આજે બા કયે મે બ્રાહ્મણ નું બોવ કામ કયરું એટલે હું બોવ સુખી છું😅😅😅😅

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 26

  • @bhak5834
    @bhak5834 3 หลายเดือนก่อน

    😂😂❤🎉 love you baa

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt 6 หลายเดือนก่อน

    નાના બારોયોનેમયરા ભગવાન બગડ્યા વાહબાવાહ ભગવાનનેખીજાણા

  • @sunitahirani7241
    @sunitahirani7241 28 วันที่ผ่านมา

    SITARAM
    BAA NI COMEDY PANN MAST EKDUM JAKAAZ ❣️💝😇
    Baa ne koti koti dandvat emna santano ne Josnaben ne bhanaviya ne agad vadharya .Badha ni aavi vichardhara hoy tou Bharat number 1 banta samay na laage .
    Love you Lakhi Baa ne Josna ben. 👭Saas-Bahu ji jodi no 1 😇😇👏👏👏👏🏆🥇

  • @devangidhunofficial
    @devangidhunofficial หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @a.tdhakan5719
    @a.tdhakan5719 9 วันที่ผ่านมา +1

    સીતારામ 🙏🙏જોસનાબેન

  • @MohitChavda-ep7gd
    @MohitChavda-ep7gd 2 หลายเดือนก่อน

    Jay ramapir Jay mataji

  • @gitabenjoshi5834
    @gitabenjoshi5834 10 หลายเดือนก่อน

    દીદી..અમો બા ના સત્સગં ની રાહમા રોજ હોયેછીએ...બહુજ આનંદ સમજદારી નુ ભાનથાય છે અમોને..
    બા સદાય સૌ ને આનંદ કરાવે...સિતારામ કહેજો બા ને હો દીદી...,,,🙏🏻🙏🏻👆

  • @ilaraja6986
    @ilaraja6986 10 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બાની બત્તી વાત સાચી છે બ્રાહ્મણ ની સેવા કરી હોય એને કોઈ દિવસ દુઃખ ન પડે એ સેવા પડી એટલે તમારી જેવા બહુ મળ્યા છે બા તમારી મોટી ઓ એટલે સેવા કરે છે તો વેદલા એને આપો આપવા છે નકર મને આપો મારે મારે પહેરવા છે મને આપશો બા પહેરવા ઈલાબેન મુંબઈ તમારો બ્લોગ જોઉં છું તમને કમેન્ટમાં લખું છું તમારું કયું ગામ છે મારું નામ તમારું નામ ગુજરાતીમાં કોમેન્ટ કરજો બા કેસે હવે ઉપર જવું છે બા સોનાપુરી માં જવું છે હજી વાર છે તમારી હો ને નહીં ગમે

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  10 หลายเดือนก่อน +1

      બા નું નામ લાખી બેન અને મારું નામ જોષના બેન છે ઇલા બેન બા વેઢલા કોઈને નય આપે બેન

    • @ilaraja6986
      @ilaraja6986 10 หลายเดือนก่อน +1

      @@joshnaodedra5798 જય શ્રી કૃષ્ણ જોસનાબેન હા બરાબર છે બાત થોડા વેઢલા પૂરા આપે આતો મજાક કરું છું બાને રાત કઢાવું છું હા બા નું નામ લાખીબેન છે હું ભૂલી ગઈ બહુ સરસ રીતે બાનું ધ્યાન રાખવું છે એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 10 หลายเดือนก่อน

    સીતારામને જય શ્રી કૃષ્ણ ઝાઝાને ઝાઝા બધાયને. ખુબ સરસ મા દીકરીની વાતોની મોજ vlog ❤❤...ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt 6 หลายเดือนก่อน

    સોરી વિમાન બેસીને

  • @shaileshprajapati6700
    @shaileshprajapati6700 10 หลายเดือนก่อน

    Jay shree Ram Baa

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt 6 หลายเดือนก่อน

    જોવો બેન બા ને તમારી કીમતછે

  • @akodedra5108
    @akodedra5108 10 หลายเดือนก่อน +1

    Ben ba nu junu gam kyu

  • @sahilthakor2308
    @sahilthakor2308 10 หลายเดือนก่อน +1

    તમારૃ ગામનું નામ સુસે બેન

  • @babiyaramilaben9040
    @babiyaramilaben9040 10 หลายเดือนก่อน

    Baa aa sonu tmari seva kre tene apaye chokri nu no vyi

  • @user-gs3mc7gw6k
    @user-gs3mc7gw6k 5 หลายเดือนก่อน

    બા કેવું સરસ બોલે છે

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  5 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો મારી બીજી ચેનલ છે તે પણ જોજો R j Odii નામની

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt 6 หลายเดือนก่อน

    બા અમને બતાવે જોવો વેઢલા

  • @gitabenjoshi5834
    @gitabenjoshi5834 10 หลายเดือนก่อน

    દીદી..અમો બા ના સત્સગં ની રાહમા રોજ હોયેછીએ...બહુજ આનંદ સમજદારી નુ ભાનથાય છે અમોને..
    બા સદાય સૌ ને આનંદ કરાવે...સિતારામ કહેજો બા ને હો દીદી...,,,🙏🏻🙏🏻👆

  • @gitabenjoshi5834
    @gitabenjoshi5834 10 หลายเดือนก่อน

    દીદી..અમો બા ના સત્સગં ની રાહમા રોજ હોયેછીએ...બહુજ આનંદ સમજદારી નુ ભાનથાય છે અમોને..
    બા સદાય સૌ ને આનંદ કરાવે...સિતારામ કહેજો બા ને હો દીદી...,,,🙏🏻🙏🏻👆