રૂપાલા સાહેબ નું કોમેડી ભાષણ | Parsotam Rupala | મોરારી બાપુને મોજ આવી ગઈ | jadav gadhvi loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2022
  • રૂપાલા સાહેબ નું કોમેડી ભાષણ | Parsotam Rupala | મોરારી બાપુને મોજ આવી ગઈ | jadav gadhvi loksahitya
    Title : રૂપાલા સાહેબ નું કોમેડી ભાષણ
    Artist : Parsotam Rupala
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ความคิดเห็น • 152

  • @kanubhaichaudhari8409
    @kanubhaichaudhari8409 ปีที่แล้ว +12

    સમાજ ને અરીસો બતાવતું ખૂબ જ અસરકારક વક્તવ્ય સલામ રૂપાલા જી ને

  • @divyparsiya8562
    @divyparsiya8562 ปีที่แล้ว +17

    રૂપાલા સાહેબ જેવું સરળ અને ઉપયોગી ભાષણ અત્યારે વક્તામાં હોતું નથી બહુ અનુભવ છે તેમને

  • @mavjiluhar540
    @mavjiluhar540 ปีที่แล้ว +14

    જય હો રૂપાલા સાહેબ જય હો અતિ ખુબ સરસ જય હો

  • @l.d.thacker4816
    @l.d.thacker4816 ปีที่แล้ว +7

    Please આ‌નુ ટાઇટલ બદલી શકાય તો બદલી નાખો આ કોઈ COMEDY નથી પણ ખુબ ખુબ સમાજ ને ઉપયોગી વાતો છે. જય સિયારામ 🙏🏻

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 ปีที่แล้ว +9

    વાહ રૂપાલાશાબ બહુસારીવાત કરી કુંતામાનો પ્રસંગકહીને આદર્શકુટુબ કુટુંબ બને તેવીવાતરજકરી

  • @solankigunvantray5329
    @solankigunvantray5329 ปีที่แล้ว +8

    વાહ પરસોતમભાઈ વાહ ખૂબ જ ઉપયોગી વાત કરી

  • @anilthakkarmaharastra4007
    @anilthakkarmaharastra4007 ปีที่แล้ว +4

    Very good saheb
    Khub sada saral sabda ma apni kutub vyavastha samjavi didhi 👍👍👍👍👍👍

  • @nileshgadhavi1312
    @nileshgadhavi1312 10 หลายเดือนก่อน +3

    Vah rupalaji

  • @lalitbhaipithadiya2805
    @lalitbhaipithadiya2805 ปีที่แล้ว +3

    Jay ho rupala saheb

  • @naransinhrajput5839
    @naransinhrajput5839 ปีที่แล้ว +8

    વાહ કેટલી સરળ ભાષામાં ઘણું બધું શીખવી દીધું

  • @premjibavariya6828
    @premjibavariya6828 6 หลายเดือนก่อน +2

    વાહ રૂપાલા સાહેબ બહુ સરસ વાત કરી

  • @lalabhaipatel..799
    @lalabhaipatel..799 ปีที่แล้ว +9

    ખુબ ખુબ અભિનંદન સાહેબ શ્રી રુપાલા સાહેબ

  • @samirgadhvisamirgadhvi3096
    @samirgadhvisamirgadhvi3096 ปีที่แล้ว +3

    Vaahhhh khub saras gnan sathe gammat bhari vatu jetali sambhlo etali ao6i 6e gamathi bhasha ni majjaj Kae or hoy 6e

  • @sangitapatel6525
    @sangitapatel6525 11 หลายเดือนก่อน +2

    Rupala saheb all taem best vkta

  • @narotamdaspatel709
    @narotamdaspatel709 ปีที่แล้ว +7

    Bayuj aanand aavyo. Rupala Sahebne koti koti vandan.
    Jay Shree Ram from Mombasa Kenya Africa.

  • @ramnikkaneriya9563
    @ramnikkaneriya9563 ปีที่แล้ว +3

    રૂપાલા રાજકારણી કરતા સમાજ ચીંતક વધારે છે

  • @VijayRathva-kh8od
    @VijayRathva-kh8od ปีที่แล้ว +1

    Dil ma lagi vat..saib..ek var aavjo hamari baju..ghani jarur chhe..Tamara jeva vayaktatav ni

  • @maheshmehta5342
    @maheshmehta5342 ปีที่แล้ว +22

    એકદમ લોકભોગ્ય વક્તવ્ય છે. સીધું જ હ્રદય અને મન સુધી પહોંચે તે પ્રકારનું છે.

  • @maganbhaichauhan5913
    @maganbhaichauhan5913 ปีที่แล้ว +4

    વાહ વાહ જોરદાર બાપુ

  • @mehulmehta7488
    @mehulmehta7488 ปีที่แล้ว +7

    રૂપાલાબાપા ની જય હો......

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 9 หลายเดือนก่อน +1

    સાહેબ આપને વંદન છે 🙏🙏🙏🙏 જય આપાગીગા

  • @rameshsoni4189
    @rameshsoni4189 ปีที่แล้ว +2

    ✔️✔️✔️

  • @sakariyasakariya3124
    @sakariyasakariya3124 ปีที่แล้ว +7

    बहुत, सुंदर सर,

  • @viralpatel1075
    @viralpatel1075 ปีที่แล้ว +13

    સમાજ ની હકીકત આ છે...વાહ સાહેબ

  • @yogendrasinhgohil3867
    @yogendrasinhgohil3867 ปีที่แล้ว +4

    વાહ કાકા વાહ

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 ปีที่แล้ว +2

    Vah saras Sosarvu utarigayu.

  • @navnitkadivar1050
    @navnitkadivar1050 ปีที่แล้ว +2

    રૂપાલા સાહેબ જોરદાર હો.

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว +10

    વાહા રૂપાલા સાહેબ વાહા

  • @HiteshkMaru
    @HiteshkMaru ปีที่แล้ว +6

    वाह भाई वाह रुपाले साहब

  • @shyamgadhavi7246
    @shyamgadhavi7246 ปีที่แล้ว +4

    King of rupala

  • @parinsuchak1192
    @parinsuchak1192 ปีที่แล้ว +1

    Wahhh saheb khub sachi vat 6

  • @ilabenjoshi001
    @ilabenjoshi001 ปีที่แล้ว +1

    Prerna adbhut saheb 👌

  • @bharatbhaibhatt7831
    @bharatbhaibhatt7831 ปีที่แล้ว +4

    wah saheb mne grav che aap pr jay hind sir i am proud off you

  • @pmchaudharydodgam
    @pmchaudharydodgam ปีที่แล้ว +4

    રૂપાલા સાહેબ ને નમન 🙏

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 ปีที่แล้ว +5

    Vah rupala saheb vah

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 ปีที่แล้ว +4

    Vaaaah Rupalaji

  • @RameshRathod-we4sr
    @RameshRathod-we4sr ปีที่แล้ว +3

    WAH BHAI WAH

  • @jagrutiindustires1593
    @jagrutiindustires1593 ปีที่แล้ว +2

    વાહ વાહ મજાઆવીગય રૂપાલા સાહેબ

  • @sanjaypatelsanju5147
    @sanjaypatelsanju5147 ปีที่แล้ว +1

    Sachi vat

  • @anilrathod3443
    @anilrathod3443 ปีที่แล้ว +5

    વાહ સાહેબ વાહ

  • @dilipdevmurari9765
    @dilipdevmurari9765 ปีที่แล้ว +7

    ... જય સિયારામ... જય સિયારામ...

  • @karsangadhavi8323
    @karsangadhavi8323 ปีที่แล้ว +6

    વા રુપાલા સાહેબ

  • @bhaveshpadsala7143
    @bhaveshpadsala7143 11 หลายเดือนก่อน +1

    Heart touchin lecture
    Nothing word settings
    Only Talapadi
    You great dada

  • @shardaschooljoravarnagar8290
    @shardaschooljoravarnagar8290 ปีที่แล้ว +1

    આવી સુંદર સમજણ આપનાર વડીલો વંદનીય છે

  • @hansapatel3950
    @hansapatel3950 11 หลายเดือนก่อน +3

    मने तो रूपला साहेब लोको नी भाषा मां ज समजववा नी आ शेयली खूब गमें छे

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 ปีที่แล้ว +4

    V
    Vah sahib Jay bharat mata

  • @dasharathpatel4705
    @dasharathpatel4705 ปีที่แล้ว +5

    ખૂબ રસપ્રદ શૈલીમાં વાતો કરી સાહેબ

  • @rameshgirigoswami9333
    @rameshgirigoswami9333 ปีที่แล้ว +5

    ખુબ જ સરસ વાત કરી છે

  • @kanjibhanushalihasraj5519
    @kanjibhanushalihasraj5519 ปีที่แล้ว +2

    SARAS VAT HO JAY JAY SHREE RAM

  • @dharmilchabhadiya7587
    @dharmilchabhadiya7587 ปีที่แล้ว +3

    Vah vah Rupala saheb
    Sitaram

  • @fojugamsatsang4484
    @fojugamsatsang4484 ปีที่แล้ว +1

    Jay ho ma pithad

  • @sanjaypatelsanju5147
    @sanjaypatelsanju5147 ปีที่แล้ว +1

    Sachi baat.

  • @mukeshsavaliya0459
    @mukeshsavaliya0459 ปีที่แล้ว +6

    વાહ! માવતર 🙏🙏🙏

  • @narayanthakkar7201
    @narayanthakkar7201 ปีที่แล้ว +3

    .jordar......rupalasaheb......jay.....jay....shree.....ram

  • @hemantsinhdodiya6192
    @hemantsinhdodiya6192 ปีที่แล้ว +4

    વાહ રૂપાલા સાહેબ

  • @manharbhaijoshi9147
    @manharbhaijoshi9147 ปีที่แล้ว +1

    सेल्यूट रूपला सर ने

  • @bhaveshsarpdadiya4892
    @bhaveshsarpdadiya4892 ปีที่แล้ว +1

    Jay siyaram
    Rupala saheb
    Bapu na chran vandan

  • @historyofhindustan4630
    @historyofhindustan4630 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏 Jay Shree Krishna Rupala ji

  • @RameshRathod-we4sr
    @RameshRathod-we4sr ปีที่แล้ว +4

    👌👌👌👏👏👏

  • @sureshmangroliya5813
    @sureshmangroliya5813 ปีที่แล้ว +1

    એક દમ સારી વાત કરી સાહેબ

  • @sureshbhaiparekh6739
    @sureshbhaiparekh6739 ปีที่แล้ว +2

    "AADARNIYA SHRI RUPAALAAJI A >> kutumb samaaj shikshan ma >> moraari baapu ne ek aakro tont maari didho ato je samje tej samji sake".."VANDE MAATRAM JAI HIND.. JAI HO HINDU EKTAA SANAATAN DHARM BHAARAT RAASHTRA KI JAI HO SADEIV SARVATRA VIJAYI HO"

  • @shaileshjetpara7918
    @shaileshjetpara7918 ปีที่แล้ว +3

    No politics.. only femily men .Rupala saheb tamne salute. Pan thodik vyavarik vat modhavari berojgari ane sarkar ni moj Maj mate ni vat tame Highcommand ne kaho ne.....ke nya nathi boli sakta?

  • @rudabhaichad4533
    @rudabhaichad4533 ปีที่แล้ว +3

    Vah jordar

  • @Jogichandresh12
    @Jogichandresh12 ปีที่แล้ว +1

    Jay shree Ram

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว +6

    તમારી વાત 100% સાચી છે

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 ปีที่แล้ว +6

    Heart touching.

  • @bthakkar799
    @bthakkar799 ปีที่แล้ว +4

    🙏Jay Shree Krushna

  • @dkbhatidhanana1852
    @dkbhatidhanana1852 ปีที่แล้ว +3

    Very nice

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 ปีที่แล้ว +3

    UttaM mahhiti... Thanks...

  • @dharmeshgohil-vp2yj
    @dharmeshgohil-vp2yj 11 หลายเดือนก่อน +1

    ❤❤

  • @PankajJoshi-lc6bf
    @PankajJoshi-lc6bf ปีที่แล้ว +4

    Wah rupala shaheb 🙏

  • @bharatlamba6803
    @bharatlamba6803 ปีที่แล้ว +1

    ✨✨✨✨✨✨

  • @chelabhaichaudharychelabha2297
    @chelabhaichaudharychelabha2297 ปีที่แล้ว +1

    સરસ સાહેબ

  • @manojvmevada9993
    @manojvmevada9993 หลายเดือนก่อน

    Knowledgeispower

  • @yogeshdharia7511
    @yogeshdharia7511 11 หลายเดือนก่อน +1

    taa kai comedy bhasan nathi pan jindagi jivvanu sahasya chhe...

  • @manubhaivaghasiya3192
    @manubhaivaghasiya3192 ปีที่แล้ว +1

    Supper. Naman🙏🕉🙏

  • @dwshow15
    @dwshow15 10 หลายเดือนก่อน +1

    ✔️

  • @jaydeep_687
    @jaydeep_687 11 หลายเดือนก่อน +1

    અવેડા નું અંગ્રેજી " trough"

  • @chetanpandya4528
    @chetanpandya4528 ปีที่แล้ว +5

    આ પ્રવચન ની તાકાત સાંભળી શબ્દો ની તાકાત સાંભળી આનંદ થાય છે 😢😊😅

  • @ramavyas7069
    @ramavyas7069 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏

  • @balabhai3024
    @balabhai3024 ปีที่แล้ว +2

    રૂપાલા પરસોત્તમ ભાઈ આભાર મિત્રો નમસ્કાર

  • @govindbhaibarot7854
    @govindbhaibarot7854 ปีที่แล้ว +5

    ૧૭૭.અંતર વરસે અનરાધાર 👏
    💧💧 આદ્રા°જલી💧💧
    ભક્ત કવિ:- બારોટ "હસુ ગોવિંદ"
    🕉️🕉️🕉️ પાલનપુરી 🕉️🕉️🕉️
    અર્પણ:-વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ દામોદરદાસ મોદી સર પરીવારને....!!!
    🙏🙏 આદ્રા°જલી ગીત🙏🙏
    ગઈ પળ પાછી ના મળે ને મોક્ષ
    દ્વારે ગયેલ " મા" પાછી ના મળે ;
    ઊર્મિના છાંટણે"મા"નુંહેત બાળપણમાં અનાયાસે મળે.
    ગઈપળ પાછી ના મળે....
    *ભાગ્યઆધિન" મા" તે "મા"
    બીજા વગડાના " વા " મળે ;
    અંતરની અઘુરપને પોષતિ "માં ",
    કોઈ ભાગ્યશાળી જનો ને જ મળે.
    ગઈપળ પાછી ના મળે.....
    ▪️જનની જણે ત્રણ જણ ,
    કાં દાતાર,ભગત ,કે સૂર ;
    હિરાબા ના પેટે અવતર્યા "નમો",
    આજ બન્યા ભારત" મા" કે નૂર.
    ગઈપળ પાછી ના મળે....
    ▪️હિરાબા ના" બા"નું પિયર હતું બહાદૂરગંજ
    રાઠોડ દોહજી મગનભાઈ થુમડાપર રહેતા તા પાલનપુર;
    તા.૨૩-૧૨-૧૯૨૨ જન્મ્યાહિરાબા
    ૧૦૦ વષૅ અવલ આનંદ રૂપ.
    ગઈ પળ પાછી ના મળે....
    ▪️હિરાબાએ જન્મ્યો બહાદૂર
    બાહોશ ભારત રત્ન અમુલ ;
    આખા ભારત રાષ્ટ્રને ગર્વ છે,
    ભલ ભલાને કર્યા ચાટતા ધૂલ.
    ગઈ પળ પાછી ના મળે....
    *સંઘર્ષ ખેડ્યો હિરાબાએ,લોકોના
    વાસણ પાણી ને કપડાં ધોતા ઉછર્યા બાળકો તમામ;
    સંઘર્ષ ખેડી"નમો"બન્યા વડાપ્રધાન,માંનો સંઘર્ષ યાદ કરી
    રડ્યા અમેરિકામાં અમાપ.
    ગઈ પળ પાછી ના મળે...
    ▪️મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજી સમ,
    નમો આજ જગમાં છે ઘણા મશહૂર;
    હિરાબા ના સંસ્કારે આજ" નમો"
    એ જગમાં વધાર્યા નૂર દૂર દૂર.
    ▪️ધી મેસેજ પરીવાર અર્પે દૂ:ખી
    હ્રદયે શ્રદ્ધાંજલી ;
    ગુલાબ 🌹 ફૂલ અર્પે પુષ્પાંજલિ;
    બા હિરાબા ને મળેમોક્ષ એજ
    "હસુગોવિંદ" બારોટ પાલનપુરી,
    અર્પે દંપતી "આદરા°જલી" .
    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    ભક્ત કવિ બારોટ "હસુ ગોવિંદ" પાલનપુરી.તા.૩૦-૧૨-૨૦૨૨.
    શુક્રવાર.મો.૯૯૨૪૯૯૫૯૦૧.
    શ્રી સી બી ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંગીત શિક્ષક.(રી).
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🕉️ શાંતિ 🕉️ શાંતિ 🕉️ શાતિહી.

  • @makasanaparvinbhai5812
    @makasanaparvinbhai5812 ปีที่แล้ว +1

    Saheb sachu ko so pan Mane kon

  • @harshaddave1404
    @harshaddave1404 ปีที่แล้ว +5

    Really, this is not a comedy lecture
    But it is a noticeable knowledge for averyone to live safe and Happyly.

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 ปีที่แล้ว +2

    Jay siya ram

  • @hasmukhpatel7693
    @hasmukhpatel7693 ปีที่แล้ว +2

    Jay mataji

  • @mahetavarsha5366
    @mahetavarsha5366 ปีที่แล้ว +1

    Vaah

  • @ramabengopani6658
    @ramabengopani6658 ปีที่แล้ว +1

    Atiyare dada dadi ne khabarj no hoi suvjare che dikaro vahu

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 ปีที่แล้ว +2

    🙏♥️🌹🌺🙏

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 ปีที่แล้ว +4

    JAY shree krishna

  • @mayurbaldha2865
    @mayurbaldha2865 ปีที่แล้ว +3

    મોદી સરકારે જ બે બાળકોનો કાયદો બનાવ્યો છે તો પછી સયુક્ત કુટુંબ કેમ બનાવવુ ?

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 ปีที่แล้ว +2

    Jay somnath Mahadev

  • @chimanlalshastri7593
    @chimanlalshastri7593 ปีที่แล้ว +4

    Rupalajishasronapanjankarche

  • @suryashankargor
    @suryashankargor ปีที่แล้ว +124

    આ કોમેડી નથી પણ સરળ અને હળવી શૈલીમાં ગજબનું લોકશિક્ષણ અને લોક ઘડતર છે...તાકાતવાળી વાતો છે..જાહેર મંચ પરથી આવી સમાજ ઉદ્ધાર ની વાતો કરનારને સલામ કરવી પડે...

    • @arjunchaudhari4456
      @arjunchaudhari4456 ปีที่แล้ว +9

      અવશ્ય સલામ કરવી પડે અને તેય પાછી રાજકીય નેતાના મોઢે જ્યારે આવી વાતો સાંભળવા મળે તો વારંવાર સલામ કરવા પડે. ધન્ય છે ગુજરાત ની ધરતી ને.

    • @vrajalaltank6478
      @vrajalaltank6478 ปีที่แล้ว +4

      Aa vastvikta aapne bhuli rahya chhiea shuddha boli bolva ni pachhal aapne aapno amulya varso talpada shabdo ane lagni ane bhavna no khjano bhuli rahya chiea jay hind

    • @janaksarola5137
      @janaksarola5137 ปีที่แล้ว +3

      🔥

    • @mahendrabhaidave8049
      @mahendrabhaidave8049 ปีที่แล้ว

      Good

    • @mahendrabhaidave8049
      @mahendrabhaidave8049 ปีที่แล้ว

      Good

  • @educationmural3653
    @educationmural3653 ปีที่แล้ว +1

    Purshottam hai je samaj vyavsth ni vaat Kari rahya chhe, teno jivto dakhlo, aa vdo ne comedy kahenar ni samaz thi aavi jaay chhe. Kadach dada dadi, kak kaki ke mota bapa- ma ni hajri sathe pitrai Bhai baheno sathe mota thaya hot to kadach comedy shabd vapryo j na hot.
    Aana parthi j khyal aave chhe ke, Purshottambhai ni vaat ketli sachi chhe....

  • @imranmalek4144
    @imranmalek4144 ปีที่แล้ว

    Khub unchi vaat

  • @rameshsoni4189
    @rameshsoni4189 ปีที่แล้ว +1

    🤣🤣✔️✔️👍

  • @mkjugad5978
    @mkjugad5978 5 หลายเดือนก่อน +1

    Lagan no matlab salmjavo

  • @shivanikansagara1400
    @shivanikansagara1400 7 หลายเดือนก่อน

    Bi

  • @seladiyapravin1396
    @seladiyapravin1396 ปีที่แล้ว

    Aamey Lukhavne moj Hoy