gujarati kirtan - sadaguruni chundadi (નીચે લખેલુ છે ) - jay gurudev - new song 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2022
  • @Rasilaben Thummar (રસીલા ઠુંમર)
    #mahilamandal #newsong #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #સત્સંગ #gujaratibhajan #gujaratisong #કીર્તન
    check out other videos:
    કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ: • gujarati kirtan | કૃષ્...
    સતગુરુજી ઘરે આવ્યા: • Bhakti song 2022 | સતગ...
    Follow our social media Blog :
    gujarati-bhakti-song.blogspot...
    ========== સદગુરૂની ચૂંદડી ==========
    મારાં ગુરુએ ઓઢાડી મને ચૂંદડી
    દીકરી ચૂંદડી ઓઢીને સાસરે ઓઢાડી અમર ચૂંદડી
    હું તો કર રે જોડીને ગુરુજીને વિનાવું
    આરે ચૂંદડી મારાથી નઈ ઓઢાય ઓઢાડી અમર ચૂંદડી
    ગુરૂજી ચૂંદડી ઓઢુંતો જગત વાતું રે કરે
    દીકરી ભગતમાં જગત સમાય ઓઢી લ્યો અમર ચૂંદડી
    ગુરૂજી ચૂંદડી ઓઢું તો દુખડા બહુ રે પડે
    દીકરી દુખડા કાપે દીનાનાથ ઓઢી લ્યો અમર ચૂંદડી
    ગુરૂજી ચૂંદડી ઓઢુંતો સંકટ બહુ રે પડે
    દીકરી સંકટ સતગુરુનો સાથ ઓઢી લ્યો અમર ચૂંદડી
    મારાં ગુરૂના વચન મેં તો સીર રે ધર્યા
    હું તો ચૂંદડી ઓઢવાને થઈ તૈયાર ગુરૂજી ઓઢાડી....
    મારાં ગુરુએ ઓઢાડે અમર ચૂંદડી
    મારી ચૂંદડીનાં નો થાય મોલ ઓઢાડી ગુરૂએ ચૂંદડી ...
    મારાં ગુરુએ સગપણ મારું ગોતીયું
    સગપણ કર્યા છે કાંઈ શામડિયાને સાથ ઓઢાડી...
    મારાં ગુરુએ મારાં લગન મારાં લખિયા
    લગન લઇને મારાં સતગુરુજી જાય ઓઢાડી...
    લગન મોકલ્યા છે નંદરાયને આંગણે
    મારાં હૈયામાં હરખ નાં માય ઓઢાડી...
    માતા જશોદાએ લગન વધાંવીયા
    ત્યાંતો હરખે છે નંદજીનો લાલ ઓઢાડી...
    શુભ ચૌધડીયે મંડપ મારાં રોપિયાં
    મંડપ રોપ્યા છે ગુરૂજીને દ્વાર ઓઢાડી...
    જ્ઞાન ભક્તિ વૈરાગ સત્સંગનાં સ્તંભ રોપ્યા
    ઓહમ સોહમનાં ઢાળીયાં છે બાજોઠ ઓઢાડી..
    ઇંગલા પિંગલા બે સખી મારી બેનપણી
    મેતો સુક્ષમણાને કરી છે અણવર ઓઢાડી..
    ત્રિવેણીના તીરે મારાં સતગુરુ પધારિયા
    એને જોવા છે એની દીકરીના લગન ઓઢાડી..
    મારાં ગુરુએ કન્યાદાન આપીયા
    મને કન્યાદાનમાં દીધો સત્સંગ ઓઢાડી..
    મારાં ગુરુએ કરિયાવર મને બહુ રે દીધો
    જ્ઞાન ભક્તિનો દીધો કરિયાવર ઓઢાડી ...
    મારાં ગુરુએ બેસાડી મને માયરે રે
    ત્યાંતો મંગલ ફેરા રે વાર્તાય ઓઢાડી....
    કામ ક્રોધ લોભ મોક્ષનાં ચાર ફેરા
    મારો શામડિયો થયો છે ભરથાર ઓઢાડી..
    મારાં ગુરુએ શિખામણ મને બહુરે દીધી
    મેતો રાખી મારાં રૂદિયાની માય ઓઢાડી...
    દીકરી સાસરિયે જાસોતો દુખડા બહુ રે પડે
    સુખ દુઃખમાં તમે કરજો ભજન ઓઢાડી...
    મારાં ગુરુએ વાળાવી મુજને સાસરે
    મારું સાસારિયું છે ગોકુળિયું ગામ ઓઢાડી...
    માતા જશોદા વધાવે મુજને ફુલાડે
    માંરો શામડિયો થયો છે ભરથાર ઓઢાડી...
    મારાં ગુરુએ ઓઢાડી અમર ચૂંદડી
    દીકરી ચૂંદડી ઓઢીને સાસરે જાવ ઓઢાડી...
    Album: sadaguruni chundadi
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
  • เพลง

ความคิดเห็น • 52

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન ગાયુ સાંભળીને ખુબ આનંદ થાયો રશીલાબેન ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય ભોલેનાથ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @modasiyasanju2297
    @modasiyasanju2297 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રસીલાબેન

  • @kamleshsavaliya2650
    @kamleshsavaliya2650 2 ปีที่แล้ว +2

    saras geet gaav 6o

  • @sejalthumar2108
    @sejalthumar2108 2 ปีที่แล้ว +2

    🙏 જય ગુરુદેવ 🙏

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 ปีที่แล้ว +1

    Nice 👍❤️❤️❤️

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว +2

    Very good

  • @kokilajethva8196
    @kokilajethva8196 ปีที่แล้ว

    Jay shree Krishna 🌹🌹🌹

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ રસીલા બેન જય ગુરુદેવ

  • @kokilajethva8196
    @kokilajethva8196 ปีที่แล้ว

    SaRasbhajan Rasailben🙏

  • @bhikhubhaithumar5156
    @bhikhubhaithumar5156 2 ปีที่แล้ว +2

    Supr may😍👌👌👌

  • @kokilabenmehta4763
    @kokilabenmehta4763 2 ปีที่แล้ว +1

    ઓમસદગુરુદેવકીજય

  • @shantichavda9052
    @shantichavda9052 2 ปีที่แล้ว

    Nice Bhajan

  • @kumudsharma6195
    @kumudsharma6195 2 ปีที่แล้ว +6

    આ ભજન લખીને મોકલો ભજન સરસ છે જય ગુરુદેવ

  • @rekhapatel997
    @rekhapatel997 2 ปีที่แล้ว

    સરસ 👌👌👌🙏🙏🙏

  • @daxapatel8763
    @daxapatel8763 2 ปีที่แล้ว +1

    જય ગુરૂદેવ🙏🙏👌👌જય ગુરૂદેવ🌹🌹

  • @chandrikajoshichandrikajos4149
    @chandrikajoshichandrikajos4149 2 ปีที่แล้ว

    Bahuj saras Bhajan Dil chalsp

  • @hareshbharwad798
    @hareshbharwad798 ปีที่แล้ว +1

    જય ગુરુદેવ બેન તમને નેં લાખો વંદન બેન ગુર વીષે જેધુનગાયતેમાઅમને બહુ મજા આવી જય ગુરુદેવ

  • @dineshbhaivinzuda1146
    @dineshbhaivinzuda1146 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s 2 ปีที่แล้ว +1

    ખૂસી સરસ રસીલા બેન જય ગુરુદેવ

  • @gangabenshrimali5883
    @gangabenshrimali5883 10 หลายเดือนก่อน +1

    જય સદગુરુ શરણમાં નમન વાહ વાહ બેન ખુબ જ સરસ ભજનો ગાવ છો રસિલાબેન ઠુંમર તમારો જયજયકાર

  • @pjalaramstudio
    @pjalaramstudio 2 ปีที่แล้ว

    Very nice 🙏🙏🙏🙏જલારામ ભજન મંડળ ના જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @user-rg3zc9xw6v
    @user-rg3zc9xw6v 9 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂 8:07

  • @madhubenmunjpara6185
    @madhubenmunjpara6185 2 ปีที่แล้ว +5

    સરસબેનેગાયુ લખી ને મેલોને તો સારુ

  • @user-xv8qb8sk8b
    @user-xv8qb8sk8b 2 ปีที่แล้ว +2

    લખિને મુકોને

  • @jiteshchovatiya5052
    @jiteshchovatiya5052 2 ปีที่แล้ว +1

    ગીત બધા સરસ હોય છે લખીને મોકલો તો સારુ

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 2 ปีที่แล้ว

    Amita bhu sras

  • @user-zr1km2gu7s
    @user-zr1km2gu7s 2 ปีที่แล้ว +1

    લખી ને મુકો ભજન સરસ હોય છે

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s 2 ปีที่แล้ว +1

    બેન તમારા ગૂરૂકોણ સે કૃપા કરીને જણાવસો