ફરજી વિડિયો, પોલીસના ખોટા આરોપનો સણસણ તો જવાબ એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા ગુજરાત તક સાથે..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • ખોટા બનાવટી વિડીયો, ફર્જી ઇ મેમો અને ખોટા પાયા વિહોણા આરોપોનો મેહુલ બોઘરા દ્વારા સીધા સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા..
    एडवोकेट मेहुल बोगरा के साथ टेलीग्राम ग्रुप में शामिल होने के लिए यहां क्लिक करें: t.me/advmehulb...
    फेसबुक: / advmehulbogharaofficial
    ट्विटर (ट्विटर): / advmehulboghara
    इंस्टाग्राम: / adv_mehul_boghara
    यूट्यूब: / advmehulboghara
    ऑफिस का पता: maps.app.goo.g...
    #advmehulboghara #mehulboghara #equality #RuleOfLaw #FightForRight
    #Gujarat
    #surat
    #lawandorder

ความคิดเห็น • 687

  • @Selmon1M
    @Selmon1M 7 หลายเดือนก่อน +332

    Me LLB કરું છે ને મારા ગામડામાં ભ્રષ્ટાચાર ચાલે છે એટલે મેહુલ ભાઈ ની જેમ બનવા માંગુ છું

    • @kevalmungra9545
      @kevalmungra9545 7 หลายเดือนก่อน +26

      Khub saras Bhai ❤❤ bas aavi rite jagrut thavo Ane bhrastachar bhagavo

    • @yakubgamit9890
      @yakubgamit9890 7 หลายเดือนก่อน +14

      Bhai aena Jem banvu hoi to pela kayda bdha fatafat bolvu pde

    • @TotoBu_
      @TotoBu_ 7 หลายเดือนก่อน +18

      વિચાર નો કરો ચાલુ થયી જાવ અત્યાર થી જ સાચા હશો તો કોઈ કઈ નહિ ઉખાડી શકે 🎉🎉🎉🎉🎉

    • @kishorbaria3477
      @kishorbaria3477 7 หลายเดือนก่อน +12

      sem bhai mare pan chalu j se law

    • @Selmon1M
      @Selmon1M 7 หลายเดือนก่อน +13

      ભાઈ મે સોનગઢ તાુલુનાનો છું ને કાયદા ભણવાનું મે ચાલુ કરી આપ્યું છે ☺️❤️

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 7 หลายเดือนก่อน +40

    કોણ કોણ મેહુલ ભાઈ ને સપોર્ટ કરે છે 💯🦁

    • @deepakkumawat7393
      @deepakkumawat7393 7 หลายเดือนก่อน +1

      ❤❤❤❤

    • @nehalthakor3525
      @nehalthakor3525 7 หลายเดือนก่อน +2

      Full support Mehul Bhai ❤❤❤❤

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 7 หลายเดือนก่อน +12

    મેહુલભાઈ સાચા ✔️ વ્યકિત છે જનતા નો અવાજ છે
    Full support Mehulbhai ❤

  • @hemanshupatel1102
    @hemanshupatel1102 7 หลายเดือนก่อน +10

    સર....હું ખાખી નો ચાહક છું, અને એ ખાખી ને ચોખ્ખી કરવાનું કામ તમે કરી રહ્યા છો.વાહ મેહુલભાઈ❤
    Always support you...

  • @Lakhan811
    @Lakhan811 7 หลายเดือนก่อน +31

    મેહુલભાઈ હરેક ગામ માં આવા તો ઘણા છે

    • @Dukk602
      @Dukk602 7 หลายเดือนก่อน +6

      ગામ માં નહિ આખા ગુજરાતમાં છે...

  • @BP-310
    @BP-310 7 หลายเดือนก่อน +10

    Mehul bhai’s popularity is international, not national
    love and support from London UK
    I visit India every year and have experienced Gujarat police corruption in Ahmedabad every time we come. Stopping our car searching our bags thinking we have alcohol in it all the police want is free alcohol and money. They have found nothing every time.

  • @Solanki15
    @Solanki15 7 หลายเดือนก่อน +7

    Support mehul boghra ❤👍

  • @parthpatel9323
    @parthpatel9323 7 หลายเดือนก่อน +8

    કાયદા ખાલી ગરીબ અને આમ જનતાને જ લાગુ પડે છે. આ સત્તા વાળાઓ ને ખબર પાડવી પડશે કે તેઓ જનતાના નોકર છે માલિક નઈ.

  • @takherajthakor4985
    @takherajthakor4985 7 หลายเดือนก่อน +7

    ખૂબ ખૂબ અભિનંદન મેહુલ સાહેબ સારું કામ કરવા બદલ સત્ય ની હમેશાં જીત હોય છે❤❤❤

  • @vishalbhammar
    @vishalbhammar 7 หลายเดือนก่อน +7

    મેહુલ ભાઈ બોઘરા ને હથીયાર ની પરવાનગી આપવી જ જોઈયે એની સાથે પબલીક એકતા ની પણ એક પુકાર છે કે અમારા વકીલ સાહેબ ને હથીયાર ની મંજુરી આપો તો સરકારશ્રી યે આ વાત ધ્યાને લેવી જોઈએ જય સવિધાન જય હિન્દ

  • @NickName-o9z
    @NickName-o9z 7 หลายเดือนก่อน +18

    આ પત્રકાર પણ બેઈમાન છે 😂😂 એક ને એક પ્રશ્ન ફેરવી ફેરવીને એક જ પ્રશ્ન છે.. કે તમે પોલીસની વિરુદ્ધ છો...

    • @noname7h
      @noname7h 7 หลายเดือนก่อน +1

      😂😂😂

  • @jigneshchotaliya3930
    @jigneshchotaliya3930 7 หลายเดือนก่อน +7

    अत्यारे आवी कल्युगी दुनिया मा मेहुल भाई जेवा जागृत माणस तमने जोवा क्यांई नई मरे❤

  • @ShreeRamTrader972
    @ShreeRamTrader972 7 หลายเดือนก่อน +5

    મને તો આ ચહેરામાં શિવાજી ,રાણા પ્રતાપ જેવા ગુણો દેખાય છે.
    જે શિવાજી કદી રણમેદાન ના છોડે
    તેવી જ રીતના રાણો કદી પાછો ના હટે
    I support mehulbhai

  • @bineshchauhan8713
    @bineshchauhan8713 7 หลายเดือนก่อน +5

    સર મેહુલભાઈ બોઘરા (વ્હિસલ બ્લોવર) ને ક્યારે સરકારશ્રી ક્યારે પ્રોટેક્શન આપશે
    અમિત જેઠવા પછી
    તુલસી પ્રજાપતિ (વૈદ્ય)પછી????

  • @hardikvachhani4636
    @hardikvachhani4636 7 หลายเดือนก่อน +6

    Aa reporter ne kyo k mehulbhai nu interview lidhu am ak vaar police vada nu pan interview lyo atle khabar pade k police vada ne mehulbhai thi atli taklif kem pade che. Kem k mehulbhai ni vaat sachi hoy che ane sachi vaat thi khota manso nej taklif pade. Full support to mehulsir🙏🏻🫡🫡🫡

  • @rahulrathwa3908
    @rahulrathwa3908 7 หลายเดือนก่อน +6

    જનતા જનાર્દન નો જય હો.... દરેક યુવાન મેહુલ ભોઘરા જ છે.... જનતા જનાર્દન જાગો .....

  • @peeraramchoudhary-he7mx
    @peeraramchoudhary-he7mx 7 หลายเดือนก่อน +6

    मेहूल बोगरा बोहोत ही अछा काम कर रहे हैं जनता जनार्दन मेहूल बोगरा आपके साथ है भगवंत आपको सुरक्षित रखें जय हिन्द वन्देमातरम भारत माता कि जय सयलूट है सर को सर जिन्दाबाद ❤

  • @KBJadeja-re9tz
    @KBJadeja-re9tz 7 หลายเดือนก่อน +7

    हनुमानजी महाराज अने शनिदेव महाराज आपनी रक्षा ज़रुर करशे

  • @virajmore1543
    @virajmore1543 7 หลายเดือนก่อน +5

    Bhagat Singh che nava generation na ek dam nidar Adv mehul bhai
    Salute che tamne jay hind

  • @chintanpandya8980
    @chintanpandya8980 7 หลายเดือนก่อน +4

    માફ કરશો પણ તમને વ્યવસ્થિત પ્રશ્નો પુછતાં નથી ફાવ્યું
    મેં મેસેજ કરેલો છે એ પ્રશ્નો પૂછો

  • @bhaveshmchauhan521
    @bhaveshmchauhan521 7 หลายเดือนก่อน +8

    તમે તો મેહુલ બોગરા ને ટાર્ગેટ કરો છો... ગુજરાત તક

    • @bharatrajwadi3580
      @bharatrajwadi3580 7 หลายเดือนก่อน +1

      સાચી કોમેન્ટ.

  • @NamanBhatt-z2v
    @NamanBhatt-z2v 7 หลายเดือนก่อน +6

    I respect you sir 👍♥️♥️♥️

  • @parthbhadani8694
    @parthbhadani8694 7 หลายเดือนก่อน +6

    Full support to mehul boghara

  • @chavdamilan582
    @chavdamilan582 7 หลายเดือนก่อน +4

    Mehul Boghara koi person nthi.... Aaj ni date ma aa name 1 vichar bani gayu chhe... 1 revolution bani gayu chhe... And as a part of youth of growing India I am with Mehul Boghara ....
    જય હિંદ, જય સંવિધાન

  • @vijayvijayrathva8952
    @vijayvijayrathva8952 7 หลายเดือนก่อน +6

    સરસ તમારું કામ ચાલુ રાખો જનતા તમારી સાથે છે મેહુલ ભાઈ

  • @atulchaudhari6544
    @atulchaudhari6544 7 หลายเดือนก่อน +5

    मेहुल भाई मे महाराष्ट्र से जलगाव डिस्ट्रिक्ट से आप का व्हिडिओ देखता हूं

    • @atulchaudhari6544
      @atulchaudhari6544 7 หลายเดือนก่อน

      मै थोडा थोडा गुजराती समझता हूँ मेरे को आपका व्हिडिओ बहुत अच्छा लगता है

  • @aadivasiallvideo4472
    @aadivasiallvideo4472 7 หลายเดือนก่อน +5

    એક મેહુલ બોગરા નઈ હોજારો મેહુલ ભાઈ છે.

  • @rameshprajapati4351
    @rameshprajapati4351 7 หลายเดือนก่อน +4

    પો.સ્ટેશન ના પીઆઇ ના વહીવટદારો નો વારો કાઢો.તમને મારી વિનંતી છે.

  • @pranavvpatel5252
    @pranavvpatel5252 7 หลายเดือนก่อน +3

    જોરદાર કામગીરી કરી રહ્યા છો
    પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે કોઈ ગાડી માં કાંડા કાચ હોવા જોઈએ નહીં પણ રાખ તા હોય છે..,

  • @Vchaudhari25-wn5wf
    @Vchaudhari25-wn5wf 7 หลายเดือนก่อน +5

    મે llb tamne જોઈ નેજ કર્યું છે

  • @Topics60
    @Topics60 7 หลายเดือนก่อน +5

    આઝાદ દેશનો કેદ નાગરિક 😊

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 7 หลายเดือนก่อน +4

    મેહુલ ભાઇ ખુબ સરસ સેવા વંદનીય છે

  • @punjapatel6904
    @punjapatel6904 7 หลายเดือนก่อน +4

    હસૅસંઘવીનેમીડીયાકેમનથીપુછતા

  • @riyazpathan71
    @riyazpathan71 7 หลายเดือนก่อน +4

    वकील साहेब तुम्ही ओसम ✔️ सामाजिक सांस्कृतिक शैक्षणिक पात्रता परीक्षा साहेब

  • @vipulbhatt5151
    @vipulbhatt5151 4 หลายเดือนก่อน +4

    Mehul bogra jindabad

  • @Vandit_kalsariya29
    @Vandit_kalsariya29 7 หลายเดือนก่อน +4

    Mehul Bhai jindabaad🎉🎉🎉

  • @rupeshpatel717
    @rupeshpatel717 7 หลายเดือนก่อน +5

    I support Mehul Boghra

  • @priyankrajani7484
    @priyankrajani7484 7 หลายเดือนก่อน +5

    Support for mehul Bhai

  • @alpeshprajapati5074
    @alpeshprajapati5074 7 หลายเดือนก่อน +3

    GABBAR IS BACK ફિલ્મ સત્ય બનવા જઈ રહી છે. ❤🥰🌹🫡🤗

  • @RaishAhmad.
    @RaishAhmad. 7 หลายเดือนก่อน +5

    Mehul bhai tamne Rajneeti me avvo joiye

  • @inkflowstickart
    @inkflowstickart 7 หลายเดือนก่อน +2

    Bharstachario No YamRaj = BOGHRA SAHEB
    HaptaKhoro Thar Thar Kapva Lagya Chhe Gujarat Ma
    Good Work Boghra Saheb

  • @surendarsharma7117
    @surendarsharma7117 7 หลายเดือนก่อน +4

    Reporter saheb n vinanti che evo interview police ane netao no pan kare, evaj saval puchwana

  • @JesusShowsTheWay
    @JesusShowsTheWay 7 หลายเดือนก่อน +3

    Mehul bhai pls tag PMO / NSA / HOME MINISTRY & Editors of leading Newspapers & TV Channels... let everyone see the Dadagiri & Masti of corrupt Police officials.

  • @YogeshParmar-we8do
    @YogeshParmar-we8do 7 หลายเดือนก่อน +3

    ❤️જય મેહુલભાઈ 🇮🇳🇮🇳👍🏻👍❤️
    ❤️જય ભારત માં 🇮🇳🇮🇳👍👍❤️
    ❤️ જય વકિલ ગુજરાત ભારત દેશ👍
    ================
    પોલીસ બન👎

  • @Ash8855_
    @Ash8855_ 6 หลายเดือนก่อน +1

    सर
    ICAI CA का एक्साम मई मे इल्क्शन के टाईम पे ले रही है.
    जिससे मेरे जैसे लाखो students का right to vote affecte हो रहा है एक तो हम vote दे पायेगे या exam. और हमे बहुत से प्रॉब्लेम भी फेस करणे पडेगे जैसे transportation,safety
    तो अगर याहा आप थोडा ध्यान दोगे तो हमारी हेल्प हो जाएगी 🙏

  • @hedarlakhara2727
    @hedarlakhara2727 7 หลายเดือนก่อน +3

    Aava kam aa media vala ne pan karva Joia pan aa to godi media che

  • @HorrorAj
    @HorrorAj 7 หลายเดือนก่อน +4

    મેહુલ ભાઈ તુમ આગે બડો હમ તુમારે સાથ હે

  • @vishal94263
    @vishal94263 7 หลายเดือนก่อน +5

    mehul bhai tum aage badho hum tumhare sath hai

  • @sureshghughal8030
    @sureshghughal8030 7 หลายเดือนก่อน +4

    સરસ મેહુલ ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @Dr.Millionaire_vlogs
    @Dr.Millionaire_vlogs 6 หลายเดือนก่อน +4

    Mehul Bhai you are really doing best to Do a Revolution. We support you but YOU REALLY NEED A PERSONAL SECURITY FOR ALL TIME. 😢
    Corruption Is Too Much Around Us in every single things.

  • @gujratupdate6730
    @gujratupdate6730 7 หลายเดือนก่อน +3

    આ ભાઈ જો પોલિસ કર્મચારી સાચા હોઈ તો એ લોકો ના intervew કરી જોવો કોઈ આવે તો તમને સમજાઈ જશે

  • @SimpleGamer592
    @SimpleGamer592 7 หลายเดือนก่อน +3

    Vaaah Mehul bahi vaaahhhh🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @25536
    @25536 7 หลายเดือนก่อน +4

    Selute Punjab wale krde ne mehul bhai

  • @kishnaram3326
    @kishnaram3326 7 หลายเดือนก่อน +3

    वकील साहब हम राजस्थान के किस है आप बहुत अच्छा काम कर रहे हैं करते रहिए इन पुलिस वालों कीदादागिरी

  • @dhavalpatel8964
    @dhavalpatel8964 5 หลายเดือนก่อน +1

    Mehul bhai have nathe maja avti ho video pan nathe avta tamne jovama maja avijay hoo yarr love you jai hind next video layavo bas ❤❤

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 7 หลายเดือนก่อน +5

    વાત સાચી છે મેહુલભાઈ ની 💯

  • @saifalikhan8018
    @saifalikhan8018 6 หลายเดือนก่อน +2

    Sir me surat se hu ahmedabad me mere sth 20 hazar loot ho gya h Or torture kiya h police ka copperative response nii h jo ye kam kiyq h uska addda Or namm muje pta h 2 din se ahmdavad me chakkar lga rha hu app last ummed ho harsh shagvi sir se meeting krne ko bhi try kr rha hu online lekin nii ho rha h.।।।। So plzz help me

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. 7 หลายเดือนก่อน +6

    કારા કાચ વારી ગાડીઓ બનાવનાર કંપની ની જવાબદારી છે.

    • @jaygirnari4034
      @jaygirnari4034 7 หลายเดือนก่อน

      To common man pase black film hoi to a fine company pasethi Levi joie ne?

    • @TotoBu_
      @TotoBu_ 7 หลายเดือนก่อน +1

      ચોદયા પેલા પૂરી જાણકારી લે
      કંપની કાળા કાચ વાળી ગાડી નથી બનાવતી
      લોકો પોતાની મેળે લગાવે છે 😂😂😂😂😂

  • @jaydeep_687
    @jaydeep_687 7 หลายเดือนก่อน +4

    Bhai tamara jevo marad vakil 1000 ma ek hoi. Wah bhai wah

  • @SanjayDabhi-dt8bq
    @SanjayDabhi-dt8bq 7 หลายเดือนก่อน +2

    Mehulbjai, khajurbhai, mahipatshinh, yuvrajshinh, rajubhai, popatbhai gujrati real heros che❤

  • @aryanborad870
    @aryanborad870 7 หลายเดือนก่อน +4

    મેહુલભાઈ મેહુલભાઈ ની રીતે ❤❤

  • @so-luckyvijay7460
    @so-luckyvijay7460 7 หลายเดือนก่อน +2

    मुख्यमंत्री सक्षम नहीं है, या फिर भ्रष्टाचारी को राजकीय स्पोर्ट कर रहे हैं। वर्ना इतना पुलिस भ्रष्टाचार नहीं हो सकता।

  • @patelharsh1114
    @patelharsh1114 7 หลายเดือนก่อน +3

    મને તો આ સવાલ પૂછવા વાળા ઉપર ગુસ્સો આવે છે. 😡😡😡

  • @priyankrajani6804
    @priyankrajani6804 7 หลายเดือนก่อน +4

    Support for mehul bhai

  • @ramchandraraghuvansh
    @ramchandraraghuvansh 7 หลายเดือนก่อน +2

    “સત્ય” કા મોલ ના લગા અસત્ય બીકે હર બાર
    અનંત ગિનતી “સત્ય”કી
    અસત્ય કી ગિનતી દો ચાર🙏🏻
    મેહુલ બોઘરા આગે બઢો હમ તુમારે સાથ હૈ!

  • @n.m.sofacleaningservice3414
    @n.m.sofacleaningservice3414 7 หลายเดือนก่อน +4

    Full support mehul bhai

  • @nisargpatel2868
    @nisargpatel2868 6 หลายเดือนก่อน +1

    Sir tame ek series chalu karo janta mate and temne general kayda samjava ke aavu thay to police vala aa rite memo fadi sake because thoda divas pela mari sathe ek banav banyo ke jema hu 50 meter wrong ma gayo to police valo Mane gabhrava lagyo and keva lagyo ke bike detain thase and licence cancel Thai jase and memo fatse atle me puchhyu to mane gabhrava lagyo and me memo ni vaat kari to as bribe memo jetla Paisa lai gayo and memo ni slip pan na aapi and hu eklo j hato atle video pan banavi na sakyo and te police valo i think Dalal j lagto hato because te police uniform pan ma hato nai so tame kaik action lo and jagya chhe Sachin GIDC Gate no. 1 flyover pase

  • @safaltutorials
    @safaltutorials 7 หลายเดือนก่อน +4

    Excellent answers Mehulbhai.

  • @snehetal
    @snehetal 7 หลายเดือนก่อน +5

    સરમુખત્યાર શાહી ચાલે છે..દેશ માં.. અઘરું છે.. કંઈ ફરક નહીં પડે.. લાગે😢😢😢

  • @akashpatan6797
    @akashpatan6797 7 หลายเดือนก่อน +3

    #mehulboghrajindabad

  • @noname7h
    @noname7h 7 หลายเดือนก่อน +3

    Aakha Gujarat Police ae mathe odhavanu jarur nathi 😅 gajab bhai ❤

  • @richpeopleinindia645
    @richpeopleinindia645 7 หลายเดือนก่อน +8

    તમે મેહુલ ભાઇ ને ક્યાં જોવા માંગો છો??
    (૧)❤ ધારાસભ્ય
    (૨) 🔥સાંસદ
    (૩)🇮🇳 મુખ્યમંત્રી
    (૪)😍 વડાપ્રધાન

    • @Kuldip12371
      @Kuldip12371 7 หลายเดือนก่อน +1

      😍

    • @abhay379
      @abhay379 7 หลายเดือนก่อน

      3

    • @onlyenjoy2795
      @onlyenjoy2795 7 หลายเดือนก่อน +1

      આ ક્યાંય ના ચાલે ફક્ત ભૂડોની ભીડ મા ચાલે. અને ઘણાં બધાં બનાવો એવા બન્યા જેમાં બાળકો એને નાગરિકોના મોત થયા આ ભાઈ ત્યારે ક્યાંય મદદ કરતા જોવા નથી મળ્યા. કાયદો થોડો ઘણો જાણે છે એટલે પોલિસના નાના કર્મચારીઓને હેરાન કરે છે. બીજે ક્યાંય આનું કંઈ ના વાગે 😂😂😂

  • @RDLV777
    @RDLV777 7 หลายเดือนก่อน +3

    MehulBhai we are in full support with you.

  • @Jayesh971
    @Jayesh971 7 หลายเดือนก่อน +4

    Full seaport Mehul sir ❤

  • @BhaveshRabari-or1jg
    @BhaveshRabari-or1jg 7 หลายเดือนก่อน +3

    Mehul bhai ame tmara sathe siae😊

  • @jksolanki4615
    @jksolanki4615 7 หลายเดือนก่อน +3

    મેહુલ ભાઈ ભગવાન તમને 100 વરસ નાં કરે

  • @ramahir2040
    @ramahir2040 7 หลายเดือนก่อน +2

    Mare pan advocate banvu che
    Big fan mehul sir ❤

  • @kkgamer92
    @kkgamer92 7 หลายเดือนก่อน +4

    Mehul Bhai full support ♥️🦾

  • @yogeshmchuhan80793
    @yogeshmchuhan80793 7 หลายเดือนก่อน +3

    મેહુલભાઈ તમે જે કામ કરો બહુ સારી રીતે કામ કરો છો

  • @Pritshorts51
    @Pritshorts51 7 หลายเดือนก่อน +3

    Respect mehul Bhai button==>

  • @thakorrohit996
    @thakorrohit996 6 หลายเดือนก่อน +1

    ગાંધીનગર મા વધુ કાળા કાચ વારી ઘાડીઓ છે આશરે 50+

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 7 หลายเดือนก่อน +4

    સરસ મેહુલભાઈ

  • @n.m.sofacleaningservice3414
    @n.m.sofacleaningservice3414 7 หลายเดือนก่อน +3

    Aa patrkar na question nthi lagta aa police vada na question lage che

  • @Parth_super_gamer
    @Parth_super_gamer หลายเดือนก่อน +1

    Wah mehulbhai wah, aap janta ne jagrut kari rahya chho

  • @deveshkumarshah2126
    @deveshkumarshah2126 7 หลายเดือนก่อน +1

    પુષ્પરાજ એડવોકેટ મેહુલભાઈ જોકે નહીં સાલા🎉🎉🎉🎉🎉

  • @ashwinraval3446
    @ashwinraval3446 7 หลายเดือนก่อน +3

    Wah mehul bhai💪💪
    Hadkayu kutru bau mast vat kari 👌👌

  • @barotnilesh6632
    @barotnilesh6632 7 หลายเดือนก่อน +2

    Ektarifi midiya satay lave kem video banavo nimuda kari hindu chokari dalit salman no
    Manbhed kari vivad bjp j jagave

  • @surendarsharma7117
    @surendarsharma7117 7 หลายเดือนก่อน +3

    Hindi me vedeo banao, bihar, up, Punjab me viral karna ha

  • @ramchandraraghuvansh
    @ramchandraraghuvansh 7 หลายเดือนก่อน +5

    મેહુલ ભાઈ તો ખાલી નિમિત બનયા છે પણ ખરેખર માં આ કોઈ ઈશ્વરીય શકિત જ કામ કરે છે 🙏🏻

  • @jigneshchaudhariofficial6041
    @jigneshchaudhariofficial6041 7 หลายเดือนก่อน +3

    બીજું બધું ઠીક પણ તમે માર ખાઓ ના... સામે સ્વાબચાવ માં સામે મારો પણ ખરા....... 🤔🤔🤔

  • @Dip_Editing5325
    @Dip_Editing5325 7 หลายเดือนก่อน +5

    જીવ ના જોખમે પ્રસિદ્ધિ કોઈ મેળવે ખરા

    • @M_R_PANOT
      @M_R_PANOT 7 หลายเดือนก่อน

      Bhai atyare paisa badhu karave

    • @Dip_Editing5325
      @Dip_Editing5325 7 หลายเดือนก่อน

      આપ ભી કરી બતાવો

    • @M_R_PANOT
      @M_R_PANOT 7 หลายเดือนก่อน

      Bhai mare haji bhagvan ni daya se
      Maru ghar redy hale se mara pagar thi

  • @KaranTripathi-h4w
    @KaranTripathi-h4w 7 หลายเดือนก่อน +3

    Sir je tame karyu ne ae koi ni takat nathi...... mehul sir ame tamara sathe chu.......

  • @deveshkumarshah2126
    @deveshkumarshah2126 7 หลายเดือนก่อน +3

    I always support you mehulbhai boghara ❤❤❤

  • @Rasul.Munna7
    @Rasul.Munna7 7 หลายเดือนก่อน +2

    మీరు తప్పు ఏమీ లేదు చట్టం నీ వైపు ఉంది నీకే న్యాయం జరుగుతుంది బ్రదర్

  • @aimbotff5985
    @aimbotff5985 7 หลายเดือนก่อน +3

    Mehul Bhai Dil thi support ❤❤❤

  • @BOSSANGRY69
    @BOSSANGRY69 7 หลายเดือนก่อน +2

    Sir tame bav saru Kam karo so hame badhaa tamari Sathe se ❤

  • @bhushan7490
    @bhushan7490 7 หลายเดือนก่อน +4

    You are doing good job. Jai hind 🇮🇳

  • @142milan
    @142milan 7 หลายเดือนก่อน +3

    #isupportmehulboghra
    Mehul boghra deserve the post of home minister of gujarat.

  • @azhardiwan4701
    @azhardiwan4701 7 หลายเดือนก่อน +3

    Mumbai ma bi aavu j chale che

  • @koratkiran524
    @koratkiran524 7 หลายเดือนก่อน +3

    Mind bloing mehul sir bahot telant dikhaya answer deneme