તુલસીની કંઠી માળા ધારણ કરવાનો વિધી અને મહિમા || Tulsi Kanthi Mala Mahima & Vidhi
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ... આ વીડિઓ મા અમે કંઠી ધારણ કરવાનો વિધિ અને કંઠીનો મહિમા કહ્યો છે. ઘણા લોકો ગમ્મે ત્યાંથી કંઠી લાવી અને ગળામા પહેરી લે છે. ઘણા લોકો ફેન્સી કંઠી પહેરતા હોય છે. કંઠીમા પણ આજકાલ ફેશન આવી ગઈ છે. એ બધો વિસ્તાર અમે આ વીડીઓ મા કરેલો છે. પણ પ્રથમ આ વીડીઓ મા જે જે ટોપીક કવર કરી છે એ આ પ્રમાણે છે. કઇ કંઠી ગળામા પહેરવી જોઇએ...? કંઠીનું સાચું માપ શું છે...? કંઠી પહેરવાનો હક કોને છે...? રાત્રે સુતી વખતે કંઠી પહેરીને સુવાય કે કંઠી કાઢવી પડે...? શૌચવિધી કરતી વખતે કંઠીનું શું કરવું...?
તુલસીની કંઠી બેવડી જ શા માટે ધારણ કરવી...? બ્રહ્મચારી આત્માનંદજીએ આ કંઠીના પ્રતાપે થયેલા પરચાઓ ની નોંધ સહજાનંદ સ્વામી ચરિત્ર બુક મા લીધેલી છે. એ પણ જોઇશું. સંતો આપણને કંઠી બાંધી વર્તમાન ધરાવે ત્યારે કયો મંત્ર બોલે છે...? તુલસીની કંઠી ધારણ કરીએ ત્યારે કયો મંત્ર બોલવો જોઇએ....? કંઠી પહેરનાર ને કયા નિયમો પાળવા જોઇએ...? એ બધી વાતો જોઇએ. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન જરુર દબાવજો.
શતાનંદ સ્વામી કહે છે કે જ્યારે તુલસીની કંઠી
ધારણ કરવી ત્યારે વિષ્ણુ ધર્મમાં જે મંત્ર લખ્યો છે તે બોલવો :
तुलशीकाष्ठसंभूते मालेविष्णुजनाप्रिये ।
बिभर्भि त्वामहंकण्ठे कुरु मां कृष्णवल्लभम् ॥
આ મંત્ર યાદ ન રહે તો છેવટે એટલુંયે કરવું. તુલસીની કંઠી
પરમાત્માના ચરણનો સ્પર્શ કરાવીને ભગવાનનું સ્મરણ કરીને હે પ્રભુ ! મારા ઉપર રાજી રહેજો. હે તુલસી ! પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાય તેવી કૃપા કરજે. આટલો સંકલ્પ કરી અને તુલસીની કંઠી ધારણ કરવી.
#tulsi #tulsivivah #kanthimala #tulsikanthimalabenefits #tulsikanthi #kanthi #nityaniyam #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps
જય સ્વામિનારાયણ
Jay Swaminarayan
🙏🙏 Jay Shree Swaminarayan 🙏
Jay swaminarayan ❤
Jay shree swaminarayan 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Jay swaminarayan
Jay Swaminarayan
Jayswaminarayanpatan
Surat Thi 🙏 Jay Swaminarayan 🙏🌹🙏🌻🙏🌷🙏
Jay swaminarayan jay parshuram har har Mahadev
Jay swaminarayan mandir 🙏🙏🙏🌹🌹
Jay shree swaminarayan
જય સ્વામી નારાયણ
Jay swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍👍👍👍👍
Jay swaminarayan 🙏🙏
Jay shree Swaminarayan
Jay Shree Swaminarayan Bhagwan ji Jay ho Jay ho Jay ho Jay ho Jay ho Jay ho Jay ho Jay ho Jay ho Jay ho Jay ho Jay ho 🪔🙏🙏🙏🌹🙏 Jay ho❤❤❤❤❤❤
😊
ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના શ્ શ્લોક નંબર ૪૫ મા જણાવ્યા અનુસાર સતશૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્ટની બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી અને કપાળને વિષે કેવળ ચાદલો કરવો પણ તિલક ન કરવું.
ખૂબ સરસ
Jay swaminarayan🙏🙏🌹🌹🌹🙏🙏
Jay shree swaminarayan. Tame je mahiti api te bahu ja samajva jevi ane anusarava jevi chhe.
Pan have mane shanka thay chhe ke me je gala kanthhi paheri chhe te tulsi ni chhe ke nathi. Hu surat ni rahevasi chhu ane me je kanthhi paheri chhe te rampura swaminarayan mandire thi lidhi chhe. Ane bhagwan ni prasadi karavi ne paheri chhe. Pan tamne kahyu em tena andar ankh jevu kai chhe nahi. To shu karvu. Maargdarshan apjo
જય સ્વામિનારાયણ, આપણા મંદિરો મા જે મળે એ તુલસીની કંઠી ઓરિજિનલ જ હોય. કારણકે આપણા મંદિરો મા કંઠીઓ વડતાલ અને કાલુપુર દ્વારા જ એક્સ્પોર્ટ કરવામા આવે છે. માટે એમા શંકા ન કરવી. આતો ઇમિટેશન વાળા હોય એ કોઈ કોઇ વ્યાપારી (બધા નહી) તુલસી ના નામે છેતરતા હોય છે.
@@SwaminarayanCharitra thank you tame mari chinta dur kari didhi. Jay shree swaminarayan
Aapdi kanthi tuti jaay toh aapde jaate kanthi baandhvaani ke santo paase bandhaavaani hoy???
જીવન મા એક વખત જ ગુરુમંત્ર આચાર્ય મહારાજ પાસેથી લેવાનો અને આપણા હેત વાળા સંત હોય એમને કંઠી ગુરુ કરી કંઠી બંધાવાની. પછી જ્યારે જ્યારે કંઠી તુટી જાય ત્યારે જાતે બાંધી દેવાની. જય સ્વામિનારાયણ
🙏જય સ્વામિનારાયણ ભગત🙏
મારો પ્રશ્ન એમ છે કે શું સંતો સીવેલા કપડાં પહેરી શકે છે ? જેમકે કેસરી અંગરખું અને એના ઉપર ગાતરિયું એમ.
જવાબની અપેક્ષા સહ જય સ્વામિનારાયણ 🙏
આવા કપડા ત્યાગી ન પહેરી શકે આવું સત્સંગીજીવન અને શિક્ષાપત્રી ભાષ્ય મા કહેલું છે
જે કોઈ એ કંઠી ધારણ કરી હોય તે ગૃહસ્થધર્મ નિભાવતી વખતે કંઠી ધારણ કરી શકાય કે નહીં ???
ગૃહસ્થ ધર્મ નીભાવતી વખતે કંઠી પહેરવામા કોઇ વાંધો નથી. તુલસીની કંઠી કોઇપણ પરિસ્થિતિ મા અપવિત્ર થતી નથી. કંઠી ક્યારેય કાઢવી જોઇએ નહી
@@SwaminarayanCharitra 🙏🙏🙏
કંઠી હંમેશા પવિત્ર હોય છે. કોઈ પણ સંજોગોમાં કાઠવામાં ન આવે. વર્ષ પછી બદલતી વખતે જુની કંઠી ગળામાં રાખી નવી કંઠી ધારણ કરવાની હોય છે.
Shu kanthhi ne varsh pachhi farjiyat badalavani hoi chhe??
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
Jay swaminarayan
Jay swaminarayan