કચ્છ કોહિનૂર એવા દેવરાજ ભાઈ ગઢવી (નાનો ડેરો) આવુ મસ્ત મજાની ભાઈ બહેન સાથેનો પ્રેમનો ભજન રજૂ કર્યુ અને સૌથી મોટી વાત તો એ છે કે દેવરાજ ભાઈ ગઢવી જેવા ભજનિક કચ્છ ની સંસ્કૃતી ને જાડવિ રાખી ને પોતાના અનુભવો વ્યક્ત કરે છે હમેશાં આવી રીતે જ દેવરાજ ભાઈ ગઢવી બધાને આનંદ આપે... ધન્યવાદ છે સાહેબ.. જય હો સંતવાણી , જય ભીમનાથ 🙏🏼
❤પાક થાય છે 🙏🏻 તેના માટે જવાબદાર શ્રી મહીપતરામ મહેતા જી નો માઇન્ડ છે ❤કરછ ને નર્મદા નદી પર બંધ બધાય ને કરછ મા નીર આવે એટલે માટે ના નકશો શ્રી મહીપતરામ મહેતા જી એ તયાર કરેલ છે 🙏🏻💝 વાહ મોજ વાણી અમૂલ્ય વાણી અમૂલ્ય પ્રતિભાવ છે ❤❤❤

જયશ્રી દ્વારકાધીશ
જય માતાજી
વાહ રૂપાલાજી ખૂબ ખૂબ આભાર સરસ આયોજન છે
વાહ દેવરાજ ભાઈ નાના ડેરા
રામ રામ
કંચન વર્ણના શબ્દો ,આદ.દેવરાજ ભાઇ દ્વારા ...કદી આવું સાંભળવા મળ્યું નથી..દેવરાજભાઈનું સંગીત ઉચ્ચ કક્ષાનું ,શબ્દો અણમોલ ...અભિનન્દન... સાહેબને અને દેવરાજભાઈ...જીવન અને કવન સાર્થક નિવડ્યા❤
વાહ મુંજી ધિગી ધરા જા ગઢવી વાહ💐💐
આમાં આખી રાતનો સમય ટુકો પડે ❤ રૂપાલા સાહેબ ❤
વાહ કચ્છ કોહિનૂર
વાહ!રૂપાલા સાહેબ તમે સાચા હીરા ને પારખ્યો.
Jay ho
Kutchi ni moj waah
Wah wah Kutch Kohinoor devraj gadhvi 🙏🙏❤❤
જય હો દેવરાજ ભાઈ કચ્છી કોહિનૂર ❤👌
વાહ રૂપાલા સાહેબ અને દેવરાજભાઈ ગઢવી
જમાવટ
સીતારામ અને જય માતાજી
વા કચ્છ કોહીનુર વા
નમસ્કાર,
અનુભા જામંગ ને મોજે દરીયા કાર્યક્રમમાં આમંત્રિત કરજો🙏
એમને સાંભળવામા આનંદ હોય છે.
નમસ્કાર રૂપાલા સાહેબ
કચ્છ ના કોહિનૂર દેવરાજ ગઢવી અને હરી ભાઈ ગઢવી આ બેય કચ્છ 👑 સે એની મોજ અલગ જ હોય
જય હો મોજ દરીયા
❤ રામ રામ ❤રૂપાલા સાહેબ ❤આસાજો કરછી કુહીનુર ❤આયદેરો❤
મોજે મોજ કરછ ની મોજ
રામ રામ બધાને
Waaa દેવરાજભાઈ ગઢવી સુ વાત છે ☝️👌👍🙏
જય દ્વારકાધીશ સર દેવભૂમિ દ્વારકા
Jay ho Rupala ji
વાહ..જય હો..
ધન્યવાદ રુપાલા સાહેબ
વાહ સાહેબ વાહ 👍🙏
જીનામ ❤ જીનામ ❤જીનામ❤
Ha.moj.kachh.kohinur.mot.dera
વાહ કોહિનૂર
જયહો 👌🙏
કરછી કોહીનૂર ❤
Khavad lavjo ho!
मुंजी मातृभूमि के नमन ❤
હા કછ કૌહીનર
જય હો સાહેબ
જય માતાજી
વાહ કવિરાજ વાહ,,,,😂😂😂
મોજે દરિયા
Wha
પસકાકા નોજય હૉ
પ્રફુલ્લ ભાઈ દવે.ને.લાવોને
સાહેબ
Kchi. Kohinur. Nanodero
પશાકાકા, આ બધું કરવા તો બીજા ઘણા છે, લોકો ના કામ કરવામાં ધ્યાન આપો થોડું!
Vah kutchi કોહિનૂર
સાહેબ ધરાખ અને ખારેક ની વાત માં ફેરફાર થય ગયો