આવા વીર સપૂતોને જન્મ આપનારી માતા ને ધન્ય છે કે નીતિનભાઈ, પોપટભાઈ, મહિપતસિંહ જેવા સેવાભાવી આત્મા ને જન્મ આપ્યો. 🙏 ધન્યવાદ ભાઈ નીતિનભાઈ ઉર્ફે ખજુર ભાઈ અભિનંદન 🙏
મે તો ભગવાન ને કુય દિવસ જોયા પન નથી આજે મે જોયો લીધો ભગવાન છે | ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને. માં મોગલ તમને હંમેશા તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય અર્પે તેવી પ્રાર્થના. 🙏
5 दिन पहले जिन्हें मरने की ख्वाहिश थी । आज उन्हें संम्मान के साथ पुनर्जीवन भरपूर सुख ,सुविधा और खुशाली के साथ देने वाले देवतातुल्य जानी भाइयों को खूब वंदन एवं खूब साधुवाद🙏 जय हो जनेता(माँ)🙏
ભગવાન આપને હજુ ઘણું આપે અને ધન્ય છે આપને.🙏🙏🙏આ સમયમાં આપના જેવા માણસ મળવા મુશ્કેલ છે..આપ જીવનમાં ઘણી તરક્કી કરો અને આગળ વધો.. ભગવાન આપને સુખ શાંતિ અને સમૃધ્ધિ આપે 🙏🙏🙏
ખજૂર ભાઈ 🙏તમો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો છેવાડા ખૂબ દુઃખી લોકો ને જે પોતાના પણ પડખે નથી થતા તેઓ ને આપ દીકરા કરતા વિશેષ કાળજી કરો છો તે માટે ખૂબ જ ધન્યવાદ આપું છું માતાજી આપ ને આવા સારા કામ કરવા માટે ખૂબ જ તાકાત આપે એ જ પ્રાર્થના 🙏🙏
ખજૂર ભાઈ ને મારી ઉંમર લાગે..... 😚❤️❤️💕મારા હવાજ ધન્ય ચે તારી જનેતા અને તેને. ખુબ ખુબ અભિનંદન... ભાઈ આવા સમાજ સેવક ના કામો કરવા માંટે.... ભગવાન હંમેશા આગળ વધવા માટે શક્તિ આપે..... રાધે રાધે 🙏
ખરે ખર ખજૂર ભાઈ તમે ખુબજ સારુ કામ કરો છો ગરીબો માટે હવે તો અમારી જોડે ક્યાં શબ્દ નથી રહીયો કે તમે અમે સુ કહીને સુ ધન્ય વાદ આપી ઈ લાઈક યુ નીતિન ભાઈ જાની ગુજરાત ની જનતા તમને ખરે ખર ભગવાન નું રૂપ માને છે ગરીબો નો ભગવન આવિયો બાપ એમ કહેવાય છે હાલની તારીખ માં😍❤️😍❤️🙏
ધન્ય છે તમારી માતા ને જેણે તમારા જેવા પુત્રને જન્મ આપ્યો. નીતિનભાઈ તમારો જન્મ સફળ થઈ ગયું.. ખુબ ખુબ આભાર અને આવા સારા કામ કરતા રહો તમને શુભકામનાઓ..જય હિન્દ, જય માતાજી, જય મહાદેવ...🙏🙏🙏
ખજૂરભાઈ પોતે જ ભગવાન બનીને આ કળિયુગમાં ગરીબોની સહાય અને તેને દુઃખ દૂર કરવાઆવેલા આખા ગુજરાતના હીરો ખજૂરભાઈ છે ગુજરાતના લોકો લકઈછએ ખજૂરભાઈ ભગવાન રૂપી આપણને મળેલ છે જે લોકોને આ વાત સાચી લાગે તે લાઈક કરો હર હર મહાદેવ ❤❤❤❤
Nitin Bhai ak Avo vykti j bdha Prem ni lagani ni anubhuti aape chhe ishvar pase ak j aasha chhe k khjur bhai (nitin Bhai)aam j loko ma amnu Prem varsavta rahe..💐🙏🏻
भाईसाहब आपका काम बहुत ही सराहनीय है मैं ईश्वर से प्रार्थना करता हूं कि आप सदैव प्रसन्न रहे और ऐसे ही निरंतर सेवा देते रहे, आपको और आपके काम को मेरा कोटि कोटि प्रणाम है
ખુબ અભિનંદન ભાઈ તમને અને તમારી ટીમ ને તમે ખુબજ ઉમદા કાર્યો કરો છો. માતાજી તમને ખુબ શક્તિ આપે તમારા વિડિઓ પ્રેરણાદાયી હોય છે. બસ આમજ જરૂયાતમંદ લોકોને મદદ કરો એવી શુભેછાઓ. 🙏🙏
ખજૂર ભાઈ તમને મારા લાખ લાખ વંદન તમે જે કાર્ય કરો છો એ બહુ ખુશીથી અને તમારા ઉત્સાહ છે જેટલો ઉત્સાહ તમારામાં હોય છે એટલો સામેના પરિવારમાં ઉત્સાહ જાગે છે જય શ્રી કૃષ્ણ
ખજુર ભાઈ આ એપિસોડ જોઈ ને રાજી તો હુ બહુ જ થ ઈ કે આ પરિવાર માટે તમે ભગવાન થઈ ને આવ્યા પણ મે રડતા રડતા આ એપિસોડ જોયો કે આ બહુ જ દુખી પરીવાર હતો અને તમે એને નવી જિંદગી જીવવા ની તક મળી વાહ વાહ રે મારા વિરા મારા ભાઈ અમારી ઉમર તને મળે આવા પરીવાર ને તમારા જેવા મહાન માણસ ની જરૂર છે
हर आदमी का दिल करता है की लोगो की ऐसे ही सेवा करे लेकिन कुछ मजबूरियों और परिस्थिति के चलते लोग दूसरे लोगो की सेवा नही कर पाते लेकिन जब समाज के चर्चित लोग इस काम को आगे बढ़ाते है तो सबको बहुत अच्छा लगता है
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદ મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
ભરોસા ના ભગવાન એટલે ખજુર ભાઈ અને ધન્ય હો એવી માતા ને આવા વીર સુપુત્ર જનમ્યો. કોટિ કોટિ વંદન🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
💯 bhai 💯 ❤❤❤❤
લાખ લાખ વંદન ખજૂરભાઈ
આને ભગવાન કેવાઈ
રીયલ હીરો તો ખજૂરભાઈ સે ભગવાન તેને ઘણું આપે તેવી શુભ કામના
આંખમાંથી આંસુ આવી ગયા સાહેબ...ધન્ય છે તમારી સેવા ભાવનાને...સાદર વંદન... પરમેશ્વર તમારી બધી માનોકામના પૂર્ણ કરે
ખજુરભાઈ તમારું ન્યૂ સોન્ગ એકદમ મસ્ત છે.❤️
મારા સાઈ તમને એટલી શક્તિત આપે કે. તમે આજી ધુક્યારા નુ ધુખ હરિ લે મારા ભાઈ. ❤️❤️❤️
Jay shree krishna
નિશબ્દ ❤️❤️❤️❤️ કળિયુગ માઁ આવી સેવા કરવી એ કોઈક મહાપુરુષ જ કરી શકે વંદન ખજૂરભાઈ ને
❤️❤️
ખૂબ ખૂબ ધ્યાન વાદ નિતીન ભાઈ આવા સારા કાર્યો કરવાની ભગવાન તમને શક્તિ આપે એવી પ્રાર્થના🙏જય માતાજી
ખરેખર ખજુર ભાઈ તમે માણસ માટે ભગવાન છો 💞
આવા વીર સપૂતોને જન્મ આપનારી માતા ને ધન્ય છે કે નીતિનભાઈ, પોપટભાઈ, મહિપતસિંહ જેવા સેવાભાવી આત્મા ને જન્મ આપ્યો. 🙏 ધન્યવાદ ભાઈ નીતિનભાઈ ઉર્ફે ખજુર ભાઈ અભિનંદન 🙏
Sathe sathe temani team ne lakha lakha Vandana
Jay Shree swaminarayan
જે કામ સરકારે કરવા જોઈએ એ તમે એકલા કરો છો, ધન્ય છે તમારી જનેતા ને❤️🥳
મે તો ભગવાન ને કુય દિવસ જોયા પન નથી આજે મે જોયો લીધો ભગવાન છે | ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને. માં મોગલ તમને હંમેશા તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય અર્પે તેવી પ્રાર્થના. 🙏
ખજૂરભાઈ તમારું ભગવાન સારુ કરે અને તમે આ મદદ કરો છો એના થી પણ ખૂબ આગળ આવો એ હું ભગવાન ને પાર્થના કરીશ
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss
ખજૂર ભાઈ અને એમની ટીમ આવું સેવા નુ કામ કરે સે તો આપરે બધા એમનો સાથ આપીએ આ વીડિયો ની લીક તમારા દોસ્તો વોટ્સએપ ગ્રુપ વધુ મા વધુ share કરીએ ❤️🙏🏻
Right ✅️
Right
5 दिन पहले जिन्हें मरने की ख्वाहिश थी ।
आज उन्हें संम्मान के साथ पुनर्जीवन भरपूर सुख ,सुविधा और खुशाली के साथ देने वाले देवतातुल्य जानी भाइयों को खूब वंदन एवं खूब साधुवाद🙏 जय हो जनेता(माँ)🙏
Khajur Bhai tamaro nabr Aapo ne mara bhai
Good
🙏🙏🙏🙏🙏
Amne pan support ni jarur Che amari Karo
ખુબ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઈ (નીતિનભાઈ જાની)
ભગવાન તમે ખુબ શકિત આપે આવું કાર્ય કરવા માં. જય માતાજી
ખજૂર ભાઈ જય માતાજી ભગવાન તમને ઘણું આપે ભગવાનનો તમારી પર આશીર્વાદ છે
આગળ આવું કરતા રહેજો ખજૂર ભાઈ
નિ:શબ્દ..આપના જીવનમાંથી આવા સદ્કાર્યો કરવાની પ્રેરણા સૌને મળતી રહે બસ એજ..🙏
ખરે ખર નીતિન ભાઈ કયા શબ્દો માં તમારો આભાર વ્યક્ત કરું
વંદન છે તમારી જનેતાને
Thankyou so much nitin bhai jay Hind Jai Bharat જય જય ગરવી ગુજરાત ❤️🇮🇳
ખરેખર ભાઈ તમે ભગવાન સ્વરુપ છો.. ખુબ સરસ કામ કર્યું છે... મહાદેવ તમને ઘણું આપે.. love you Bhai 🥰
ભગવાન આપને હજુ ઘણું આપે અને ધન્ય છે આપને.🙏🙏🙏આ સમયમાં આપના જેવા માણસ મળવા મુશ્કેલ છે..આપ જીવનમાં ઘણી તરક્કી કરો અને આગળ વધો.. ભગવાન આપને સુખ શાંતિ અને સમૃધ્ધિ આપે 🙏🙏🙏
Hi khjur bhai mare tamne 1 var malvu 6 please
Bhai app enko gr hi nhi balki ek new jindagi di hh❤
Thanks Bhai ❤️
Mahakal apke upr hamesa kripa banaye rakhe 🔱🙏
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે 🇮🇳🇮🇳🇮🇳👑
Bhagvan nahee bhagvan no manas chheay
I am
Dar vakhte ek j comment for likes 😂
@@gadhvidharamdandanbhoordan5807 bhagwan j se
A
સાચે ખજૂર ભાઈ & તરુણ ભાઈ ખૂબ દયાળુ છો. પ્રભુ તમને અને તમારા પરિવાર ને તંદુરસ્ત રાખે 🌹🌹
ખજૂર ભાઈ ધન્ય છે તમને આ પરિવાર ને જીવતા સ્વર્ગ બતાવી દીધુ 🙏જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખજૂર ભાઈ 🙏તમો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો છેવાડા ખૂબ દુઃખી લોકો ને જે પોતાના પણ પડખે નથી થતા તેઓ ને આપ દીકરા કરતા વિશેષ કાળજી કરો છો તે માટે ખૂબ જ ધન્યવાદ આપું છું માતાજી આપ ને આવા સારા કામ કરવા માટે ખૂબ જ તાકાત આપે એ જ પ્રાર્થના 🙏🙏
ખજૂર ભાઈ ને મારી ઉંમર લાગે..... 😚❤️❤️💕મારા હવાજ ધન્ય ચે તારી જનેતા અને તેને. ખુબ ખુબ અભિનંદન... ભાઈ આવા સમાજ સેવક ના કામો કરવા માંટે.... ભગવાન હંમેશા આગળ વધવા માટે શક્તિ આપે..... રાધે રાધે 🙏
ખરે ખર ખજૂર ભાઈ તમે ખુબજ સારુ કામ કરો છો ગરીબો માટે હવે તો અમારી જોડે ક્યાં શબ્દ નથી રહીયો કે તમે અમે સુ કહીને સુ ધન્ય વાદ આપી ઈ લાઈક યુ નીતિન ભાઈ જાની ગુજરાત ની જનતા તમને ખરે ખર ભગવાન નું રૂપ માને છે ગરીબો નો ભગવન આવિયો બાપ એમ કહેવાય છે હાલની તારીખ માં😍❤️😍❤️🙏
ખુબ સરસ કામ કરો છો ખજુર ભાઈ ભગવાન તમારા પરિવાર ને હમેશાં સુખી રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
23 nu નવું વર્ષ શરૂ થયું આલોકોની ખૂબ સુંદર જીંદગી પસાર થાય એવા દિલ થી આશીર્વાદ ભગવાન જાનીભાઈ ને ખૂબ આગળ વધારે
Khajurbhai tamne Dhaniy che bhai 🙏🙏
વાહ ખજૂર ભાઇ વાહ
મારો કાળિયો ઠાકર સદાય ખુશ રાખે જય માતાજી ખજૂર ભાઇ
ધન્ય છે તમારી માતા ને જેણે તમારા જેવા પુત્રને જન્મ આપ્યો.
નીતિનભાઈ તમારો જન્મ સફળ થઈ ગયું..
ખુબ ખુબ આભાર અને આવા સારા કામ કરતા રહો તમને શુભકામનાઓ..જય હિન્દ, જય માતાજી, જય મહાદેવ...🙏🙏🙏
નીતીન ભાઈ તમે સાક્ષાત ભગવાન છો........
God blessed you.........
ગુજરાત માં ગરીબ ના બેલી ખજુર ભાઈ 🙏🙏વંદન છે ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ..જય માતાજી🙏🙏🙏🙏
ભગવાન આમ જ તમને ખૂબ આપે અને આમ જ તમે બધા ની સેવા કરતા રહો , એવી ભગવાન ને પ્રાથના.. 🙏🙏🙏🙏🙏
ભગવાન દ્વારકાધીશ તમને ખુબ પ્રગતિ કરાવે...🙏🏼👍🏻
ખુબ જ સરસ ખજુર ભાઈ અને તેમની ટીમ 👍🏻🙏
ધન્ય છે આવા વ્યક્તિ ને બસ આ વ્યક્તિ મા જ ઈશ્વર છે 🙏
લાખ લાખ વંદન ખજુરભાઈ અને તમારી ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખજૂરભાઈ પોતે જ ભગવાન બનીને આ કળિયુગમાં ગરીબોની સહાય અને તેને દુઃખ દૂર કરવાઆવેલા આખા ગુજરાતના હીરો ખજૂરભાઈ છે ગુજરાતના લોકો લકઈછએ ખજૂરભાઈ ભગવાન રૂપી આપણને મળેલ છે જે લોકોને આ વાત સાચી લાગે તે લાઈક કરો હર હર મહાદેવ ❤❤❤❤
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
ભગવાન તમને વધુ શક્તિ આપે.....🙏🙏
ધન્ય છે ખજુરભાઈ અને એમના પરિવાર તથા એમની સાથે મદદરૂપ બનતા ભાઈઓ.. તમામને વંદન 🙏🥰... ભગવાન બધાને ખુશ અને સ્વસ્થ રાખે❤ 🙏
કર્ણ જેવા દાનવીર એટલે નીતિન ભાઈ જાની 👍👍🙏🙏
Nitin Bhai ak Avo vykti j bdha Prem ni lagani ni anubhuti aape chhe ishvar pase ak j aasha chhe k khjur bhai (nitin Bhai)aam j loko ma amnu Prem varsavta rahe..💐🙏🏻
મા ભગવતી મારી માં આશાપુરા માતાજી તમને ખુબ ખુસ રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખૂબ જ સરસ કામ કર્યું છે તમારી ટીમે ❤️
ગામ વાળાઓમાં ઘણી ખુશી જોવા મળી ❤️❤️❤️😍
भाईसाहब आपका काम बहुत ही सराहनीय है मैं ईश्वर से प्रार्थना करता हूं कि आप सदैव प्रसन्न रहे और ऐसे ही निरंतर सेवा देते रहे,
आपको और आपके काम को मेरा कोटि कोटि प्रणाम है
ખુબ અભિનંદન ભાઈ તમને અને તમારી ટીમ ને તમે ખુબજ ઉમદા કાર્યો કરો છો. માતાજી તમને ખુબ શક્તિ આપે તમારા વિડિઓ પ્રેરણાદાયી હોય છે. બસ આમજ જરૂયાતમંદ લોકોને મદદ કરો એવી શુભેછાઓ. 🙏🙏
કોણ કોણ ખજુર ભાઈ ને મદદરૂપ થવા માગે છે એ કોમેન્ટ કરો જોવે કેટલા સ્પોટ કરે છે LOVE YOU KHAJURBHAI 🇮🇳🇮🇳🇮🇳
RI
Everytime I seeing all this kindness of KAHJURBHAI I got tears. Thank you KHAJURBHAI
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને 100 વર્ષના કરે
ધન્ય છે ખજૂર ભાઈ તમને...બાપ તમને ખુબ આપે ભગવાન અને આવા ગરીબ નાં બેલી બનતા રહો મારા ભાઈ
વાહ રે વાહ કુદરત તમે ખજુર ભાઈ જેવા માનવ મોકલ્યા 🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🙏
ખજૂર ભાઈ તમને મારા લાખ લાખ વંદન તમે જે કાર્ય કરો છો એ બહુ ખુશીથી અને તમારા ઉત્સાહ છે જેટલો ઉત્સાહ તમારામાં હોય છે એટલો સામેના પરિવારમાં ઉત્સાહ જાગે છે જય શ્રી કૃષ્ણ
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ તમારી સેવા ની🎉🎉❤❤
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢
ધન્ય છે તમારા માતાજી તમારા જેવા દાન વીર ને જન્મ આપ્યો તમે અને તમારી ટીમ અને તમારો પરીવાર માં આશાપુરા સુખી રાખે
God bless you sir ભગવાન તમને હંમેશા ખુશ રાખે નીરોગી રાખે અને તમને એટલું આપે કે આપડા ભારત દેશ માં કોઈ પણ જરૂરિયાત મંદ હોય તેની સેવા કરતા રહો 🙏🙏
ખૂબ ખૂબ આભાર પરમ મિત્ર શ્રી જાનીભાઇ
HarHar mahadev 🙏 कुदरते आपयु घणाने क्या वापरवु ऐतो महादेव कयोक दिव्य आत्मा नेज बुघधी आपे छे जियो खजुरभाइ १००००००००००👍🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આટલો જ પ્રેમ અને સ્નેહ મેળવતા રહો ભાઈ, ભગવાનના આશીર્વાદથી તમે હંમેશા ધન્ય રહો, આજે મારી આંખો ધન્ય છે.
ખૂબ સરસ કામ કર્યું નિતિન ભાઈ
જય માતાજી
જય શ્રી કૃષ્ણ
ભાઈ.... આવા વૃદ્ધ વ્યક્તિના આંસુ બધી કહાની કહી જાયછે.. તમે એમને જીવાતજ સ્વર્ગ આપી દીધું ભાઈ.💐💐💐💐 ધન છો તમે.
તમને ભગવાન શાક્ષવંત સુખ આપે એવી શુભ કામનાઓ
નિતીન ભાઈ ❤❤
મહાકાલ સુદાય તમારા સપના પૂરા
મહાકાલ આપકો 1000 વર્ષ આપકો આયુષ્ય❤❤
ખૂબ સરસ કાર્યો કરો છો ભાઈ, God bless you 👍😍
ખજૂરભાઇ તમને 100 100 સલામ છે ભગવાન શ્રી વડવાળા દેવ તમને 1000 વર્ષ ના કરે
મારા રામાધણી તમારી હર એક મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે મારી જય દ્વારકાધીશ
🙏🙏🙏🙏🙏
ખજુર ભાઈ આ એપિસોડ જોઈ ને રાજી તો હુ બહુ જ થ ઈ કે આ પરિવાર માટે તમે ભગવાન થઈ ને આવ્યા પણ મે રડતા રડતા આ એપિસોડ જોયો કે આ બહુ જ દુખી પરીવાર હતો અને તમે એને નવી જિંદગી જીવવા ની તક મળી વાહ વાહ રે મારા વિરા મારા ભાઈ અમારી ઉમર તને મળે આવા પરીવાર ને તમારા જેવા મહાન માણસ ની જરૂર છે
મેં ભગવાન તો નથી જોયા,
પરંતુ ખજૂર ભાઈ ને જોઈ ને એમ લાગ્યું કે ભગવાન જીવતા જાગતા હાજર જ છે.👏👏 ખજૂર ભાઈ ના રૂપ માં 🙏
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન મને છે.🙏🙏
Hu
કોન ખજૂર ભાઈ ને ભગવાન મને છે 🙏🙏🙏
આઈ શ્રી ખોડિયાર માં કૃપાળુ પરમાત્મા તમને ઘણું બધું આપે 🙏🚩
ભગવાન તમને ખૂબજ આગળ લાવે ખજુર ભાઈ...રામ રામ 🙏🙏
हर आदमी का दिल करता है की लोगो की ऐसे ही सेवा करे
लेकिन कुछ मजबूरियों और परिस्थिति के चलते
लोग दूसरे लोगो की सेवा नही कर पाते
लेकिन जब समाज के चर्चित लोग इस काम को आगे बढ़ाते है तो सबको बहुत अच्छा लगता है
ખજૂર ભાઈ ભગવાન છે 👑👑🙏😍😍
ગરીબો ના ભગવાન એટલે ખજૂર ભાઈ ...ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ
જય માતાજી ખજુર ભાઇ
શબ્દો ઓછા પડે છે તમારા નિઃસ્વાર્થ કામ બદલ
છાતિ ગદ-ગદ હર્ષથી ફૂલી જાય છે તમારા નિઃસ્વાર્થ લાગણીઓ બદલ...આપ ધન્ય છો પ્રભુ🙏
ધન્ય છે મારા વીરા જુગ જુગ જીવો ખજૂર ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 માં બહુચર માં ખોડલ ઘણું આપે
🙏 khajur BHAI is best salyut sir 🙏🙏🙏
I proud off you khajur bhai.❣️ love you khajur bhai ❤️🙏
Nitin bhai good
બેકગ્રાઉડમા ગાંધીજી વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે તો સૌ ને પરમાર્થ વધુ અનુભવશે.... મહાદેવ મહાદેવ......જન્મ તમારો સાર્થક અને સફળ ખજૂર ભાઈ
जय हो प्रभु आप साक्षात् विष्णु के अवतार हो जय हो प्रभु। 🙏🙏🙏
તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો, ભગવાન તમને આશીર્વાદ આપે.
ભગવાન તમને ખુબ આપે
ધન્ય છો નીતિનભાઈ તરુણભાઇ 🙏🏻🙏🏻
Jay mataji khajur bhai and he's Tem 🙏🙏🙏
Vah bhai vah, me mari jindgi ma aavo manas nthi joyo kharekhar khajur bhai salute brother ....God bless you
જય શ્રી કૃષ્ણ નીતિનભાઈ ખુબ ખુબ અભિનંદન તમે ગરીબ ના ભગવાન સો જિંદગી માં કેયારે ભગવાન નથી જોયા પણ તમારા રૂપમાં જોયા છે ભગવાન
We can't describe his work in words... I mean...not possible...aise log hote hain kya duniya mein...yakeen nhi hota🙏🙏🙏🙏
ભગવાન તમને હમેશા ખુશ રાખે 🙏🙏
ખજૂર ભાઈ તમને માતાજી અને ભગવાન જાજુ આપે
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદ મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
Tamara jeva loko ni j aa desh ne jarur che khajurbhai ne salute karu chu 🙏🙏
ખુબજ સરસ કામ કરો છો ❤️❤️❤️❤️❤️❤️❤️
ભાઈ તમનેતો કેવા માટે શબ્દો નથી એટલુજ કવ ભગુડાવાળી મોગલ ખુબ રાજી રાખે તમને સદાય તમારી ઉપર અમી નજર રાખેએવી આ બેન ની પાંથના જયમાતાજી ભાઈ
☝🏿 કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે ભાઈ 🙋🙏🏽