Amar Prem (અમર પ્રેમ) Full Gujarati Movie | New Gujarati Movie 2022 | Vikram Thakor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Amar Prem (અમર પ્રેમ) Full Gujarati Movie | New Gujarati Movie | Vikram Thakor
    Amar Prem (અમર પ્રેમ) is a Action, Drama & Romantic film.
    Directed by Bhavesh Gorasiya
    Cast -
    Vikram Thakor
    Zeel Joshi
    Guru Patel
    Jignesh Modi
    Genre - Drama, Romantic
    Language - Gujarati
    Watch all the Latest Gujarati Movies only on Cinekorn Gujarati. Subscribe Now and Stay Tuned.
    Leave a Like if you Loved the Trailer and Do Not forget to Subscribe to Our Channel.
    TH-cam - / @cinekorngujarati
    #AmarPremMovie #CinekornGujarati #VikramThakor

ความคิดเห็น • 3.7K

  • @Chetan__143
    @Chetan__143 ปีที่แล้ว +34

    પ્રેમ પણ અહી મફતમાં નથી મળતો સાહેબ, ત્યાં પણ
    એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે. 𝓩𝓲𝓷𝓭𝓪𝓰𝓲....

  • @pinkeshvasava7715
    @pinkeshvasava7715 2 ปีที่แล้ว +101

    આ ફિલ્મ ને 100 માંથી 100 %
    કેમકે heart touching ફિલ્મ છે

  • @kiranthakor9837
    @kiranthakor9837 8 หลายเดือนก่อน +15

    કોણ કોણ મારી જેમ રીલ જોઈને મૂવી જોવા આવ્યું છે લાઈક કરો❤

  • @BA.chouhan
    @BA.chouhan 7 หลายเดือนก่อน +72

    2024 માં કોન કોન આ movie જોવે છે

  • @shyamtadvi5601
    @shyamtadvi5601 ปีที่แล้ว +44

    અમર પ્રેમ ના જેટલા વખાણ કરે એટલા ઓછા છે. સુપર મુવી વિક્રમ ભાઈ દુનિયા ને કઈક નવું જ પ્રેમ બતાયો. થેન્ક્યુ વિક્રમભાઈ ❤️🔥

  • @DipakParmar-ft7ph
    @DipakParmar-ft7ph ปีที่แล้ว +49

    સાચા પ્રેમની ફિલ્મ કોને ન ગમે 🥹યાર આ તો બહુ સરસ છે 🤕😟💯👍 ભાઈ મને તો બહુ ગમે છે સાચો પ્રેમ નસીબમાં કોને મળે જેના લેખ લખેયા હોવે ઓને મણે યાર 💯😔

  • @SagarthakorSagarthakor-bf2ow
    @SagarthakorSagarthakor-bf2ow ปีที่แล้ว +25

    વિક્રમભાઈ આ પિક્ચર મને ખૂબ જ સારું ગમ્યું અને પ્રેમી પંખીડા છે ને એને કદી અલગ ના થવા જોવે આ પિક્ચર દેખને તો હું મને રડવા અને આ પિક્ચર એટલું જોરદાર છે મને ખૂબ વિક્રમભાઈ તમને હંમેશા ખુશ રહેજો😊❤

    • @user-gb8ku1qj1o
      @user-gb8ku1qj1o 12 วันที่ผ่านมา

      M😊😊m 48:02 😢😮🎉 48:03 😮😊 48:03 48:04 48:04 48:05 48:05

  • @dhinglinoaashik3599
    @dhinglinoaashik3599 ปีที่แล้ว +24

    ખરે ખર હો બઉ મસ્ત સ્ટોરી છે આંખ માંથી આસુ આવી ગયા
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mehulthakor6295
    @mehulthakor6295 2 ปีที่แล้ว +101

    ભાઈ તો ભાઈ સે મજાક થોડી સે 🔥🔥🔥🔥🔥🔥big fan of vikram 🔥🔥🔥🔥🔥🔥

    • @ksggujrati
      @ksggujrati ปีที่แล้ว +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:th-cam.com/video/QWFYcCKEH7g/w-d-xo.html

  • @jigarbarad1986
    @jigarbarad1986 2 ปีที่แล้ว +162

    Viku is always king 👑❤️
    હા મારા ભાઈ હા ❤️

  • @shamalthakor3188
    @shamalthakor3188 ปีที่แล้ว +16

    જય માતાજી વિક્રમભાઈ સુપર મૂવી.... સુપર લવ સ્ટોરી👌👌👌

  • @user-wu5mk4df4u
    @user-wu5mk4df4u 5 หลายเดือนก่อน +66

    કોણ કોણ આ ફિલ્મ જોઈને રડ્યા છો લાઈક કરો

    • @alpeshedit9318
      @alpeshedit9318 หลายเดือนก่อน

      ભાઈ સાચું બહુ રડવું આવી ગયું...😢😢😢

  • @THAKORBAPU999
    @THAKORBAPU999 2 ปีที่แล้ว +52

    Love from Indonesia ❤ fan of vikram thakor

  • @chaudharyharchandchaudhary2393
    @chaudharyharchandchaudhary2393 2 ปีที่แล้ว +112

    મજબુરી થી આપણા સાચા પ્રેમ નો ત્યાગ કરવો પડે છે જીવન મા મજબુરી જ એવી હોય છે 😭😭😭

    • @ksggujrati
      @ksggujrati ปีที่แล้ว +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:th-cam.com/video/QWFYcCKEH7/w-d-xo.html

    • @pareshpatdiya2446
      @pareshpatdiya2446 ปีที่แล้ว

      Yes

    • @dilipthakor-em5qh
      @dilipthakor-em5qh ปีที่แล้ว

      સાચિવાત છે

    • @Kishu___Thakor__143
      @Kishu___Thakor__143 ปีที่แล้ว

      Ha bhai ha 💯

    • @BhavnabenDamor-oj6mf
      @BhavnabenDamor-oj6mf ปีที่แล้ว

      Right

  • @vijaysinhchauhan5143
    @vijaysinhchauhan5143 ปีที่แล้ว +115

    ઘણા દિવસ પછી સરસ લવ સ્ટોરી જોઈ....હૃદય પીગળી ગયું...આંસુ આવી ગયા...

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 ปีที่แล้ว +53

    આ ફિલ્મ હુ સાત વાર જોઈ રહ્યો પણ છતાંય વારંવાર જોવાનું મન થાય છે એક દમ મસ્ત પિક્ચર બનાવ્યું છે....👍💕

    • @Ashurajput302
      @Ashurajput302 ปีที่แล้ว

      th-cam.com/video/XajGQmGmuIE/w-d-xo.html - વોટ્સએપ સ્ટેટસ 🥰 અમર છે અમર રહેવાનો તારો મારો પ્રેમ 😍

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 ปีที่แล้ว +222

    full saportt arvalli Bayad Thi....
    ખૂબ અભિનંદન આખા ગુજરાત નો હાવજ છે ભાઈ.... મારા ઠાકોર સમાજ નું ગૌરવ છે સાહેબ.....♥️🙏💯👑👑

    • @kalpeshrabarivajapur
      @kalpeshrabarivajapur 2 ปีที่แล้ว

      વિક્રમ ઠાકોર ની આ ફિલ્મ ત્રણ ભાષામાં રિલીઝ થઈ છે th-cam.com/video/QGDK_dL1dfE/w-d-xo.html

    • @ParmarHitesh-mj7rv
      @ParmarHitesh-mj7rv 2 ปีที่แล้ว +5

      😎😎

    • @ParmarHitesh-mj7rv
      @ParmarHitesh-mj7rv 2 ปีที่แล้ว +3

      Bayad taraf thi full support 🎉

    • @sanjaybhediofficial8043
      @sanjaybhediofficial8043 2 ปีที่แล้ว +3

      @@ParmarHitesh-mj7rv ક

    • @rajameldikuvadra8683
      @rajameldikuvadra8683 2 ปีที่แล้ว +4

      #Rajameldikuwadara

  • @BSGUJARATI
    @BSGUJARATI 2 ปีที่แล้ว +97

    Vikram Bhai Nu Films 1 Days Ma 2 M + Thavu Joie Record Back Super Star 🌟🔥🦁🌟 Like Share

  • @pinyupk4478
    @pinyupk4478 ปีที่แล้ว +70

    ખરેખર પિક્ચર જોતા જોતા આંખ મોથી આંસુ આવી ગયાં ખરેખર ભુતકાળ નો પ્રેમ યાદ આવી ગયો વિક્રમ ભાઈ ❤️❤️❤️

    • @dasusolanki182
      @dasusolanki182 7 หลายเดือนก่อน

      😅😢😢😢😢😢

    • @ramanbhagat5527
      @ramanbhagat5527 5 หลายเดือนก่อน

      Nr😢​@@dasusolanki182

  • @pareshthakorofficial8542
    @pareshthakorofficial8542 ปีที่แล้ว +19

    1:07:51Best line Vikram Thakor ❤️

  • @mehulthakorofficial3405
    @mehulthakorofficial3405 2 ปีที่แล้ว +37

    કેટલા લોકો ને આ ફિલ્મ ગમી 👍👍
    વિક્રમ ઠાકોર 👍
    Love of heart ❤️❤️

  • @kishuking1435
    @kishuking1435 2 ปีที่แล้ว +326

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું....
    ...હૈ ભગવાન એ પાગલ ને ..*"..
    "-*_*_દુનિયા ની બધી જ ખુશી આપજો....
    I miss you Dhingali Jaan...P ❤️😘

    • @commando5948
      @commando5948 2 ปีที่แล้ว +9

      Tara mami papa ne aap bhai aava

    • @ksggujrati
      @ksggujrati ปีที่แล้ว +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:th-cam.com/video/QWFYcCKEH7g/w-d-xo.html

    • @yk_badnaam_007
      @yk_badnaam_007 ปีที่แล้ว +2

      Right 🥺🥺

    • @SatarAKhant
      @SatarAKhant 8 หลายเดือนก่อน

      गाना माता

    • @akashvankar8860
      @akashvankar8860 17 วันที่ผ่านมา

      ​@@SatarAKhantfddddddddddddddddddddddfffd

  • @jivarajbhaibsamadhiya461
    @jivarajbhaibsamadhiya461 ปีที่แล้ว +56

    જય માતાજી વિક્રમભાઈ, તમારી આ મુવીએ મારા જુના પ્રેમની યાદ અપાવી દીધી.... 😭😭😭

  • @patelsatish484
    @patelsatish484 4 หลายเดือนก่อน +14

    કોણ કોણ આ ફિલ્મ 2024 મા જોવે છે🎉

  • @vijayjunnu1173
    @vijayjunnu1173 2 ปีที่แล้ว +36

    અમર પ્રેમ ❤️ વાહ પ્રેમ તો તમારો અમર જ રહ્યો

  • @Pechhdalofficial1
    @Pechhdalofficial1 2 ปีที่แล้ว +89

    રાત ના 2 વાગે જોયુ સે આ ફિલ્મ પણ દિલ ચૂમી ગયું જોરદાર કહાની લખી શે ભાઈ
    લવ યુ
    લવ યુ
    અમર પ્રેમ

  • @Mehul_parmar_07
    @Mehul_parmar_07 8 หลายเดือนก่อน +8

    આખુ પિચર જોયું, આંખ માં થી આશું વહી ગયાં 😢,આ movie મોથી એ જાણવા મળ્યું કે પ્રેમ અમર છે. ખૂબ ખૂબ અભિનંદન all movies members.God bless u.. જય શ્રી ક્રિષ્ના - રાધે રાધે

  • @mehulthakor4895
    @mehulthakor4895 ปีที่แล้ว +36

    આંખમાંથી આસું આવી ગયા વિક્રમભાઈ😭😭

  • @Jay_Ma_Kali_Online
    @Jay_Ma_Kali_Online 2 ปีที่แล้ว +520

    સુપર સ્ટાર તો સુપર સ્ટાર કહેવાય ❤️❤️❤️
    વિક્રમ ઠાકોર બેસ્ટ ગુજરાતી એક્ટર અને સિંગર છે ❤️
    BIG FAN OF VIKRAM THAKOR✌️🤟💥

    • @user-vv7du2hn5v
      @user-vv7du2hn5v 2 ปีที่แล้ว +14

      હા વિક્રમ ઠાકોર હા.મોજ

    • @user-vv7du2hn5v
      @user-vv7du2hn5v 2 ปีที่แล้ว

      આવા નવા વિક્રમ ઠાકોર ગીત બનાવતો મસ્ત

    • @user-vv7du2hn5v
      @user-vv7du2hn5v 2 ปีที่แล้ว +12

      ખાસ કરીને બેવફા ના જોરદાર બનાવો

    • @dineshbariaofficial6887
      @dineshbariaofficial6887 2 ปีที่แล้ว +6

      Vikram thakor
      th-cam.com/users/shortsIdZ3ERWke-A?feature=share

    • @user-vv7du2hn5v
      @user-vv7du2hn5v 2 ปีที่แล้ว +6

      ♥️♥️♥️♥️♥️

  • @tulsibhailadupargipargitul815
    @tulsibhailadupargipargitul815 2 ปีที่แล้ว +25

    સરસ મજાની ફિલ્મ. છે,,,,,,,,❤️❤️❤️❤️❤️love story

  • @dhulsing__bhagora
    @dhulsing__bhagora ปีที่แล้ว +9

    વા યાર વિક્રમ ભાઈ સુપર સોંગ

  • @ksggujrati
    @ksggujrati 7 หลายเดือนก่อน +261

    કોણ કોણ આ ફિલ્મ 2024 મા જોય રહ્યા છે?

  • @lalsihthakor176
    @lalsihthakor176 ปีที่แล้ว +101

    ખરે ખર બહુ મસ્ત sad 🥺movi બનાવી છે આંખ માંથી આંસુ આવી ગયા હો 😢 વિક્રમ ભાઈ

  • @chauhanranjitsinh4665
    @chauhanranjitsinh4665 2 ปีที่แล้ว +265

    😘કેટલાં ને વિક્રમ ઠાકોર નું ફિલ્મ ગમ્યું👍🙏
    લવ ❤️ની ભવાય અને ફાયટ સુપર 😘

  • @lll_5_star_thakor_lll
    @lll_5_star_thakor_lll ปีที่แล้ว +11

    જોરદાર ફિલ્મ વિક્રમ ઠાકોર ❤ ઠાકોર સમાજ નું અનમોલ રતન

  • @sidhdharajthakor8194
    @sidhdharajthakor8194 7 หลายเดือนก่อน +23

    2024 માં કોણ કોણ આ ફિલ્મ જોવે છે

  • @thakorbharat8673
    @thakorbharat8673 2 ปีที่แล้ว +80

    ખૂબ સરસ છે. આ મૂવી અને તેનાં ગીતો 👍👌👍

    • @thakorgopalbhai4519
      @thakorgopalbhai4519 2 ปีที่แล้ว +2

      ખુબ સરસ મુવી સોંગ સુપરહિટ હે હે હે હે હે હે

  • @rohitsanna9223
    @rohitsanna9223 ปีที่แล้ว +21

    આવી સ્ટોરી દિલ ને છુઈ જાય્
    તમારું આભાર માનીયે એત્લુ ઓછું છે
    જોરદાર ફિલ્મ જય માતાજી

  • @rajakhodal4799
    @rajakhodal4799 ปีที่แล้ว +6

    જોરદાર વિક્રમ ભાઈ ઠાકોર ગ્રેટ લવ 🌹🌹🌹

  • @Kinjalthakor296
    @Kinjalthakor296 ปีที่แล้ว +7

    Ha.thakor.ha

  • @kantitadvi9812
    @kantitadvi9812 2 ปีที่แล้ว +47

    બહુ મસ્ત ફિલ્મ બનાવેલી છે
    તમને બધા મિત્રોને પસંદ આવશે
    આ મૂવીને ફુલ સપોર્ટ કરજો મિત્રો

  • @vijay232
    @vijay232 2 ปีที่แล้ว +48

    વિક્રમ ઠાકોર ની સુપરહિટ ફિલ્મ અમર પ્રેમ સુપરહિટ ફિલ્મ છે... આ ફિલ્મને વધુ આગળ શેર કરો... વાલા મારા દોસ્ત...👌👌👌👌🖕🥀🥀

  • @kajal_b_parmar
    @kajal_b_parmar ปีที่แล้ว +150

    2023 માં કોણ કોણ આ પિક્ચર જોવે છે ❤️

    • @Bharavad.8182
      @Bharavad.8182 9 หลายเดือนก่อน +3

      Hu❤

    • @rohitajay3653
      @rohitajay3653 9 หลายเดือนก่อน +5

      Ajay j Rohit all Vikram Thakor na atyare pan picture Juve chhhe.

    • @JAYCHEHARDIGITAL-xb8wi
      @JAYCHEHARDIGITAL-xb8wi 9 หลายเดือนก่อน +1

      મેં જોયું હો બાકી પિક્ચર છે પિક્ચર છે હો❤❤

    • @busyfunltdcomedy
      @busyfunltdcomedy 9 หลายเดือนก่อน +2

      ❤❤❤❤joyu🎉🎉🎉

    • @ManishaThakor-sx1ng
      @ManishaThakor-sx1ng 8 หลายเดือนก่อน +1

      Huu

  • @ajitjcbvlogs
    @ajitjcbvlogs ปีที่แล้ว +16

    આંખમાં થી આંસુ આવી ગયા 😭😭

  • @anilbaria7852
    @anilbaria7852 2 ปีที่แล้ว +187

    છેલ્લે તો આંખમાંથી આંસુની ધાર વહી નીકળી 😭😭 સુપર હીટ ફિલ્મ છે 😭😭

    • @ksggujrati
      @ksggujrati ปีที่แล้ว +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:th-cam.com/video/QWFYcCKEH7g/w-d-xo.html

    • @arjunasariarjun5343
      @arjunasariarjun5343 ปีที่แล้ว +3

      Nice movie

    • @anilbaria7852
      @anilbaria7852 ปีที่แล้ว +3

      @@arjunasariarjun5343 થે ન્ક્યુ

    • @somabhaibariaofficial7287
      @somabhaibariaofficial7287 10 หลายเดือนก่อน

      Ha yar

  • @vipulparmar3471
    @vipulparmar3471 2 ปีที่แล้ว +393

    હા ઠાકોર હા
    બહુ સરસ movie છે મિત્રો જોવાનું ભૂલતા નઈ ખૂબ સરસ Love story છે અને વિક્રમ ઠાકોર હોય એટલે movie super duper જ હોય

    • @vijaysadur8446
      @vijaysadur8446 2 ปีที่แล้ว +7

      🎏♓♓♓🎷🎏🎏🎏🎏🎏🎏🎏👌

    • @kalpeshrabarivajapur
      @kalpeshrabarivajapur 2 ปีที่แล้ว

      વિક્મ ઠાકોર ની ફિલ્મ ત્રણ ભાષામાં રિલીઝ થઈ છે th-cam.com/video/QGDK_dL1dfE/w-d-xo.html

    • @rajameldikuvadra8683
      @rajameldikuvadra8683 2 ปีที่แล้ว +4

      Vikam thakor ne movie
      #Rajameldikuwadara

    • @bharatjichenaji5620
      @bharatjichenaji5620 2 ปีที่แล้ว +4

      જોરદાર ફિલ્મ વિક્રમભાઈ ❤️❤️❤️❤️❤️❤️👍

    • @ravaldevkishanyogi6089
      @ravaldevkishanyogi6089 2 ปีที่แล้ว +3

      જોર દાર મૂવી વિક્રમભાઈ

  • @skdengar24patan91
    @skdengar24patan91 ปีที่แล้ว +5

    સુપર મુવી અમારા ઠાકોર કુળનુ રત્ન વીક્રમ ઠાકોર

  • @jkloverrudan3933
    @jkloverrudan3933 5 หลายเดือนก่อน +3

    પ્રેમ હોય તો હૈયામાં રાખજો મળવાનું ના થાય તો કાંઇ નહી પણ સંબંધ રાખજો
    લી ઝમકુડી લવર રૂદણ ❤

  • @pradipsinhbaria8612
    @pradipsinhbaria8612 ปีที่แล้ว +90

    સુંદર સુંદર સુંદર જોવો તો આંખમાંથી આંસુ આવી જાય છે અજબ છે પ્રેમ કહાની "અમર પ્રેમ "
    વિક્રમ ઠાકોર બેસ્ટ એક્ટર

    • @Ashurajput302
      @Ashurajput302 ปีที่แล้ว

      th-cam.com/video/XajGQmGmuIE/w-d-xo.html - વોટ્સએપ સ્ટેટસ 🥰 અમર છે અમર રહેવાનો તારો મારો પ્રેમ 😍

  • @kjrathodkingmahudiya9268
    @kjrathodkingmahudiya9268 ปีที่แล้ว +32

    i miss you અમર પેમ 💙💙💙

  • @mahendrathakor4701
    @mahendrathakor4701 ปีที่แล้ว +14

    વિક્રમ ભાઈ કાયદે સર રુંગુ આવી ગયું ભાઈ 🥺🥺 પિચર જોઈને રૂંવાટા ઊભા થઈ ગયા 🥺🥺

  • @ADITYASOLANKI143
    @ADITYASOLANKI143 6 หลายเดือนก่อน +2

    2024 કોને કોને જોયું😊😊

  • @jigristudio143
    @jigristudio143 2 ปีที่แล้ว +60

    જય માતાજી બધા ભાઇઓને 🙏

  • @ll_official_himu_ll
    @ll_official_himu_ll 2 ปีที่แล้ว +11

    Super movie...
    Boom boom boom
    Vikram Thakor....
    I'm waiting..

  • @tadvidilip2005
    @tadvidilip2005 ปีที่แล้ว +4

    Vikram Bhai na fen like karo ❤

  • @user-te9xo2iu8w
    @user-te9xo2iu8w ปีที่แล้ว +5

    😢 આખમા થી આસુ આવી ગયું 😢

  • @ramjivaniya9967
    @ramjivaniya9967 2 ปีที่แล้ว +34

    ખુબ જ સરસ મુવી છે જોઈને બહુ મજા આવી આંખમાંથી આંસુ આવી જાય એવી સ્ટોરી છે

  • @ashvinthakor5679
    @ashvinthakor5679 2 ปีที่แล้ว +12

    બહુજ મસ્ત, સુપર, ડુપર, ફિલ્મ છે..... Mr.. THAKOR SAA..

  • @rakeshbaria2171
    @rakeshbaria2171 ปีที่แล้ว +8

    ખરે ખર જૂની યાદો. આવી ગય યાર મૂવી જોતા આશું વધારે આયા યાર ખરે ખર આશુ આયા હો 😭😭😭😭😭😭😭😭😭😭

  • @thakorlaxam
    @thakorlaxam 8 หลายเดือนก่อน +6

    આંખમાંથી આંસુની ગયું 😢😢😢😢

  • @alpesh.chavada4036
    @alpesh.chavada4036 ปีที่แล้ว +35

    ઠાકોર તો ઠાકોર સે❤️❣️🥰

  • @Bahuchar_Digital_
    @Bahuchar_Digital_ 2 ปีที่แล้ว +152

    આંખ માંથી આંસુ આવી ગયા વિક્રમભાઈ ❤❤

  • @Chetan__143
    @Chetan__143 ปีที่แล้ว +5

    होठो की हंसी को न समझ हक़ीक़त-ऐ-ज़िन्दगी…!! दिल में उतर के देख कितने टूटे हुए है हम…!!

  • @Suhanfunmaster
    @Suhanfunmaster ปีที่แล้ว +7

    એક રાધા એક મીરા ફિલ્મ youtube પર લાવવો ના ભાઈ😭

  • @user-px3tg9le2u
    @user-px3tg9le2u 2 ปีที่แล้ว +159

    વિક્રમ ઠાકોર ની બધી ફિલ્મો સુપરહિટ હોય છે 🥳🤩

    • @ksggujrati
      @ksggujrati ปีที่แล้ว +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:th-cam.com/video/QWFYcCKEH7g/w-d-xo.html

    • @chaku.thakor10
      @chaku.thakor10 ปีที่แล้ว +1

      this

    • @ishwerkumar5919
      @ishwerkumar5919 ปีที่แล้ว

      @@chaku.thakor10 ß

  • @statussolanki4516
    @statussolanki4516 2 ปีที่แล้ว +13

    Super star 🌟 Vikram Thakor Amar Prem film super hit 👌

  • @ramapir_no_ladko__1
    @ramapir_no_ladko__1 ปีที่แล้ว +5

    ખરેખર રડતા રડતા આ મૂવી જોઈ રહ્યો છું 🥺❣️

  • @Jaydipeditzbapu222
    @Jaydipeditzbapu222 ปีที่แล้ว +2

    Super hit, story,BANVEI SE, VIKRAM,BHAI

  • @vinubhilofficechannel1285
    @vinubhilofficechannel1285 2 ปีที่แล้ว +12

    વિક્રમ ઠાકોર ફિલ્મ એક નંબર છે હો મને તો મજા આવે છે

  • @thakorranjit4829
    @thakorranjit4829 2 ปีที่แล้ว +51

    લોકો ભલે ફ્રેમશ થતાં.. વિક્રમ ભાઈ તો ફેવરેટ છે... બધાં

  • @dinesheditofficial9317
    @dinesheditofficial9317 ปีที่แล้ว +2

    કેટલા લોકો નેં આ ફિલ્મ ગમું 🤞

  • @parmarvishal744
    @parmarvishal744 ปีที่แล้ว +4

    આંખ માંથી આંસુ આવી ગયાં 😢😢 ખૂબ સરસ મૂવી છે 😢 બઉ જાજા શબ્દો નથી કેવા માટે 😢😢

  • @mayurimusicofficial8952
    @mayurimusicofficial8952 ปีที่แล้ว +78

    આંખમાંથી આંશુ આવી ગયાં વિક્રમ ભાઈ જોરદાર ફિલ્મ બનાઈ સે

  • @rameshthakorofficialhasanp7341
    @rameshthakorofficialhasanp7341 2 ปีที่แล้ว +75

    બહુ સરસ ફિલમ વિક્રમભાઈ ઠાકોર ની બહુ સરસ 👌👌👌👌બહુ મજા આવી ગઈ રમેશઠાકોર તરફ થી ફુલ સપોટ

  • @vaghelachandrakant3519
    @vaghelachandrakant3519 11 หลายเดือนก่อน +3

    પરી નો અને વિક્કી નો અવાજ બૌજ સરસ છે

  • @A4070
    @A4070 ปีที่แล้ว +3

    सुपर

  • @mukeshthakor9125
    @mukeshthakor9125 ปีที่แล้ว +43

    मारा ठाकोर समाज नू गौरव विक्रम ठाकोर ❤️❤️❤️

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 2 ปีที่แล้ว +211

    આ ફિલ્મ ગમ્યું હોય તો દિલથી એક લાઈક કરજો બધા મિત્રો ને જય માતાજી 👈🙏🙏🙏

    • @daxathakor576
      @daxathakor576 ปีที่แล้ว +3

      👍👍

    • @vimalpatel4714
      @vimalpatel4714 ปีที่แล้ว +4

      @@daxathakor576 j

    • @ArvindKumar-gk7ew
      @ArvindKumar-gk7ew ปีที่แล้ว

      @@daxathakor576 uuuuu7uuiuuj7uuiuijuuuuiuui7iujuuuujjjiujju7uuuuuiujjiju7hu7ju7ujjji oh iuiuiuui7iuuiu8uuu7uuuiuiuuuuuuuuuuuuuiujuuuuuuuuu7jiju jiju jiju7iuuu7uujujuiuu iss ii

    • @vijaykalma9004
      @vijaykalma9004 ปีที่แล้ว +2

      @@daxathakor576 ,,,,, જણ જગન્નાથ

    • @asharambapu3591
      @asharambapu3591 ปีที่แล้ว +1

      @@daxathakor576 pi. BB

  • @user-uy4wg5rp8b
    @user-uy4wg5rp8b ปีที่แล้ว +2

    વિક્રમ ઠાકોરનું સુપર ફિલ્મ

  • @ravalsanajy1998
    @ravalsanajy1998 ปีที่แล้ว +3

    હા ભાઇ હા ગુજરાત ના કિંગ

  • @mr_kanesh_2.0official50
    @mr_kanesh_2.0official50 2 ปีที่แล้ว +109

    આ મુવી ખુબજ સરસ છે આ મુવી માં કલાકારો એ ખુબજ સારી રીતે નિભાવીયો છે....

  • @desi_banah_digital
    @desi_banah_digital 2 ปีที่แล้ว +40

    વાહ વિક્રમ ભાઈ વાહ સુ ફિલ્મ બનાવી છે કેટલા લોકોને આ ફિલ્મ ગમ્યું 🙏 વિક્રમ ભાઈ આ હકીકત તો નથી પણ મને તો સાવ હકીકત જેવું લાગ્યું 😥

  • @SagarthakorSagarthakor-bf2ow
    @SagarthakorSagarthakor-bf2ow ปีที่แล้ว +3

    વિક્રમભાઈ તમારા જેવો કલાકાર ક્યાંય નથી આજ સુધી હું તમારો બહુ મોટો ફ્રેન્ડ છું રાધિકા તમે પણ સારા લાગો છો તમારી મને બહુ જ એક્ટિંગ સારી ગમે છે ❤😊

  • @rajkumarlovepagal3023
    @rajkumarlovepagal3023 ปีที่แล้ว +6

    ગણા દિવસ પછી પ્રેમ જોયો એક બીજા નો તમારો પ્રેમ જોઈને આજે મારો પ્રેમ યાદ અવિયો ❤ બેસ્ટ છે તમારો પ્રેમ . અમારો હત્તો પણ અધૂરો રહી ગયો .

  • @s.hdigital8927
    @s.hdigital8927 2 ปีที่แล้ว +10

    માય ફેવરેટ. વિક્રમ ઠાકોર 👍

  • @jivanrabari5153
    @jivanrabari5153 2 ปีที่แล้ว +25

    સેલો સીન જોઈને અખમા 😭 અસુ આવી ગયા

  • @user-ot4bt8kr9s
    @user-ot4bt8kr9s หลายเดือนก่อน +1

    ,2024,મા કોને ફિલમ જોયુતો લાઈક કર જો દિલ થી કવ શુ❤❤❤❤❤❤❤❤

  • @VisuThakor-sy4jc
    @VisuThakor-sy4jc 11 หลายเดือนก่อน +2

    સુપર વિક્રમભાઈ ઠાકોર 👌👌👌

  • @KULDEVI_DJ_SOUND
    @KULDEVI_DJ_SOUND 2 ปีที่แล้ว +134

    WAITING FOR THIS MOVIE BIG FAN VIKRAM JI THAKOR😘🤩🥰

  • @Navnit_Edit_Official
    @Navnit_Edit_Official ปีที่แล้ว +3

    Super ho vikarm Thakor 🙏🙏🙏🙏

  • @amuvasava143.
    @amuvasava143. 9 หลายเดือนก่อน +2

    Gujrati king vikram Thakor ❤❤
    Like all Time ❤

  • @loveguruofficial9596
    @loveguruofficial9596 2 ปีที่แล้ว +347

    સુપર સ્ટાર તો સુપર સ્ટાર કેવાય... બેસ્ટ એક્ટર..ઠાકોર સમાજ નું ગૌરવ..

  • @Kk_Raja_10k
    @Kk_Raja_10k ปีที่แล้ว +52

    મસ્ત સ્ટોરી 😍.. આંખોમાંથી આંસુ આવી જાય 😭.

    • @ksggujrati
      @ksggujrati ปีที่แล้ว +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:th-cam.com/video/QWFYcCKEH7g/w-d-xo.html

    • @jivanthakor981
      @jivanthakor981 ปีที่แล้ว +2

      Supar

    • @sharktank445
      @sharktank445 ปีที่แล้ว +3

      ફીફાયર

    • @isshrctttdyssujs4544
      @isshrctttdyssujs4544 ปีที่แล้ว +1

      Jagdish rath hunting

  • @Alpesh007-2k
    @Alpesh007-2k ปีที่แล้ว +6

    યાદ અડધિ રાતે એ આવે ને ત્યારે એનિ યાદમા રડીએ તોય એ પાછિ તો નથિ આવતિ પણ વિકરમ ઠાકોર ને પાછિ આવિ જાય છે ❤️❤️

  • @billisefulla
    @billisefulla ปีที่แล้ว +8

    પહેલા જેટલા હસાવ્યા એટલા જ છેલ્લે રડાવ્યા.. 🙏🙏🙏🙏🙏 Super movie Vikram thakor

  • @mahendraofficial...8799
    @mahendraofficial...8799 2 ปีที่แล้ว +268

    દુનિયાનું મુવી છે ❤️❤️ પેલી વાર જોયું ગુજરાતી મુવી પણ best❤️

    • @ashokdabhi8009
      @ashokdabhi8009 ปีที่แล้ว

      ,,,,,,,,,,,,,,,,,,,,,,m,mmmm,,,

    • @thakorvishnu3
      @thakorvishnu3 ปีที่แล้ว +8

      VERY IMOTIONAL...TRUE LOVE OF HEART 💓💓💓💓

    • @tinanayak5196
      @tinanayak5196 ปีที่แล้ว +5

    • @ksggujrati
      @ksggujrati ปีที่แล้ว +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:th-cam.com/video/QWFYcCKEH7g/w-d-xo.html

    • @laljipirana9336
      @laljipirana9336 ปีที่แล้ว +3

      @@tinanayak5196 ..

  • @MojiloSamratGaming
    @MojiloSamratGaming 2 ปีที่แล้ว +19

    લવ સ્ટોરી નિ સુપર ફિલ્મ છે વાહ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર

  • @raju.thakorraju.thakor5504
    @raju.thakorraju.thakor5504 ปีที่แล้ว +5

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️આ ફિલ્મ મે 20 વાર જોઈસે અને હજુ જોઈસ માઈ ફેવરીટ હિરો વિક્રમ ભાઈ ઠાકોર આઈ લવ વિક્રમ ભાઈ નંબર વન ફિલ્મ છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @laxmancreationstatus6061
    @laxmancreationstatus6061 ปีที่แล้ว +1

    સુપર ફિલ્મ 👌👌👌 અમર પ્રેમ 🖤

  • @ARVINDCREATION
    @ARVINDCREATION 2 ปีที่แล้ว +88

    *🤗પોતાના પ્યાર ને બીજા સાથે જોવું એ એટલું આસાન નથી સાહેબ....💔😭🥀*