New Guruji nu kirtan - સતગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ (નીચે લખેલું છે) - Gujarati Kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #સત્સંગ #gujaratisong #mahilamandal #newsong #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #gurubhajans #gurubhaktisong
    #કીર્તન #satsang_bhajan #satsang_world
    ===== સતગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ ====
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    રમવા દોડી ગયને મને દિશા સુજે નય
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    આ શેરીમાં બાવન બજાર બોત્તેર કોઠા હોઈ
    દશ દરવાજાની જુગતિ એવી ભોગળ મળે નઈ
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    નુરતા રાણી સુરતા રાણી ચોકી કરે ત્યાં
    સૂક્ષ્મણા ને ગુરુ ગમ વીના રમવા દીયે નઈ
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    મારા સદગુરુની પાસે ગુરુગમ લેવા ગઈ
    પ્રેમથી ગુરુ ચાવી આપે મેલી ઘટમાં જય
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    મારા ગુરુજીની રમત એવી જાણી ન શકે કોઈ
    તેત્રીસ કરોડ દેવતા મારા ગુરુ સમાન નઈ
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    આવા દાસગરીબની વિનતી તમે સુણજો નારને નાર
    પૂછી ગુરુને ડગલાં ભરો ગુરુવચનમાં રઇ
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    રમવા દોડી ગયને મને દિશા સુજે નય
    મારા સદગુરુ શેરીએ હું તો રમવા દોડી ગઈ
    Album: સતગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

ความคิดเห็น • 53

  • @hareshbharwad798
    @hareshbharwad798 ปีที่แล้ว +4

    જય ગુરુદેવ સીતારામ બેન ખૂબ સરસ ભજન કીર્તન ગાવસો વાહ તમારી વાણી માં સરસ્વતી નો વાસ છે ધન્યવાદ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Thanks bhaiya Jay gurudev sitaram 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @sachinhome623
    @sachinhome623 6 หลายเดือนก่อน +1

    જય હો રસીલાબેન ખૂબ સરસ કીર્તન

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @rudrachandera1678
    @rudrachandera1678 ปีที่แล้ว +3

    જય માતાજી ખુબ સરસ બેન

  • @hasumatiraval3717
    @hasumatiraval3717 ปีที่แล้ว

    Saras jay ho

  • @patelshailesh6057
    @patelshailesh6057 ปีที่แล้ว

    Sadguru saheb saheb saheb 🙏 khubaj saras bhajan

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @anilbutani1579
    @anilbutani1579 ปีที่แล้ว +4

    જય શ્રી કૃષ્ણ.સરસ.ગાયુછે🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Thanks bhaiya Jay shree Krishna thanks 🙏🙏🙏🙏🙏

  • @bkthumar5484
    @bkthumar5484 ปีที่แล้ว +2

    👌👌👌👌👌

  • @ariyansutariya7223
    @ariyansutariya7223 ปีที่แล้ว +6

    વાહ ખુબ ખુબ સરસ જય સતગુરુ ધન્યવાદ ખુબ ખુબ આગળ વધો એવા ગોપીનાથ મંડલ ના બહેનો આશીર્વાદ તમારે માથે કાયમ રહે 🙏👌🌺🌹

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว +1

      Jay shree Krishna didi 🙏🙏🌹🌷🙏🙏 mandal ni srve Beno ne Jay shree Krishna tmara ashirvad saday vrsavta rhejo ok

  • @ranjugoswami7003
    @ranjugoswami7003 ปีที่แล้ว +1

    રાધે રાધે કિશન જય ગુરુ દેવ ખૂબ સરસ

  • @hiraodedara813
    @hiraodedara813 ปีที่แล้ว +1

    જય સતગુરુ

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 ปีที่แล้ว

    Rashilaben very nice jay gurudev radhe radhe

  • @hareshbharwad798
    @hareshbharwad798 ปีที่แล้ว +2

    નીચે લખીને મોકલ્યો આભાર

  • @manjulaparmar6419
    @manjulaparmar6419 ปีที่แล้ว +2

    Please lakhine moklo..

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 ปีที่แล้ว +1

    Jay satguru dev🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Jay gurudev dika thanks 🙏🙏🙏🙏❤❤❤

  • @modasiyasanju2297
    @modasiyasanju2297 ปีที่แล้ว +3

    Lakhi ne muko to sharu

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Ha moklsu thanks didi 🙏🙏🌹🌷🌹🙏🌹🌷🙏

  • @kusumpanchal8390
    @kusumpanchal8390 ปีที่แล้ว

    Bahu saras bhajan che maja aavi gai. Ben pan ek j bhajan lakhi ne moklyu che biju bhajan ppan lakhi ne moklo.

  • @sandeepdave9971
    @sandeepdave9971 ปีที่แล้ว +1

    Jay gurudev naman rashila Ben Tamara bhajan uchh kaxanu hoy chhe my and my wife chandrika. NE khub hearing doing so your bhavan very like khub shubhechha

  • @sachinhome623
    @sachinhome623 6 หลายเดือนก่อน

    🙏🙏🙏👌👌👌👍

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🌺🙏

  • @kvp4977
    @kvp4977 ปีที่แล้ว +4

    Lkhi aapo ne

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 ปีที่แล้ว +4

    ૐ જય ગાયત્રી માઁ ૐ વાહ રસીલાબેન.. ખૂબજ સરસ ભજન ગાયું હો... તમારો કંઠ એકદમ સુમધુર છે... ઘડી. ઘડી સાંભળવાનું મન થાય એવું છે... વાહ 👌👌👌🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Thanks didi 🙏🙏🌹🌷🙏😊

    • @lalitabenraval7814
      @lalitabenraval7814 ปีที่แล้ว

      🎉❤🎉 વાહ રસીલાબેન ખૂબ તેને સારું લાગ્યું આવા સારા સારા ભજન મોકલજો લીખીતન લલીતાબેન જાવલ

    • @lalitabenraval7814
      @lalitabenraval7814 ปีที่แล้ว

      લલીતાબેન રાવલ જાદવ નહીં રાવલ

    • @rajajoganivara9127
      @rajajoganivara9127 ปีที่แล้ว

      ​@@lalitabenraval7814ip

    • @patelmanaukhbhai795
      @patelmanaukhbhai795 ปีที่แล้ว

      @@rasilathumbar1741 છ્યછ્યિઅઃઆઆઍઅઃ

  • @kvp4977
    @kvp4977 ปีที่แล้ว +1

    Lkhi aapo ne pliz

  • @093goyanidhrushali2
    @093goyanidhrushali2 ปีที่แล้ว +1

    નિચે લખી ને મોકલો ને બેન 👌👌👌

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Ha moklsu thanks didi 🙏🌹🌷🌹🌷🌹🙏

  • @sachinhome623
    @sachinhome623 6 หลายเดือนก่อน

    જય હો રસીલાબેન ખૂબ જ સરસ કીર્તન બોલો સ બધા લખીને મૂકો મુકો તો તમારો આભાર પણ બીજા ગીતનો ઢાળો લખીને મૂકો કે આ ગીતનો આ રાગ છે એમ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🙏😊
      બધા કીર્તન લખેલા છે
      જે બાકી છે લખવામાં એ જલ્દી થી મુકી દઈશું

  • @divyarajvala1625
    @divyarajvala1625 หลายเดือนก่อน

    બીજુ કેમનથીલખુ

    • @RasilabenThummar
      @RasilabenThummar  29 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 ગણેશ ચતુર્થી ની શુભકામના 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે

  • @savitridubariya3665
    @savitridubariya3665 ปีที่แล้ว +2

    Lakhi ne moklo ✨✨✨✨✨✨✨✨

  • @sattukathi
    @sattukathi ปีที่แล้ว +2

    Lyrics નીચે discription ma lakho jethi અમે ઉતારી શકીએ.

  • @kishorparmar722
    @kishorparmar722 ปีที่แล้ว +1

    ❤️🇮🇳🎁🎂❤️🇮🇳🎁🎂❤️🦚

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub ปีที่แล้ว

    😅kapila. :vivakanagr. 126. C

  • @nitagajera8698
    @nitagajera8698 ปีที่แล้ว +1

    Lakhan sathe mukva badal khub khub aabhar jay Shree krushna