આ ભયાનક ગુફામાં પાંડવો 5000 હજાર વર્ષ પેલા રોકાયા હતા | અત્યારે પણ પાંડવોના અવશેષ અહીં છે | pavagadh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • આ ભયાનક ગુફામાં પાંડવો 5000 હજાર વર્ષ પેલા રોકાયા હતા | અત્યારે પણ પાંડવોના અવશેષ અહીં છે | pavagadh
    if you like❤ our video than subscribe🔔 our chenal #Rockybhai
    આવા નવા અને રહસ્ય મય વીડિયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્કાઈબ🔔 કરી લેજો મીત્રો
    અહીં તમને જોવા મડસે મીત્રો 5000 વષૅ જુના પાંડવોના અવશેષ જે ગુફામાં આવેલા છે ભીમ જીના પગલા જે 2.3 ફુટ નુ પગલુ છે અને ગુફામાં મહાદેવ નુ વષો જુનુ શીવલીંગ પણ આવેલુ છે અને પથ્થર પણ આવેલા છે જેમાંથી અલગ અલગ અવાજ આવે છે તેવા ગણા બધા પાંડવોના અવશેષ જોવા મળે છે
    મીત્રો આ છે આખું હેડંબા વન એટલે અહીં ગણા બધા પાંડવોના અવશેષ જોવા મળે છે
    આ ગુપ્તેશ વર મહાદેવ નુ મંદિર આવેલું છે મીત્રો
    પાવાગઢ થી (૫)થી(૧૦) કીલોમીટર ના અંતરે આવેલ છે
    #પાંડવોનાઅવષેશ #ભીમનાપગલા #pavagadh #pavagadhhill #vinodsolanki86 #RockyVlogs #Vinodsolanki
    🚩હર હર મહાદેવ 🙏🙏🙏

ความคิดเห็น • 2

  • @vijayrajni302
    @vijayrajni302 18 วันที่ผ่านมา

    Rocky bhai ne sports karjo mitro❤❤❤ super Rocky bhai