC ની તૈયારી કરી DYSo પરીક્ષા માં સફળ થયા DYSo સિવાય તેમણે STI સહિત 6 Mains લખી છે આ વિડિઓ માં DYSO પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી અને નવી પરીક્ષા પદ્ધતિ વિશે માર્ગદર્શન ધવલ ભાઈ એ પોતાના સ્વાનુભવ પ્રમાણે આપ્યું છે
More Detail Join our Telegram Channel :
t.me/yugvandanalibrary
#talkwithtoppers
#twit
#dysoexam
#gpscexam
#psi
#asi
#talati
#police
#policebharti
#policeconstable
#motivation
#motivational
#motivationalvideo
#sucessstory
#struggle
#gpsc
#prelims
#mains
Talk With Toppers TWIT
એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે
Struggle Behind The Success
TWIT ના પ્લેટફોર્મ પર કોઈ પણ કોચિંગ ક્લાસ , કોઈ પણ પબ્લીકેશન નું પ્રમોશન કરવામાં આવતું નથી જે વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
Contact on What’s app :
9099497855
7:21 Booklist
Wahh Dhaval sir so good and useful speech for many students.
Mara friend chhe dhaval bhai 🎉
Sirrrr , what a speech 🙌🙏🏻
Thank you
Best guidance apyu sir tame. Thanks a lot 🙏
Thank you so much sir for this guidence
Grateful
Wonderful strategy😊👍
આભાર ધવલ ભાઈ 👏
Khubaj saras maargdarshan apyu sir 🙏
Thank you dhaval Bhai
Thank yoy so much sir
Awesome. !
Thank u so much sir
Jordaar speech sirji.. 😊
Great Sir 💥💥
ખૂબ સુંદર માર્ગદર્શન જોષી ભાઈ...આપનું વિશ્લેષણ સટીક...છે.
ખુબ જ સરસ માર્ગદર્શન
Thnx talk with toppers thnx dhaval sir
Mari life no best vdo che aa
Atyar sudhi no
Superb
Thank you for this information 🙏🏼
Good Information sir I am Mahesh from Vadnagar
Sachu kidhu sir bdhuy
Sir amara village mathi aek ben 20 ni age ma clerk nd talati bnne clear kri che...gpsc ni preparation ni sthe...she is kind nd humble...suggestion che k tme aemnu interview lai sko cho ..j 5-5 year thi preparation kre che aemna mte sru rese
Books
Prilim nu 70 marks nu thay to mains ma faydo uthavi e ne ?
Very very thanks sir aabadhi mahiti aapva
Avu aa loko ne kon k aamne to bus amnu j chodvu 6
Mains mata books list
Prilms ma to mathas and reasoning che and 15 nu gujrati 15 English clerk ni exam ma
Pabet vise keso
Sir highcourt peon nu interw lavo
Sir DYDO ma 70%mths avse ???
200 mathi 25 marks
Darek exam mo 10 marks ochha aveshe to taiyari karay
બેન તમે જેટલી મહેનત કરો છે એમાં 15% નો વધારો કરી દો મેરીટ કરતા 5 માર્કસ વધુ લાવી શકશો 👍
Paper solution vadhu karo ane marks kya vadhu kapay chhe aene improve karo 100% selection ma avaso
Sir tamaro contact number