Rajbha Gadhvi || Ghana varsh pachi hu aaje gir ma bhesu charva gayo || Gir ni moj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર
    #Rajbha_Gadhvi
    #Gir
    #Jangle_Ni_Moj
    #havaj
    #Rajbha

ความคิดเห็น • 2.2K

  • @veerahir3973
    @veerahir3973 4 ปีที่แล้ว +80

    સ્ટેજ કરતા આયા વધુ ખુશ લાગો છો રાજભા, જય મુરલીધર 🙏 ગાયું ભેહુ ના દૂધ માલધારી માટે આજીવિકા હોય મોટી કંપનીઓ ને મોટી ડેરીઓ એ મહેનત ના વળતર ઓછા આપે..તમે કાઈ પહેલ કરી શકો તો વધુ સારું ! જય મોગલ 🙏

  • @shreekhodalramamandalchudi5211
    @shreekhodalramamandalchudi5211 4 ปีที่แล้ว +128

    ખુબજ સરસ રાજભા આટલી બધી ઉંચાઈએ પહોંચ્યા પણ હજી અહંકાર જોવા નથી મલતો ધન છે તમને આ સંકૃતિ જાલવવા બદલ જય ગિરનાર

    • @aravidrajput7692
      @aravidrajput7692 2 ปีที่แล้ว

      Ha moj Haa

    • @bharvadlaxmanbharvadlaxman9749
      @bharvadlaxmanbharvadlaxman9749 2 ปีที่แล้ว +5

      વાહ ભાઈ મોજ મોજ આ રૂડું જીવન આપ્યું ઠાકર રે જય માતાજી 🙏🙏👌👌👌

    • @bharvadlaxmanbharvadlaxman9749
      @bharvadlaxmanbharvadlaxman9749 2 ปีที่แล้ว +1

      સાવજ નો દેખાણો ભાઇ

    • @jemalbari2791
      @jemalbari2791 2 ปีที่แล้ว

      @@aravidrajput7692 ઘો ઔ

  • @pratikdesai4384
    @pratikdesai4384 4 ปีที่แล้ว +171

    હા મારાં માલધારી ના 🦁હાવજ🦁 હા
    અમારાં રબારી ચારણ ભરવાડ આયર ધાબડીયાં ભાયું હા વાહ મારો દુધમલીયો સમાજ ઉજળો પવિત્ર નાતગંગા અમારો માલધારી અવતાર👑🦁👑❤🙏🏻🚩

    • @kanofangliya3526
      @kanofangliya3526 3 ปีที่แล้ว +6

      જય ઠાકર જય શ્રી વડવાળા દેવ

    • @jagarabari189
      @jagarabari189 3 ปีที่แล้ว +6

      હામોજ

    • @narayanbhaipatel1040
      @narayanbhaipatel1040 2 ปีที่แล้ว

      વાહ..વાહ...રાજભા..મોતિ. તો દરિયામાં અને. કમળ કાદવમાં જ જન્મે તેજ મોઘું અને તેજોમય બનેછે..એમ તમે પણ કાદવમા જન્મી મોંઘા બન્યા એ કુદરતની દહેર છે..હજુ પ્રભુના હજારો હાથની કૃપા તમારા ઉપે વરસે અને અમોને આનન્દ કરાવતા રહો એવી પ્રભુ પ્રાર્થના.તમારો ચાહક...નારાયનકાકા

    • @ketuahir1505
      @ketuahir1505 2 ปีที่แล้ว

      Jay dwrkadhish 🙏 jay maa mogal 🙏🌺

    • @jagdishbhaikaswala5482
      @jagdishbhaikaswala5482 ปีที่แล้ว

      મજા આવે ભાઈ ભૅસુ મે પણ બહુ ચારી

  • @bhanubhaidangar5496
    @bhanubhaidangar5496 4 ปีที่แล้ว +22

    વાહ રાજભા વાહ તમે હજી માલધારીછો એ ભુલ્યા નથી એ તમારી મોટાઇછે આવા ચારણ ને ખુબ ખુબ ધન્યવાદ

  • @vishalrabari375
    @vishalrabari375 4 ปีที่แล้ว +92

    વાહ ગિર ની મોજુ વાહ....
    કે ઈ રૂડી અન રળિયામણી વળી પાછી હરીયાળી ને હેતાળ પણ મીઠા મારા ચારણ આવી ગીર નથી છોડવી તોણા પહૂડા ને પાછા વાળ....આ તમારી કવિતા તમે જુનાગઢ મા રહો છો અત્યારે પણ યાદ આવતી હશે...

    • @MaheshChauhan-tj1rg
      @MaheshChauhan-tj1rg 4 ปีที่แล้ว +2

      Ha Rajbha ha...tamari aavi sadagi bharyu jivan j mane tamaro prashanshak banavyo che.....Aavu jivan nasibdar j ganay bhai.....Aapd kaliyo Thakar saune ane Apni sanatan Hindu Dharm ni Raksha kare..Jay shree Krishna...

    • @user-mw1dz6kd3b
      @user-mw1dz6kd3b 4 ปีที่แล้ว +1

      વાહ રાજભા ગઢવી વાહ જય હો આપણા

    • @user-mw1dz6kd3b
      @user-mw1dz6kd3b 4 ปีที่แล้ว +1

      પરિવાર અને સમાજની

    • @amratparmar6284
      @amratparmar6284 4 ปีที่แล้ว +1

      હા ગાંડીગીર હા રાજભા હુ આપનો બહુ મોટો ચાહક છૂ ને તમારો દરેક પ્રોગ્રામ સાભળુ છુ યુ ટુબ ઉપર. .જય માતાજી 👏👏👏

  • @kishanchaudhary9676
    @kishanchaudhary9676 4 ปีที่แล้ว +96

    સાદુ જીવન એજ આત્મશાંતિ નુ ઘરેણુ છે,,,વંદે માતરમ્ 🇮🇳🇮🇳

    • @smitamin5853
      @smitamin5853 3 ปีที่แล้ว +4

      to meli de mobile ane enternet ..

  • @29-yashvantparmar58
    @29-yashvantparmar58 4 ปีที่แล้ว +125

    બાપુ આવી પાવન ધરતી માંથી તમારા જેવા ગાયક મળવા તો સ્વાભાવિક છે🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว +11

    વાહ રાજભા ખુબ સુંદર નેચર સાથે જીવવુ એ જીવન નો અમુલ્ય લાવો છે ખુબ જ આનંદ થયો જોય ને વાહ વાહ નવલાખ લોબડીયાલી તમારા રખોપા કરે ધણી ખમ્મા👌👌👌🙏🌹🌺🌸

  • @premlakum7722
    @premlakum7722 4 ปีที่แล้ว +63

    વાહ રાજભા ગઢવી ગીર ની મોજ માણી રહ્યા છે અમારે પણ ભેંસોનું ખાડુ છે જય માતાજી

  • @thejenishadesai9232
    @thejenishadesai9232 4 ปีที่แล้ว +44

    જય દ્વારકાધીશ રાજભા તમે અત્યારે તમે ગીર મા છો

  • @jivanjiparmar2076
    @jivanjiparmar2076 3 ปีที่แล้ว +19

    રાજભા ભાઈ જે માણસ ભુત કાળ ને ભુલતા નથી ઈનેજ માણસ કેવાય
    હુ રાજભા ભાઈ તમારો દીલથી
    મીતર શુ 👌 જય મોગલ મા
    👍 👌 💐💐💐💐💐💐💐

  • @shivanshahir
    @shivanshahir 2 ปีที่แล้ว +12

    વાહ સુ વાત છે રાજભા ખરેખર જીવન નિ જિવવા ની મજા જ કાંઈક અલગ છે એમાં ભી ગીર નિ મજા જ કાંઈક અલગ છે વાહ રાજભા ધન્ય છે તમારા નેહડા ને....❤️❤️❤️❤️❤️❤️

  • @dharmendraoza9235
    @dharmendraoza9235 4 ปีที่แล้ว +60

    આપણો શું નાતો હશે ઈ તો દ્વારકાધીશ જાણે પણ કુદરતી રીતે જ તમારા તરફી આકર્ષણ રહ્યું છે કાયમ માટે અને તમારા લગભગ દરેક પ્રૉગ્રામ મેં માણ્યા છે જય દ્વારકાધીશ

    • @dharmendraoza9235
      @dharmendraoza9235 4 ปีที่แล้ว +4

      ❤️❤️❤️ વાહ ગઢવી મોજ ❣️❣️❣️

  • @vasantdarji1750
    @vasantdarji1750 4 ปีที่แล้ว +42

    ગીરના જંગલમાં દિનચર્યા અને કુદરતી નજારો જોવામાં ખૂબ જ આનંદ થયો.

  • @rupesahirderyfarm9036
    @rupesahirderyfarm9036 3 ปีที่แล้ว +25

    વાહ મારો માલધારી વાહ ભાઈ ઠાકર ની કાયમ બની રહે આપની ઉપર અને ખુબ આગળ વધો
    એવી માંરી ઠાકર પાસે પ્રાર્થના છે

  • @narsibharvad7108
    @narsibharvad7108 3 ปีที่แล้ว +15

    જય પાળ ના ઠાકર
    ભાઈ બધે ફરીયા હાય હોય છે હાચી જીંદગી તો ગાયૂ અને ઈ ગોવાળ ભેળિ છે...❤️❤️

  • @sanjaybambhava7712
    @sanjaybambhava7712 4 ปีที่แล้ว +25

    વાહ ગાંડી ગીર ના હાવજ વાહ
    જય હો રાજ ભા
    ઘણી ખમ્મા

  • @chamundmeldiofficialoffici7151
    @chamundmeldiofficialoffici7151 4 ปีที่แล้ว +17

    હા મારા રાભા હા ,ખરેખર મને ગીર ની મજા આવે એવી મોજ મને કોઇક અમેરીકા મા મંફત લઈ જાય તોય હુ ના પાડીદવ પણ જો કોઇ મને એમ કહે હાલ ગીર જાવુ છે મો હુ કોઇને પુસવા પણ નો રવ હો રજભા ,,,ગીરની મોજ તો અલગ જ છે હો ,,,,,,,,જય હો ગાડી ગીર

  • @smalltraders8172
    @smalltraders8172 4 ปีที่แล้ว +24

    ભાઈ ભાઈ આ મોજ તો ખાલી ગામડીયો જ સમજી શકે છે હો રાજ ભા જૂની યાદો ઉકળી આવી... 😊😊😊

  • @GirGujaratBharat
    @GirGujaratBharat 3 ปีที่แล้ว +31

    Absolutely loved this video..i love maldhari culture❤

  • @dishibijal3573
    @dishibijal3573 4 ปีที่แล้ว +49

    આ વિડીયો જોયા પછી એવૂ લાગે છે કવિરાજ જાણે કાનો ગાયો ચરાવતો હોય જય મોગલ જય વડવાળા

  • @satiyarahul8686
    @satiyarahul8686 4 ปีที่แล้ว +14

    રાજભા તમારી પાસે થી ચારણ આઈ પીઠડ મા વિશે તેનો ઇતિહાસ અને તે કેટલા બહેનો હતા અને ક્યા ક્યા
    જવાબ મોકલજો...... જય મા પીઠડ 🚩

  • @nileshsatiya7334
    @nileshsatiya7334 3 ปีที่แล้ว +14

    *આ મોજ કરોડો રૂપિયા આપો તોય નો મળે બાપ. જય ઠાકર*

  • @ramjirabari7808
    @ramjirabari7808 2 ปีที่แล้ว +7

    વાહ મારા માેઘા માલધારી ઘણુ જીવો મારા ગીરનારના દુધમલીયા સાવજો

  • @royalkanudooficial8690
    @royalkanudooficial8690 4 ปีที่แล้ว +21

    હા ભાય આપણે માલધારી બધુ ભુલીએ પણ આપણે માલ ઢોર ના ભુલીએ હો વાલા જય જય ઠાકર

  • @ram_Lamka
    @ram_Lamka 4 ปีที่แล้ว +32

    વાહ રાજભા બહુ સરસ મેસેજ મોકલી આપ્યો માલધારી સમાજ નો
    જય ઠાકર જય દ્વારકાધીશ

  • @kapildave5361
    @kapildave5361 4 ปีที่แล้ว +7

    સાદુ જીવન ને ઉચ્ચ વિચાર,,જય ભવાની,,

    • @user-qi3sn7jp8z
      @user-qi3sn7jp8z 2 ปีที่แล้ว

      SABKO ACHCHHE VICHAAR MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @rajeshmanavadaria8981
    @rajeshmanavadaria8981 4 ปีที่แล้ว +13

    રાજભા બાપલીયા... બહુ મજાની વાતો કરી. માલધારી સમાજનું લોક પ્રતિનિધિત્વ કરી શકે તો માત્ર રાજભા ગઢવી.

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 4 ปีที่แล้ว +33

    પ્રકૃતિ ના ખોળે જીવન ની મજા કઈ ક જુદી હોય છે રાજ હુંપણ એક ખેડૂત સુ મને પણ અહેસાસ સે જય હોનબાઈ

  • @mr.red_criminal_yt
    @mr.red_criminal_yt ปีที่แล้ว +4

    પાકા માલધારી આને કહેવાય ગમે તેટલાં આસમાને પહોંચે પણ પોતાના ભુતકાળ ને ના ભૂલે અને જમીન એ રહે રાજભા ગઢવી ને મારા એક સાચા માલધારી ની સો સો સલામ🙏🏻🙏🏻🙏🏻

  • @saharjandla5574
    @saharjandla5574 2 ปีที่แล้ว +3

    દુનિયા નું સ્વર્ગ હો...ધન્ય ગાંડી ગીર હો. આ ગીર તો રાજભા જેવા અડીખમ સાહિત્યકાર આપે જ ને. હજુ તો કેટલાય રાજભા ગીર માં છે હો.. આપણી સંસ્કૃતિને આચ ની આવે...

  • @jadejaavadheshsinh8703
    @jadejaavadheshsinh8703 2 ปีที่แล้ว +6

    સ્વર્ગ છે રાજભા તમે ભાગ્ય સાળી છો ❤️❤️❤️

  • @rudabhaivrajputrajput3049
    @rudabhaivrajputrajput3049 4 ปีที่แล้ว +11

    જય માતાજી ની રાજભા ગઢવી રાજ આપનુ જીવન સદાય તંદુરસ્ત અને દરેક ક્ષેત્રે ખુબ પ્રગતિ શિલ રહે તેવી અભ્યર્થના સાથે ખુબ ખુબ શુભકામના ઓ
    કોટે મોર ટહુકીયા ને વાદળ ચમકી વિજ હે મારા રૂદાને રાણો સાભરે હે એતો આવી અસાઢી બીજ

    • @mehulprajapati3309
      @mehulprajapati3309 4 ปีที่แล้ว

      Mauj rajbha gadhavini
      Aaje thodo andaj avyo k Apna bape(kanudo) gokul ma kevi mauj kari hase

  • @mundhavaranjit3416
    @mundhavaranjit3416 4 ปีที่แล้ว +19

    જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં રાજભા ગઢવી હા મોજ હા

  • @m.khokhar13
    @m.khokhar13 26 วันที่ผ่านมา +1

    ❤❤❤ ધન્યવાદ. રાજભા ગઢવી જી બહુજ સુંદર વિડિયો જોઈ આનંદ થયો કુદરત સાથે તમારો સાથ ઈશ્વર કાયમ રાખે એજ પ્રાથના ❤❤❤❤

  • @hiteshsolanki2539
    @hiteshsolanki2539 3 ปีที่แล้ว +7

    સાચી મોજ તો ગીરની હોં...❤️

  • @solankihirubha1840
    @solankihirubha1840 4 ปีที่แล้ว +19

    મને પણ તમારા જેવું થોડું થોડું બોલતા આવડે સે મને પણ લોકો રાજભા ગઢવી કહીને બોલાવે સે

    • @kalubhaikalubhaikalubhaika1859
      @kalubhaikalubhaikalubhaika1859 4 ปีที่แล้ว +1

      જય, ગિરનાર, જય, હો, રાજભા, તમારો,વિડીયો,અમને,બહોત,ગમે,છે,જય,માનંધાતા🙋🌹🇮🇳🌷🙏

  • @bambaprakash8566
    @bambaprakash8566 4 ปีที่แล้ว +9

    હા રાજભા હા માલ મિલકત તો ગમે એટલી થઈ જાય, ગમે એવડું નામ થઈ જાઈ પણ લોઈ માં હોઈ ઈ થોડું ભુલાઈ 🙏🙏 🦁🦁 ગીર નો હાવજ

    • @user-qi3sn7jp8z
      @user-qi3sn7jp8z 2 ปีที่แล้ว

      SABKO RAHEM KARE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @ghshengalghshengal3850
    @ghshengalghshengal3850 4 ปีที่แล้ว +8

    ગીરના દર્શન કરાવ્યા તે બદલ આપનો ખુબ ખુબ આભાર .. રાજભા મારૂ ગામ ચુવા તા. વાવ જી. બનાસકાંઠા ... જય સગત માતાજી ...

  • @chaudharyramesh6815
    @chaudharyramesh6815 2 ปีที่แล้ว +6

    વાહ રાજભા વાહ તમારી યાદો જય ગિરનાર

  • @akshaymithani
    @akshaymithani 4 ปีที่แล้ว +20

    વાહ રાજભા
    જય માતાજી
    આ સ્ટેજે પહોચ્યા પછી પણ પોતાની સંસ્કૃતિ જાળવો છો ધન્ય છે આપને અને તમે તમારૂ મુળ એટલે આપણે શું હતા પહેલા એ હમેશા યાદ રાખવું એ આપ પાસેથી શીખવા મળે છે
    વાહ વાહ
    જય માતાજી

  • @jagdishbharwad3169
    @jagdishbharwad3169 2 ปีที่แล้ว +7

    હંમેશા તમારા અવાજ અને લહેકા થી કાંઈક અલગ જ આકર્ષક અનુભવુ છું.તમારા લીલાપાણી નેસ અને ગીર મુસાફરી કરવી સે . ઠાકરની મરજી હશે તો ફરશું બાકી આ વગડે ભેંસો ચરાવુ શુ અને તમારું સાહિત્ય સાંભળું છું મજા આવે છે.

  • @zaverbhaidesai5009
    @zaverbhaidesai5009 4 ปีที่แล้ว +3

    રાજભા ચા ગારેલી નથી તોય ચા પીવા ની રીત વિડીયો માં બતાવવા ની હતી આ માલધારી ની મોજ મસ્તી કહેવાય જયઠાકરધણી 🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @yadavjaydipyadav4310
    @yadavjaydipyadav4310 4 ปีที่แล้ว +14

    🙏🏻🙏🏻🙏🏻જય મોરલીધર🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻જય ઠાકર🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻જય મોગલ માં🙏🏻🙏🏻🙏🏻
    જોકે માલધારી ના દિકરાને
    લોય માં હો છે કે ગાયો ભેસો
    ને સારવા માટે જ ડુંગરો હોય છે
    જોકે રાજભા ને કોઇ વાતની ખામી
    નથી જોકે રજવાડું કયો તોય કેવાઈ પણ ભાઈ તે ઓ
    શા માટે માલમાં ગયા
    કે તેના લોય માં ગુણો
    હોય છે કારણ કે તેઓ
    પણ સાસો માલધારી છે
    જય જય જય ઠાકર
    જય જય જય મોરલીધર🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kmvarghiya6819
    @kmvarghiya6819 4 ปีที่แล้ว +17

    વા મોજ ગિર ની રાજભા જય માતાજી

  • @yogendrasinhmahida7697
    @yogendrasinhmahida7697 2 ปีที่แล้ว +5

    વાહ વાહ રાજભા ગઢવી ...જય માતાજી 🙏🙏🙏

  • @GAMEJOURNEYWITHAKASH
    @GAMEJOURNEYWITHAKASH 3 ปีที่แล้ว +1

    वा स्वस्थ जीवन गिर जंगल नु वा राज भा वा मजा आवि हो भाई मने पण माल चlरवा नु मंन थयु

  • @thakorranjit2534
    @thakorranjit2534 4 ปีที่แล้ว +4

    જીવન માં ગમે તેવી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થાય પણ મોટાઈ ક્યારેય ન કરવી આપની જે ખાનદાની જીંદગી છે તે જોઈ જાણવી આ ખુમારી રાજભા માં છે ધન્ય છે રાજભાઈ તમારી એક માલધારી જીવન ને લોકો સાથે શેર કરવામાં જય દ્વારકાધીશ.🙏🙏🙏

  • @vedantgadhavi3439
    @vedantgadhavi3439 4 ปีที่แล้ว +5

    વાહ રાજભા વાહ

  • @kiritprajapati5795
    @kiritprajapati5795 4 ปีที่แล้ว +2

    વાહ રાજભા વાહ મોજ આવી ગઈ ભાઈ

  • @belimmajidkhan5900
    @belimmajidkhan5900 4 ปีที่แล้ว +1

    Wah raj bha wah kiya bat he nechral ma to majaj kay alag che

  • @bambabachubhai5644
    @bambabachubhai5644 4 ปีที่แล้ว +11

    વાહ ગીરની મોજ વાહ રાજભા 👍

  • @kantilalparmar524
    @kantilalparmar524 4 ปีที่แล้ว +17

    ગીર ના ઝાડ ને ઓળખાણ કરાવો.
    જય હો ગીરના સાવજને.

  • @maheshparmarm.tparmar1295
    @maheshparmarm.tparmar1295 2 ปีที่แล้ว

    વાહ કવિરાજ રાજભા ગઢવી તમારી આવી જુની યાદગાર પળ જોઈ ને મને એક દુહો લખવાની ઈચ્છા થય છે એટલા માટે.....
    (જુનાને ભુલી જવુ
    ઈતો નકકી જગતનો ન્યાય
    પણ આતો મારી આતમની અવળાઈ
    કે મેતો સંઘર્યો છીતમા શામળા)....
    હુ આપનો બવ ચાહક છુ
    અને તમારા દુહા ચંદ સફાકરા રોજ સાંભળી ને મારા મનને ખૂબ આનંદ થાય છે
    હમેશા માણસો કાંઈક પ્રાપ્ત કર્યા પછી જુનુ ભુલી જતા હોય છે પણ આપ હંમેશા ને માટે યાદી આપો છો એ બદલ ખુબ ખુબ આભાર...
    જય સોનબાઈ માં
    જય મોગલ માં

  • @mavjiahir3079
    @mavjiahir3079 4 ปีที่แล้ว +1

    વાહ રાજભા ભેસૂ ચારવા ની મોજ છે ગીર મા બાકી અમારે કચ્છ મા બધી ગૌ ચર ચાઇના ક્લે વારા ખાઈ ગયા ક્યાય ચારવા નુ નથી

  • @bhitviramrabari7492
    @bhitviramrabari7492 4 ปีที่แล้ว +12

    માલધારી આખો દીવસ ભેસૂ પાછળ હેરાન થાય છે પણ ભાઈ રાજભા માલ વચેટીયાઓ ખાય જાઈ છે એનુ તમે કાઈક કરો માલધારી ની દૂવા લાગસે સારૂ પણ ગિર ની મોજ માણવા નૂ મન થય ગયૂ આજે હો🌹જય માલધારી

    • @goyani8665
      @goyani8665 4 ปีที่แล้ว

      હા ગઢવી અમને પણ લઈ જાવને ગીરમા એક દિવસ

  • @DEWONCONWAY38
    @DEWONCONWAY38 4 ปีที่แล้ว +13

    રાજભા ગઢવી જેવો સેલિબ્રિટી માણસ જો જંગલ માં જાતે પિતદ ની તાસરી માં ચાય બનાવી ને પિયે તો તો એનાથી માથે નીર અભિમાન જીવન કોઈ નું નઈ હોય સલામ છે રાજભા ગઢવી તમને આજ હું કુલદીપ સિંહ જાડેજા ચારણ જાતિ ને લાખો વંદન કરું છું

  • @nitinpatelmathematics3637
    @nitinpatelmathematics3637 4 ปีที่แล้ว +6

    જીવન મા ગણા આગળ નીકળી ગયા પછી પાછા અગાઉ ના ભૂતકાળ મા પાછુ આવવું ગણું મૂશકેલ છે રાજભા ભાઈ... કેમ કે જીવન એક ડાયરા જેવું છે ફક્ત ડાયરા ની જેમ જીવન ની મજા લેતા શીખવું પડે.. આ વિડિઓ માટે ખુબ આભાર

  • @jayantidesai2360
    @jayantidesai2360 4 ปีที่แล้ว +1

    Juni yaad taji Thai gai
    Salute rajbha

  • @nagjirabari5693
    @nagjirabari5693 4 ปีที่แล้ว +18

    વીરા આજે બાળપણ યાદ આવ્યું એ વગડા યાદ આવ્યાં અને ભગરી ભેહુ યાદ
    કરીને હૈયું વ્યાકુળ થયું

    • @dilipsinhsodha4397
      @dilipsinhsodha4397 4 ปีที่แล้ว +1

      વાહ ક્યા બાત હૈ

    • @user-rq3lq3zk8n
      @user-rq3lq3zk8n 2 ปีที่แล้ว

      th-cam.com/video/2G7AoDTbDN8/w-d-xo.html लीलड़ी गाय देखने के लिए लिंक पर जाए ।

  • @narpatsingh4937
    @narpatsingh4937 4 ปีที่แล้ว +10

    स्वर्ग जैसा गीर है👌

    • @sarojzala5971
      @sarojzala5971 ปีที่แล้ว

      વાહ રાજભા જય માતાજી

  • @jalsakayam5265
    @jalsakayam5265 3 ปีที่แล้ว +1

    જૂની યાદો... યાદ આવી ગઈ....................... વાહ.. રાજ ભા.. વાહ..

  • @pravingadhavi6671
    @pravingadhavi6671 4 ปีที่แล้ว +4

    વાહ વાહ ગીર અને વાહ ચારણ ની મોજ જય માતાજી ભાઇ 🙏

  • @dilipsinhsodha4397
    @dilipsinhsodha4397 4 ปีที่แล้ว +5

    વાહ મારાં વહાલા ગુજરાત ના સાહિત્ય ના ઘરેણાં સમ રાજભા ગઢવી ને જય મોઘલ માં
    જય માલધારી ઘણી ખમ્મા મારા ભાઇ

  • @KachhotBhikhu
    @KachhotBhikhu 4 ปีที่แล้ว +5

    હા ગીરના હાવજ હા...ખૂબ જ સરસ

  • @chiragyagnik9052
    @chiragyagnik9052 2 ปีที่แล้ว +4

    જય માતાજી , ગઢવી ભાઈ 🙏🏻💐

  • @makvananayna5171
    @makvananayna5171 3 ปีที่แล้ว +2

    હા રાજ ભા હા

  • @parbhusaniya8384
    @parbhusaniya8384 4 ปีที่แล้ว +17

    ગીર જીવન અદભૂત છે જિયો માલધારી

  • @kanuvadhiyari4805
    @kanuvadhiyari4805 4 ปีที่แล้ว +6

    વાહ ભાઈ વાહ.. મોઢે બોલું માં ત્યારે નકી નાનપણ સાંભળે. આતો બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા... સું અદ્ભૂત મજા હતી નાનપણની

  • @prakashalgotar5946
    @prakashalgotar5946 3 ปีที่แล้ว +2

    હા ગાંડી ગીર ના ચારણ હા

  • @user-mo6qd4qg1z
    @user-mo6qd4qg1z ปีที่แล้ว +1

    વાહ રાજભા વાહ મને તો મોજ આવિ ગઈ આવું જીવન ખૂબ મને ગમે છે

  • @m_l_tadha
    @m_l_tadha 4 ปีที่แล้ว +15

    રાજ ભાં આ બધી ગાય અને ભેસ તમારી જ છે કે બીજાની

  • @kuvarsinhbapu6982
    @kuvarsinhbapu6982 4 ปีที่แล้ว +3

    Vah Raj Bha Gadhavi tamara Jevo Kalakar me Aaj shudhi Joyo nathi Vah

  • @gokulahir4378
    @gokulahir4378 ปีที่แล้ว +1

    વાહ ભાણેજ જોરદાર મોજ વાહ
    ગાડી ગીર

  • @prashantsoni2160
    @prashantsoni2160 4 ปีที่แล้ว +2

    હાં રાજભા હા મોજ મોજ

  • @sanjaysinhsanjaysinh9206
    @sanjaysinhsanjaysinh9206 4 ปีที่แล้ว +5

    હા ગીર ની મોજ હા.જય ભવાની

  • @dhadhalmunabhai2275
    @dhadhalmunabhai2275 4 ปีที่แล้ว +11

    આઇ શ્રી વાલબાઈ માં

  • @user-hk8vt1om3n
    @user-hk8vt1om3n 3 หลายเดือนก่อน +2

    Good vhah rajbha lakhu charan na jay sonal ma jay moresavar Medvedev and jay ladhapir all may friend khambhaliya to parodiya jay ladhapir charan yad karajo❤❤❤❤

  • @Magluvala-sb8vz
    @Magluvala-sb8vz หลายเดือนก่อน +1

    જય મોગલ મા વાવા રાજભા

  • @solankihirubha1840
    @solankihirubha1840 4 ปีที่แล้ว +20

    હા રાજભા હું તમારો બઉ જ મોટો ફેન સુ હો હું બનાસ કાંઠા કાંકરેજ કંબોઈ ગામનો સુ

  • @jaydevbarot3580
    @jaydevbarot3580 4 ปีที่แล้ว +7

    જય માતાજી 🙏 મારા વાલા આપા ધણી ખમ્મા. તને. મારેય આવૂ છે તારા નેહળે બાપ
    જય આઇ સોનબાઈ 🙏તોળો જ બારોટ 🌹🌹🙏🙏

  • @bapjipaldi7659
    @bapjipaldi7659 4 ปีที่แล้ว +1

    વાહ મોજ વાહ આનદ આવી ગયો હો વીડિયો જોઈ ને

  • @user-kg3lm2ki8h
    @user-kg3lm2ki8h 2 ปีที่แล้ว +2

    હા રાજભા ગઠવી

  • @allround7732
    @allround7732 4 ปีที่แล้ว +6

    ભાઈ હુ પણ ગીર નો છું સાસણ ગીર 👌👌👌👌👌👌

  • @shatishbharvad2873
    @shatishbharvad2873 4 ปีที่แล้ว +10

    જયશ્રી દ્મારકાઘીશ
    હા ગૉવાળીયા

  • @Cutekanudo8182
    @Cutekanudo8182 ปีที่แล้ว +1

    Ha Rajbha gadhvi gir ni moj

  • @acharangadhavi4530
    @acharangadhavi4530 4 ปีที่แล้ว +1

    હા ગીર ની મોજ હા હા ચારણ હા હા સાવજ હા

  • @ajaybharwad2400
    @ajaybharwad2400 4 ปีที่แล้ว +11

    હવે તમારા માટે કયા શબ્દો લખવા
    વાહ વાહ જાય કાળીયા ઠાકર 🙏🙏

  • @umeshdangar6844
    @umeshdangar6844 4 ปีที่แล้ว +10

    જય હો .... જય માતાજી રાજ ભા

  • @dhirubhaipatel9885
    @dhirubhaipatel9885 ปีที่แล้ว

    ના રાજભા. ગીરમાંથી. ગઢમાં પહોચા તમને. આયમા. સદાય. તમારી. મેરી. રે એવી. હું પણ. માને. બનતા. કાલાવાલા કરીસ જય માતાજી મારા. સાવજને

  • @dineshmishra91749
    @dineshmishra91749 3 ปีที่แล้ว +3

    આવી પ્રવુતિ થી સમાજ માં સમઝ ઊભી થાય મઝા આવી ભાઈ ખુભ સરસ expirenc

  • @japadavikram8278
    @japadavikram8278 4 ปีที่แล้ว +5

    આ આપણા બાપ દાદાનો ધંધો છે જીયો માલધારી જીયો

  • @jaymatdarbar9127
    @jaymatdarbar9127 4 ปีที่แล้ว +249

    ઘણા ને તો બે પૈસા થઈ જાય તો અેમ કહે કે મને તો ગામડે નો જ ફાવે

    • @mundhavaranjit3416
      @mundhavaranjit3416 4 ปีที่แล้ว +13

      જય ઠાકર ભાઈ સાચુ છે

    • @jaygogaedit5664
      @jaygogaedit5664 4 ปีที่แล้ว +10

      સાચુ ભાઈ જય ઠાકર

    • @naimishdbhatt7922
      @naimishdbhatt7922 4 ปีที่แล้ว +7

      કોરોના યે બધા ને ગામડું ગમાળી દીધું 😜

    • @chhaganrathod663
      @chhaganrathod663 4 ปีที่แล้ว +1

      રર

    • @rahulchauhanfozi1270
      @rahulchauhanfozi1270 4 ปีที่แล้ว +1

      Haaa mojjj haaa

  • @rdedits6160
    @rdedits6160 2 ปีที่แล้ว +1

    જય હો‌ કવિરાજ આભાર જંગી ના ઝાડવા વાલા નુ રાસડો‌ ગાઇ ને આખા ગુજરાતમાં જંગી ગામ નુ નામ ફેમસ કર્યો છે જંગી ગામ એ દાદા મેકરણ ની પાવન ધરતી છે બાર વર્ષ સુધી લખમણ જતી ના અવતાર દાદા મેકરણ ધુણો તાપયા હતા એધરતી નુ નામ આજે જંગી ના ઝાડવા વાલા છે કાંઠા ની માયા લાગી છે કાયાણી જગીએ રેવા દે જંગી ના ઝાડવા વાલા છે જય હો રાજભા 🙏

  • @girandkakrejcow2664
    @girandkakrejcow2664 4 ปีที่แล้ว +3

    Bhai bhai

  • @mohanpurohit6094
    @mohanpurohit6094 4 ปีที่แล้ว +3

    વાહ રાજભા મોજ હો ગીરની મોજ જય માતાજી

  • @ankeshsaraiya3476
    @ankeshsaraiya3476 4 ปีที่แล้ว +4

    Jay thakar bhai ha maro maldhari samaj ha 🌹|| જય દ્વારકાધીશ ||🌹 👌

  • @deepsinhsgohil5029
    @deepsinhsgohil5029 4 ปีที่แล้ว +1

    હા ગીર ની મોજ હા

  • @vijaymegji8317
    @vijaymegji8317 2 ปีที่แล้ว +1

    વાહ વાહ રાજભા ગઢવી 🙏🙏

  • @ashvindas
    @ashvindas 4 ปีที่แล้ว +8

    જય ગિરનારી
    જય સોમનાથ