LCB PI સંદીપસિંહ ચુડાસમાએ કહ્યું આ પત્રકારને ગાંજાના કેસમાં અંદર કરો | Kachchh West Police

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #KachchhPolice #SandipSinhChudasama #WazeedChaki #JRMothaliya #MahendraBagadiya #gujaratisamachar #aajnasamachar #aajna_taja_samachar #gujaratinews #gujaratinews #PrashantDayal #NavajivanNews
    @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 177

  • @anilpatel1398
    @anilpatel1398 7 หลายเดือนก่อน +18

    પ્રશાંત દયાળભાઈ તમને લાખ લાખ ધન્યવાદ સાચા સમાચાર આપવા માટે

  • @solankibhanji8281
    @solankibhanji8281 10 หลายเดือนก่อน +34

    ખરેખર તમારા પત્રકારત્વ ને ધન્યવાદ છે ખરેખર આવા પત્રકારો ની જરૂર છે

  • @jahidkholiya6727
    @jahidkholiya6727 4 หลายเดือนก่อน +16

    પ્રસાત ભાઈ તમારી સ્ટોરી જોઈને એવું લાગી રહ્યું છે . કે, તમે ગુજરાતના તમામ પત્રકારો ને પ્રોત્સાહન પુરૂં પાડી રહ્યા છો. ગુજરાતના જે પત્રકારો નેતાઓને અને પોલીસને આજીજી કરે છે તેને કંઈક હીંમત આવશે..❤❤❤

  • @saiyadarab9633
    @saiyadarab9633 10 หลายเดือนก่อน +34

    નિષ્પક્ષ પત્રકારીતા કરો છો દયાલ સાહેબ ❤
    બહુ સરસ કામગીરી છે આપની
    સત્ય ને ઉજાગર કરતા રહો
    જય હિંદ જય ભારત
    એસ એચ આરબ ,
    પત્રકાર મુંદરા કચ્છ ગુજરાત

  • @HHT.RAILWAYS
    @HHT.RAILWAYS 10 หลายเดือนก่อน +13

    વાજિદ ભાઈ અને પ્રશાંત ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ! 🎉

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official 10 หลายเดือนก่อน +58

    સત્ય બોલવા અને સત્ય બતાવવા માટે લાખ લાખ વંદન છે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 10 หลายเดือนก่อน

      ગુજરાત ના બધાજ ક્ષેત્ર ના માફિયા ઓ ખૂલે આમ કે છે કે અમે છેક ગાંધી નગર સુધી પૈસા પહોંચાડી યે છીએ .તો જ આ પોલીસ વાળા ની હિંમત ચાલે. આ તો બહાર આવી ગયું. બાકી આવું જ ચાલે છે. કોઈ ને કશુજ થતું નથી. બહુ માં બહુ સસ્પેન્ડ સિવાય કોઈ જ સજા નથી થતી
      કોઈ પણ કૌભાંડ માં બહુજ બહાર આવી જાય
      ત્યારે ફક્ત નાના માછલાં જ પકડાય છે. ગાંધી નગર ના મોટા મગર મચ્છ કોઈ દિવસ પકડતા નથી.

  • @vasavaguman1860
    @vasavaguman1860 10 หลายเดือนก่อน +25

    સર હુ સમાચાર જોવાનું બંધ કરી દીધું હતું પણ જયારથી તમારી પત્રકારિતા જોયા પછી લાગી રયું છે કે કોય પત્રકાર જીવિત છે ગુજરાત માં હુ તમને તહે દિલ થી સલામ કરું છે અંકલેશ્વરથી

  • @bipinvaidya4111
    @bipinvaidya4111 2 หลายเดือนก่อน +5

    પ્રશાંતભાઈ .પ્રશાસન ના ડર વિના સત્ય બતાવવા ની આપની હિંમત ને સલામ કરું છું.

  • @SAGAR-gt7wt
    @SAGAR-gt7wt 10 หลายเดือนก่อน +15

    સલામ છે. પ્રશાંત સરને.

  • @manubhairathva4369
    @manubhairathva4369 10 หลายเดือนก่อน +10

    Very good સાહેબ
    આજે બધે આવું જ ચાલી રહ્યું છે 😢😢😢

  • @gujarat9tv821
    @gujarat9tv821 10 หลายเดือนก่อน +16

    દાદા આપ પર આ બધું વિતી ચૂક્યૂ છે .આ છતાં આપ તટસ્થ રહ્યા છો.આપ આ રાજકારણીને તાબે થયા હોત તો આપ સાથે પત્રકારો હતા તેમનાથી વધારે રૂપિયા બનાવ્યા હોત .આપ રહ્યા અડગ મન ના માનવી . આપનાં પત્રકાત્વ ને સો સલામ.

  • @pratapshankariya5941
    @pratapshankariya5941 2 หลายเดือนก่อน +3

    ખુબ સરસ રીતે સમજાવ્યું સ્ટોરી પ્રશાંતભાઈ

  • @ripotaraslamgaha6248
    @ripotaraslamgaha6248 หลายเดือนก่อน

    સરસ આવાજ પત્રકારો ની જરૂર છે આ દેશને સાહેબ

  • @angarbhaidamor5687
    @angarbhaidamor5687 10 หลายเดือนก่อน +11

    ધન્યવાદ દયાળ સાહેબ.

  • @hematchavda2701
    @hematchavda2701 10 หลายเดือนก่อน +10

    દયાલ સાહેબની પીઢ ,અનુભવ લક્ષી, ધારદાર તલસ્પર્શી છણાવટ ,ભાષાનું ઉંડાણ અને ચાલસ સ્વભાવ આમ જનતા માટે રાહ બર બની રહે છે.
    ધન્યવાદ ...
    સો તોપોની સલામ..👍👋

  • @pareshshingala5386
    @pareshshingala5386 2 หลายเดือนก่อน

    પ્રશાંતભાઈ ખુબ સરહનીય કામ કરો છો.

  • @nikulparmar9365
    @nikulparmar9365 10 หลายเดือนก่อน +9

    વાત સાચી છે

  • @journey9318
    @journey9318 10 หลายเดือนก่อน +17

    खरे खर बायला लोको नो झाखिरो छे "पोलिस" विभाग मा।
    खोटू केम लागे कोईने , आ वात ने साबित करवा नी जरूर j nathi.

  • @user-vg2ge1tz8f
    @user-vg2ge1tz8f 10 หลายเดือนก่อน +2

    જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય આપને ખૂબ સુંદર રીતે ભ્રષ્ટાચાર સામે સરકાર અને પોલીસ ની મિલી ભગત નું પરિણામ પ્રજા ના સેવકો રક્ષક ભક્ષક બની ભારત માતા ને લૂંટી રહ્યો છે આપ પ્રકાશ ના વિર યોધ્ધાઓ છો પ્રકાશક છો દેવતા છો ધર્મયુદ્ધા છો અમારા આશિર્વાદ માં ની શક્તિ તમારી દેશ ભક્તિ અમર રહો વંદૈ માતરમ્ ૐ શાંતિ શાંતિ શાંતિ શાંતિ ૐ સત્ય મેવ જયતે

  • @pathuchauhan2486
    @pathuchauhan2486 10 หลายเดือนก่อน +9

    નીડર પત્રકાર પ્રશાંત દયાળ.

  • @c.k.godhani3435
    @c.k.godhani3435 หลายเดือนก่อน

    પ્રશાંતભાઈ ખુબ ખુબ અભિનંદન તમારા જેવા પત્રકારો છે ત્યાં સુધી લોકશાહીને ખતરો નથી એક વાર તમને મળવાની ઈચ્છા છે કારણ કે તમારા જેવા નીડર ને મળવું અમારે માટે ગૌરવ છે

  • @jatingadhiya8007
    @jatingadhiya8007 10 หลายเดือนก่อน +6

    સલામ છે દયાળ સાહેબ.

  • @SavjibhaiRathod-ev7mu
    @SavjibhaiRathod-ev7mu หลายเดือนก่อน

    KHUB KHUB J ABHI NNDN PRASHANT BHAI

  • @sherasiyaPrakash
    @sherasiyaPrakash 10 หลายเดือนก่อน +7

    સજા એ મોત લોકશાહી લોહિયાળ સાબિતી છે ગુજરાત ની 2002 😢😢😢😢😢😢

  • @rizwanhaveliwala8435
    @rizwanhaveliwala8435 10 หลายเดือนก่อน +8

    Salute to your courage!❤❤

  • @maheshbhaipatel-tq2ij
    @maheshbhaipatel-tq2ij 10 หลายเดือนก่อน +2

    ભારતની બધીજ રાજકીય સત્તા ઓ મા મોટા ભાગના જૂઠા જૂઠલર ફેંકુચંદ બેશરમ બદમાશ સત્તાખોર તડીપાર યોગીભોગી ઓ જેવા બેશરમ બદમાશ સત્તાખોર ગુંડાઓ હત્યારાઓ લૂંટારૃઓ અસામાજિક પ્રવૃતિઓ કરનારાઓ હલકટ નીચ્ચ પ્રવૃત્તિઓ ગોરખ ધંધાઓ કરાવનારા નાલાયક હરામખોર લોકો સત્તાખોર બની બેઠા છે તેનુ પ્રતિબિંબ દેશ ની જનતા ની કાયદાકીય તંત્ર ઉપર પણ પાડેલ છે પોલીસ તંત્ર મા પણ જુઠા બેશરમ બદમાશ હત્યારાઓ લૂંટારૃઓ હવસખોરો તેમની મનમાની કરાવતા હોય છે તેથી જનતા જુઠા બેશરમ બદમાશ હત્યારાઓ લૂંટારૃઓ હવસખોર સત્તાખોરો થઈ તૌ ત્રાહિમામ પોકારી રહેલ છે પણ પોલીસ તંત્ર પણ શા માટે તેમના રવાડે ચઢી છે?સતાખોર જૂઠા બેશરમ બદમાશ હત્યારાઓ લૂંટારૃઓ હવસખોરૌ ને ચુટી ને સતાખોર બનાવવા ની જનતા ની બેવકૂફ બનવાના કારણે થયેલી મોટી ભૂલ છે કે નહી?

  • @vijaykumarmacwan5065
    @vijaykumarmacwan5065 หลายเดือนก่อน

    Nice information. Dil se Salute.

  • @sandipsoni8411
    @sandipsoni8411 10 หลายเดือนก่อน +5

    પ્રશાંતભાઇ મારી સાથે પણ અન્યાય થયો 6,, બધે આવું જ ચાલે છે પોલીસ દ્વારા

    • @hematchavda2701
      @hematchavda2701 10 หลายเดือนก่อน

      પુરાવા આપો ધુપ્પલ ના ચાલે.

  • @dynamiceducation3270
    @dynamiceducation3270 10 หลายเดือนก่อน +22

    હું તમારી ઘણી બાબત માં sahmat નથી પણ પોલીસ ની દાદાગીરી બાબતમાં તમે 100 ટકા સાચી છે. ગુજરાતમાં નેતા રાજ હોય તો વાંધો નહીં પણ અહીં police નું અમુક કેસમાં ગુંડા રાજ છે. મને અનુભવ છે

    • @hematchavda2701
      @hematchavda2701 10 หลายเดือนก่อน +1

      ફરિયાદ કેમ નથી કરતા ?
      આ લોકશાહી છે એનાથી તમે અજાણ નથી

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 หลายเดือนก่อน

    Dhanyvad

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 2 หลายเดือนก่อน

    🎉 prasanta sr!💐

  • @PATELPAREEKSHIT
    @PATELPAREEKSHIT 2 หลายเดือนก่อน

    આપની પત્રકારિતા અને આપની હિંમતને લાખ લાખ સલામ, આપની પત્રકારિતા માં ના કોંગ્રેસ ના ભાજપ ના આમ આદમી ફક્ત ને ફક્ત પત્રકારિતા ની સુગંધ આવે રાખે છે ખરેખર આપની પત્રકાર જાણે દિલથી સલામ

  • @user-xi5pn6so1k
    @user-xi5pn6so1k 10 หลายเดือนก่อน +3

    જેવા સાથે તેવા બનવું જોઈએ. સાહેબ આ કલયુગ

  • @aasifmamon9860
    @aasifmamon9860 2 หลายเดือนก่อน +1

    ❤ good tamri story

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 2 หลายเดือนก่อน

    Prasatbhai lakh lakh vandan

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b หลายเดือนก่อน

    વિજય કુમાર 🌹🌹🌹

  • @daxbapu6322
    @daxbapu6322 10 หลายเดือนก่อน +13

    जिनके घर शीशे के होते है वो दुसरो पर पत्थर नही फेका करते!!

  • @shirishbhandari1826
    @shirishbhandari1826 หลายเดือนก่อน

    સુરક્ષા શાંતિ સલામતી પોલીસ હમેશા સામાન્ય માણસ ના રક્ષણ માટે

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 2 หลายเดือนก่อน

    Prasatbhai lakh lakh lakh vandan karu su

  • @gordhanbhaivankar791
    @gordhanbhaivankar791 10 หลายเดือนก่อน +8

    Ava police ne jail ma moklo jaher ma fatkaro.satya bola Batavia lakh lakh salam.

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 10 หลายเดือนก่อน +1

    Good Prashant bhai

  • @amrutlalparmar2389
    @amrutlalparmar2389 2 หลายเดือนก่อน

    પ્રશાંતભાઈ પત્રકાર તરીકે ની તમારી કામગીરી સામા પ્રવાહે તરવાની શીખી ને અન્ય પત્રકાર મિત્રો માટે પ્રેરણા આપી રહ્યા છો

  • @MinubhaiBhil
    @MinubhaiBhil หลายเดือนก่อน

    સાહેબ તમને લાખ લાખ અભિનંદન

  • @farukshah8837
    @farukshah8837 10 หลายเดือนก่อน +11

    પોલીસવાળા ગુંડા મવાલી જેવા કેમ ??? 😀😀

    • @hematchavda2701
      @hematchavda2701 10 หลายเดือนก่อน

      ગેર કાયદેસર પ્રવૃત્તિ ના ચાલવા દે એટલે બધા ને ખટકે
      😂😅

    • @deepakpandya7919
      @deepakpandya7919 หลายเดือนก่อน

      કારણ કે રાજકારણીઓને એ ભગવાન માને છે

  • @ValaKalabhai-nu1jh
    @ValaKalabhai-nu1jh 3 หลายเดือนก่อน

    Verry. Good. Prasant. Bhai

  • @imranghanchi5289
    @imranghanchi5289 10 หลายเดือนก่อน +6

    Aajni polise 🙈🙊😡😈😡😈

  • @ajayumarvadia1134
    @ajayumarvadia1134 4 หลายเดือนก่อน +1

    Ravaan Vansh na Corrupt Police na Kutumb no SarvNash Thay, Aevi Prabhu Shree Ram ne Prarthana! 🇮🇳🇮🇳🇮🇳🚩

  • @manojahir1020
    @manojahir1020 10 หลายเดือนก่อน +3

    Sachi vat se

  • @user-ft7un1vw6f
    @user-ft7un1vw6f 2 หลายเดือนก่อน

    Brave

  • @ibrahimsumra2532
    @ibrahimsumra2532 10 หลายเดือนก่อน +1

    You are 100%. Right 👍

  • @akbhatt9008
    @akbhatt9008 หลายเดือนก่อน

    सलाम छै प्रसांत काका ने

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w 10 หลายเดือนก่อน +1

    સત્ય મેવ જયતે

  • @gautampatel7256
    @gautampatel7256 10 หลายเดือนก่อน +1

    Khub Saras 🙏

  • @user-cl9pb8pk3k
    @user-cl9pb8pk3k 2 หลายเดือนก่อน

    💯

  • @nitinkumarpatel8342
    @nitinkumarpatel8342 10 หลายเดือนก่อน +1

    Satya,yej,parmeswar,chhe,

  • @hasanshasaiyad2038
    @hasanshasaiyad2038 10 หลายเดือนก่อน +9

    Bhrashtachar Sarkar😂

  • @kamleshjain8372
    @kamleshjain8372 10 หลายเดือนก่อน +6

    Aava halka loko ne 1 vaat kehvu 6 k "karma koi ne chodtu nthi"

  • @naqvimehendihasan2708
    @naqvimehendihasan2708 10 หลายเดือนก่อน +1

    Great Sir 🇮🇳

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 7 หลายเดือนก่อน

    ❤. good work che sir.

  • @samimfatani8437
    @samimfatani8437 9 หลายเดือนก่อน

    Sabbas Prasant Bhai sabas ..Satya bolvani samta and Himat tamari jevi hovi jove

  • @mukeshdamor9008
    @mukeshdamor9008 10 หลายเดือนก่อน +1

    ખોટું છું છે

  • @harkishanpatel1767
    @harkishanpatel1767 10 หลายเดือนก่อน +2

    Good job

  • @viralpandit7359
    @viralpandit7359 10 หลายเดือนก่อน +4

    Police thi aetle j janta dare chhe gunda darta nathi aa desh ni aaj karunta chhe aa desh ni janta chhe j ae layak aene khotu j karvu chhe

  • @yogeshbhai8658
    @yogeshbhai8658 10 หลายเดือนก่อน +1

    Wah dhal bhai

  • @ratilalpatel4088
    @ratilalpatel4088 หลายเดือนก่อน

    Modi BJP he to mumkin he

  • @mayudinbhaikureshi3030
    @mayudinbhaikureshi3030 10 หลายเดือนก่อน

    Parshant bhai shabash sataymev jayte

  • @Manavmanav377
    @Manavmanav377 10 หลายเดือนก่อน

    👌👌👌

  • @m.k.bagiya1112
    @m.k.bagiya1112 10 หลายเดือนก่อน

    Wah ! Dayal sir wah!

  • @ruturajsinhjadeja8401
    @ruturajsinhjadeja8401 2 หลายเดือนก่อน

    Raja e raja j hoy ganeshbhai Gondal❤️‍🔥

  • @user-em1kz1hs1b
    @user-em1kz1hs1b 10 หลายเดือนก่อน +3

    VAJIDBHI DHNYAVAD ANE KHULA PADO

  • @rathvam859
    @rathvam859 10 หลายเดือนก่อน +4

    Police na modhama thi to gallj nikale ne .biju su

    • @hematchavda2701
      @hematchavda2701 10 หลายเดือนก่อน

      ભાઈ ગુન્હેગારો ઉપર અંકુશ કરવાનો છે.આ કોઈ વ્યાપારી લાઈનનો ધંધો નથી.અને વ્યાપારી પણ પોતાના બચાવમાં ગાળા ગાળી કરે છે તો આતો પોલીસ છે.
      ફરિ આક્ષેપ શરુ કરી દેવાનાં પોલીસ નિષ્ક્રિય છે.
      નવા આક્ષેપ શરુ કરવા પોલીસ દમન ગુજારે છે.
      બોલીને ફરી જવું પોલીસ તો અમારી તારણ હાર છે.
      આ જગતમાં રંગ બદલુને જ જલ્સા છે.
      ક્યાંય કોઈ એ સાંભળ્યું છે કે પોલીસ બોલીને કોર્ટમાં ફરી ગઈ ? કે ન્યાય મા વિક્ષેપ કર્યો છે.

  • @user-lj4vx7jl4i
    @user-lj4vx7jl4i 9 หลายเดือนก่อน +1

    દયાલ સર તમે જણાવેલ વિગત પ્રમાણે તે psi જો ગાળો બોલતો હોય તો અને પબ્લિક પાવર ની ખબર નહિ હોય?

  • @user-cx3oy6fm5e
    @user-cx3oy6fm5e หลายเดือนก่อน

    સરકાર ની tana shahi

  • @niteshkumarmaheta600
    @niteshkumarmaheta600 10 หลายเดือนก่อน +4

    Are mane koi samjavo aa police valao ne Galo bolva no Adhikar chhe ?

  • @subhashjaiswal4678
    @subhashjaiswal4678 10 หลายเดือนก่อน

    Good news

  • @nileshpravin3322
    @nileshpravin3322 9 หลายเดือนก่อน

    Prashant bhai🙏👏👍👌✌🏆🎖🏅🎲🙋😃😷🌹🌱🌷🌻🌺🚩

  • @user-bl9lz7nn2s
    @user-bl9lz7nn2s 5 หลายเดือนก่อน

    ❤️❤️❤️❤️

  • @kamleshjain8372
    @kamleshjain8372 10 หลายเดือนก่อน +2

    Satta no misuse krnar any corrapted halkao ne to dishmish kro any jail ma ghalo

  • @ygkateshiya
    @ygkateshiya 10 หลายเดือนก่อน

    Good

  • @ajaysinhgohil4683
    @ajaysinhgohil4683 10 หลายเดือนก่อน +3

    am ganja no case na thay ama government employee as a witness Crime scene par hajar hoy e compulsory che atle e patrakar khota akshep kare che

  • @desaihemant7144
    @desaihemant7144 10 หลายเดือนก่อน

    Super duper show

  • @akilhalva5430
    @akilhalva5430 10 หลายเดือนก่อน

    ❤❤❤

  • @narayan1591
    @narayan1591 10 หลายเดือนก่อน

    Very nice

  • @anilchavda8311
    @anilchavda8311 10 หลายเดือนก่อน +2

    🤔 25 Sal se Gujarat Police aur Gujarat sarkar Yahi Karti a rahi hai Yahi kam Gujarat sarkar ka aur Gujarat Police ka hai

  • @nitinjadav1057
    @nitinjadav1057 2 หลายเดือนก่อน

    Ane deshmesh karo sir

  • @satishvasava1975
    @satishvasava1975 10 หลายเดือนก่อน

    🏹🏹🏹

  • @11allinone1
    @11allinone1 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @manavtanews
    @manavtanews 10 หลายเดือนก่อน

    Khub saras aava tame Loko ne bahar pado sir news na madhym thi

  • @mukeshdamor9008
    @mukeshdamor9008 10 หลายเดือนก่อน +1

    પત્રકાર પણ કઈક તો હશે ને

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 10 หลายเดือนก่อน +3

    નવજીવન news....... નુ કામ cong તરફી થય ગયુ છે

    • @sandipsoni8411
      @sandipsoni8411 10 หลายเดือนก่อน

      સાચું બોલવું એટલે કોંગ્રેસ તરફી થઇ ગયું ??

  • @ADP2626
    @ADP2626 10 หลายเดือนก่อน +3

    Ek reality ee Pan che ke Atyarna samay ma jo sauthi vadhare Haptakhori ane khandani ughravta hoy to ee Patrakaro(press reporters) j che.

    • @hematchavda2701
      @hematchavda2701 10 หลายเดือนก่อน +1

      राईट कहा सो तोपों का प्रणाम करता हूं आपको।
      सत्य उजागर किया है आपने।
      मान्यता नारायण की जय।

  • @mukeshdamor9008
    @mukeshdamor9008 10 หลายเดือนก่อน +1

    બરોબર છે

  • @Parikshitsinhgohil9898
    @Parikshitsinhgohil9898 10 หลายเดือนก่อน

    Prashant Bhai Dayal aap ek video Modi and Amit Shan ni hakikat batao

  • @parnali1027
    @parnali1027 10 หลายเดือนก่อน

    Upar wale bachaye 🎉🎉🎉🎉

  • @kalpeshmali9535
    @kalpeshmali9535 10 หลายเดือนก่อน +1

    Aavu to UP, Punjab ma gangsters pan nai karta , jevu aa police vala e kryu

  • @rehanbelim1111
    @rehanbelim1111 2 หลายเดือนก่อน

    Moto bhashta sar Kare se

  • @manubhaibarjod1666
    @manubhaibarjod1666 8 หลายเดือนก่อน

    આપણે આવું ક્યા સુધી કરતા રહીશું

  • @balubhaparmar4249
    @balubhaparmar4249 10 หลายเดือนก่อน +1

    Aavuhoyto.aavaadhikarinejahermapatvidevay.pachhifasidhitopanchintanahi

  • @sagarkedari6794
    @sagarkedari6794 7 หลายเดือนก่อน

    Charbi utare gai k nai sayeb ne?

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 10 หลายเดือนก่อน

    Dayal saheb polishkhatama aavuj chale chhe butlegarona badale nirdosh mansone fit Kari devama aave chhe