Ganesh Chaturthi Pooja, Vidhi, Shubh Muhurat 2023 || ગણેશચતુર્થી પૂજા, વિધિ, મુહૂર્ત 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... 19 સપ્ટેમ્બર ના રોજ થનારી ગણેશ ચતુર્થી ની દરેક ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ, આપના જીવન ના તમામ વિઘ્નો શ્રી ગણપતિ દાદાની કૃપા થી તત્કાળ દુર થાય એવી બાપાના ચરણોમા પ્રાર્થના. જ્યોતિષીઓ ના જણાવ્યા પ્રમાણે વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ, આ વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 02:09 વાગ્યે શરૂ થશે.
    જ્યારે ચતુર્થી તિથિ 19 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 03:13 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે ગણેશ ચતુર્થી અને 10 દિવસીય ગણેશોત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટેના શુભ સમય પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
    19 સપ્ટેમ્બરે સવારે સૂર્યોદયથી 12:53 વાગ્યા સુધી કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિમાં ભગવાન ગણેશની સ્થાપના થવાની સંભાવના છે. 11:36 થી 12:24 સુધી અભિજીત મુહૂર્તમાં મૂર્તિની સ્થાપના ખૂબ જ શુભ માનવામા આવે છે. આ પછી પણ શુભ સમય છે પણ અભિજિત મુહૂર્ત મા જો ગણેશજી ની સ્થાપના થઇ જાય તો વધારે સારુ ગણાય. એ પછી ગણેશ સ્થાપન માટેનો સમય આવી રીતે છે. બપોરે 01:45 થી 03:00 વાગ્યા સુધી.
    ________________________________________________
    ભુલથી ચંદ્રદર્શન થઈ જાય તો મિથ્યા કલંક થી બચવા માટે શ્રીમદ્ ભાગવત મા રહેલી સ્યમંતક મણીના હરણ ની કથા સાંભળી લેવી. એવી ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા છે. નીચે આ કથા ની લીંક આપેલી છે તેના પર ક્લિક કરી સાંભળી લેજો...
    VDO LINK》 • ભગવાન સ્વામિનારાયણે આજ...
    #astrologer #ganesh #ganeshchaturthi ##gajendramoksha #ganesha #ganesh_chaturthi_status #ganeshutsav #ganeshutsav2023 #ganeshchaturthistatus #ganeshaarti #ganeshbhajan #ganeshchoth #ganeshpuja #ganeshchaturthi2023 #ganeshchaturthispecial #ganeshchaturthicelebration #decoration #modakrecipe #ganeshbhajandj #newkatha #ganeshchaturthimuhurat #ganpati #ganpatibappamorya #ganpatibappa #vighnahartaganesh #vinayak_chaturthi_statuswhatsapp #ganpativisarjan #pune #dagdushet #ganeshmantra #ganeshchalisa #aavosatsangma #swaminarayansampraday #swaminarayancharitra

ความคิดเห็น • 8

  • @jadavpravina9773
    @jadavpravina9773 11 หลายเดือนก่อน +2

    Jai swaminarayan

  • @rajdeepsinhchauhan507
    @rajdeepsinhchauhan507 11 หลายเดือนก่อน +1

    Jay swaminarayan

  • @jayamin904
    @jayamin904 11 หลายเดือนก่อน +1

    Jay shree swaminarayan 🙏

  • @karasangami9379
    @karasangami9379 11 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ

  • @madhusudanpatel8365
    @madhusudanpatel8365 11 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ.જય ગણેશ

  • @pushparabadia8814
    @pushparabadia8814 11 หลายเดือนก่อน

    Jay shree swaminarayan

  • @rekhapathar5066
    @rekhapathar5066 11 หลายเดือนก่อน +1

    🙏🌺🙏ગણપતિ બાપા મોરયા 🙏🌺🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏🌺🙏

  • @rajdeepsinhchauhan507
    @rajdeepsinhchauhan507 11 หลายเดือนก่อน +2

    Swaminarayan bhagvaan nu charitra batavta video banaavo . Bhai eni jarur chhe murkhav bija potani line vadharva saaru swaminarayan sampraday ni line bhuse chhe