Best Gujarati Bhajan - દ્રૌપદીનો સ્વયંવર (નીચે લખેલુ છે) - Krishna Kirtan - Satsang - Mahabharat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #mahilamandal #કીર્તન #krishnakirtan #kirtanbhajansatsang #mahabharat_krishna #mahabharat #dropadi #krishnasong #krishnalove #radhekrishna
    ======= દ્રૌપદીનો સ્વયંવર ======
    દ્રુપદરાજાએ સ્વયંવર રચ્યો જો
    આકરી રાખી છે એને ટેક જો
    જે કોઈ વીંધે માછલી આંખ જો
    એને રે પરણાવું મારી દીકરી
    આવ્યા આવ્યા દેશ પરદેશના રાજા જો
    કોઈએ નો વીંધી રે એની આંખડી
    ઉઠ્યા ઉઠ્યા અર્જુન સરખા વીર જો
    એક જ બાણે વીંધી માછલી
    હરખે હરખે પિતા દ્રુપદરાય જો
    તમને રે પરણાવું મારી દીકરી
    સાંભળો મારા કૃષ્ણ સરીખા વીર જો
    તમને રે સોંપું તમારી બેનડી
    ગાજો ગાજો દ્રૌપદીના મંગલ જો
    મારી રે બેનીના લગન આવિયા
    પિતાએ કાય રોપાવ્યા છે મંડપ જો
    તોરણિયા બાંધ્યાં રે એના આંગણે
    વાગે વાગે ઢોલને નગારા જો
    શરણાયું વાગે રે સૈયર માંડવે
    આપ્યા આપ્યા કન્યા કેરા દાન જો
    દ્રૌપદી વળાવો એના સાસરે
    દ્રૌપદી રમતા દાદાને દરબાર જો
    એની માતાએ તો હસીને બોલાવ્યા
    ઉઠો દીકરી સોળે સજો શણગાર જો
    તેડાં રે આવ્યા છે સાસરવેલના
    કયોને દાદા સુ છે અમારો વાંક જો
    શા માટે વળાવો અમને સાસરે
    સંભાળ દીકરી વડીલોની વાત જો
    રીતેને રિવાજે જાવું સાસરે
    હાથી શોભે રાજાને રજવાળે જો
    દીકરી શોભે રે એને સાસરે
    સંભાળ દીકરી જનક જેવા રાજા જો
    સીતાને વળાવ્યા એને સાસરે
    ભત્રીજ રમતા ડેલીને દરવાજે જો
    કાકાએ તો હસીને બોલાવ્યા
    ઉઠો ભત્રીજ સોળે સજો શણગાર જો
    તેડાં રે આવ્યા છે સાસરવેલના
    કયોને કાકા શું છે અમારો વાંક જો
    શા માટે વળાવો અમને સાસરે
    સંભાળ દીકરી અક્રુડ જેવા કાકા જો
    સુભદ્રા વળાવ્યા એને સાસરે
    ડેલી સુધી દાદાજીનો સાથ
    શેરીએ વાળવા સૈયર આવશે
    સૈયર મારી ચાંદો ઉગ્યો ચોક જો
    અજવાળા પડ્યા છે હસ્તિનાપુરમાં
    દ્રૌપદી લઈને આવ્યા અર્જુન વીર જો
    પાંચેય પાંડવ છે એની સાથમાં
    હળવે હળવે બોલ્યા અર્જુન વીર જો
    માતા હું લઇ આવ્યો અનમોલ ભેટને
    રસોડે કઈ કુંતા કરતા રસોઈ જો
    રસોઈમાં હતું માતાનું ધ્યાન જો
    હસતા હસતા બોલ્યા કુંતા માત જો
    પાંચેય પાડજો રે સરખા ભાગલા
    ધ્રુજીયા ધ્રુજીયા દ્રૌપદી નાર જો
    ધ્રુજીયા છે હસ્તિનાપુરના પાંડવો
    દ્રૌપદી તો સમરે એનો વીર જો
    વારે રે આવોને કૃષ્ણ વિરલા
    દ્વારકામાં બેઠો મારો વીર જો
    પાલ માં રે પહોંચ્યા હસ્તિનાપુરમાં
    બોલ્યા બોલ્યા કૃષ્ણ વીર જો
    અમર ગવાશે બેન તારા ગુણલા
    પાંચે પાંડવ રમે રાજમાં જુગઠે જો
    જુગઠામાં હાર્યા છે દ્રૌપદી નાર ને
    દુશાશન તો ખેંચે સતીના ચીર જો
    લાજું રે રાખવાને વીરા આવજે
    વીરે પૂર્યા નવસો નવાણું ચીર જો
    લાજું રે રાખી દ્રૌપદી બેનની
    દ્રુપદરાજાએ સ્વયંવર રચ્યો જો
    આકરી રાખી છે એને ટેક જો
    Album: દ્રૌપદીનો સ્વયંવર
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
  • เพลง

ความคิดเห็น • 62

  • @rajvipatel3863
    @rajvipatel3863 ปีที่แล้ว +2

    Khub sundar
    Bolo dharamrajani jay

  • @latagohel7183
    @latagohel7183 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ જ. સરસ. ભજન. ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @hiraodedara813
    @hiraodedara813 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

  • @sanjusamsung4520
    @sanjusamsung4520 ปีที่แล้ว +1

    Vah su kirtan gayu 👌👌
    Khub khub dhanyawad 🙏🙏
    Jay shree krishna 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર કાલે ગુરૂજી ના જ્ઞાનના બધા સાંભળીને ખુબ આનંદ સાથે જ્ઞાન પણ મળે બેન મારા ગ્રુપ મા માત્ર સાત મંડળના બેનો બધા દીકરીયુયે ફોનથી માહીતી આપીછે ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน +1

      જય ભોલેનાથ ભાઈ🙏🙏
      જય શ્રી કૃષ્ણ🙏🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏🌺

  • @sejalthumar2108
    @sejalthumar2108 ปีที่แล้ว +2

    Khub saras 👌👌👌
    Jay shree krishna 🙏🙏

  • @vbhaktigujarati
    @vbhaktigujarati ปีที่แล้ว +1

    જય હો

  • @budhabhaitejani8649
    @budhabhaitejani8649 9 หลายเดือนก่อน

    Radhe krishna

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 ปีที่แล้ว +2

    વાહ વાહ ખૂબ સુંદર રીતે ગાયું 👏❤ જય શ્રી કૃષ્ણ 👌👌

  • @ramabenmangukiya2976
    @ramabenmangukiya2976 ปีที่แล้ว +2

    🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada ปีที่แล้ว +2

    ખૂબ સરસ ભજન ગાયું રસીલાબેન ભારતીબહેન જાડાનાં જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @laalajichavadachavada8983
    @laalajichavadachavada8983 ปีที่แล้ว +1

    Jay Shree Krishna radhika Ben good

  • @k.bdobriya7684
    @k.bdobriya7684 ปีที่แล้ว +1

    🌹🌹 જય શ્રીકૃષ્ણ 🌹🌹

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA ปีที่แล้ว

    દ્વારકા થી

  • @SunilPatel-lx1ur
    @SunilPatel-lx1ur ปีที่แล้ว +1

    Very nice

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar ปีที่แล้ว +1

    bhavna thumbar🎉🎉

  • @geetabenkanojiya7422
    @geetabenkanojiya7422 ปีที่แล้ว +2

    બહુ સરસ કીર્તન ગાવતા લખેલા મુકવા વિનંતી

  • @a.m3175
    @a.m3175 ปีที่แล้ว

    ખુબ સુંદર અવાજ અને ગીત

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 ปีที่แล้ว +2

    ૐ જય ગાયત્રી માઁ ૐ... વાહ રસીલાબેન ખૂબજ સરસ ભજન છે હો... તમારો કંઠ પણ એકદમ સુમધુર છે વાહ 🙏ખૂબજ આગળ વધો એજ પ્રાર્થના 🙏જય માતાજી 🙏

  • @sankhthimat7030
    @sankhthimat7030 ปีที่แล้ว

    Jay

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ સરસ 👌👌🌺

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 ปีที่แล้ว +1

    Nice 👍👍👍👏👏👏🌹🌹🌹

  • @urmilaben8776
    @urmilaben8776 ปีที่แล้ว +2

    રસિલા બેન કેટલુ સરસ ગાયા તમે ...બહુ મજા આવી ભજન ગાવાની .....🤗🤗🙏🏻🙏🏻🙏🏻

  • @gitabenvadadoriya1575
    @gitabenvadadoriya1575 11 หลายเดือนก่อน

    2:03 વાવા🎉🎉😢

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 ปีที่แล้ว +1

    Lakhelu to nathi
    Saras bhajan che

    • @kinjalthumar1156
      @kinjalthumar1156 ปีที่แล้ว

      નીચે લખેલું છે

  • @vrundabharadva6840
    @vrundabharadva6840 ปีที่แล้ว

    સરસ કિતૅન

  • @anilbutani1579
    @anilbutani1579 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ જ સુંદર ગાયું છે

  • @RekhabenBoghra
    @RekhabenBoghra ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ન સરસ ભજન ગાયું

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi ปีที่แล้ว

    વાહ ખુબ જ સરસ

  • @alkashukla1390
    @alkashukla1390 ปีที่แล้ว

    સુપરભજન છે ❤❤❤

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રસિલાબેન

  • @ushabenpatel980
    @ushabenpatel980 9 หลายเดือนก่อน +1

    😂😂nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 หลายเดือนก่อน

      Jay shree krishna 🙏🙏🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws ปีที่แล้ว +13

    જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું મજા આવી ગઈ સાંભળવાની સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐 ખૂબ પ્રગતિ કરો

    • @RasilabenThummar
      @RasilabenThummar  ปีที่แล้ว +2

      Jay shree krishna 🙏🙏

    • @shoppingvilla9707
      @shoppingvilla9707 ปีที่แล้ว +1

      ❤😂

    • @chhayabenbrahmbhatt2791
      @chhayabenbrahmbhatt2791 ปีที่แล้ว +1

      ​@@RasilabenThummar❤❤❤❤❤ ni ni ni ni ni by ni ni se ni ni, hai 😂ee ni pop ni JB❤ lv ni ii ni ni,
      😂 ni ni

    • @bhaveshgoti
      @bhaveshgoti ปีที่แล้ว

      ​@@chhayabenbrahmbhatt27913

    • @rajubhaiparmar6934
      @rajubhaiparmar6934 2 หลายเดือนก่อน

      😅9ઃઓઓોં99999ઓંઓ9ઓઓઓઓ😊ઔ9

  • @arunabenpatel8023
    @arunabenpatel8023 ปีที่แล้ว

    Nice bhajan 👌👌👌👌👌👌👌👌👌👌👌👌🆗👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐👌👌👌👌👌💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nitagajera8698
    @nitagajera8698 ปีที่แล้ว

    Khub Saras gayu jay Shree krushna

  • @ilavaddoriya7685
    @ilavaddoriya7685 ปีที่แล้ว

    Very nice