Mehul Boghra ને હાઈકોર્ટે ખખડાવી નાખ્યાં, સીનસપાટા બંધ કરાવાનું કહ્યું સાથે ફરિયાદ પણ રદ ન કરી |GT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 378

  • @rajeshgondaliya6537
    @rajeshgondaliya6537 6 หลายเดือนก่อน +112

    હાઈકોર્ટે આવું કહે તે ખુબ દુઃખદ છે.પોલિસ વિભાગમા ખુબ ગંદકી છે તેની ઝાટકણી કેમ નહિ?

  • @Aryan_Makwana_1408
    @Aryan_Makwana_1408 6 หลายเดือนก่อน +96

    મેહુલ બોઘરા ખૂબ ખૂબ અભિનંદન
    તમે સારૂ કામ કરો છો ચાલુ રાખવા વિનંતી❤

  • @tadviaustin1766
    @tadviaustin1766 6 หลายเดือนก่อน +172

    તમે એક મેહુલ બોઘરા નો અવાજ દબાવી શકો... તો અમે 200 મેહુલ બોઘરા બની ને ઉભા થઈ જશુ.. હવે સમય આયી ગયો છે... મારાં વ્હાલા...

  • @KaranRathva-hi2rj
    @KaranRathva-hi2rj 6 หลายเดือนก่อน +121

    મેહુલ બોગરા ના સપોર્ટ કરીએ છીએ

    • @creative27feb
      @creative27feb 6 วันที่ผ่านมา

      Virodh Karu Chhu, Lukhoo Chhe Mehul.

  • @GovindChavda-p1i
    @GovindChavda-p1i 6 หลายเดือนก่อน +83

    જય સંવિધાન મેહુલ ભાઇ બોધરા ને ખુબ ખુબ અભિનંદન

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 6 หลายเดือนก่อน +232

    ન્યાયતંત્ર પણ હવે ભાજપ ની છાયા મા આવી ગયુ હોય એવું લાગે છે,,,,😂😂😂😂

    • @SHAILESHBARAIYA-wb1hn
      @SHAILESHBARAIYA-wb1hn 6 หลายเดือนก่อน +1

      0:15

    • @AnilThakor-cm1ur
      @AnilThakor-cm1ur 6 หลายเดือนก่อน +4

      એકદમ સાચુ છે.

    • @RafiqueThara-uw1dy
      @RafiqueThara-uw1dy 6 หลายเดือนก่อน

      SAHEB LAGTA BOLTA PEHLA VICHARJO
      DEMOCRACY demo ZINDABAD

    • @Agriculture18-n4z
      @Agriculture18-n4z 6 หลายเดือนก่อน +2

      આવક પર અસર પડી હોય તેમ લાગે છે

    • @yogeshdarbar8980
      @yogeshdarbar8980 5 หลายเดือนก่อน

      Sachu bhai

  • @gg6407
    @gg6407 6 หลายเดือนก่อน +40

    મેહુલ ભાઈ સાચા વેકતી છે એને આપણે સહુ જનતા સાથ આપવા વિનંતી 🙏🙏

    • @manharlalgondaliya8420
      @manharlalgondaliya8420 4 หลายเดือนก่อน

      Ehul bhai asatya ni same bhrstchar ni same awaz uthave che e saru che tethi mehul boghrane courte sabasi apvane badle teo khotu kare che emkem kaheche

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 6 หลายเดือนก่อน +101

    मेहूल बोधरा ने फुंल शपोट जय शवींधान

    • @vishalnadiyapara1602
      @vishalnadiyapara1602 5 หลายเดือนก่อน

      Right

    • @rohandon878
      @rohandon878 5 หลายเดือนก่อน

      સરખું લખતા શીખ પહેલા, સપોર્ટ ની મા પછી ચોદજે..

  • @gskdigitalcreator8897
    @gskdigitalcreator8897 6 หลายเดือนก่อน +44

    ભલે સિનસપાટા હોય પણ લુખાઓ અને અત્યાચારી વહમું પડે છે એ પબ્લિક ને ગમે છે તો કોર્ટ તેવું કેવું યોગ્ય નથી

  • @sanjayvansh8521
    @sanjayvansh8521 6 หลายเดือนก่อน +36

    જે સારૂ કામ કરે સે એની સાથે આવું થાય સે

  • @NeevKalpeshkumarPatel
    @NeevKalpeshkumarPatel 6 หลายเดือนก่อน +12

    મેહુલભાઈ આપ પ્રજાના રક્ષક છો... પ્રજાએ સપાર્ટ કરવો જોઈએ...

  • @chandumakwana6115
    @chandumakwana6115 6 หลายเดือนก่อน +70

    ન્યાય નિ ક્યાય અપેક્ષા રહી નથી 1 નંબરના અને સત્ય ના કામ મા ..
    સંગઠન મા નહિ હોય તો તમે એકલા પડી જસો,હમેશા સંગઠન મા રહો તમારા માટે લડનાર યોદ્ધા ને સપોર્ટ બનો
    -મારા મત મુજબ

    • @GovindChavda-p1i
      @GovindChavda-p1i 6 หลายเดือนก่อน +2

      Right 👍👍👍👍

    • @rajpatel7964
      @rajpatel7964 5 หลายเดือนก่อน

      Even if they are corrupt like you and the BJP. ????? This is why Gujarat and Indian are still far behind. STOP your nonsense and wake up. This Guy is making sure Police are doing the right this.... Why dont you tell your PM to stop facebook. TikTok, TH-cam, for publicity.

  • @dhruvprajapati2602
    @dhruvprajapati2602 6 หลายเดือนก่อน +32

    Mehul Boghra jindabaad 🎉

  • @patelravikumar6729
    @patelravikumar6729 6 หลายเดือนก่อน +22

    I support mehulbhai👍

  • @mansukhsolanki1964
    @mansukhsolanki1964 6 หลายเดือนก่อน +16

    Mehul boghra is real social activist

  • @hasitraval
    @hasitraval 5 หลายเดือนก่อน +3

    मेहुल बोघरा सुपर मेन हैं।

  • @AkashSanjaybahi
    @AkashSanjaybahi 19 วันที่ผ่านมา +1

    Mehul bhai saport

  • @GUJRATIRIDER
    @GUJRATIRIDER 6 หลายเดือนก่อน +12

    Bus Aaj baki hatu court pan futeli nikadi 😢😢😢😢😢😮😮😮😮😮

  • @thakorbharat5643
    @thakorbharat5643 5 หลายเดือนก่อน +3

    હાઈકોર્ટે પોલીસ ના વિડિયો જનતાએ બનાવેલા જુઓ પોલીસ કેવું કામ કરે તમને નથી ખબર દારુ વેચા વેછે હુમલા કરાવે પૈસા પડાવે કાળા કાચ નંબર પ્લેટ વગરની ગાડીઓ ફેરવે બધું મેહુલ બોગરા પાસે પુરુફ છે તો હાઈકોર્ટે આંધળી છે પોલીસ ને મનફાવે તેમ કરવા દેવાનું છે પોલીસ ને કાયદાનું ભાન નથી તો જનતાને સુ કરાવે જનતા પાસેથી પૈસા લુટે

  • @ShreeChamundaGraphics
    @ShreeChamundaGraphics 6 หลายเดือนก่อน +6

    હાઇકોર્ટ ને મેહુલ બોઘરા ના લાઇવ વિડિયો નુ લીસ્ટ જોવુ જોઇએ..

  • @sunilbahukiya2045
    @sunilbahukiya2045 4 หลายเดือนก่อน +2

    જે કરે એ જનતા માટે કરે હે અને સારું કરે હે.
    કોર્ટ કોઈ દી સાચા ની થઈ નથી ને થશે પણ નહિ.

  • @NitinRana-lb2zq
    @NitinRana-lb2zq 6 หลายเดือนก่อน +10

    I support Mehul boghara..🎉

  • @Thetopic11
    @Thetopic11 6 หลายเดือนก่อน +16

    Highcourt pn police sathe😂

  • @mkchauhanchauhanmk8067
    @mkchauhanchauhanmk8067 6 หลายเดือนก่อน +11

    mehul bogra sacha Manas chhe full support

  • @bhaupatil3954
    @bhaupatil3954 3 หลายเดือนก่อน +1

    Gujarat police jindabad❤

  • @creative27feb
    @creative27feb 6 วันที่ผ่านมา

    Thanks Gujrat HC. Court Nu Nirixan 100% Sachu Chhe.

  • @ranpariyamukesh
    @ranpariyamukesh 6 หลายเดือนก่อน +16

    તમે પણ તમારા વ્યું વધારવા માટે જ આ વીડિયો બનાવો છો

  • @RathvaJagdish-zo5fe
    @RathvaJagdish-zo5fe 6 หลายเดือนก่อน +14

    I sport mehul bhoghra

  • @kbpampaniya4840
    @kbpampaniya4840 6 หลายเดือนก่อน +2

    મેહુલ ભાઈ ને પુરો સપોર્ટ..

  • @UttamGadhiya
    @UttamGadhiya 6 หลายเดือนก่อน +11

    અને તમે એટલા જ સાચા છો તો બધે દારુ ના અડ્ડા ચાલે એ એનો વીડયો મુકયો કોય દીવસ ચાલો હુ બતાવુ તમને કેવા બધા એરીયા મા તો શુ એમા પોલીસ હપ્તા વીના ચાલવા દે છે તમારે તમારા રોટલા શેકવા છે મેમ શ્રી સમજી વિચારીને બોલો થોડુ બધા ને બધી ખબર પડે છે તમારી પુછડી પણ દબાય જાય છે ફોન આવે કોય નો

  • @AnilThakor-cm1ur
    @AnilThakor-cm1ur 6 หลายเดือนก่อน +6

    આ એક ષડયત્ર છે.

  • @NayiManzil-xc6ii
    @NayiManzil-xc6ii 6 หลายเดือนก่อน +14

    हमारा देश दुनिया के ऐसे backward country मैं से एक है,जो प्रगतिशील डेमोक्रेटिक विचारधारको स्वीकार नहीं करता है।

  • @tadvibharat5661
    @tadvibharat5661 4 หลายเดือนก่อน +1

    મેહુલભાઈ સારુ કામ કરે છે

  • @vasavamayur6468
    @vasavamayur6468 6 หลายเดือนก่อน +3

    Mehul bhai ❤❤❤❤

  • @jeelpatel525
    @jeelpatel525 6 หลายเดือนก่อน +8

    Police કેટલી ઈમાનદાર છે એ બધા ને ખબર જ છે ......😊

  • @BBWB360
    @BBWB360 5 หลายเดือนก่อน +2

    #supportmehulboghra

  • @indrajeetsinhjadeja7485
    @indrajeetsinhjadeja7485 6 หลายเดือนก่อน +3

    Court Pan police nu khotu upranu lewa mandyu chhe jo advocate jewa ne awi musibat wethwi pade to samaya nagrik ne to police fadi khay ewi sthiti sarjase

  • @kavadsanjay940
    @kavadsanjay940 5 หลายเดือนก่อน +1

    ન્યાયતંત્ર આમ પણ સાચા માણસોનો નો સાથ કયા આપે છે... જનતા સાથે છે મેહુલભાઈ ❤

  • @patelravikumar6729
    @patelravikumar6729 6 หลายเดือนก่อน +5

    High courtnu kam nyay aapvanu chhe... Aavi panchat karvanu nahi... I support mehulbhai

  • @samirtailor5858
    @samirtailor5858 2 หลายเดือนก่อน

    Good decision taken by High court I totally agree with High court decision 👍

  • @ranapankaj1406
    @ranapankaj1406 5 หลายเดือนก่อน +1

    આ કોમેન્ટ એક વાર વાંચો જનતાનો મત શુ છે પછી ન્યાય કરો
    જય મેહુલભાઈ

  • @DasrathBhai-y5p
    @DasrathBhai-y5p 2 วันที่ผ่านมา

    નમસ્કાર મેહુલ ગોઘરા સાહેબ

  • @indrajeetsinhjadeja7485
    @indrajeetsinhjadeja7485 6 หลายเดือนก่อน +4

    Jo court ne mehul boghra na video joya hoy to epan dhyan ma awu joye k control room ma phon karya pachhi pan police ketli modi awe chhe ane pachhi pan gungar police hoy etle jaruri kalam hoy ee na lagadine samaya kalam lagadine guno dakhal karwama awe chhe awu court ne kem dhayn ma nathi awtu matlab court ma pan kayk garbad chale chhe

  • @KaransinhRajput-g1f
    @KaransinhRajput-g1f 6 หลายเดือนก่อน +5

    Jay ho mehul bogra

  • @bhagvativ
    @bhagvativ 5 หลายเดือนก่อน +1

    Mehul bhai amne tamara support ma che... Have apde aa wardi pehrela lukha o nu raaj puru karvanu che

  • @hemantpatel6284
    @hemantpatel6284 4 หลายเดือนก่อน

    I Support Mehul bhai❤

  • @ishawarsolanki9974
    @ishawarsolanki9974 5 หลายเดือนก่อน +1

    Jay hind mahul bogra

  • @ShreeChamundaGraphics
    @ShreeChamundaGraphics 6 หลายเดือนก่อน +5

    😂😂😂😂😂
    લોક રક્ષક નહિ..
    પોલીસ કહો...

  • @Bharvad60
    @Bharvad60 6 หลายเดือนก่อน +2

    Mehul ❤❤❤❤

  • @erhkpatel1475
    @erhkpatel1475 5 หลายเดือนก่อน

    મેહુલ ભાઈ ભારત દેશ ના રિયલ હીરો છે ❤

  • @DrlmranPatelOfficial
    @DrlmranPatelOfficial 5 หลายเดือนก่อน

    Full sport Bhai ❤

  • @JacobPatel-xr1ck
    @JacobPatel-xr1ck 2 หลายเดือนก่อน

    salute to Bogra sab.U r teaching lessons to police dept who behave like a boss although they r servent of public ad they taking wages from public fund.I request all public to support him stand dhiulder to shiulder for noble cause.Tku again.Keep your good wirk.India needs more people like u.

  • @WEBGURUMPHWSI9999
    @WEBGURUMPHWSI9999 24 วันที่ผ่านมา +1

    Judge કોણ છે આવું??

  • @barodian_birds_lover
    @barodian_birds_lover 4 หลายเดือนก่อน

    જે સારું અને સાચું કરે એનેજ તકલીફ પડે છે પણ અમે બધા મેહુલ ભાઈ તમારા સાથેજ છે keep it up 🎉

  • @sanjaydesai-i8i
    @sanjaydesai-i8i 5 หลายเดือนก่อน +2

    ન્યૂઝ વાડા પણ લાઈકો માટે ગમે તેમ બફાટ કરે છે.😅😅😂

  • @kailashbenmakwana1891
    @kailashbenmakwana1891 6 หลายเดือนก่อน +8

    Hve court bi police vara taraf Thai gai 6e
    Aa pakspat kevay
    Mehul Bhai je bi kre 6e ae with proof kre 6e
    Mehul bhai khotu krta hoy to sabit bi kro potani rite manmani na kray
    Ane police vara ne koi heran nathi krtu police vara public ne heran na kre aeni mate mehul bhai ae himmat btavi to Mehul bhai nu nak Ane modhu dabavva no dhandho 6e aa bdho

  • @jitukapadiya5726
    @jitukapadiya5726 28 วันที่ผ่านมา

    Right

  • @dharmendrachavda3354
    @dharmendrachavda3354 5 หลายเดือนก่อน

    I full support mehul bhai 👍👍👍👍👍

  • @Love_u_324
    @Love_u_324 6 หลายเดือนก่อน +2

    We love mehul boghra ❤

  • @jadejadevendrashin
    @jadejadevendrashin 6 หลายเดือนก่อน +4

    મેહુલ ભાઈ નો ખોફ કેવાય 😂

  • @s.bkhuman4078
    @s.bkhuman4078 หลายเดือนก่อน

    I support with mehul boghra I believe you that work will be done by you great job sir

  • @nitingamit-2212
    @nitingamit-2212 5 หลายเดือนก่อน

    क़ानून अंधा होता है सुना था आज देख भी लिया...🌚🌚🌚 मेहुल भाई का समर्थन करें ❤❤

  • @mr.krishna3742
    @mr.krishna3742 5 หลายเดือนก่อน +1

    Good Job 🎉🎉🎉Bubla saheb ublekar kar ke samvidhan ki jai ho 😂😂😂

  • @MAXXXCINEMA
    @MAXXXCINEMA 5 หลายเดือนก่อน +1

    Mehul boghra ny megulbhai k ❤ jatakni

  • @ROYALWARGAMING
    @ROYALWARGAMING 6 หลายเดือนก่อน

    Mehul Bhai Boghra ne full Support

  • @jayeshrana3015r
    @jayeshrana3015r หลายเดือนก่อน +1

    Police wale galat kam karte hain vah aap logon Ko nahin dikhta Hai Aur Mehul bhai jo achcha kam karte hain aap usko bolate ho ki publicity karne ke liye Aisa kam karte Hain To aap log jaj baithkar baithe kyon aap log

  • @erhkpatel1475
    @erhkpatel1475 5 หลายเดือนก่อน

    Great work mehul sir 👍

  • @GohilMahendrasinh-lk8yp
    @GohilMahendrasinh-lk8yp 5 หลายเดือนก่อน

    મેહુલ ભાઈ સારું કામ કરે છે એટલે આવું તો થાય

  • @shaileshchauhan1157
    @shaileshchauhan1157 4 หลายเดือนก่อน

    જે સત્ય હકીકત હોય એ જ તો લાઈવ બતાવે છે એમાં શું ખોટુ કરે છે મેહૂલ બોઘરા ??

  • @Ranker27456
    @Ranker27456 3 หลายเดือนก่อน

    रકોર્ટ પણ વેચાઈ ગઈ છે ? શું આ જ આપણા દેશ ની ખૂબસૂરતી છે?😊

  • @jayeshslakhani8047
    @jayeshslakhani8047 6 หลายเดือนก่อน +6

    Aama judge pn polic ni j m leta thai gaya lage 6a

  • @anil19087
    @anil19087 6 หลายเดือนก่อน +7

    Mehul bhai khoti vastu saame lade che and choro ne taklif thai che 😂😂😂

  • @demotest9824
    @demotest9824 22 วันที่ผ่านมา

    ય નિ ક્યાય અપેક્ષા રહી નથી 1 નંબરના અને સત્ય ના કામ મા ..
    સંગઠન મા નહિ હોય તો તમે એકલા પડી જસો,હમેશા સંગઠન મા રહો તમારા માટે લડનાર યોદ્ધા ને સપોર્ટ બનો

  • @sunilbahukiya2045
    @sunilbahukiya2045 4 หลายเดือนก่อน

    Support mehul boghra 🎉

  • @KOTHARIPALAK333
    @KOTHARIPALAK333 5 หลายเดือนก่อน +1

    *FULL SUPPORT MEHUL BHAI AB KI BAR RAMJI NAHI PARSURAMJI CHAHIYE*

  • @jayeshgoyani2010
    @jayeshgoyani2010 5 หลายเดือนก่อน +1

    Mehul Bhai boghra loko mate saru kam kari rahya che hightcort game te ke

  • @bhavingarasia2559
    @bhavingarasia2559 5 หลายเดือนก่อน

    મેહુલ ભાઈ તમે તમારું કામ ચાલુ રાખો

  • @cricket3311
    @cricket3311 5 หลายเดือนก่อน +1

    આ ન્યાયતંત્ર ગુલામ ક્યારથી બની ગયું ??😢

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 6 หลายเดือนก่อน

    ❤❤❤❤. જય શ્રી કૃષ્ણ.

  • @music_official_688
    @music_official_688 6 หลายเดือนก่อน

    Only mehul bhai

  • @UttamGadhiya
    @UttamGadhiya 6 หลายเดือนก่อน +5

    મેમ શ્રી આપે જે થમેલ આપ્યું છે એ પ્રમાણે મને નહી લાગતુ કે તમે સાચા છો તમે તમારી ચેનલ ને ફેમસ કરવા મુક્યું છે મે વિડ્યો એક વાર પોતે જોજો મેમ શ્રી પછી એક વાર થમેલ માથે જોજો મેમ શ્રી પબ્લીક ના કપાળ પર C નહી વ
    લખ્યું

  • @rajeshlakkad4176
    @rajeshlakkad4176 6 หลายเดือนก่อน +1

    મેહુલ ભાઈ જીંદાબાદ.....

  • @shravan-cy6ql
    @shravan-cy6ql 5 หลายเดือนก่อน

    Mehulbhai good

  • @girishrathod5210
    @girishrathod5210 5 หลายเดือนก่อน

    Zinda bad mehulji

  • @vikas11885
    @vikas11885 5 หลายเดือนก่อน

    બને એટલા લોકો આ વીડિયો માં ડીસ લાઈક 👎 બટન પ્રેસ કરવા વિનંતી

  • @devangbhatt898
    @devangbhatt898 6 หลายเดือนก่อน +4

    Mehul boghra sathe khotu thai rahyu che, mehul sacho che

  • @carknowledge-kx2op
    @carknowledge-kx2op 5 หลายเดือนก่อน

    Full support mehul bhai

  • @bharatpatel8853
    @bharatpatel8853 6 หลายเดือนก่อน

    Mehul bhai best

  • @kapilpatel5722
    @kapilpatel5722 5 หลายเดือนก่อน

    Love boghara sir

  • @crico_077
    @crico_077 5 หลายเดือนก่อน +1

    મેહૂલ ભાઇ અમે તમારી સાથે છીએ

  • @music_official_688
    @music_official_688 6 หลายเดือนก่อน

    Full spot mehul bhai ne

  • @pankajdamorofficial67
    @pankajdamorofficial67 6 หลายเดือนก่อน +2

    High court par pan vishvash nathi to have to koni jode javu 😮😮😮

  • @ChanduChaplin
    @ChanduChaplin 5 หลายเดือนก่อน

    I am with Mehul Bhai

  • @BhavuBhai
    @BhavuBhai 6 หลายเดือนก่อน +1

    બોવ ફાટી ગયેલો સાલો....😂😂

  • @MukeshPatel-vu4sw
    @MukeshPatel-vu4sw 6 หลายเดือนก่อน

    ખખડાવી નાખ્યા આ શું શબ્દ છે. ચેનલ વાળા મેહુલ સર ની છબી ખરડવા માટે આવો શબ્દ ઉપયોગ કરે છે. આ ચેનલ પણ ગઈ છે

  • @pratikpaneri266
    @pratikpaneri266 หลายเดือนก่อน

    Mehul bogra full support...

  • @Vijju_Travel_vlog
    @Vijju_Travel_vlog 6 หลายเดือนก่อน

    Mehul bhai is rights 😢

  • @rajukarena4222
    @rajukarena4222 หลายเดือนก่อน

    સરમ નથી આવતી ફોલોઅર્સ વધારવા નૂ કયાં

  • @surendrasinhraulaji6893
    @surendrasinhraulaji6893 6 หลายเดือนก่อน

    વકીલાત નહિ ચાલતી હોય માટે સીન સપાટા કરતા હોય😅😅😅😅😅😅

  • @dharmendrasinhchauhan313
    @dharmendrasinhchauhan313 5 หลายเดือนก่อน

    I support mehulbhai