|| દ્વારકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના || નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ..... કિર્તન......
    દ્વારકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના
    હારે ઈ તો જુવે ભાઈબંધની વાટ દર્શન કરવા નાથના
    હાડ રે સુકાણા એના શરીર સુકાણા
    હારે એની આંખલડીના તેજ હળાણા દર્શન કરવા નાથના
    માથે નથી મોળિયાને પગમાં નથી પગરખા
    હારે એને કાણા પડેલા કસોટા પેરવા નથી પોતડી
    દ્વારપાલે ખબર દીધી દ્વારે ઉભો દુબળો
    હા રે એ તો જુવે ભાઈબંધની વાટ સુદામા આવ્યા મળવા
    સાદ રે સુણીને વાલો દોડીયા ગિરધારી
    હારે એને ત્રિકમે લીધા તેડી સુદામા આવ્યા મળવા
    અંગૂઠો ઘસે છે એના અષ્ટ પટરાણી
    હા રે એવા રુક્ષ્મણી રેડે છે પાણી પખાળે વાલો પાવલા
    મારી માટે ભેટ શું લાવ્યા સુદામા
    હારે એની પોટલીને આમ તેમ સંતાડે સુદામા આવ્યા મળવા
    તાંદુલ જમે ને વાલો રોકે રાણી રુક્ષ્મણી
    હારે અમને આપો અવિનાશી સેવા ચરણોમાં રાખો શામળા
    ઘણા દિવસ વિતીયાને વિદાય માગી મિત્રએ
    હારે એણે મોરારી પાસે કાંઈનો માગ્યું ધન્ય ધન્ય એની ધારણા
    સુદામાને આંખોમાં આંસુડાની ધારા
    હારે ઘણું હતું તોય કાંઈ ન દીધું સુદામા આવ્યા મળવા
    પોરબંદર આવી સુદામા ઊભા રહ્યા
    હારે એની ઝૂંપડીના બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા
    ભાઈબંધ કરો તો તમે ત્રિકમ જેવા કરજો
    હારે ત્રીકમ ટાણે આવીને ઊભા રહેશે સુદામા આવ્યા મળવા
    હારે દ્વારકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
    #kirtan
    #maldhari
    #satsang
    #rasilaben_savani
    #satsang
    #gujrati_bhajan
    #guratisatsang
    #whatsappstatus
    #whatsapp_status
    #entertainment
    #education
    #radhekrishna
    #trending
    #tiktok
    #travel
    #youtubeshorts
    #india
    #instagram
    #prachin_bhajan
    #photography
    #art #shyam
    #shorts
    #shortsvideo
    #dhun
    #dvarikadhish_status
    #dance
    #drawing
    #food
    #gujaratistatus
    #harekrishna
    #krishnabhajan
    #krishna
    #like
    #lyrics
    #vrindavan
    #video
    #bhakti_song
    #balgopal
    #beautiful
    #nature
    #garaba
    #madhav
    #motivation
    #kanudanakirtan
    #રસીલાબેન_સવાણી
    #ramdevpir
    #bholanathnakirtan
    #મહાદેવ
    #શિવભજન
    #shivstuti
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન .

ความคิดเห็น • 36

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 3 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 👌👌👌✅👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      આભાર રમાબેન જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 3 หลายเดือนก่อน +2

    વાહ ખુબ સુંદર ભજન ગાયુ બેન 🙏🙏જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🌹🌹🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน +1

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 3 หลายเดือนก่อน +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @AnkitaDani24
    @AnkitaDani24 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g 19 วันที่ผ่านมา +1

    જયરાધેરાધે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  19 วันที่ผ่านมา

      Thanks 🙏 જય શ્રીકૃષ્ણ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @gohilvandana1984
    @gohilvandana1984 3 หลายเดือนก่อน +1

    મસ્ત ભજન રસીલા બેન 🙏🏻 બધા મંડળના બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      આભાર હીરાબેન જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @pradyumansinhjadeja4239
    @pradyumansinhjadeja4239 3 หลายเดือนก่อน +1

    ખુબજ ગમ્યું

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      Thanks 🙏 જય શ્રીકૃષ્ણ

  • @latagohel7183
    @latagohel7183 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      આભાર લતાબેન 🙏 જય શ્રી કૃષ્ણ જય સિયારામ

  • @pragneshchaudhari6869
    @pragneshchaudhari6869 3 หลายเดือนก่อน +1

    Vah ben saras bhajan htu

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      Thanks 🙏 જય શ્રીકૃષ્ણ

  • @Bhavbhkti
    @Bhavbhkti 3 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ ❤❤❤❤🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 3 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 3 หลายเดือนก่อน +1

    Jay shree krishna 🌹🙏🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 หลายเดือนก่อน

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @manishabenkotadiya7252
    @manishabenkotadiya7252 3 หลายเดือนก่อน +1

    Saras🙏

  • @user-yr4bp7oi3t
    @user-yr4bp7oi3t 19 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉❤

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન છે