मोबाइल के जमाने में क्या दो तीन महीने पहले का फोटो नही था जो बता सकते थे। पहले कितना गंजापन था मालूम होना जरूरी था। खैर भारत में सब कुछ बिकता है। मनहर भाई के वीडियो लास्ट 4 5 साल से देख रहा हूँ बहुत बढ़िया आयुर्वेद का ज्ञान है।
નમસ્કાર સાહેબ.. સુરત શાળામાં આચાર્ય છું. આપનું તેલ ઉપયોગ કરેલ છે. માથા માં ડાઈ કરવાના કારણે વાળ સુષ્ક થઈ ગયા હતા. પણ આ તેલ ના ઉપયોગ થી વાળ મારા સિલ્કી થઈ ગયા ને ખૂબ સરસ પરિણામ મળેલ છે. કાયમ માટે ઉપયોગ કરીશ તો વાળ સફેદ ના કાળા થઇ જશે એવો વિશ્વાસ છે. આભાર એમ.ડી.પટેલ સાહેબ.
Hellosir ,I m from uk.Tame mane uk send kare sako cho because I m 46 year old ane mara hair lots of fall tye che to please send karo.How to do it your proses.thanks you sir and your video vlog is so nice.
મનહરભાઇ કેમ છો મારું નામ અશોક શાહ છે હુ અત્યારે અમેરીકા માં રહુ છુ મને મારા જમણા નાક માં થી ક્યારેક ક્યારેક લોહી આવે છે તો આના માટે કોઇ ઉપાય ખરો તમારી પાસે તો મને જણાવસો
Mari umar 55 6 me 20 varsh thi matha ma tel nakhyu j nathi kem k tel nakhava thi mara hair vadhare utartata Atyare mara heir thoda white thi gaya 6 mare aa tel vaparvu joi White heir black thase aanathi & heir utarva no problem dur thase k nahi Please javab aapsi
Manaharbhai mara husband ne pan hu 15 divas thi nakhu chhu to mane pan result malyu ho kharekhar.hu pela adivasi oil mahatvani hti but a kharcho bachi gyo.Thank you
મારા વાળ અતિશય સુંદર હતા પણ ગાંધીનગરનાં ખરાબ સખત પાણીએ મારા વાળનું સત્યાનાશ વાળી નાખ્યું છે... હું ઉપયુક્ત તેલ વાપરું છું પણ hard water ને લીધે મને નથી લાગતું ફર્ક પડશે...બાકી તેલ ખરીદી હું એ મારા પરિવાર માટે સુરત પણ મોકલી આપ્યું છે
मोबाइल के जमाने में क्या दो तीन महीने पहले का फोटो नही था जो बता सकते थे। पहले कितना गंजापन था मालूम होना जरूरी था। खैर भारत में सब कुछ बिकता है। मनहर भाई के वीडियो लास्ट 4 5 साल से देख रहा हूँ बहुत बढ़िया आयुर्वेद का ज्ञान है।
નમસ્કાર સાહેબ..
સુરત શાળામાં આચાર્ય છું. આપનું તેલ ઉપયોગ કરેલ છે. માથા માં ડાઈ કરવાના કારણે વાળ સુષ્ક થઈ ગયા હતા. પણ આ તેલ ના ઉપયોગ થી વાળ મારા સિલ્કી થઈ ગયા ને ખૂબ સરસ પરિણામ મળેલ છે. કાયમ માટે ઉપયોગ કરીશ તો વાળ સફેદ ના કાળા થઇ જશે એવો વિશ્વાસ છે. આભાર એમ.ડી.પટેલ સાહેબ.
Phone number apo ne sir
Khub saras
ખુબ ખુબ અભિનંદન સાહેબ કોઈ દિવસ આવો અ મારા ગાંધીનગર
ભાઇ ઉપલેટા માં કઇ જગ્યાએ???
Manhar Bhai mara bahu utare che hair vaprta adhi bottle Thai gai hairfoll bahu che
Kaka Tamara pehala na (taal na) photo pan include karo to Jara confirm thasse ke aa oil ma faido chhe
No kare nakar pol khuli jay 😂
@@hardikhardik5737biji comment ne pn juvo.only negativity na felavo
@@aishpatel698 ama kya nagativ positiv kidhu se koy di oil tal ma vad no ave aa badha ramadvana dhandh se
Manhar sir oil leva mate kono contact karvo hu Ahmedabad thi chu
Huu use kruu suu result...saru malse too share kariss... jai hind
Rajkot moklo cho?
Best Luck for retired life
I am using your hair oil Nice result
I am retired teacher of 75 years
Best LUCK for FUTURE
Namaste aa oil hair regrowth ketla samay ma thy che ne pachi kya sudhi continue rakhvu pade
Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹
Hellosir ,I m from uk.Tame mane uk send kare sako cho because I m 46 year old ane mara hair lots of fall tye che to please send karo.How to do it your proses.thanks you sir and your video vlog is so nice.
Jay shree Krishna Manherbhai
જય શ્રી કૃષ્ણ મનહરભાઇ 🙏
Hello sir a shempoou ke Oli order kara mate su proses che
Jay Sri Krishna
મનહરભાઇ કેમ છો મારું નામ અશોક શાહ છે હુ અત્યારે અમેરીકા માં રહુ છુ મને મારા જમણા નાક માં થી ક્યારેક ક્યારેક લોહી આવે છે તો આના માટે કોઇ ઉપાય ખરો તમારી પાસે તો મને જણાવસો
જય શ્રી કૃષ્ણ
જયભગવાન શ્રીકૃષ્ણ મનહરભાઇ 🙏
Mari umar 55 6 me 20 varsh thi matha ma tel nakhyu j nathi kem k tel nakhava thi mara hair vadhare utartata
Atyare mara heir thoda white thi gaya 6 mare aa tel vaparvu joi
White heir black thase aanathi & heir utarva no problem dur thase k nahi
Please javab aapsi
Alopecia mate koi upaay batavo
Manaharbhai mara husband ne pan hu 15 divas thi nakhu chhu to mane pan result malyu ho kharekhar.hu pela adivasi oil mahatvani hti but a kharcho bachi gyo.Thank you
Khodo gayab thai gayo mare 10 year's na baba ne use kari sakay a hair oil plz sir mahiti apso
Ha ..Kari sakaay
Very good work ❤
Jay shree Krishna 🌸🙏
જય માતાજી
Jay shree krishna
google pay thi scanner thi ke bank tranfer thi ke number thi payment nathi thatu ..
જય ભગવાન
સાદર નમસ્કાર
Jay shree Krishna 🙏🙏🙏
હું પણ ઉપયોગ કરું છું માથામાં ખંજવાળ હતી અડધી બોટલમાં પરિણામ મળ્યું
હરહર મહાદેવ હર જય દ્વારકાધીશ જયહો ગામ ભલગામડા તા લીંબડી જી સુરેન્દ્રનગર 🎉🎉🎉🎉🎉🎉🎉
Manaharbhai ; Canada Mobil shakashe...?
Jay Shri Krishna manharbhai USA
15 દિવસમાં વાળ આટલા મોટા થઈ ગયાં!
आपका सवाल सही है
એ ભાઈ ને તમે રૂબરૂ મળીને પુછી શકો છો.
Jay.bhagavan.❤❤❤❤❤🎉🎉🎉
આ તેલ માં શુ એડ કર્યુ છે ?
મારે અને મારા બન્ને દિકરા ને ખોડો નૅ હેરફોલ ખુબ થાય છે તો જવાબ આપવા વિનંતી. હુ જડપ થી તેલ મંગાવી શકું . આભાર મનહરભાઈ,
સફેદ વાળ કાળા થશે
😊
ભાઈ તમે અનુ કપૂર જેવા લાગો છો
મનહર ભાઈ આ કુરિયર પરદેશમાં મોકલી શકશો તેનો જવાબ આપશો
Pardesh kya Ave lu che 😂😂😂
Jay Bharat 🙏🏽
💐 જય 🙏 ગુરુ 🕉️ મહારાજ 💐
જય સચ્ચિદાનંદ જય કૃષ્ણ
Jay Sachhidand Jay shree Krishna Bhagvan⛳🙏🌞
તમારા વિડીયો બહુ સરસ હોય છે
જય ભગવાન ગૌ માતા કી જય 😮
જય ભગવાન મનહર ભાઈ ❤️🙏🙏💐🎉💐🎉
Kevi rite oil order karvu
Kem saru se
Mumbai ma oil order thase
Dadhi na Val na growth and gap mate kai saru suggestion
Dubai ma delivery malashe
Lady lagaadi shakily?
USA ma mali jase mare levi se manhar bhai
jay shri kirshna
સફેદ વાળ મૂળમાંથી કાળા આવે એવું કઈક બનાવો...અને જે સફેદ થઈ ગયા છે એ પણ પાછા કાળા થઈ જાય એવું કઈક સંશોધન કરો...
Hi
Avandamet Vala nityanand swami no video joi lejo. Mane results malnourished che.
Sir mobil no bolo I am blind
A બધુ કરું જ છું...અમુક ભાગ માંથી કાળા નથી થયા..@@punitbarot5449
🤣🤣🤣
Tmaru gam Kay avelu6
टालमा।वाड।पेलेथिजनथी।तो।यावसे।
Manhar bhai
Mare tamaro contact joi e
Amdavad kai jgyae 6e srnamu aapo.
Jay bhagwaan tamari visit mate fon number aap so. Patni taklifmate vat karvi 6.
મને મોકલો
Sir apnu aa oil mangavu hoi to order Kai rite krvano che javab jaldi thi javab Apvav vinanti 🙇🏻♀️
7016701165 per WhatsApp karjo
Jai swaminarayan
USA ma delivery karo cho
મે પણ આ તેલ લીધુ છે અને સારુ છે
Aa tel Ketla time thi lgavo Cho bhagvan
Very Good Work
Kyathi malse
Bhav nagar ma malse
Hamen Google pay use nahin karta to su karvana
Very nice 👌 👍
Mari skin khub oily chhe jana lidhe face par khada padi gaya chhe ane skin pan bav kharab thay gay chha aeno koy upay javanso plz
Dr pratik na video jov thay jase didi
મનહર ભાઈ જય ભગવાન સફેદ વાળ કાળા થાય છે અને નવા વાળ ઉગી શકે છે તો ટાઈમ મળે ત્યારે શાંતિ થી જવાબ આપવા માટે વિનંતી છે
સફેદ વાળ કાળા થઇ જશે કે આ તેલ થી ભાઈ
Aayurvedik se
મેં પણ આ તેલ લીધું છે. જ્યોત્સના જામનગર
Ketla time thi vapro cho?
Kevu che, really hair growth Thai che
Jay mataji
જય બજરંગ બલી
Jay bhagavan
Jay Bhagvan🙏💐⛳🌞
Jay Bhagvan💐🌞🙏⛳
Nice
Hu chotila thi
Bhavnagar mokal so
🙏🌹ok
👍👍🙏🌷⚘
Amdavad amare aa tel mangavu hoy to kairite malse
Aa Oil online order krva mate kyathi malse link share karo
મારે આ માથામા વાળ ઓછા છે મારે જોયે છે.
મોરબીમાં ક્યાં મળશે મનહરભાઈ
વિદેશ મા મળી શકે તેવી શક્યતા છે?
મારા વાળ અતિશય સુંદર હતા પણ ગાંધીનગરનાં ખરાબ સખત પાણીએ મારા વાળનું સત્યાનાશ વાળી નાખ્યું છે... હું ઉપયુક્ત તેલ વાપરું છું પણ hard water ને લીધે મને નથી લાગતું ફર્ક પડશે...બાકી તેલ ખરીદી હું એ મારા પરિવાર માટે સુરત પણ મોકલી આપ્યું છે
Sem tu u...
Gandhinagar water
SAME PROBLEM Gandhinagar 😢
❤
London delivery karo cho?
Can u send at Bangalore
હેર ઓઇલ મેળવવાનું સરનામુ જણાવો
Sarir ma dukhava ni davavnavo
Mumbai maa malashe
Ha
Seviyar dudndruff mati jase
Ha..100 taka mati jase
સફેદ વાળ કાળા થાય
હેર ગ્રોવથ થશે
Paku
Ahmedabad mein kya Mal hai
Kya mal chhe