જય માઁ અમર જલ્પા બેન અમે માઁ અમર ને તો નથી જોયા પણ દિલ થી ક્વ છું, હું સન્યાસી છું જૂઠું ન બોલું પણ ખરેખર તમારા માં માઁ અમર ના દર્શન થાય છે. ધન્ય છે તમારી સેવા ને, ધન્ય છે તમારી જનની ને તમારા જેવા હીરા ને જન્મ દીધો. હું ભજન લખુ છું મારે તમારું એક ભજન લખવું છે. 🙏🙏🙏🙏🙏
Aapde badha insan chiye ane jalpa Ben pan insan j che jyre apde jiv kyarek to badle ho gusso aave thaki jaye pan apde badha vichar kariye ke AA aapdi jagdamba etle wah pan aa jalpaben sakshat jagdamba no avtar che ane bovaj dayalu chovo sabash che dhyan che tmane ❤❤❤sabash ma cho tame badha garibo ni
JalpaBen tame sakshat mataji nu svarup cho ..aap maa cho aap ne koti koti vandan🙏🙏🙏haju Prem Daya ne Satya lagani ne manasai jive che .....Aaj sacho dharm che ....har har mahadev
Jalpa ben tamara vlog joy ne mane radvu aavi jay che . mare tamara aashram par seva karva aavi che .manma to aem thay ke aa badhu chodi ne tamara bhego seva karva aavto rav
વાહ જલ્પાબેન તમને ધન્ય છે હો જય માં અમર સત દેવીદાસ 👏👏
આમની પ્રોપર્ટી પણ ખરે ખર કાયદા મુજબ બાની કહેવાય સરસ કામ jalpaben જય અમર માં
આજે તો અમર માં ના દર્શન તમારા માં દેખાય બહેન તમારી સેવા ની તોલે કોઈ ન આવે માં તમારા ચરણોમાં પ્રણામ..🙏🙏🙏🙏
જય માઁ અમર જલ્પા બેન અમે માઁ અમર ને તો નથી જોયા પણ દિલ થી ક્વ છું, હું સન્યાસી છું જૂઠું ન બોલું પણ ખરેખર તમારા માં માઁ અમર ના દર્શન થાય છે. ધન્ય છે તમારી સેવા ને, ધન્ય છે તમારી જનની ને તમારા જેવા હીરા ને જન્મ દીધો. હું ભજન લખુ છું મારે તમારું એક ભજન લખવું છે. 🙏🙏🙏🙏🙏
જય અમલમાં જલ્પાબેન આજે અમે તમારામા અમલમાં જોયા ધ્યાન છે બેન
જય શ્રી ૐ કેદારનાથ મહાદેવ જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય શ્રી અંમર માં જય શ્રી ૐ નમો નારાયણ જય શ્રી ૐ નમઃ શિવાય જય શ્રી બલાડ માં
મારા ફઈ જી છે જલ્પા દીદી ધ્યાન રાખજો હુંતમને ઓરખુ પણ તમે બહુજ સારુ કામ કરો છો થેન્ક્યુ જલ્પા દીદી thank you
માં અમર માં તમને ખૂબ શક્તિ આપો સેવા કરવાની
Aapde badha insan chiye ane jalpa Ben pan insan j che jyre apde jiv kyarek to badle ho gusso aave thaki jaye pan apde badha vichar kariye ke AA aapdi jagdamba etle wah
pan aa jalpaben sakshat jagdamba no avtar che ane bovaj dayalu chovo sabash che dhyan che tmane ❤❤❤sabash ma cho tame badha garibo ni
ખુબ ખુબ ધન્યવાદ બેન તમે તો અમર માં નું અવતાર છો
જલપા બેન તમારા પરીવાર ને જય અમર મા બેન અત્યારે બધાને મા બાપ ના ગમે પણ એમની મિલકત વાપરવી ગમે છે
જલ્પાબેન તમને લાખ લાખ વંદન છે મારા તમારી સેવાથી મારું મસ્તક ઝુકી જાય છે જય અમર માં જય દેવીદાસ
Ajno video joine radvu avi gayu jalpa ben dhanya che tamari seva ne
જલ્પાબેન તમને ખુબ ખૂબ અભિનંદન
ધન્ય વાદ બેન તમને
ભગવાન તમને ખુશ રાખે જલ્પા બેન😊
Jay mataji jalpaben tame ek devi so
જય મા અમર.સત્ દેવીદાસ.બેન કેટલુંય વિચાર્યું,કંઈ ના લખી શકાયું.સૌ નું કરો કલ્યાણ દયાળુ પ્રભુ.....તમારી સેવા,હિંમત,સમજણ બધુંય અલખ લખી ના શકાય એવું.
જય શ્રી કૃષ્ણ જય માં અમર જલ્પા બેન
જલ્પા દીદી બહુજ તમારું કામ સારુ છે
જય અમરમા જલ્પા બેન ભાવનગર થી કૈલાસબા તમને માં અમર ખુબ જાજી આયુષ્ય આપેબેન
માં અમર માં તમને શક્તિ આપે 🙏
Maa amar tamne lambu ayusy ape.
Jay shree Swaminarayan Jay amar maa jalpa ben
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન ને નમસ્કાર
બેન તમારી સેવા વિષે મારી પાસે કોઈ શબ્દો જ નથી ખરેખર ધન્યવાદ આપવા પણ ઓછા પડે માવડી જલ્પા બેન ❤❤❤❤❤🚩🚩🚩🚩🚩
JalpaBen tame sakshat mataji nu svarup cho ..aap maa cho aap ne koti koti vandan🙏🙏🙏haju Prem Daya ne Satya lagani ne manasai jive che .....Aaj sacho dharm che ....har har mahadev
Kathiyawad nu gaurav atle jalpa Ben Jay maa amrma
Good work jalpaben
Jay mataji ki jay ho 🙏🙏🙏 jalapa ben sathi seva ne vandan 🙏🙏🙏🕉️ namah shivay 🙏🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ વદંન જલ્પા બેન તમને
Jay swaminarayan jay maa amar
Thank you
JalpA ben dhanyad se tamne Ane Tamara mata pita ne
Ben ekdam sachi vat kri
👌👌👌🙏🙏🙏
Khub khub aabhar ben
Vari good workjalpaben
Vahhhh Sara's abhinandan ben tamane vandan 🙏🙏🙏 jay mataji 🙏🙏🙏
જલપા બેન તમે જે વાત કરી સત્ય છે સમાજ સીખાણ વાતો બહુ મોટી વાતો કરે છે આગળ આવે છે જય શ્રી કૃષ્ણ
Good jalpaben jay shree krishna
જય અમર જલ્પાબેન
વેરી ગુડ જલ્પાબેન તમે બહુ જ સરસ ઓલા ભાઈ ને વાત કરી તમે વેટિંગ માં નામ લખાવી લેજો ધન્યવાદ તમારા કામની તમને લાખ લાખ વંદન કરીએ છીએ
Sachhi vat chhe🙏🙏
ખુબજ સરસ વાત કરી બેન
🔱જય માં અમર 🔱
Sachivat Ben tamarama ma Amar ma dekhay che ❤🇮🇳🚩
Jay ma Amar ma 🙏🏻 Jay ramapir 🙏🏻
આભાર
જય શ્રી સ્વામિનારાયણ
Good good Ek ❤Dil hai aap Kitni bar jitoge
Jalpa Behena jay mata ji
જય અમરમા
જય અમર મા
જયમાઅમરમા
Jay amar ma
પટેલ સમાજ kadhiyawad નું ગૌરવ એટલે આ બેન છે.❤
અજે મેં કલયુગ બી જોયો , એમા મેં જગદંબા ભી જોઈ,અજે મેં લચારી મા માની મમતા લજતી જોયા,એમ એક જગદંબા નો પ્રેમ ભી જોય, અજે મેં કલયુગ મા જગદંબા જલ્પાબેન જોય
ખુબ સરસ😢
Jay ma amar
સરસજલપાબેન
Fine.jalpaben
રામરામસીતારામ
Good work didi
Jay MA Amar.🙏
" pipal pan kharanta, hasti kupaliya,
am vitee , tuj vitashe ,dhiri bapudiya. "
Jay ma amar 🙏🙏
સ્વાર્થ ની દુનિયા છે બેન
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻
Sav sachi vat maa
❤❤❤❤❤
Jalpaben na Matpita ne vandan samaj sevak Hiro
🙏❤️🙏❤️🙏🚩🚩🚩🚩🚩
સરસજલપાબેન😭
જય ચામુંડા માતાજી ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર
Sat devi das Amar devi das
🙏🙏🙏
👍👍👍👍👍👌👌👌👌
👏👏
Jalpa bhen Mary tamny malva avu che Amar dam asram
Jarur aavjo . Amardham aasharam na darvajaa anytime khula j chhe
aa pankti emna dikraoe samjvani chhe. Ke emna jivanni pankhar aavshe tyare emna santano pan ugti kupaloni jem emna uper hasta hashe. Karmonu vartul jyathi dorvanu chhalu thai tyan aavine puru thai. Jevu karsho tevu pamsho.
Sorry, dilma bahu dard MA mate thayu etle lakhai gayu.🙏
Jalpaben dikra banine ubha rahya.
Koti koti pranam🙏
સારું કામ છે. પણ એમના સમાજ ના આગેવાનો અને સુખી અને સાધન સંપન્ન લોકો ક્યાં છે? પારકા લોકો ની મદદ કરવી અને એમના માટે પૈસા ખર્ચ કરવા સહેલી વાત નથી
Jalpaben,tame je premthi bolo cho emaj aaddhu dukh dur thai jay prabhujinu,baki aatli sambhal ghatna dikra y no kre
हा आश्रम कुठे आहे आता
Jalpa ben God blessyou 🥹
Jalpa ben tame buj saru Kam krocho
Thank you
😭😭😭😭😭😭
Jalpaben tane sav sachi vat kari ke darek ne budhapo to avavano j.
TME SOW ANA SACHI VAT KRI TME DAR VKHT BOLJO ANE KAYDO KRO ANI MILKT GOVRMENTMA APO TOJ SARUTAHESE JE KRE E LE😮
Jalpa ben tamara vlog joy ne mane radvu aavi jay che . mare tamara aashram par seva karva aavi che .manma to aem thay ke aa badhu chodi ne tamara bhego seva karva aavto rav
😂😂😂😂😂
જય જય અમરમા
Jay ma amar maa
જય શ્રી ઉમિયા જી
જય માં અમર
❤❤❤❤❤
જય મા અમરમા
જય અમર માં
જય અમર મા
જય અમરમા
જય માં અમર
Jay maa amar