Rajbha Gadhvi || ગીર નેહડા ની હાવ દેશી મોજ || ગીર માલધારી નું જીવન || Gir Nehda Ni Moj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 485

  • @sonalsaraviya5173
    @sonalsaraviya5173 ปีที่แล้ว +6

    રાજભા ધન્ય છે તમારી મોજ .

  • @karshanbambhava840
    @karshanbambhava840 3 ปีที่แล้ว +81

    હા મારા ભાઈઓ ભરવાડ ઓની મોજ હા
    જય મચ્છુ માં... જય કાળીયા ઠાકર

  • @bharatbharvad1096
    @bharatbharvad1096 3 ปีที่แล้ว +41

    બધા કલાકાર કર તા રાજભા ની મોજ ત અલગ સે ભાઇ વાહ ગીરનાં હાવ જ હા

  • @goletarkalu4782
    @goletarkalu4782 2 ปีที่แล้ว +3

    ગાંડી ગીર નો હાવજ.....વાહ માલધારી સમાજ જ્ય દ્વારકાધીશ ની

  • @જયમોગલમિત્રમંડળ
    @જયમોગલમિત્રમંડળ 3 ปีที่แล้ว +12

    જય મોગલ
    વાહ રાજભા વાહ મોજ આવી ગઈ હો ભા
    ખરેખર આવી મોજ તો ક્યારે નથી આવી
    અને ઈ મોજ કય ખબર છે રાજભા
    તમે ન્યા સરવે કરવા ગ્યા છો ને ઈ બાકી દુહા ની મોજ તો કાયમ કરાવો જ છો
    તમે જે કામ હાટુ ગ્યા છો એના માટે લાખ લાખ વંદન છે ભા તમને

  • @maheshshah1194
    @maheshshah1194 2 ปีที่แล้ว +16

    રાજભા ખરેખર તમે મહાન છો તમો આટલા મોટા કલાકાર હોવા છતાં તમે તમારા મિત્રો સુદામા જેવાને ભુલ્યા નથી ખરેખર તમે મહાન છો વાલા .......🙏

  • @BhupiAapa
    @BhupiAapa 3 ปีที่แล้ว +20

    વા અમારી ગોપ સંકૃતિ વા મોજ આવી ગઈ હો બાકી

  • @kishantoyta2520
    @kishantoyta2520 ปีที่แล้ว +1

    Bapo bapo ha maro maldhari

  • @kamleshjamod1442
    @kamleshjamod1442 2 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @khimrajgadhavi2978
    @khimrajgadhavi2978 3 ปีที่แล้ว +11

    વાહ કવિરાજ નિજાનંદ પધારો અમારે ગામ તમને દુહા શભળાવુ ખિમરાજ ગઢવી ૬૩૫૩૪૫૯૪૪૪

  • @amleshkhoda3030
    @amleshkhoda3030 3 ปีที่แล้ว +5

    🙏🙏.. Jay Thakar.. 🙏🙏.. Wah... Aapa dayro.... 🙏🙏 baki moj.. Aavi gay.. 🙏🙏.🙏. Khub.. Khub. Aabhar Rajbha gadhavi.. 🙏🙏

  • @sureshgamara7881
    @sureshgamara7881 2 ปีที่แล้ว +1

    Jay thakar

  • @BhupiAapa
    @BhupiAapa 3 ปีที่แล้ว +40

    જય ઠાકર મારા યદુવંશી ગોપ ગૌપાલક ભરવાડ સમાજ ને

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +40

    ધણી ખમ્મા મારા બાપલીયા ને ઠાકર તમારી રક્ષા કરે🌹🌺🌸

  • @BhupiAapa
    @BhupiAapa 3 ปีที่แล้ว +6

    જય માતાજી
    જય ઠાકર રાજભા આવાને આવા નેસડા ના વિડિઓ મુકતા રહેજો ભાઈ

    • @narsibharvad1135
      @narsibharvad1135 3 ปีที่แล้ว +1

      જય ગ્વાલીનાથ મહાદેવ

  • @HajaMavdiya
    @HajaMavdiya 3 หลายเดือนก่อน +1

    વાહરાજભાગઢવીજયમાતાજીભાઈ

  • @dhrangiyaramo1175
    @dhrangiyaramo1175 3 ปีที่แล้ว +20

    જય ઠાકર જય ગાઞાળમા જય પીઠડ વાહ કવિરાજ વાહ

  • @chhayakahodariya7003
    @chhayakahodariya7003 2 ปีที่แล้ว +1

    આમને..પણ..ગીરની..મોજ..કરાવો

  • @laloyaduvansibharvad6103
    @laloyaduvansibharvad6103 3 ปีที่แล้ว +29

    હા યદુવંશી ગોપ ભરવાડ ની મોજ હા
    હા કવિરાજ હાં
    હા રાજભા હાં
    સુ મોજ સે આ ગોપ યાદવ ગોવાળ ની
    મોજ આ આવી ગય
    હા ગીર ના ભોળા ગોપ ભરવાડ હા

  • @goletarkalu4782
    @goletarkalu4782 2 ปีที่แล้ว +1

    વાહ રાજભા આમારા ગુજરાત નું સાચું મોર્તી

  • @RJB-ot5yh
    @RJB-ot5yh ปีที่แล้ว +2

    હા ગીરની મોજ હા

  • @gohilbhupatbhai5881
    @gohilbhupatbhai5881 2 ปีที่แล้ว +1

    મસ્ત દુહા

  • @Mahesh-c1t1y
    @Mahesh-c1t1y 2 หลายเดือนก่อน +1

    જય માતાજી જય દ્વારકાધીશ
    આપ સૌને વાહ મોજ વાહ વાહ ડાયરો❤

  • @NarshiGolitar
    @NarshiGolitar 4 หลายเดือนก่อน +1

    જય ઠાકર

  • @nirmalnakrani1992
    @nirmalnakrani1992 3 ปีที่แล้ว +10

    હા ધાંધા નેહડા ની મોજ રાજભા
    🙏જય આવડ માં🙏

  • @vijaygadhavi8932
    @vijaygadhavi8932 2 ปีที่แล้ว +7

    જય હો ચારણ... સૌનો સ્વીકાર 🙏🙏

  • @hiteshparegi6005
    @hiteshparegi6005 ปีที่แล้ว +1

    નેહડા માં ઘરે ઘરે કલાકારો છે વાહ ગીર વાહ ❤

  • @nileshsatiya7334
    @nileshsatiya7334 3 ปีที่แล้ว +9

    *મોજ આવી ગઈ રાજભા વાહ. જય ઠાકર*

  • @mahavirsinhgohil3617
    @mahavirsinhgohil3617 ปีที่แล้ว +1

    હા રાજભા હા ...ગીરના હાવજ

  • @chelabhairabari3528
    @chelabhairabari3528 2 ปีที่แล้ว +1

    વા વાલા ખરેખર તમારી તો મોજ ‌જ અલગ જ છે

  • @vipultoliya7992
    @vipultoliya7992 3 ปีที่แล้ว +11

    હા મોજ હા વરસાદ થાય એટલે મારા માલધારી ની મોજે જ અલગ છે

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 ปีที่แล้ว +23

    ગીર તો ધરતી પરનું સ્વર્ગ છે.. 🙏🙏

  • @davbhavesh4863
    @davbhavesh4863 3 ปีที่แล้ว +9

    રામ રામ રાજભા
    મને તમારા વાજીંત્રો વિશે બીજી માહિતી નથી પણ દાદા પાસે જે તંબુરો છે એને
    અત્યાર ના આધુનિક કોઈ પણ વાજીંતર નો પોગે
    એ મારું માનવું છે 🙏🙏🙏
    પ્રણામ બાપુ (દાદા )ને 🙏

  • @valjigadhvi9283
    @valjigadhvi9283 3 ปีที่แล้ว +1

    રાજ ભા મોજ આવી ગઈ

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 3 ปีที่แล้ว +11

    જય હો રાજભા ચારણ દેવ જય હો ....

  • @thobhanbharvad2714
    @thobhanbharvad2714 3 ปีที่แล้ว +4

    નેહડા ના નેહ હો

  • @sutrejarambhai346
    @sutrejarambhai346 2 ปีที่แล้ว +1

    વાહ

  • @chiragsinh.b4421
    @chiragsinh.b4421 2 ปีที่แล้ว +1

    જયમાતાજી

  • @ramajimakwana8175
    @ramajimakwana8175 2 ปีที่แล้ว +2

    Jaymataji

  • @manusoriya-ed9jy
    @manusoriya-ed9jy ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ વા વા ભૉળા ભરવાડ વા

  • @hethashrabari1025
    @hethashrabari1025 3 ปีที่แล้ว +1

    Jay ho

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 3 ปีที่แล้ว +6

    જય હો મારો માલધારી સમાજ બધા ભાઈ ઓ ને🙏જય મોગલ 🙏

  • @vijaypithadiya3299
    @vijaypithadiya3299 2 หลายเดือนก่อน

    વાહ મોજ માં પીઠડ પ્રતાપ હી કેવલમ 👏🏻

  • @sondarvaprem2083
    @sondarvaprem2083 3 ปีที่แล้ว +2

    ભેરૂ ભૂલે નય રાજભા

  • @pareshkotadiya5036
    @pareshkotadiya5036 3 ปีที่แล้ว +36

    પેલા ભાઈ ગાવાની ના પાડે છે પણ,... બોવ સારો રાગ છે... 🙏👌👍ભાઈ ભાઈ

  • @મખાભાઈસાટીયા
    @મખાભાઈસાટીયા ปีที่แล้ว +1

    હા રાજભા હા તમારી મોજ

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 ปีที่แล้ว +4

    વાહ ભોળા ભરવાડ વાહ

  • @davbhavesh4863
    @davbhavesh4863 3 ปีที่แล้ว +6

    એ ભાણુભા
    અમને લય જાવ કયેક ન્યાં ભા 🙏

  • @chiragchauhan8924
    @chiragchauhan8924 2 ปีที่แล้ว

    Aapni sanskruti....
    Aapni moj...jay ho kathiyavadi dharti ni..

  • @mogalkrupa1603
    @mogalkrupa1603 3 ปีที่แล้ว +7

    ગીર ની ભેસુ અને ગાયુ સાથે વિડીયો બનાવો

  • @Lakhmanbharwadvakatar
    @Lakhmanbharwadvakatar 3 ปีที่แล้ว +16

    હા યદુવંશી ગોવાળ (ભરવાડ) હા

  • @visanubharavad8284
    @visanubharavad8284 3 ปีที่แล้ว +1

    વાહકવીરાજવાહ

  • @NarshiGolitar
    @NarshiGolitar 4 หลายเดือนก่อน

    ગોપ સંસ્કૃતિ.. ગોપાલક ભરવાડ.. જય ઠાકર

  • @ramgadhavi1192
    @ramgadhavi1192 3 ปีที่แล้ว +6

    જય હો ગીર.... અલૌકિક પગેરાની દુનિયા

  • @khushaldarji5495
    @khushaldarji5495 2 ปีที่แล้ว +1

    મા પીઠડ આઈ ના રાજમા મોજ રહે રાપર વાગડ ખુશી દિકરી ને યાદ કરજો

  • @mehulbharvad1926
    @mehulbharvad1926 3 ปีที่แล้ว +11

    હા માલધારી ની મોજ 🦁🦁🦁🦁🦁

    • @RajbhaGadhvi
      @RajbhaGadhvi  3 ปีที่แล้ว +5

      હા મેહુલભાઈ

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 3 ปีที่แล้ว +2

    Super

  • @man.mojilo.maldhari
    @man.mojilo.maldhari 3 ปีที่แล้ว +5

    Jay mataji Raj bha

  • @sendhabhairabari9650
    @sendhabhairabari9650 2 ปีที่แล้ว

    તમને ના માલધારી ભાઈઓ ને તથા રાજભા બાપુને જય મોગલ માં વાહ રાજભા બાપુ વાહ

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 3 ปีที่แล้ว +1

    વાહ ભોળાભાઈ 👍

  • @રાજાચામુંડવાળા-ટ9ય
    @રાજાચામુંડવાળા-ટ9ય 2 ปีที่แล้ว +2

    જય માતાજી હા સાવજ હા હા..ગીર વાહ

  • @JanviButani
    @JanviButani 3 ปีที่แล้ว +13

    🙏🏻 જય માતાજી 🙏🏻 જય હો કવિરાજ. 🙏 જય હિંદ 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mehulajara2868
    @mehulajara2868 ปีที่แล้ว

    વાહ રાજભા વાહ
    જય ઠાકર
    જય દ્વારકાધીશ

  • @susramunaa9226
    @susramunaa9226 3 ปีที่แล้ว

    Ha dha dha nes ha

  • @thobhanbharvad2714
    @thobhanbharvad2714 3 ปีที่แล้ว +2

    Jay Thakar

  • @balabhaibalabhai2638
    @balabhaibalabhai2638 2 ปีที่แล้ว

    Vah mara bhai vah jmavat padi didhi ho tmari હવાણ 🙏💗

  • @mehulbhaibharvad1157
    @mehulbhaibharvad1157 2 ปีที่แล้ว

    વાહ ચારણ....👳👌👍
    તમે સાબિત કર્યું માલધારી નો દિકરો ભલે ગમે એટલો મોટો થઈ જાય પણ પોતાની સંસ્કૃતિ ના ભૂલી...🙏👑👳

  • @bharvadbhopabhai2004
    @bharvadbhopabhai2004 ปีที่แล้ว

    Wah nehda ni moj Jay thakar vala

  • @ranakaravadara531
    @ranakaravadara531 3 ปีที่แล้ว +3

    જય માતાજી ચારણ કવી રાજભા ગીરનો ચારણ ની મોજ જય માતાજી

  • @sandipaajra
    @sandipaajra 3 ปีที่แล้ว +2

    Dilthi ha moj ha

  • @BharatSocha
    @BharatSocha 3 หลายเดือนก่อน

    જય મુરલીધર ભાઈ

  • @jadejamahendrsinh5198
    @jadejamahendrsinh5198 3 ปีที่แล้ว +2

    વાહ કવિરાજને જય માતાજી

  • @sendhabhairabari9650
    @sendhabhairabari9650 2 ปีที่แล้ว

    મહારાજ બાપુ તમે તો અમને ગીરના મહેમાન બનાવ્યા જય મોગલ માં

  • @gopalkanmiya1883
    @gopalkanmiya1883 2 ปีที่แล้ว +2

    હા નેહડા નિ મોજ હા જય ઠાકર ભાઈ

  • @kukavavakamlesh4993
    @kukavavakamlesh4993 3 ปีที่แล้ว +2

    Ha moj ha rajbha Gadhavi

  • @WARIYAR_ARMY_444
    @WARIYAR_ARMY_444 หลายเดือนก่อน +1

    તમે વ્લોગ બનાવો વિનંતી છે

  • @rajeshsavaliya4647
    @rajeshsavaliya4647 3 ปีที่แล้ว +1

    વાલા ભાઈ નો રાગ બોવ સારો છે 🙏🙏🙏

  • @रामाचारण-ज8ह
    @रामाचारण-ज8ह 3 ปีที่แล้ว +1

    जय माता जी नी राज भा

  • @arjunbosariya5894
    @arjunbosariya5894 3 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ ભાઈ મજા પડી ગઈ

  • @PravinParmar-xw9yn
    @PravinParmar-xw9yn 3 ปีที่แล้ว +2

    Jay ho gir

  • @hareshbhai3765
    @hareshbhai3765 3 ปีที่แล้ว +1

    Are vaaah Rajbha

  • @Man510
    @Man510 3 ปีที่แล้ว +9

    જય માતાજી કવિરાજ

    • @RajbhaGadhvi
      @RajbhaGadhvi  3 ปีที่แล้ว +6

      જય માતાજી

  • @manishahir6514
    @manishahir6514 3 ปีที่แล้ว +1

    જય માતાજી જય સીયારામ હા ભા હા જય હો નેહડા ના માલધારી 😊😊🙏🏻🙏🏻

  • @virambharvad3789
    @virambharvad3789 3 ปีที่แล้ว +1

    Ha vala Bhai ha Jai thakar

  • @pradipahir1149
    @pradipahir1149 3 ปีที่แล้ว +1

    એ રામ રામ ડાયરાને

  • @choslarajesh755
    @choslarajesh755 2 ปีที่แล้ว

    Wah Rajbha bharwad ne pan apo

  • @krupalsinhdodiya6554
    @krupalsinhdodiya6554 3 ปีที่แล้ว +1

    Ha moj ha

  • @lalabhaibharwad1668
    @lalabhaibharwad1668 3 ปีที่แล้ว +1

    Ha dhandha neh ni moj ha

  • @BharatRathod-ym9nf
    @BharatRathod-ym9nf 2 หลายเดือนก่อน

    જય મંચો માં હા હા માલધારી

  • @विश्वास-छ3य
    @विश्वास-छ3य 3 ปีที่แล้ว +6

    જય માતાજી ભાઈ 🙏🙏🙏

  • @mahadevbhaibhalaiya3891
    @mahadevbhaibhalaiya3891 3 ปีที่แล้ว +1

    Ha rajbha ha jio jio

  • @dwarkeshofficial8060
    @dwarkeshofficial8060 2 ปีที่แล้ว

    Jordar
    Bhaibadhi bhuliya ny ho rajabha

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 3 ปีที่แล้ว +2

    🙏જયશ્રી કૃષ્ણ🙏 કવિ રાજભાઈ👦🙏 👌

  • @samitnishar9277
    @samitnishar9277 3 ปีที่แล้ว +2

    Very nice video rajbha gadhavi

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻
    🙏🏻 હા કવિરાજ હા 🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @વિરમમુઘવા
    @વિરમમુઘવા 3 ปีที่แล้ว +6

    જય આવડ માં

  • @mehulbharwad819
    @mehulbharwad819 3 ปีที่แล้ว +2

    વાહ યદુવંશી ભરવાડ તમારી મોજ👌👌

  • @Bharatdangar9339
    @Bharatdangar9339 3 ปีที่แล้ว

    Ha moj ha aaj to moj na tora chhute che 🙏🙏

  • @કાનાભાઈઆહીર
    @કાનાભાઈઆહીર 3 ปีที่แล้ว +3

    મોજ કરાવી દીધી હો...રાજભા

  • @AstralPathfinders
    @AstralPathfinders 3 ปีที่แล้ว +3

    राज भाई गढ़वी कोई दिन एमपी में आइए आपके यहां चारण आपका स्वागत करते हैं ओंकारेश्वर के दर्शन भी करते जाइएगा उज्जैन के भी दर्शन करते जाइएगा एमटीके चारण आपको मध्य प्रदेश के चरण आपका स्वागत करते हैं