આજે બા ને બોવ કામ નું ભૂત વળગી ગયું છે ગરમી બોવ છે તોય બેસતાં નથી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 37

  • @varshamodhvadia9218
    @varshamodhvadia9218 2 หลายเดือนก่อน +6

    Tame sache bahu dhiraj vada cho k atlu badhu karo cho job sathe baa nu pan dhyan rakhvu 😮😮😮😮 bahu muskil che ben ❤❤❤❤❤

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน +2

      જવાબદારી અને ગરીબી માણસને મજબૂત બનાવી દયે બેન

  • @heenathakkar8255
    @heenathakkar8255 2 หลายเดือนก่อน

    Bau j mast tame baa ne baadak ni jem sachvo cho bau saru lage che joi ne ❤️❤️❤️🙏

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      ધન્યવાદ આપનો બેન

  • @ilaraja6986
    @ilaraja6986 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ સીતારામ બા જ્યોતિબેન અમે પણ લસણ ખાઈએ છીએ કાંદા લસણ બધું

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน +1

      જય શ્રી ક્રિષ્ના બેન

  • @gujaratiboys1240
    @gujaratiboys1240 2 หลายเดือนก่อน

    પહેલા માના આસીવાદ, પછી માસી ના આશીર્વાદ👼🙏❤️

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      સુખી થાજો ભાઈ

  • @user-bd5nh4gr3n
    @user-bd5nh4gr3n 2 หลายเดือนก่อน +1

    😂😂 Ba ketla cute lageche dhanya che ben tamne

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน +1

      સીતારામ સાથે ધન્યવાદ

  • @varshamodhvadia9218
    @varshamodhvadia9218 2 หลายเดือนก่อน +1

    Baa atli Umar ma pan teko daine chalya kare che joine bik Lage k kyak pade nai 😢😢😢 pan dhyan thi dhime dhime chalta hoy che etle saru che❤❤❤❤pote bhinu karyu ema luchva jay che potu laine 😊😊😊😊badhi samaj kevi pade che

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน +1

      હા સાચી વાત છે તમારી

  • @ManishaGosai-zx1kw
    @ManishaGosai-zx1kw 2 หลายเดือนก่อน

    ઓમ નમઃ શિવાય બેન

  • @priyanshpatel9453
    @priyanshpatel9453 2 หลายเดือนก่อน +1

    Ben tamne aa fal mali jase aa bhavma tame seva karo e sellut 6 ben...

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      ધન્યવાદ બેન

  • @gayatrichandan578
    @gayatrichandan578 14 วันที่ผ่านมา

    moda j duvadi try karo bspa,naito ben tamari tabiyat kiyak bagde to su karso

  • @gujaratiboys1240
    @gujaratiboys1240 2 หลายเดือนก่อน

    2024❤ 2025❤❤

  • @niteshbhanushali2921
    @niteshbhanushali2921 2 หลายเดือนก่อน +1

    👍😂😂

  • @gujaratiboys1240
    @gujaratiboys1240 2 หลายเดือนก่อน

    માશી ગજરાત મા કેટલા રજવાડા છે. 366 કે વધારે

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      ભારત માં 665 હતા કુલ
      તેમાં ગુજરાતમાં 334 હતા

  • @ajaybenzala858
    @ajaybenzala858 2 หลายเดือนก่อน

    SitaRam ben

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      સીતારામ બેન

  • @Patelbharti255
    @Patelbharti255 2 หลายเดือนก่อน

    Jay shree Krishna

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      જય શ્રી ક્રિષ્ના

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 2 หลายเดือนก่อน +1

    સીતારામ 🙏🏻

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน +1

      સીતારામ બેન

  • @neetajadeja2031
    @neetajadeja2031 2 หลายเดือนก่อน

    બા સીતારામ 🙏

  • @sumitapancholi8806
    @sumitapancholi8806 2 หลายเดือนก่อน

    Sitaram baa

  • @lodhiyahiren9762
    @lodhiyahiren9762 2 หลายเดือนก่อน

    સીતારામ બધાને

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      સીતારામ બેન

  • @hansabenborichiya783
    @hansabenborichiya783 2 หลายเดือนก่อน

    જ્યોતિબેન તમે કડિયપ્લોટ માં કય બાજુ રહો છો મારા મમ્મી ને ઈ પણ કડિયપ્લોટ માં રહે છે

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      શેરી નં 6 માં ખજલીવલા પાસે