મીનાની નવી દુનિયા | લાખો કામ પડતાં મૂકી જુવો | Jalpa Patel Sathi Seva Group | Jalpaben Patel Seva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น •

  • @nikhilcharan1525
    @nikhilcharan1525 9 หลายเดือนก่อน +3

    ભગવાન તમને ખુશ રાખે😊

  • @pravinjain3490
    @pravinjain3490 9 หลายเดือนก่อน +3

    SATHI SEVA GROUP APNE LAKHO LAKH DHANYAVAD PRANAM 🙏🔱🙏🔱🙏🔱🙏

  • @mpparmar2748
    @mpparmar2748 3 หลายเดือนก่อน

    Vahhhh Sara's abhinandan ben tamane khub dhanyavad 🙏🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 10 หลายเดือนก่อน +3

    જય અમર માં🙏🙏 સત્ દેવીદાસ અમર દેવીદાસ..જય માં અમર અમારા કુળદેવી માં તમને ખૂબ ખૂબ શક્તિ આપે દીદી..એવી પરબ ના પીર ને પ્રાર્થના...અમે પણ પરબ ના સાધુ ને ગુરુ કરશનદાસ બાપુ🙏🙏🙏

  • @manjulapatel5801
    @manjulapatel5801 9 หลายเดือนก่อน +2

    Jalpaben tame dhanyawad

  • @JitendraParmar-f2n
    @JitendraParmar-f2n 3 หลายเดือนก่อน +2

    જલપાબેનજયસંતદેવીદાસ

  • @premilahirani9998
    @premilahirani9998 10 หลายเดือนก่อน +2

    Jalpa ben khub khub abhinandan tamari seva

  • @lhmavani7779
    @lhmavani7779 10 หลายเดือนก่อน +4

    વાહ જલ્પાબેન્ન વાહ

  • @hv5609
    @hv5609 10 หลายเดือนก่อน +11

    વાહ જલ્પાબેન વાહ ધન્ય છે.આપની ટીમ ને ધન્યવાદ

  • @shivupanchal4600
    @shivupanchal4600 3 หลายเดือนก่อน

    જય જય માતાજી જય,,,,અમરમા ❤

  • @narandasramavat3159
    @narandasramavat3159 4 หลายเดือนก่อน +1

    જલ્પા બેન સાથી સેવા ગ્રુપ દ્વારા સેવા કરી છે જય જય સીતારામ

  • @BhaveshDadhania-f9r
    @BhaveshDadhania-f9r วันที่ผ่านมา

    Jay ma aamar

  • @pankajjoshi2188
    @pankajjoshi2188 10 หลายเดือนก่อน +2

    જલપાબેનઆપનેખુબખુબવંદન.જયઅમરમાં.મારીપાસેશબદોનથી.

  • @indirapatel3492
    @indirapatel3492 10 หลายเดือนก่อน +2

    જય અમર મા બેન ધન્યવાદ

  • @varsaa4980
    @varsaa4980 10 หลายเดือนก่อน +1

    Sitaram. Sat devidas. Amar devidas. Jay shree krishna🙏. Jay maa Amar🙏. Khub khub abhinandan ava kary karva badal🙏🙏🙏

  • @Dineshdhul
    @Dineshdhul 10 หลายเดือนก่อน +5

    મીનાબેન ને માં અમર સદા સહાયતે 🙏

  • @savaliyassh166
    @savaliyassh166 10 หลายเดือนก่อน +2

    Jay swaminarayan jalpaben

  • @nareshminiya782
    @nareshminiya782 10 หลายเดือนก่อน +1

    Jay mataji jalpaben

  • @tarumaniar5639
    @tarumaniar5639 9 หลายเดือนก่อน +1

    જલ્પાબેન પ્રભુ આપની જે શક્તિ આપી છે તેનો તમે સદુપયોગ કરો છો બહુ સરસ સેવા કરો છો તમારી આખી ટીમને ધન્યવાદ

  • @bhanubhanu2759
    @bhanubhanu2759 10 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ આભાર બેન

  • @sheetalmanek1569
    @sheetalmanek1569 5 หลายเดือนก่อน

    વાહ સરસ જલ્પાબેન ધન્ય છે તમને 👌👌👏❤️

  • @maheshrathod10888
    @maheshrathod10888 10 หลายเดือนก่อน

    🙏 માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏

  • @Amit__Rabari__99__
    @Amit__Rabari__99__ 10 หลายเดือนก่อน +1

    Jalpaben.jay.mataji

  • @rammakwana3906
    @rammakwana3906 10 หลายเดือนก่อน

    જલપાબેન.ખૂબ ખૂબ આભાર

  • @geetashukla2687
    @geetashukla2687 9 หลายเดือนก่อน +1

    , જલ્પા બેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @rasmivalani2231
    @rasmivalani2231 8 หลายเดือนก่อน +2

    વા સરસ ધ્નવાદ સીતારામ સીતારામ જલ્પા બેન

  • @maheshdesai3624
    @maheshdesai3624 6 หลายเดือนก่อน

    વાહ જલ્પા બેન વાહ સરસ જોબ 👌👍🙏

  • @nileshpandya4444
    @nileshpandya4444 8 หลายเดือนก่อน

    જય હો અલખધણી
    જય હો પરબના પીર
    સત દેવીદાસ
    જય હો અમરમા
    જલ્પાબેન ખુબ જ સારી સેવા છે તમારી માનવ સેવા એ જ પ્રભુ સેવા નો મંત્ર અને સૌરાષ્ટ્ર ની કહેવત ટુકડે પ્રભુ ઢુકડો એ તમારા અવાજ મા જ દેખાઈ આવે છે.
    જય અલખધણી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @75yyh
    @75yyh 10 หลายเดือนก่อน

    Ben khub j saras kam karo cho

  • @HansarajRabadiya
    @HansarajRabadiya 5 หลายเดือนก่อน +1

    ધન છે તમને અલપા બેન

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 10 หลายเดือนก่อน

    જય માતાજી jalpaben સરસ કામ કરો છો નાની નાની hirvani ta kheralu

  • @rajumakwana2278
    @rajumakwana2278 10 หลายเดือนก่อน

    લાલા ભાઈ સુપર

  • @parvatiparmar493
    @parvatiparmar493 6 หลายเดือนก่อน

    Jalapa ben tmari janni ne lakh lakh vandan🙏🙏

  • @rojinaaersiya5982
    @rojinaaersiya5982 10 หลายเดือนก่อน

    Jalpa ben tamne vadn che Jay ma ammr ❤❤❤

  • @dbvekariya8829
    @dbvekariya8829 10 หลายเดือนก่อน

    VAH.JALAPA.BEN.PATEL.BHAGAVAN.TAME.100.VARASANA.KARE.

  • @nitavalvi2422
    @nitavalvi2422 9 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ બેન 🙏🙏

  • @jaymangalnathbapu1071
    @jaymangalnathbapu1071 10 หลายเดือนก่อน +2

    જલ્પાબેન તમને લાખ લાખ વંદન

  • @ozapinaben708
    @ozapinaben708 8 หลายเดือนก่อน +3

    મીના બેન કાન ગાલ પર હાથ મૂકી રાખે છે મને એમ વિચાર આવે કે એમને કાન માં તકલીફ છે જલ્પા બેન થોડુક ધ્યાન આપજો તમે ખૂબજ મન ના અડક કડક છો ને હમેશા આવા હિમંત વાળા ભગવાન ભોળાનાથ રાખે એવી પ્રાર્થના કરી એ છીએ❤❤❤😊

  • @rgmashupstudio0
    @rgmashupstudio0 6 หลายเดือนก่อน +1

    Jay ma amr jalpa ben tmne ma eye Ava લોકોની સેવામતે jbnavache એવું લાગે છે એમને

  • @rekhabenamrutia2265
    @rekhabenamrutia2265 10 หลายเดือนก่อน +2

    ધન્ય ધન્ય જલ્પાબેન અમારાથી થાય ના શકે પણ તમને મારા આશીર્વાદથી તમે દુઃખી પ્રભુજીને સાચવી શકો એવી અમર માં પાસે માંગી

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 10 หลายเดือนก่อน

    જય માં અમર સંત દેવીદાસ અમર દેવીદાસ ❤

  • @CniragRathva
    @CniragRathva 10 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ 🙏

  • @કુળદેવીચામુંડા-લ9હ
    @કુળદેવીચામુંડા-લ9હ 8 หลายเดือนก่อน +1

    સરસ

  • @rajeshmodha3045
    @rajeshmodha3045 10 หลายเดือนก่อน +1

    Jay sri ram🙏 good work🙏 God bless you🙏

  • @pravinpravin4806
    @pravinpravin4806 9 หลายเดือนก่อน +1

    Jelpa Ben ne kub kub abhar

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 10 หลายเดือนก่อน +1

    Jay ma Amar ma 🙏🏻

  • @jesalfangaliya2350
    @jesalfangaliya2350 10 หลายเดือนก่อน +2

    જય અમર મા ધન્ય છે તમને અને તમારી ટીમ ને જલ્પાબેન

  • @sureshnayka5205
    @sureshnayka5205 10 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ 🎉🎉🎉

  • @pravinpravin4806
    @pravinpravin4806 9 หลายเดือนก่อน +1

    Alpa Ben ne very good

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 5 หลายเดือนก่อน

    Jay maa amar 🙏🏻

  • @indiralalji7669
    @indiralalji7669 10 หลายเดือนก่อน +2

    Jai shree Krishna 👏 God bless you long life jalpa 😂😂😂😂

  • @Hirenodil-ry1on
    @Hirenodil-ry1on 10 หลายเดือนก่อน +1

    જય સોનલ માં

  • @BhartiAhir-xz3yq
    @BhartiAhir-xz3yq 9 หลายเดือนก่อน +1

    Jalpaben, Jay ma Amar

  • @umedsinhvaghela1844
    @umedsinhvaghela1844 6 หลายเดือนก่อน

    Wahjalpaben.jaymataji

  • @aaradhya753
    @aaradhya753 10 หลายเดือนก่อน +2

    Jay MA Amar.🙏
    Aapne ane teamne khub khub dhanyavad.

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 9 หลายเดือนก่อน +1

    જલ્પા બેન હું તમારા બધા વિડીયો જોવું છું મને પણ સેવા કરવા ની પેરણા મળી છે 🙏🙏🙏

  • @manharvasava4854
    @manharvasava4854 10 หลายเดือนก่อน

    Jalpa ben saras aa ben jeva eak ben amara gam 6e ben tamarA krupa hoy to ye ben pan aemana sara thai sake

  • @kamaleshzinzuvadiya2080
    @kamaleshzinzuvadiya2080 10 หลายเดือนก่อน

    Vah ben

  • @virmatisolanki3901
    @virmatisolanki3901 10 หลายเดือนก่อน +2

    Dhanywad baheno Ashirvad 🙏🙏👍✌️❤️

  • @nanubhaisarvaliya8064
    @nanubhaisarvaliya8064 6 หลายเดือนก่อน

    जय माताजी बेन

  • @niruvalmik8145
    @niruvalmik8145 6 หลายเดือนก่อน

    Jay amar ma🎉😂🎉🎉🎉🎉 14:00

  • @bharatkeshwala0013
    @bharatkeshwala0013 10 หลายเดือนก่อน +1

    જય માં અમર

  • @DivyeshBhalaniz
    @DivyeshBhalaniz 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @katariyamansukbhai632
    @katariyamansukbhai632 10 หลายเดือนก่อน

    રામ

  • @hansabenlathiya1349
    @hansabenlathiya1349 8 หลายเดือนก่อน +1

    Sat Devidas Amar Devidas 🙏🙏🙏

  • @mukeshpandya4608
    @mukeshpandya4608 4 หลายเดือนก่อน

    God on earth..

  • @lakhabhamanek8461
    @lakhabhamanek8461 6 หลายเดือนก่อน +1

    Tamne jarur thi Amar ma parbna pir na jarur thi aasrivad chey.ben tamara videos jow chu bash aasrivad baki sabdo nathi.Jai parbnapir jai Amar ma.

  • @jagrutidave4187
    @jagrutidave4187 10 หลายเดือนก่อน +1

    Tame je Ava Loko ne navu jeevan aapo chho te joi ne hu aaj apne Kai sahyog nathi aapi sakati pan tamane ketala badha Loko na aashirvad male chhe Ane jagat ketlu mano rugna Ane kathor swarthi Ane bejawabdaar Ane besharam ghatki chhe teno bolato puravo chhe kher Jalpa Ben vedeo na madhayam thi aapanu karya joi atma ne shukh male chhe JAY SAT CHIT ANAND 🙏🕉️🙏👌

  • @ilabenkevadiya4513
    @ilabenkevadiya4513 6 หลายเดือนก่อน

    Ma amar ma jeva cho ben

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 10 หลายเดือนก่อน

    સેવા નામ જેટલું સરળ છે એનાથી હજાર ગણો અઘરૂ તેનો અમલ કરવો એ છે....
    અથાગ‌ હિમત અને પહાડ જેવો આત્મવિશ્વાસ હોવો જોઈએ...્

  • @GalabhaiVadher
    @GalabhaiVadher 10 หลายเดือนก่อน +1

    જય અમર મા સત દેવદાસ અમર દેવદાસ ધન્ય છે તમારી સેવાને બેન જય માતાજી

  • @KiranPrajapati-h8p
    @KiranPrajapati-h8p 10 หลายเดือนก่อน

    Thank you very much

  • @mayurichokshi3844
    @mayurichokshi3844 6 หลายเดือนก่อน

    Seliyud 6 ben

  • @bharatpatel4250
    @bharatpatel4250 10 หลายเดือนก่อน +1

    વાહ જલ્પા બેન વાહ હું જે વાત કહું તે અતિશયોકતી નથી પણ હકીકત છે જો સમાજ મા આવી સેવા તો કોઈ ના કરી શકે જો મારી સામે પ્રધાનમંત્રી અને જલ્પા બેન બે માંથી જો કોઈ મહાન કર્મવીર ની વાત આવે તો જલ્પાબેન ની સામે પ્રહનમંત્રી પણ ના આવે જે સનાતન સત્ય છે

    • @vinaben.lakhani7428
      @vinaben.lakhani7428 6 หลายเดือนก่อน

      વાહ જલ્પાબેન વાહ બહુ સેવા કરો છો તમને માતાજીના બંને હાથ માથા ઉપર છે તમારી સેવા થાય બીજાનું કામ નથી બેન આવા માણસોને બ ધા બધાને સાચવવા ખુબ ખુબ અભિનંદન વીણાબેન

  • @miksvideo.8537
    @miksvideo.8537 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @irfan__khan__0092
    @irfan__khan__0092 10 หลายเดือนก่อน

    💖💖💖💖👌👌👌👌

  • @jagdishjodhani8787
    @jagdishjodhani8787 10 หลายเดือนก่อน +1

    Minaben. Ne. Jindgi. Badligay

  • @meenabhavsar300
    @meenabhavsar300 3 หลายเดือนก่อน

    Ben aapda aashrma gay che mne ek gay lavi che tme magrdarshan aapo

  • @geetadobariya5420
    @geetadobariya5420 10 หลายเดือนก่อน

    ❤❤❤

  • @jigneshsolanki5202
    @jigneshsolanki5202 10 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @MichintaSavani
    @MichintaSavani 10 หลายเดือนก่อน

    👏👏

  • @HiteshParmar-rd5wq
    @HiteshParmar-rd5wq 10 หลายเดือนก่อน +11

    હું ઘણા સમયથી તમારા વીડિયો ને જોઉં છું.. તમારું કામ બોલે છે..અને સાથે તમે જે બહેનો આ લાઈનમાં કામ કરવા માંગે છે... તેને તમારા વીડિયો પ્રેરણા આપે છે.... હું પણ તમારી જેમ સેવાની દુનિયામાં છું.. બહેન.... ભગવાનને પ્રાર્થના તમે વધુ શ્રેષ્ઠ આપી શકો.....

  • @shashikantbhimani5489
    @shashikantbhimani5489 10 หลายเดือนก่อน

    SAT DAVIDAS AMAR DAVIDAS, DAVIDAS BAPU MI SEVA YADI KARAVI BEN SITARAM

  • @meenabhavsar300
    @meenabhavsar300 3 หลายเดือนก่อน

    Ben amdavad ma paldi kothavala fealt ni same ek ben ane 7 vars ni bebi che tene aashrmni bahu j jarurr che p l

  • @PrakashMakvana-gk9ym
    @PrakashMakvana-gk9ym 5 หลายเดือนก่อน

    Bov bov dhhniyava vad ben tamrau jivan bhagavan 500so varshnu aape ben bov saru aa yuga ma ben Tamara jevu koy j. Na thy

  • @Ginitrups
    @Ginitrups 10 หลายเดือนก่อน +1

    Address APO ne plz

    • @jalpapatelsathisevagroup
      @jalpapatelsathisevagroup  10 หลายเดือนก่อน

      માં અમરધામ આશ્રમ , ચાંદલી તા લોધીકા જી રાજકોટ

    • @shardabenrathod8458
      @shardabenrathod8458 7 หลายเดือนก่อน

      નંબર આપજો જલપાબેન​@@jalpapatelsathisevagroup

  • @HiralalJagodra-g4l
    @HiralalJagodra-g4l 4 หลายเดือนก่อน

    I

  • @Mital-nh8mu
    @Mital-nh8mu 10 หลายเดือนก่อน +1

    🫡