ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ ના જીવનની આ વાતો જાણી લ્યો. || Aacharya Shree Raghuvirji Maharaj Bio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....🙏🙏 વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય શ્રી ધર્મરક્ષક ધર્મમાર્તંડ ચુડામણી શ્રી રઘુવીરજી મહારાજ હતા. આ વીડિઓમા આપણે આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ વિશે એવી વાતો જાણીશું જે લગભગ તમે ક્યારેય નહી સાંભળી હોય. શ્રીહરિ સંભવ મહાકાવ્ય ગ્રંથના ૧૭મા સર્ગ મા લખ્યું છે કે આ અમારા સ્થાને બિરાજમાન થનાર ધર્મવંશ એટલે કે આચાર્ય પરંપરા પવિત્ર બ્રાહ્મણ કુળરુપે અનેક જનોના સંસારસાગરથી ઉદ્ધારરુપ મોક્ષ માટે અમારી ઇચ્છા થી જ આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામેલ છે. જેને વિશે અમારા માતા પિતા ભક્તિ અને ધર્મ પોતાના પરિવાર સહિત સદાય સ્થિતી કરી રહેલા છે. અને જ્યાં તે ધર્મ ભક્તિ રહેલા છે ત્યાં અમે પણ સદાય રહેલા જ છીએ. માટે આ ધર્મવંશ સર્વકોઇએ સેવવા યોગ્ય છે.
    આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાના ગઢડા મધ્યના ૬૨મા વચનામૃતમાં ગૃહસ્થો વતી આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે, હે મહારાજ ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે...? રઘુવીરજી મહારાજનો જન્મ સં. ૧૮૬૮ ફાગણ વદ-૪ માં ઉત્તર પ્રદેશના આંબલિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઇચ્છારામભાઈ હતું. જેઓ શ્રીહરિના નાનાભાઈ થતા હતા. મહારાજશ્રીની માતાનું નામ વરિયાળીબાઈ હતું. મહારાજશ્રી શ્રીહરિના ભત્રીજા થતા હતા. રઘુવીરજી મહારાજ ઇચ્છારામભાઈના ચોથા પુત્ર હતા. શ્રીજી મહારાજે તેમને વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર સં ૧૮૮૨ના કાર્તિક સુદી એકાદશીના દિવસે વિરાજમાન કર્યા. તેઓ ખૂબ દયાળુ અને નિર્માની હતા. નાનપણથી તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો.
    ✨️સંદર્ભ:- સ્વામિનારાયણ ચિંતન મેગેઝિન ડિસેમ્બર 2011
    સ્વામિનારાયણ મંદિર સરધાર ધામ✨️
    #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #raghuvirjimaharaj #vadtalacharyaparampara #aacharya #Ahmedabadesh #raghuvirjimaharajbiography #raghuvirjimaharajjivankavan

ความคิดเห็น • 32

  • @shreeharibhavik
    @shreeharibhavik 2 หลายเดือนก่อน +5

    ગુણાતીતાનંદ સ્વામીએ તેમની વાતોમાં કહ્યું છે કે
    રઘુવીરજી મહારાજ ની ત્યાગ વૈરાગ્ય ની છટા શ્રીજી મહારાજ જેવી હતી. તેમને સંત સમાગમ નું પણ ખૂબ અંગ હતું.
    જૂનાગઢ માં તેમણે તીરથવાસી તરીકે ગુણાતીતાનંદ સ્વામી નો પણ ખુબ સમાગમ કર્યો હતો.
    🙏🇦🇹🌺 જય શ્રી સ્વામિનારાયણ 🌺🇦🇹🙏

    • @mehulpgajjar4901
      @mehulpgajjar4901 2 หลายเดือนก่อน +1

      ગુણાતીતાનંદ સ્વામી તો આજે પણ પ્રગટ છે

    • @shreeharibhavik
      @shreeharibhavik 2 หลายเดือนก่อน

      @@mehulpgajjar4901 હા, તેઓ આજે પણ તેમની ગુણાતીત ગુરૂપરંપરા દ્વારા મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ છે.
      🙏🇦🇹🌺 જય શ્રી સ્વામિનારાયણ 🌺🇦🇹🙏

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 2 หลายเดือนก่อน +2

    Jay Shree Swaminarayan

  • @daxajoshi5621
    @daxajoshi5621 2 วันที่ผ่านมา +1

    Jay shree swaminarayan 🎉🎉

  • @HarshSoni-fw9fy
    @HarshSoni-fw9fy 2 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ

  • @pushparabadia8814
    @pushparabadia8814 2 หลายเดือนก่อน +3

    Jay shree swaminarayan 🌹🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍👍👍

  • @dilipbharodiya5237
    @dilipbharodiya5237 2 หลายเดือนก่อน +2

    જય શ્રી સ્વામિનારાયણ. જય રઘુવીરજી મહારાજ. જય ધર્મ કુળ

  • @DilipPatel-lg8vz
    @DilipPatel-lg8vz 2 หลายเดือนก่อน +1

    Jay swaminarayan

  • @sheetalsoni7240
    @sheetalsoni7240 2 หลายเดือนก่อน +2

    Jay Swaminarayan 🙏

  • @praveenkarecha631
    @praveenkarecha631 2 หลายเดือนก่อน +1

    Jai shri swaminarayan🌹 🙏

  • @girishpadshala9689
    @girishpadshala9689 2 หลายเดือนก่อน +4

    Thanks!

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 หลายเดือนก่อน +1

      જય સ્વામિનારાયણ ભક્તરાજ, ખુબ ખુબ આભાર

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya1519 2 หลายเดือนก่อน +2

    Jay sWaminarayan 🙏🙏🙏

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418 2 หลายเดือนก่อน +2

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @girishpadshala9689
    @girishpadshala9689 2 หลายเดือนก่อน +2

    Jay Shree Swaminarayan,
    Jay Shree Swaminarayan
    Jay Shree Swaminarayan
    🙏🙏🙏🙏🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 หลายเดือนก่อน

    જય શ્રી સ્વામિનારાયણ ❤❤❤❤❤❤❤ જય ગોપાળાનંદ સ્વામી જી સત્ય છે ❤

  • @savitavora8227
    @savitavora8227 2 หลายเดือนก่อน +2

    Jay shree swaminarayan

  • @amrutbhaiprajapati6429
    @amrutbhaiprajapati6429 16 วันที่ผ่านมา

    Jay swaminarayan 🎉🎉🎉

  • @dushyantsinhdabhi4772
    @dushyantsinhdabhi4772 2 หลายเดือนก่อน +1

    Jai Swaminarayan

  • @mehulpgajjar4901
    @mehulpgajjar4901 2 หลายเดือนก่อน +4

    ત્રણે અવસ્થામાં ભગવાનને જોવા અને નિરાવરણ દ્રષ્ટિ એ બન્ને એક કે અલગ અલગ?

    • @shreeharibhavik
      @shreeharibhavik 2 หลายเดือนก่อน +2

      અલગ અલગ છે

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 หลายเดือนก่อน +1

      નિરાવરણ દ્રષ્ટિ આપણા સંપ્રદાય મા ઘણા ગૃહસ્થો અને સંતો પાસે હતી. રઘુવીરજી મહારાજ ને પણ હતી. આનો સીધો મતલબ કહુ તો હાલ ભગવાન સ્વામિનારાયણ ગઢડા મા બિરાજમાન છે તે ત્યાં રહ્યા થકા શુ શુ કરે છે તે ભક્ત દેશ વિદેશ મા બેઠો બેઠો લાઇવ જોઇ શકે. તેને ગઢડા જવાની જરુર ન પડે. આ દ્રશ્ય એ ત્રણેય અવસ્થા મા જોઇ શકે. ત્રણેય અવસ્થા મા ભગવાન જોવા માટે નિરાવરણ દ્રષ્ટી ફરજિયાત છે. જય સ્વામિનારાયણ

    • @mehulpgajjar4901
      @mehulpgajjar4901 2 หลายเดือนก่อน

      @@SwaminarayanCharitra ખૂબ સુંદર જવાબ, ધન્યવાદ

    • @karasangami9379
      @karasangami9379 2 หลายเดือนก่อน +1

      નીરવરણ દ્રષ્ટિ થી બ્રહ્માડો માં જોઈ શકાય
      અને નીરવરણ દેહ દશા થાય તયારે પોતાની ઈચ્છા આવે ત્યાં જઈ શકાય
      જય સ્વામિનારાયણ

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  2 หลายเดือนก่อน

      વાહ અતિ સુંદર, આ કોમેન્ટ મા હજી જે ભક્તો ને વિસ્તાર આવડતો હોય તે પોતાના જ્ઞાન પ્રમાણે વિસ્તાર કરી શકે છે. જય સ્વામિનારાયણ

  • @devendralalji3543
    @devendralalji3543 2 หลายเดือนก่อน +3

    Jay Shree Swaminarayan

  • @vipulpatel5854
    @vipulpatel5854 2 หลายเดือนก่อน

    🙏 Jay Swaminarayan 🙏