લેન્ડમાર્ક માર્કેટ પુણાગામ, સુરત ખાતે પોલીસની દબંગગીરી નો શિકાર બનતો ભારતીય નાગરિક....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • તારીખ 02/12/2020 ના રોજ પર્વત પાટિયા રોડ પર લેન્ડમાર્ક માર્કેટ પાસે એક જાગૃત નાગરિક જીગ્નેશભાઈ તેમના મિત્ર ને મદદ કરવા માટે મસ્કનાં 1000 રૂપિયા દંડ ની રકમ લઈને જાય છે જ્યાં પોલીસ અધિકારી તેને પોતાનો અહમ અને ગુસ્સાનો શિકાર બનાવે છે, ગાળી ગ્લોચ કરી એ હદ સુધી માર મારે છે કે જીગ્નેશભાઈ ના કાન નો પડદો તૂટી જાય છે...
    આ અંગે જીગ્નેશભાઈ આજરોજ તે પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધાવા પુણા પોલીસ સ્ટેશન જવાના છે હવે જોવું રહ્યું કે આ મામલે પુણા પોલીસ સ્ટેશન શું કાર્ય કરે છે?
    વોટ્સએપ ગ્રુપમાં જોડાવા:
    chat.whatsapp....
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (TH-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.g...
    મોબાઈલ નં. 9229296292
    જાહેર જનતા ને નમ્ર વિનંતી કે જીગ્નેશ ભાઈની જેમ જ જાગૃત રહો અને જ્યારે પણ અન્યાય થાય ત્યારે કઈ નહી જવા દો ની ભાવના છોડી, લડત આપવાની ભાવના રાખવી, તો જ જાહેર જનતા જનાર્દનને ન્યાય મળશે.
    જય હિન્દ
    સત્યમેવ જયતે
    #satyamevjayte
    #advmehulboghara
    #fightforright
    #bullshit_in_uniform
    #corrupt_police
    #shame_on_surat_police

ความคิดเห็น • 220

  • @user-ur6yi8yf4x
    @user-ur6yi8yf4x 3 ปีที่แล้ว +23

    મેહુલભાઈ તમારી રક્ષા મા આશા પૂરી કરશે 🙏

  • @maheshnayi743
    @maheshnayi743 2 ปีที่แล้ว +8

    મેહુલ સર એકદમ સાચા છો.. તમારા જેવા સાચા,ક્રાંતિકારી,યુવાન વકીલોની જરૂર છે. જય સંવિધાન 🙏🙏

  • @kishanpzala9888
    @kishanpzala9888 2 ปีที่แล้ว +8

    આ નાલાયક પોલીસ વારા ને છોડતાં નહિ છઠી નું ધાવણ યાદ આવી જાય તેવી એક્સન લેશો 👍👍🙏jay માતાજી 🙏🙏🙏🙏

  • @umeshranpariya4387
    @umeshranpariya4387 3 ปีที่แล้ว +57

    🤔આ ઘટના પરથી એવું લાગે કે પોલીસ સાથે કંઈ પણ કામ હોય તો એક વ્યક્તિ સાથે રાખો તે વ્યક્તિ શૂટિંગ ઉતારે જેથી અનુચિત ઘટના બને તો આપણી પાસે તેનું પ્રુફ રહે 🤗

    • @makvanaramji3600
      @makvanaramji3600 3 ปีที่แล้ว +1

      વિડિયો હોઈ તોયે આમ આદમી ને ન્નાયે.નથી મરતો

    • @suhagjadav1804
      @suhagjadav1804 2 ปีที่แล้ว +1

      101 % ની વાત કરી 🙏

  • @user-qw5sd8vf7j
    @user-qw5sd8vf7j 3 ปีที่แล้ว +39

    સાચુ વકીલ વાહ

    • @rajubhaibariya9773
      @rajubhaibariya9773 2 ปีที่แล้ว

      સારૃં.કામ.કરૉછૉતમેભાઇ.અમે પણ ગરીબછીએભાઇ

  • @DeepakSharma-ds2bc
    @DeepakSharma-ds2bc 3 ปีที่แล้ว +33

    Mehul bhai aa police Wala ne , evi halat kar jo ke eni maa ben yaad aavi jaay ...😡😡😡

  • @jigneshdalal1841
    @jigneshdalal1841 3 ปีที่แล้ว +11

    કોઈપણ સંજોગોમાં સમાધાન કરતા નહીં અને આગળની પ્રોસેસ નો પણ વિડિઓ શેર કરવા વિનંતી છે.

  • @manishvasava5139
    @manishvasava5139 3 ปีที่แล้ว +2

    Super Hiro mahul bhai

  • @at7801
    @at7801 2 ปีที่แล้ว +10

    Very very great job Mehul sir

  • @alpeshvaghela9145
    @alpeshvaghela9145 3 ปีที่แล้ว +8

    એ કુતરા પર કોઈ એક્શન લેવાયું કે નહિ???

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie 2 ปีที่แล้ว +1

    everyone should contact CM Bhupendrabhai to stop police goondaism

  • @ashishgadhavi4872
    @ashishgadhavi4872 3 ปีที่แล้ว +12

    Apna india ma govt employeee game teva gunah kare tene suspnd kri ne pacha job ma leva ma aave che .. aava police vada ni nokri j javi joiye no more suspnded ..

  • @mr_vishuthakor_1432
    @mr_vishuthakor_1432 2 ปีที่แล้ว

    સાહેબ સાચી વાત છે

  • @domdadheerubhaidomda4441
    @domdadheerubhaidomda4441 2 ปีที่แล้ว

    A bhai ne niyay malvoj joyi ye 🙏🙏

  • @pitambarpradhan3063
    @pitambarpradhan3063 3 ปีที่แล้ว +5

    Many many thanks for your good activities

  • @ghazalkhan8230
    @ghazalkhan8230 3 ปีที่แล้ว +12

    You are doing a great job brother

  • @rabarisumit3958
    @rabarisumit3958 3 ปีที่แล้ว +5

    Awesome vakil saheb good work

  • @kesarenterprise734
    @kesarenterprise734 3 ปีที่แล้ว +2

    Tamre bahu jarur che bhai desh ne thank you sir

  • @samadkhan2395
    @samadkhan2395 2 ปีที่แล้ว

    Nsmastey bhai app bohat Accha kam karte ho upper Waka app ka Har jasmine karega hamari duwa hai app ke sath

  • @jaychauhan5369
    @jaychauhan5369 2 ปีที่แล้ว

    Bhai aap ko 1000 baar salam.

  • @brijeshnayi6902
    @brijeshnayi6902 3 ปีที่แล้ว +3

    Love from Sabarkantha ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rahulboghara
    @rahulboghara 2 ปีที่แล้ว +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @PremRupchandani
    @PremRupchandani 3 ปีที่แล้ว +6

    Great job Mehul bhai

  • @TechnicalMayurRajpara
    @TechnicalMayurRajpara 3 ปีที่แล้ว +2

    Jay Hind Jay Bharat Jay Garvi Gujarat

  • @rudraksh_devda
    @rudraksh_devda 3 ปีที่แล้ว +7

    "Khaudhra Station" kevaai

  • @jadavanil6751
    @jadavanil6751 3 ปีที่แล้ว +1

    Great mehul bhai aava police wada ni vaat lagavi padse j

  • @emranshekh258
    @emranshekh258 2 ปีที่แล้ว

    ખુબખુબ,અભીનદન

  • @dilipchauhan6103
    @dilipchauhan6103 2 ปีที่แล้ว

    બરોબર છે સાચી વાત

  • @king-us7vf
    @king-us7vf 3 ปีที่แล้ว +3

    Keep it up 👍👌

  • @vishwaspatel4049
    @vishwaspatel4049 2 ปีที่แล้ว

    ન્યાય જરૂરી છે ...અમે સાથે છીએ આવા અન્યાય સામે

  • @INDUSTRYLINE241
    @INDUSTRYLINE241 3 ปีที่แล้ว +5

    Good job sir

  • @sandyvasava3623
    @sandyvasava3623 3 ปีที่แล้ว +1

    બોર્ડર પર આવવા કહ્યું હોય અને આવે ને સાહેબ તો 1કિલોમીટર દુર હોય ત્યારનું મુતર આવી જાય...

  • @devrajkumarvasava2129
    @devrajkumarvasava2129 ปีที่แล้ว

    Jay johar

  • @HarshChaudhary-xy2fq
    @HarshChaudhary-xy2fq ปีที่แล้ว

    Love you mehulbhai 💞💞💞

  • @patelhiren7161
    @patelhiren7161 3 ปีที่แล้ว +2

    Mehul Bhai bahuj sharash Kam karocho Gujrat ma Tamara jeva sevabhavi 100 hoy to bash vala badhane nyay made

  • @aaftabkhalifa4401
    @aaftabkhalifa4401 3 ปีที่แล้ว +4

    Excellent 👍

  • @ashoklathiya2935
    @ashoklathiya2935 2 ปีที่แล้ว

    Good mehulbhai

  • @satishdesai3696
    @satishdesai3696 3 ปีที่แล้ว +3

    Good job mehulbhai

  • @ramilapatel9551
    @ramilapatel9551 2 ปีที่แล้ว

    મેહુલભાઈ જેવા માણસની જરૂર છે

  • @chinubhai1401
    @chinubhai1401 3 ปีที่แล้ว +2

    Great job mb

  • @rahulkachhadiya4873
    @rahulkachhadiya4873 3 ปีที่แล้ว +5

    Good job brother...👍

  • @nikulpatel1661
    @nikulpatel1661 3 ปีที่แล้ว +6

    Aane suspend and saja karavani se mehul bhai

  • @VeerhinduVeerhindu
    @VeerhinduVeerhindu 3 ปีที่แล้ว +1

    Mehul bhai Love you ❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽😘

  • @vinodpatil6779
    @vinodpatil6779 2 ปีที่แล้ว +1

    Nice job💯💯👍👍👍

  • @hiteshvekariya569
    @hiteshvekariya569 2 ปีที่แล้ว +1

    Mehul sir🙏🙏
    Good job👌👌

  • @maulikgamdha2889
    @maulikgamdha2889 5 หลายเดือนก่อน

    Super sir👍

  • @pdbapu9258
    @pdbapu9258 3 ปีที่แล้ว +4

    Jay Hind

  • @hareshparmarparmar7733
    @hareshparmarparmar7733 2 ปีที่แล้ว

    એકદમ વાત સાચી છે

  • @ksnjaanifilms3291
    @ksnjaanifilms3291 2 ปีที่แล้ว +1

    I support mehul bhai

  • @sahdevbhairabari8787
    @sahdevbhairabari8787 3 ปีที่แล้ว

    Mahulbhai Tme je Kam krocho Aema 100% Raji Che Tamra jeva Mansoni jajur che aam janta heran che
    Tme je krocho Tma muskeli Vadhare che pn Maro bhagavan uparthi Joirahiyo che

  • @Bhavik0594
    @Bhavik0594 2 ปีที่แล้ว

    આને કહેવાય વિકાસ બધા નો વિકાસ થશે.

  • @johar-kingtimli-dance2381
    @johar-kingtimli-dance2381 2 ปีที่แล้ว +1

    આ નાય જરૂર આપવો

  • @badgujarravindra303
    @badgujarravindra303 3 ปีที่แล้ว +3

    Bharat des aazad che ke nahi?
    Aazad karavo padse.

  • @mukeshr2736
    @mukeshr2736 2 ปีที่แล้ว

    god bless you

  • @Vinzudaghanshyam2626
    @Vinzudaghanshyam2626 2 ปีที่แล้ว +2

    Aa video ma ek pan kharab comment nathi enaa parthi jaanva male se k police vala ne badha dhikkare se ane aavaa manas ni khubaj jarur se
    Good work sir 💯💯💯💯💯💯💯

  • @rajsodha4480
    @rajsodha4480 2 ปีที่แล้ว +1

    Sachu che bhai🙌👏

  • @anila3502
    @anila3502 ปีที่แล้ว +1

    👍

  • @imrankadi9271
    @imrankadi9271 3 ปีที่แล้ว

    સાચીવાત છે ભાઇ

  • @yuvrajsolanki2427
    @yuvrajsolanki2427 3 ปีที่แล้ว +4

    320 325 lagado saheb

  • @mohangadhavi4543
    @mohangadhavi4543 3 ปีที่แล้ว

    सोगुनेहेगार छुटजावे इसका अफ़सोस नहीं होना चाहिए लेकिन निदोष को सज़ा न होना चाहिए माननीय श्री डॉ बाबा साहेब आबेडकर,,,,:

  • @sachinmenat3610
    @sachinmenat3610 3 ปีที่แล้ว +1

    Nice bro

  • @ketandesai7506
    @ketandesai7506 2 ปีที่แล้ว +1

    છોડવા નહીં, છેલ્લે સુધી લડવું...

  • @karankhuman396
    @karankhuman396 2 ปีที่แล้ว

    Super sir

  • @jnkatara9751
    @jnkatara9751 3 ปีที่แล้ว

    ओके सर

  • @truth6508
    @truth6508 3 ปีที่แล้ว +3

    Mehulbhai સું જીગ્નેશ ભાઈ પોલીસ સ્ટેશન ને બદલે crpc 156(3) અંતરગત direct કોર્ટ માં તમારા through FIR NA કરી सके?, કેમ કે જો પોલીસ મથકે જસે તો ત્યાં હરામી આના જ પોલિસ વારા હોય, બહેતર એજ rese કે તમે direct કોર્ટ માં ફરિયાદ કરી દો.

  • @sunilbhaibariyasunilbhaiba284
    @sunilbhaibariyasunilbhaiba284 2 ปีที่แล้ว

    Mogra Mehul mogra

  • @jadejakuldip3541
    @jadejakuldip3541 2 ปีที่แล้ว

    aava lukho ne saja aapavjo vakil saheb

  • @mayurpandya3086
    @mayurpandya3086 3 ปีที่แล้ว

    Good work Mahal bhai

  • @absseliya
    @absseliya 3 ปีที่แล้ว +1

    Good job

  • @narenzinzuvadiya7162
    @narenzinzuvadiya7162 3 ปีที่แล้ว +4

    Fir lakhavi j Joi police same
    Guno bane j

  • @bharatpatel8853
    @bharatpatel8853 ปีที่แล้ว

    Good

  • @hardikchopra5517
    @hardikchopra5517 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @kamlesh_k_sapariya
    @kamlesh_k_sapariya 2 ปีที่แล้ว

    👌🏻🙏🏻👍🏻

  • @aslamaslam9465
    @aslamaslam9465 ปีที่แล้ว

    👍💯

  • @bharatpatel8853
    @bharatpatel8853 ปีที่แล้ว

    Nice

  • @parmarpravin4779
    @parmarpravin4779 2 ปีที่แล้ว

    jay hind sar

  • @RanaRana-uh4go
    @RanaRana-uh4go ปีที่แล้ว

    પોલીસ ને સુધારી શકાય મેહુલ ભાઈ

  • @pitambarpradhan3063
    @pitambarpradhan3063 3 ปีที่แล้ว +3

    From labour law PRACTITIONER in Surat labour court.

  • @RahulChauhan-jj2kp
    @RahulChauhan-jj2kp 3 ปีที่แล้ว +1

    SAHPID KARO LOUKA ONIA

  • @Hardevsinh27
    @Hardevsinh27 2 ปีที่แล้ว

    Great 👍

  • @davekirankumar8747
    @davekirankumar8747 3 ปีที่แล้ว

    Sir tamaru kam khubaj saras se

  • @yaxvagasiya6637
    @yaxvagasiya6637 2 ปีที่แล้ว +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mayurpandya3086
    @mayurpandya3086 3 ปีที่แล้ว

    Very nice video

  • @hitskhatri7258
    @hitskhatri7258 3 ปีที่แล้ว

    Mehul bhai public sath aapse tyare j aa sambhav che pan koi ne kai nathi karvu bas bhogvi levu che kayar che badha fari thi kranti ni jarur che desh ma

  • @sanjay-dq9pv
    @sanjay-dq9pv 2 ปีที่แล้ว

    God bless you

  • @vishaldabhi6995
    @vishaldabhi6995 2 ปีที่แล้ว

    👍🙏

  • @vivekpatel-yo3ed
    @vivekpatel-yo3ed 2 ปีที่แล้ว

    You are right so the police are annoying you You keep fighting We are with you

  • @samirpurohit50
    @samirpurohit50 3 ปีที่แล้ว

    જય શ્રી રામ

  • @murubhaiyadav5037
    @murubhaiyadav5037 3 ปีที่แล้ว

    Good Bhai 👍

  • @ravisodha2566
    @ravisodha2566 2 ปีที่แล้ว

    Good job mehul sir

  • @rajuchauhan7122
    @rajuchauhan7122 2 ปีที่แล้ว +1

    Ava police ne suspend karavo.sarkar kyan sudhi aavi bhrastachar vali police rakhshe.

  • @Vinzudaghanshyam2626
    @Vinzudaghanshyam2626 2 ปีที่แล้ว

    Good work sir 💯💯💯💯💯

  • @parmarvipul4503
    @parmarvipul4503 3 ปีที่แล้ว +1

    Saheb aakhi gatna nu result su aavyu?

  • @gaurangkhanpara2692
    @gaurangkhanpara2692 3 ปีที่แล้ว

    Sara's Kam karo cho bhai

  • @hardikpansuriya7064
    @hardikpansuriya7064 2 ปีที่แล้ว

    યસ

  • @makawanarohit8310
    @makawanarohit8310 2 ปีที่แล้ว +1

    Police vara gundache bhai

  • @manharparmar4708
    @manharparmar4708 3 ปีที่แล้ว

    Mehul. Sar. Police. Ni. Gunda. Giri. Dur. Karo

  • @patelanupam5242
    @patelanupam5242 2 ปีที่แล้ว

    Bhai aa polis wala ne tree per badhi for pani redo makoda khai pasi patrol Sato 1 liter Karan ke bhav bau se ane holi pragtavo jai hind

  • @sisodiyaraj8373
    @sisodiyaraj8373 3 ปีที่แล้ว +4

    Vyatha kari amne to police ae 319,320 maha vyatha

  • @vasavamayur6468
    @vasavamayur6468 3 ปีที่แล้ว +2

    Hiro ho aap