ડોકટર પ્રભુજી | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi | Jalpa Patel Na Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • ડોકટર પ્રભુજી | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi | Jalpa Patel Na Video
    #jalpa_patel_sathi_seva_group #sathi_seva_group #jalpaben_patel_seva
    ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    * Social Media:-
    * More TH-cam channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) www.facebook.c...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- www.instagram....
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ આશ્રમ એડ્રેસ :-
    માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    || જય માં અમર ||

ความคิดเห็น • 332

  • @MinuParmar-pg6rp
    @MinuParmar-pg6rp 4 หลายเดือนก่อน +12

    આમાં દિમાગ બોવજ શાંત રાખવું પડે તય આવા સારા કામ કરી શકો ધન્ય છે જલ્પા બેન ની જનેતા ને 🙏🏻

  • @nileshpandya4444
    @nileshpandya4444 4 หลายเดือนก่อน +8

    ભગવા પહેર્યા વગરના સંત એટલે જલ્પાબેન 🙏🏻🙏🏻🙏🏻
    ખુબ ખુબ નમન બહેનને
    સત દેવીદાસ, જય અમરમા, પરબના પીર ની જય, જય અલખધણી 🙏🏻

  • @Travelnfoodexpress
    @Travelnfoodexpress 4 หลายเดือนก่อน +12

    સલામ છે જલ્પા બેન તમને .... અમારી લાયક કઈક સેવા હોય તો કહેજો..

  • @hematarun9515
    @hematarun9515 3 หลายเดือนก่อน +6

    ધન્ય છે બેન તમને અને તમારી ટીમને ભગવાન આપ સૌને લાંબુ અને નિરોગી જીવન આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના 🙏🙏God bless all of you

  • @prafullvadhiya1022
    @prafullvadhiya1022 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ ધન્યવાદ છે તમારી ની સ્વાર્થ સેવા.ને . અમર મા તમને નીરોગી દીર્ઘાયુ આપે. તમારી સેવા ને લાખ લાખ વંદન અને સલામ છે જલ્પા બેન🙏🙏🙏

  • @ashokvyas9931
    @ashokvyas9931 4 หลายเดือนก่อน +8

    વાહ બેન બાઇ બોવ ગુસ્સો વારી છે તમે જ પોચો જય માતાજી

  • @Jignabarashiya
    @Jignabarashiya 2 หลายเดือนก่อน +16

    ધન્ય ધન્ય જલ્પાબેન .ભગવાન હંમેશા તમને આવા કામ કરવાની શકિત આપે.ખૂબ સરસ સેવા કરો છો બહેન તમને દિલ થી સલામ.જય સતદેવિદાસ જય અમરદેવીદાસ .

  • @dhelir.bapodra1203
    @dhelir.bapodra1203 4 หลายเดือนก่อน +83

    જલપાબેન તમને ધન્ય છે મા અમર તમારી સાથે છે નહિતર આટલી હિંમત ન હોય 🙏

    • @parvtibennakum2118
      @parvtibennakum2118 4 หลายเดือนก่อน +26

      Jalpa Ben asp ane aspana grup ane aapa sarve ni seva Aaj na. Smay ma kya sabd thi navajava... Ben.... 🎉🎉🎉

    • @darshnadsavaliya7645
      @darshnadsavaliya7645 4 หลายเดือนก่อน +2

      Jay ma amar 🙏🙏

    • @LilaBenJani-db9nl
      @LilaBenJani-db9nl 3 หลายเดือนก่อน +2

      ​N no

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 3 หลายเดือนก่อน

      ધન્ય છે જલ્પાબેન તમને આ વિડીયો જોઈને તો આંખમાં આંસુ આવી ગયા ભગવાન તમને આવા સેવા કાર્ય કરવાની ખૂબ શક્તિ આપે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના🙏🙏🎉🌹

    • @pravinkachhadiya6084
      @pravinkachhadiya6084 2 หลายเดือนก่อน

      જયમાઅમરતમારેહારેરે

  • @arungholap8457
    @arungholap8457 4 หลายเดือนก่อน +8

    आप भी पोपट भाई जेसा काम करते हो
    Nice job no.1 vidio

  • @user-gm8nd8gs8z
    @user-gm8nd8gs8z 4 หลายเดือนก่อน +6

    ધન્યવાદ જલપાબેન તમારા આ કામને અમરમા સદાય તમારી સાથે રહે આ યુગમા ધરના પણ નથી સાચવતા અને તમે એને નવડાવી ને નવુ જીવન આપો છો જય માતાજી જય અમરમા બેન

  • @meghraj.09.official
    @meghraj.09.official 3 หลายเดือนก่อน +2

    ધન્ય સે જલ્પા બેન ની જનેતાને કે આવી સિંહણ જેવી દિકરી ને જન્મ આપ્યો

  • @valisonagara4800
    @valisonagara4800 4 วันที่ผ่านมา

    ધન્ય જલપાબેન તમને❤❤

  • @chandrikakanani5103
    @chandrikakanani5103 4 หลายเดือนก่อน +5

    ખુબ સરસ બેન ભગવાન તમને બધા ને ખુબ હિંમત આપે આભાર

  • @savdasbhaipiprotar9279
    @savdasbhaipiprotar9279 3 หลายเดือนก่อน +6

    ધન્ય છે બેન તમને ગાંડા ની સેવા કરવી બહુ અઘરી છે જય હો બેન

  • @user-ho5tr5yi4q
    @user-ho5tr5yi4q 4 หลายเดือนก่อน +5

    Khub Saras Jalpa Ben Jay Maa Amar Ben 🙏🏻🙏🏻

  • @jyotivithlani3013
    @jyotivithlani3013 หลายเดือนก่อน +3

    ધન્ય જલ્પા દિદી
    તમારી જનેતા ને

  • @user-hf3qb6dz8s
    @user-hf3qb6dz8s 4 หลายเดือนก่อน +14

    અત્યાર સુધી તમારા બ્લોગ જોવું છું જલ્પાબેન પણ આવા પ્રભુજી જોયા ન હતા આ તો બહુ આકરા પાણીએ છે તમે તમારું ધ્યાન રાખજો બેન નહિ તો રાતો પ્રભુજી ખુશી પણ મારી દે જય માં અમર

    • @ashamehta2874
      @ashamehta2874 4 หลายเดือนก่อน +1

      Haa ne khub denjar hata prabhji mane pan bik lagti hati ke jalpaben ne Mari no de

    • @rafikhusenbhimani9449
      @rafikhusenbhimani9449 2 หลายเดือนก่อน

      ​@@ashamehta2874q😊

  • @vijaypatel4683
    @vijaypatel4683 23 วันที่ผ่านมา +1

    ખુબ સરસ કામ કરેલ જલ્પા બેન એને તમારા ગ્રુપ નો આભાર

  • @jayntiunagar3225
    @jayntiunagar3225 4 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ ધન્યવાદ જલ્પા બેન આવા પ્રભુજી ને સારા કરવા ભગવાન તમારી સાથે સે

  • @pushpaban3023
    @pushpaban3023 หลายเดือนก่อน +2

    જલ્પાબેન તમારી હિંમત ને ધન્યછે

  • @hasmukhthakkar3964
    @hasmukhthakkar3964 2 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ ધન્યવાદ જલ્પાબેન

  • @shwetamehta2816
    @shwetamehta2816 4 หลายเดือนก่อน +4

    Dhany che jalpa ben Ane Tim ne maa amar na aashirvaad thi j saky che nhi to bav agharu che ben tmari dhraj ne dhany vad che 🙏🙏🙏

  • @DaveParth-lv7ow
    @DaveParth-lv7ow 2 หลายเดือนก่อน +2

    અભિનંદન બેન બા તમો ને સરસ સેવા કરો છો

  • @user-nv5fq3jd3c
    @user-nv5fq3jd3c 3 หลายเดือนก่อน +2

    વાહ મારી બેન ખુબ ખુબ ધન્યવાદ છે ભગવાન તમને નરવા રાખે

  • @prafullparmar7702
    @prafullparmar7702 4 หลายเดือนก่อน +2

    તમારી દરેક સમસ્યાનો ભગવાન મદદ કરે એવી પ્રભુ ને પ્રાર્થના
    આપનું જીવન તંદુરસ્ત રહે એવી ભગવાન પાસે પ્રાર્થના છે

  • @BagydipJadeja
    @BagydipJadeja 3 หลายเดือนก่อน +5

    Va va. Va jalpaben..saras

  • @gohiljiturajput9868
    @gohiljiturajput9868 18 วันที่ผ่านมา

    મારી માં મોગલ માં ભગુડા વાળી માં 🎉🎉

  • @MukeshsinhDarbar-sd8ld
    @MukeshsinhDarbar-sd8ld หลายเดือนก่อน

    ધન્ય ધન્ય જલ્પાબેન .ભગવાન હંમેશા તમને આવા કામ કરવાની શકિત આપે.ખૂબ સરસ સેવા કરો છો બહેન તમને દિલ થી સલામ.જય સતદેવિદાસ જય અમરદેવીદાસ .🙏👏

  • @premalpathak5141
    @premalpathak5141 4 หลายเดือนก่อน +4

    જલ્પા બેન બહુ હિંમત આપજે માં અમર માં તમને

  • @shantibhai698
    @shantibhai698 4 หลายเดือนก่อน +2

    જોરદાર જીગર થી સેવાઓ કરી રહ્યા છો ખુબ ખુબ અભિનંદન👍🏻👍🏻🙏🙏🙏

  • @anitaben7437
    @anitaben7437 หลายเดือนก่อน

    Khubj srs ben tame kam karo cho bhgvan tamari badhi aasa Puri kare Jay mataji 🙏

  • @Jenil_baraiya
    @Jenil_baraiya 25 วันที่ผ่านมา

    પોપટ ભાઈ આહિર

  • @vinodsolanki4253
    @vinodsolanki4253 4 หลายเดือนก่อน +5

    Jalpaben ઈશ્વર તમને સદા સુખી રાખે આ સમય મા આવી સેવા કરવા માટે તમને અને તમારી જનેતા ને દિલ થી સલામ

  • @harshadkotadia4137
    @harshadkotadia4137 4 หลายเดือนก่อน +3

    Jalpaben tamne koti koti pranam Jay Amarmaa

  • @husentaiofficial
    @husentaiofficial หลายเดือนก่อน

    હેટ્સ ઓફ તું યુ જલ્પા બેન ❤

  • @bhartijaviya2085
    @bhartijaviya2085 4 หลายเดือนก่อน +1

    ધન્ય છે જલ્પાબેન તમને એવી સેવા કરવા બદલ🎉🎉

  • @devendradiya7938
    @devendradiya7938 21 วันที่ผ่านมา

    Jai Ma Amar

  • @user-ue4gh6qg7i
    @user-ue4gh6qg7i 2 หลายเดือนก่อน

    વાહ બેન..માનવ સેવા એજ પ્રભુ સેવા.. જય ઠાકર.. જય ગ્વાલીનાથ મહાદેવ

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 2 หลายเดือนก่อน +2

    જલ્પાબેન તમને ધન્યવાદ છે આવું કામ કરો સરસ

  • @parvinsolanki5345
    @parvinsolanki5345 3 หลายเดือนก่อน +4

    ધન્ય છે બેન કેટલી સહન શકતિ થી છે કરો છો બેન ...

  • @user-ny5dq2jk4i
    @user-ny5dq2jk4i 3 หลายเดือนก่อน +2

    ધન્યવાદ. આવા સેવાભાવી ને આટલી મહેનત કરેછે

  • @pravinsoni8186
    @pravinsoni8186 10 วันที่ผ่านมา

    जय मां भवानी

  • @NayanK1203
    @NayanK1203 หลายเดือนก่อน

    જય અમર મા .જય મોગલ મા . મારિ ઈચ્છા છેકે એકદાન તમને મણવૂસે બોટાદ જીલ્લા મા રવસૂ હૂ એકદાન જરૂર તમને મણવા આવીષ

  • @pinalrao5697
    @pinalrao5697 4 หลายเดือนก่อน +2

    Salam ben tamari himmat ne .jalpa ben ne please full support karo

  • @stvlogs9992
    @stvlogs9992 3 หลายเดือนก่อน +2

    Sat sat naman bhai baheno ne 🙏 radhe radhe 🙏

  • @prahladkanzariya4286
    @prahladkanzariya4286 4 หลายเดือนก่อน +3

    જય માં અમર સત દેવીદાસ

  • @aeshadarji7688
    @aeshadarji7688 2 หลายเดือนก่อน

    Dhnyvad tmari seva ne ben jayma amar jalpaben jay dhwarkadhish seva sathi grup ne

  • @user-gj4qm1cv8i
    @user-gj4qm1cv8i 12 วันที่ผ่านมา

    Jay mataji

  • @manjulabenvaghasiya2038
    @manjulabenvaghasiya2038 4 หลายเดือนก่อน +4

    જલપાબેન આ બા તમને પોગી જાઈ એવાં છે

  • @ajitparmar8671
    @ajitparmar8671 4 หลายเดือนก่อน +2

    ધન્ય છે બેન તમને ખુબ સેવાનુ કાર્ય કરો છો

  • @hareshvagadiya9512
    @hareshvagadiya9512 หลายเดือนก่อน

    વાહ બેન માનવ સેવા એજ પ્રભુ સેવા જય માતાજી

  • @bepositivewithchudasama6523
    @bepositivewithchudasama6523 2 หลายเดือนก่อน

    Good job

  • @NIINDIAN853
    @NIINDIAN853 2 หลายเดือนก่อน

    जलपाबहन जी आप के काम से कहलाते काल्पनिक भगवान पण सर्म से जुक जातों हसे के यही काम मेंरे को करना था वहीं काम जलपाबहन कर रहे हैं,,,, जपाल बहन जी ने साधुवाद धन्यवाद सलाम करता हूं मैं,

  • @manishpatadiya474
    @manishpatadiya474 2 หลายเดือนก่อน +1

    Jay swaminarayan ❤❤❤

  • @riddhivithlani756
    @riddhivithlani756 3 หลายเดือนก่อน +2

    Dhanyawad che dii tamne

  • @shilpaeshava6220
    @shilpaeshava6220 3 หลายเดือนก่อน +1

    Jay sat devidas amar devidas Jay ammar maa dhany chhe jalpaben ane puri team ma amar khub lambu ayush ape sajanarva rakhe

  • @shardabenrathod8458
    @shardabenrathod8458 4 หลายเดือนก่อน +3

    ધનયછોબેન તમે 🙏

  • @Bhailalsoni-p3b
    @Bhailalsoni-p3b หลายเดือนก่อน +1

    Jay amar ma

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 3 หลายเดือนก่อน +3

    Jay Amar maa satt Devi das

  • @urvashimakwana4038
    @urvashimakwana4038 2 หลายเดือนก่อน

    Dhanya jalapa ben tamne

  • @user-wo3yg1qw2g
    @user-wo3yg1qw2g 3 หลายเดือนก่อน +2

    જલપાબેન Thank you

  • @bhikhummjiradhananabhavbhi8469
    @bhikhummjiradhananabhavbhi8469 3 หลายเดือนก่อน +1

    Khub Sara's jalpaben

  • @AshokAshok-sc8sy
    @AshokAshok-sc8sy 2 หลายเดือนก่อน +1

    🙏👏👏👏👏👏👏

  • @aartiparmar9860
    @aartiparmar9860 2 หลายเดือนก่อน +1

    જલ્પા બેન હું જુનાગઢ થી છુ અમે રેએ ત્યાં થી થોડે દુર એક બા રોડ ઉપર રખડતા હોય છે

    • @jalpapatelsathisevagroup
      @jalpapatelsathisevagroup  2 หลายเดือนก่อน

      99093 90909 પર વીડિયો મોકલો બેન

  • @bhalalamka7343
    @bhalalamka7343 2 หลายเดือนก่อน

    ધન્ય છે આ જલ્પાબેન ની સેવા ને બીજા અમર માં છે

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 4 หลายเดือนก่อน +2

    Bov himat vada che jalapa ben khub saras kam karo cho bhagavan tamane sakti Aape.. Ben..

  • @padayalakhabhai4557
    @padayalakhabhai4557 16 วันที่ผ่านมา

    જલપાબેનતમારી હિંમત ને ધન્ય વાદ

  • @mpparmar2748
    @mpparmar2748 3 หลายเดือนก่อน +1

    Vahhhh 🙏🚩 jay amar ma 🙏 jay parab na pir 🙏🙏🙏

  • @movaliyakhushi3825
    @movaliyakhushi3825 4 หลายเดือนก่อน +1

    khub saras jalpa ben jay maa amar 🙏🙏🙏

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 3 หลายเดือนก่อน +1

    Vah re vah jalpa Ben tamne selut chhe

  • @meenagoswami426
    @meenagoswami426 2 หลายเดือนก่อน

    Khub srs seva karo chho ben dhanaywad chhe jalpa ben Tam ne🙏🙏👌

  • @Sanvivideohadmtala
    @Sanvivideohadmtala 4 หลายเดือนก่อน +3

    વાહ જલ્પા બેન

  • @poonamteraiya4168
    @poonamteraiya4168 4 หลายเดือนก่อน +1

    Khub khub vanadan jalpa ben tamane Jay maa amar 🙏

  • @khimamavadiya8116
    @khimamavadiya8116 4 หลายเดือนก่อน +2

    સો સો સલામ બેન

  • @gitabenjivarajani7931
    @gitabenjivarajani7931 2 หลายเดือนก่อน

    જલ્પાબેન ગાડી ચલાવતા શીખી જાઓ

  • @varsaa4980
    @varsaa4980 4 หลายเดือนก่อน

    Khub khub Dhanywad Ben tamne ne jaydeepbhai ne 🙏🙏. Khub himmat vada cho Ben a etlu selu nathi jetlu dekhay che. Atla tofan vachhe pn magaj shant rakhine kam karvu khub aghru che. Koy samany mate to impossible j kevay. Maa Amar🙏 sada sahhayte Ben🙏🙏🙏Jay maa Amar🙏.

  • @hajabhaihumbal4122
    @hajabhaihumbal4122 4 หลายเดือนก่อน +2

    Jay ma amar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DaveMohit
    @DaveMohit 2 หลายเดือนก่อน +1

    Dil thi salute chhe ben tamne🙏🙏🙏 Maa amar hamesha tamari sathe rahe 🙏♥️🙏

  • @sheelapatel2402
    @sheelapatel2402 3 หลายเดือนก่อน +2

    ધન્ય છે બહેન તેમને અને તમારી ટીમ ને વંદન. કરે છુ

  • @DeenaParmar-sg6dy
    @DeenaParmar-sg6dy 4 หลายเดือนก่อน +1

    ધન્ય છે તમારી સેવા ને જલ્પા બેન માં અમર

  • @BhojabhaiBharwad
    @BhojabhaiBharwad หลายเดือนก่อน +1

    ધન્ય છે જલપા બેન

  • @dkjaysiyaram8511
    @dkjaysiyaram8511 4 หลายเดือนก่อน +2

    આ સમય મા બેન સૌ પોતપોતાને કામે હોય ને તમને આટલુ સહન કરીને ટીમ વર્ક કરી સારું કાર્ય કરો છો 🙏જય સીતારામ 🙏સત દેવીદાસ અમર દેવીદાસ 🙏

  • @sanamsanam8946
    @sanamsanam8946 28 วันที่ผ่านมา

    આટલો અઘરો કેસ ને હેન્ડલ કરવો ...બીજા હાર માની લ્યે હો......બેન તમે હરાંહળ કળિયુગ માં પણ સંત રૂપી છો...વંદન છે તમારા કાર્ય ને 🙏

  • @nc541
    @nc541 หลายเดือนก่อน

    Sooo Proud of you Jalpaben and Team..God Bless you all

  • @ThakorRavi-yi8bx
    @ThakorRavi-yi8bx 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏 जय हो जलपा बेन

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +2

    🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @chauhanrinkal8276
    @chauhanrinkal8276 4 หลายเดือนก่อน +3

    Khub saras kam ben keep it up 👍

    • @MB-cv3ov
      @MB-cv3ov 3 หลายเดือนก่อน +2

      જલપાબેન,પોતજ,અમરનારૂપેપ્રગટ,થયા છે,👍🙏

    • @MB-cv3ov
      @MB-cv3ov 3 หลายเดือนก่อน +2

      હુમાયાબેનસુરતથી🙏

  • @naynapatel1240
    @naynapatel1240 3 หลายเดือนก่อน +1

    Dhanyy 6 tamone God bless you

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 4 หลายเดือนก่อน +2

    અભિનદન સરસ ટાપને

  • @jaymurlidharmobile988
    @jaymurlidharmobile988 4 หลายเดือนก่อน +1

    જલપાબેન તમને ધન્ય છે મા અમર તમારી સાથે છે નહિતર આટલી હિંમત ન હોય

  • @dineshsavani8679
    @dineshsavani8679 3 หลายเดือนก่อน +1

    Dhanyvad jalpa ben

  • @user-bw3cr6hf6y
    @user-bw3cr6hf6y 3 หลายเดือนก่อน +1

    Jay mataji tamne dukhi rakhe🙏🙏🙏

  • @Jignabarashiya
    @Jignabarashiya 2 หลายเดือนก่อน +2

    તમારી આખી ટીમ ને દિલ થી સલામ.

  • @gohilrichardson3148
    @gohilrichardson3148 29 วันที่ผ่านมา +1

    Mind hang mare to yahi hota hai but aap jo work kar rahe very good salute 🫡

  • @mpparmar2748
    @mpparmar2748 3 หลายเดือนก่อน +1

    Dhanyavad 🙏 jay mataji 🙏🙏🙏

  • @RohitBagda-lu5wn
    @RohitBagda-lu5wn 4 หลายเดือนก่อน +2

    Jalpabendhanychetamane🙏🙏🙏🙏🙏

  • @ManharbhaiDabhi-cf3pk
    @ManharbhaiDabhi-cf3pk 4 หลายเดือนก่อน +1

    સરસબેન.ખુબ.ખુબ.અભીનંદન

  • @lovelycouple2375
    @lovelycouple2375 2 หลายเดือนก่อน

    ધન્ય છે જલપા બેન તમને 🙏🙏🙏 સત સત નમન 🙏

  • @m.rrajgor6608
    @m.rrajgor6608 4 หลายเดือนก่อน +1

    જય સીયારામ 🙏🙏🚩🚩

  • @bileshwarbhajanmandal3628
    @bileshwarbhajanmandal3628 4 หลายเดือนก่อน +1

    જલ્પા બેન તમને અમર મા તમને ખુબ હિંમત આપે