આભાર સાહેબ આ તેલ બનાવવા બદલ. મને એવું લાગે છે કે મારા ૨૦ વર્ષ જૂના પ્રોબ્લેમ નું સોલ્યુશન મળી ગયું છે. પણ એક પ્રશ્ન હતો સાહેબ. જેના વાળ ડાઈ નાખીને વધારે અને સાથેસાથે પાણી બદલાયા પછી અને stress થી સફેદ થઈ ગયા હોય તો તે પણ પાછા કાળા થવાની શક્યાયતા છે?
મનહરભાઈ. મજા હશો. તમે વાતો બહુ સરસ કરો છો. પણ તમને અમારી તકલીફ જણાવ્યા પછી તમે જવાબ આપવા ની તસ્દી લેતાં નથી તે દુઃખદ ઘટના છે. લોકો ને આકર્ષિત કરતી વાતો નો શું અર્થ?
Amare hair oil magavavu che pan amara phone ma Google pay ke phone pay thatu nathi to ame kevi rite oil magavie jo courier wala bhai oil deva ave tyare money api daie to chale please answer me
Jai Bhagavan manharbhai me 1 December e order karyo ane 230 rs moklya che pan haji sudhi koi oil nathi avyu ane koi phn pan nathi upadtu please kai reply Karo
જય શ્રી સોમનાથ મહાદેવ જય ભોલેનાથ આ હેર ઓઈલ લેવા માટે કયા થી મલશે હું તમારા વિડીયો જોઉં છું મારા દીકરા ને ત્રીસ વર્ષની ઉંમરે બાલ એટલે કે ટાલ પડી ગઈ છે તો ઉગી શકે
જય ગૌમાતા 🎉🎉🎉 ખૂબ ખૂબ આભાર સાહેબ.ધનયવાદ.
આભાર સાહેબ આ તેલ બનાવવા બદલ. મને એવું લાગે છે કે મારા ૨૦ વર્ષ જૂના પ્રોબ્લેમ નું સોલ્યુશન મળી ગયું છે. પણ એક પ્રશ્ન હતો સાહેબ. જેના વાળ ડાઈ નાખીને વધારે અને સાથેસાથે પાણી બદલાયા પછી અને stress થી સફેદ થઈ ગયા હોય તો તે પણ પાછા કાળા થવાની શક્યાયતા છે?
જય ભગવાન
સાદર નમસ્કાર
વાળ માટે નું સેમ્પુ પણ બનાવો 🎉🎉🎉
ભાવશુછે
Manharbhai mahiti badal khub khub aabhar
જય ભગવાન મનહર ભાઈ ઉમર 53 વર્ષ માથામાં ટાલ પડી છે તો વાળ આવી શકે આ તેલથી
જય ભગવાન
જય સચ્ચિદાનંદ
સાયટીકા નો ઈલાજ સાઇબ 🌹🌹🙏જય ભાગવાન
Jiya neurotherapy Porbandar
NEUROTHERAPY
Jay Bhagvan sir
Saheb khub j asar karak tel chhe bov saru result madyu chhe ...aapno khub khub aabhar saheb 🙏 Jay bhagwan 🙏🙏🙏
Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹
मनहर भाई कहां रहते है हम आपसे मिलना चाहते हैं ।
મનહરભાઈ. મજા હશો. તમે વાતો બહુ સરસ કરો છો. પણ તમને અમારી તકલીફ જણાવ્યા પછી તમે જવાબ આપવા ની તસ્દી લેતાં નથી તે દુઃખદ ઘટના છે. લોકો ને આકર્ષિત કરતી વાતો નો શું અર્થ?
એ તો છે હો,,,,,
Sachi vat se bhai
Bhai e lukhho che kai vaidh nathi ,aava lukhha o dandho Kari rahya che knowledge vagar.
@@dbrahmbhatt4589
એવું નથી....વડીલ.....આ ઓઇલ સારું છે. અને વ્યક્તિ વિદ્વાન છે. ઓળખાઈ જાય
@@dbrahmbhatt4589mapma bolje bhai. Kone su bolay eto bhan nathi.tu su Kam jove chhe video.
Bhavnagar ma kya malee.
Koine taal ni sharuaat hoy banne side ane nava hair aaya hoy aevu koi hoy to reply aapjo comment section ma mane badha bhaio
ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏 જય ભગવાન
ભાઈ સાહેબ🙏 જય શ્રી ગુરુદેવ દત્ત
First time joyu
હુ રાજકોટ.માં માધાપર ચોકડી પાસે રવ છુંી
કેવીરીતે મંગાવી શકાય?
કાયા થી મળશે ઓઈલ
Hair oil nu nam janavso
Bav saru se her oil mara her 7 devasama kharta banad thay gaya silki pan thay gaya tx tamne
Aa hair kyathi magava nu
Thyroid ne lidhe hair falling thay tena mate aa oil useful che? Any guarantee????
મનહર ભાઇ જય ભગવાન મારે 46 ની ઉમરે નેચરલ કાળા વાળ આવાની શરૂઆત થઈ ગઈ છે ખુબજ સારું પરીણામ મળ્યું છે આભાર આપનો ગૌ માતા ની જય
Number apo
કેટલા મહિના વાપરીયું. તો તમારા સફેદ વાળ કાળા થયા
કેટલા સમય માં સફેદ વાળ કાળા થયા.?
@rajeshghadiya1832 એક મહીના ઉપર થયું સો મીલી ની બોટલ માંથી અડધી બોટલ વાપરી છે
Address
સાહેબ બાકરોલ મળી જશે
Amne aa hair oil levu hoy to kya malse
Amare hair oil magavavu che pan amara phone ma Google pay ke phone pay thatu nathi to ame kevi rite oil magavie jo courier wala bhai oil deva ave tyare money api daie to chale please answer me
जय भगवान
जय रणछोड़राय 🚩🚩🚩
હું અમદાવાદ રહું છુ.. મને આ તેલ લેવા માટે શું કરવાનું.. થોડી માહિતી આપો
Hair oil nu naam aapo bhai
Manhar Bhai wholesale maa aapo sho ??
આ તેલમાં ગૌ મૂત્ર થી બનાવો છો.
जय भगवान🚩🚩🚩
Aa hair oil joiye 6
Kya thi malse
वंदे गौमातरम..!
સાહેબ.પોસ્ટ હોફિસ.માં કુરીયર આપશો
Jai Bhagavan manharbhai me 1 December e order karyo ane 230 rs moklya che pan haji sudhi koi oil nathi avyu ane koi phn pan nathi upadtu please kai reply Karo
Diabetes control Rakhi skiye aevi koi vastu bnavo
Jay shree Krishna 🌸🙏
Jay shree Krishna 🙏🙏🙏
Address pls
Jay bhagavan
બાળકો ને પણ લગાવી શકાય?????
Hu aa heir oil vaparu chhu Mane 10 divas ma farak padiyo chhe Jay bhagwan Manohar Bhai 🙏🙏🙏🙏🙏🙏🙏
Jo tame aaj oil vapar ta how to loko ne comment me tanu nam ane kya thi madse te jana wo to maharbane.
How to order out of country
kaya city ma cho tame
અમે ઘણા સમય થી આપણો સંપર્ક કરીએ છીએ પણ કોઈ જવાબ નથી આપતા
Sachi vat che call koi recive kartu nthi kem kari ne oil order karvu
ઓર્ડર કેમ કરવો ભાય
Du nam she kya male she
Badhaj sahero ma medical stor ane provijan stor upar malse ke nahi.
Jay Bhagwan Sir🙏
જય ભગવાન
Jay.bhagavan.❤❤❤❤❤🎉🎉🎉
Manaharbhai soap ane shampoo bi lavo jaldi
સાહેબ પુરુષ ટકલા વધારે થઇ જાય
Do you deliver in Canada?
Comments read kari ne order kar jo, aaya chhe ene payment karya pachhi nathi madtu time to tamne kyare madse
કંપવા (પાર્કિંનસનસ) નો કોઈ ઉપાય બતાવ વા મહેરબાની,
Mane saru rizalt malyu che ❤
Ketla time use karyu oil detail ma kehso
Hair kaala thaya che
How to order
ઓર્ડર આપવા માટે શું કરવું...?
કોન્ટેક્ટ નંબર આપો તમારો
જય શ્રી કૃષ્ણ 🙏
Thyroid 6 to hair fall ma result malshe ?
🙏 જય શ્રી કૃષ્ણ મનહર ભાઇ આ તેલ એલોપેસિયા માં કામ આવશે. ?
જોવે છે
મારા વાળ સફેદ છે તેથી હું કાળી મેદી નાખું છું તો આ તેલ વાપરી શકાય અને મારા માથામાં ખોડો પણ છે
Kevi rite order aapi sakiye please help
જય શ્રી સોમનાથ મહાદેવ જય ભોલેનાથ આ હેર ઓઈલ લેવા માટે કયા થી મલશે હું તમારા વિડીયો જોઉં છું મારા દીકરા ને ત્રીસ વર્ષની ઉંમરે બાલ એટલે કે ટાલ પડી ગઈ છે તો ઉગી શકે
Cash on delivery ni facility chaalu karo
Mare levu chhe to kyathi malse?
100 % Result maliyu Thank you sir
Faydo thaye che
USA ma parcel karo cho?
ઓર્ડર કર્યો પણ કોઈ જવાબ નથી આપતા. મનહરભાઈ જવાબ આપો
IN FIRST USE OF FIRST BOTTLE DANDRUFF DISAPPEARED I EXPERIENCED IT
Jai bhagvan Manhar bhai mare aa oil magavau che
Dukhavanu tail kyare banavso sir
અઠવાડીયામાં કેટલા દિવસ આ તેલ નાંખવું??માથું કેટલા દિવસે અને કયા શેમ્પુથી ધોવું??
Pain killer oil kyare aavse
15 December
Hair fall oil how to order?
Oil kyare Ane ketlu ne kevi rite nakhvu e pan mahiti aapi
How to order ?
Hair dandruff mate shampoo pan banavo.
Oil ni kvoliti ma ફેરફાર ન કરશો મહેરબાની કરીને?
Dukhava matenu oil kyare avse saheb
Result👌👌👌👌👌
America ma Kon mokale?
thank you sir
Vadodara ma kevi rite malse????
How can we get this oil?
Knee pain mate nu oil kyare malse ?
15 December
Hamna " Ma-beti " naam nu hair oil Bahu chale che.
અમારા ઘરે પણ આવ્યું છે અમારી દિકરીએ મંગાવ્યું હતું અને મારી પાસે છે તેલ માંથાના વાળ માં લગાવવા માટે વાપરીએ છીએ ભાઈ સાહેબ🙏
ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏 જય ભગવાન
જય શ્રી ગુરુદેવ દત્ત🙏 ભાઈ સાહેબ
🌺અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🌺
ૐ જય શ્રી રંગાવધૂતાય ગુરુદેવાય નમઃ ૐ
નંબર મેં જ આપ્યો હતો ત્યારે વિડિઓ જોઈને લખ્યો હતો અને નંબર પર મંગાવી આપ્યું હતું ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ સાહેબ🙏 જય શ્રી ગુરુદેવ દત્ત🙏
Number muko bhai mangava mate koi address to aapo to mangaviye 🎉
કયાથી મંગાવવુ એડરેસ આપો
Eyebro ma dhola val hoy to tya lagavay
અલ્યા બધું બરાબર પણ ક્યા થી મળશે
Kya thi purchase karvanu che
ભાવશુછે
ક્યાંથી મળશે.
Jay Bhagwan bahut sare
Ala Bhai maltu nathi bhavnagar ma
Jay Bagavan 🙏
Hi I want to buy but I’m in London
Is it possible can you parcel for me in London
🙏🙏👌