Mam aa suvavad pachi new mother ne pivdavay???ke kai nuksan kare????suvavad pachi mota loko kahe che ke gunder na ladu khavay???to kayo gunder use karvo ladies mate and eni recipe muko ne plz🙏
હા. ચોક્કસ થી પીવાય. શરીરને કોઈ જ નુકસાન ના કરે. ખૂબ જ ફાયદાકારક છે. સ્ત્રીઓ માટે હંમેશા ખાવા માટે બાવળનો ગુંદર નો ઉપયોગ કરવો. ગુંદરપાક ની રેસીપી આ જ ચેનલ પર આપેલી છે.ખૂબ જ સરસ છે. હું તમને લિંક આપું છું.
Khubaj saras rite padhat, praman ane faayda samjavya tame. Khub abhaar
Thank you
ખુબ સરસ રીત ને સરળ પણ
Thank you..Mem..for recipe,
Juldi bani Jay tevi sars healdy ummy reciey chhe.
Thanks
@@BusyBrains😊😊😊😊😊 BH MF😢
Nice recipe
Best raab
Thanks
Mst che 👍👍👍👍👍
Thanks 🙏
ગુડ🎉
Thanks
Nice recipe thnx
Khub saral reet 🙏
Thanks Kavitaben 🙏
Best
I like it
Thanks 😊
Khub sari rite Samjavo chho
Map (praman) pan samjavyu
Very good 👌
Thank you very much 🙏
Bahu shras reshipi che
Thank you very much 🙏
Jay mataji
Yummy yummy
Thanks
(Veri.veri.100 %.byutiful.for.me)aabhar
Nice Raab
Suprb
Thanks
very nice
Nice recipe well explained 👍🏽
Thanks
Bavad no Gundar atle kayo gundar ben .
બધી કરિયાણાની દુકાન માં મળે.
બાવળના ઝાડ પર થી જે ગુંદર મળે તે.
Very nice mam...
Really very very nice
Thank you very much 🙏
मन तो बवज भावे छे
Very nice
Thank you very much
Aa rab cesarean wada atle k bhoot kad ma je c setion wada loko che te khai sahke
Yes... Definitely.
thankyo
👍
Thanks
Must must 👌👌
Thanks
Saras
Thanks Vanitaben 🙏
Very nice
I like very much
Thank you very much
સરસ રીત. ખુબ સરળ અને ઝડપી... 👍
Thanks 🙏
Nice
Thank you very much for your kind response
Ok
વીડીયો બનાવવાની પદ્ધતી બહુ જ સરસ છે સરળતાજી સમજ પડે તેવો છે.
આભાર સરજી 🙏
Nc par in english name of ingredents
Bavar gunda kha milega
દરેક કરિયાણા ની દુકાનમાં
ઘી વગર પણ બનાવી શકાય?
આમાં ઘી ઓછું જ વપરાય છે.
Aa ketla time sudhi store kri skay ??
જ્યારે પીવી હોય ત્યારે જ બનાવવાની.તાજી.
What is toparano khaman?
Dry coconut powder
Sukhe nariyel ka burada ya khisa hua sukha nariyal
ખસખસ નો શીરો કેવી રીતે બનાવો એ બતાવો
ભાવ હાભરયો છે😂
આ ખાવા થી કબજિયાત તો ના થાય ને?
ના
Mam aa suvavad pachi new mother ne pivdavay???ke kai nuksan kare????suvavad pachi mota loko kahe che ke gunder na ladu khavay???to kayo gunder use karvo ladies mate and eni recipe muko ne plz🙏
હા. ચોક્કસ થી પીવાય. શરીરને કોઈ જ નુકસાન ના કરે. ખૂબ જ ફાયદાકારક છે. સ્ત્રીઓ માટે હંમેશા ખાવા માટે બાવળનો ગુંદર નો ઉપયોગ કરવો. ગુંદરપાક ની રેસીપી આ જ ચેનલ પર આપેલી છે.ખૂબ જ સરસ છે. હું તમને લિંક આપું છું.
th-cam.com/video/VqrgMI4ttkI/w-d-xo.html
@@BusyBrains tq
Shu gents bhi aa raab pi sake?
Gents bhai??😊
Yes definitely
Bavadiya Gundar E j Babul Gum?
હા. બાવળ નું અંગ્રેજી બબુલ . બંને એકજ કહેવાય.
.
ડિલિવરી પછી ખાઈ શકાય?
હા.જરૂરથી ખાઈ શકાય
Gundar kayu levanu kem k gundar na ghana prakar hoy che to vigat ma batao kayu gundar levanu
પુરુષો માટે જો બનાવવાની હોય તો ખેરી નો ગુંદર લેવાનો અને જો સ્ત્રીઓ માટે બનાવવાની હોય તો બાવળનો ગુંદર લેવાનો.
Aa raab nu koi khaas naam pan che. Janta hov to janavsho
Very good
I like very much
Ha gujrati ma gund ni ped kahe chhe
મેથી પાક રેસિપી 👇
th-cam.com/video/cdXMoVdGcQo/w-d-xo.html
ગુંદર પાક રેસિપી માપ સાથે 👇
th-cam.com/video/s1z9GQhZ2Fg/w-d-xo.html
Gundar is good for health?
Yes very beneficial.
Please check the Google
Nice recipe
ખુબ સરસ રીત ને સરળ પણ
Very nice
Nice
Nice
Thanks 🙏
Nice