રહસ્ય મય સોળમી સદીની વાવ પાવાગઢ , આ વાવ માથી પાવાગઢ મંદિરે જવાતું , જ્યાં દર વર્ષે ભોગ લેવાય છે ,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • Instagram link 👇👇 : / ajay_rathod_aj78
    / chetannnn_187
    Facebook Page Follow 👇👇
    fb.watch/ekuZV...
    ગુજરાત ની રહસ્ય મય જગ્યા 👇 લિંક ઓપન કરો વધુ માહિતી માટે
    • Prachin Vav / Prachi J...
    👇👇👇👇😱
    • Galteswar Temple | Mah...
    #રહસ્યમયવાવ #Rhsyamayvav #pavagadhtemple #pavagadhmavav#pavagadhtemple #aj78vlogs #દરવર્ષેએકભોગલેવાયછે
    આ વાવ પાવાગઢ બસ સ્ટેન્ડ નજીક આવેલી છે જ્યાં ગેબનશા નામ નાં એક ફકીર દ્રારા બનાવમાં આવી હતી અને તે વાવ માં ૨ સુરંગ પણ આવેલી છે જે પાવાગઢ પર્વત પર આવેલું મહાકાળી મંદિર પાસે નીકળી હતી અને બીજી સુરંગ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે નીકળી હતી, આ ફકીર એક વાર મહાકાળી માં દર્શન કરવા જતો હતો ત્યારે તેને રસ્તા એક વાઘ આવી ગયો હતો અને ત્યાંથી ભાગી ને પાછો આવી ગયો હતો. ત્યારે વિચાર્યું કે હું એક વાવ બનાવું અને તે વાવ બે સુરંગ ખોદાવું જે પાવાગઢ પર્વત પર આવેલું મહાકાળી મંદિર પાસે નીકળી અને બીજું ભદ્રકાળી માતાજીના મંદિર પાસે નીકળી. આ રીતે આવા વાવ બનાવમાં આવી હતી...
    🙏🏻🙏🏻જય માં મહાકાળી 🙏🏻🙏🏻
    જો તેમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઇક કરી દેજો કૉમેન્ટ કરી દેજો અને તમારા પરિવાર, દોસ્તો સાથે WhatsApp અને Facebook પર શેર કરજો .

ความคิดเห็น • 381

  • @aj78vlogs
    @aj78vlogs  2 ปีที่แล้ว +46

    આ વીડિયો ને તમારો અમૂલ્ય સપોર્ટ આપ્યો તે બદલ આભાર માનું છું 🙏🏻10K Like કરાવી દેજો🙏🏻🙏🏻 અને તમારા દોસ્તો સાથે શેર કરો WhatsApp પર અમે બીજા સોશિયલ મીડિયા પર 🙏🏻🙏🏻 જય માતાજી 🙏🏻🙏🏻

  • @nirlaysvaria3998
    @nirlaysvaria3998 2 ปีที่แล้ว +18

    Aaj sudhi ame ntu સાંભળ્યું આવું રહસ્ય તમારો ખુબ ખુબ આભાર 🙏 જય મહાકાળી મા

  • @NatubhaiParmar-oq3xn
    @NatubhaiParmar-oq3xn 26 วันที่ผ่านมา +1

    બહુ,જ,સરશ,,માહીતિ,આપી,તે,બદલ,તમારો,ખુબ,ખુબ,આભાર જય,માતાજી

  • @user-ey8ty1xd9j
    @user-ey8ty1xd9j 7 หลายเดือนก่อน +2

    Jay Mata ji ❤❤❤❤Bhai 😊😊😊😊😊Tari maa raksha karu Jay ma mahakali maaa❤❤❤❤

  • @jasuthakoe6111
    @jasuthakoe6111 ปีที่แล้ว +7

    જય.મહાકાલી.આજે.પહેલી.વાર.સાભણવા.મણૂ.છે.કે.પાવાગઢ.મો.વાવ.છે

    • @vipulthakor9396
      @vipulthakor9396 ปีที่แล้ว +1

      પાવાગઢ મા એક વાવ નથી

    • @aj78vlogs
      @aj78vlogs  ปีที่แล้ว

      Che bhai discription ma link aapeli che

  • @pratapjithakor4927
    @pratapjithakor4927 ปีที่แล้ว +4

    સુપર‌ જય મહાકાળી માં 🙏🙏

  • @vikramsinhthakor6622
    @vikramsinhthakor6622 2 ปีที่แล้ว +4

    જય શ્રી માં મહાકાલી કુળદેવી

  • @chetangamers7518
    @chetangamers7518 2 ปีที่แล้ว +6

    જોરદાર અજય ભાઈ 👍

  • @dhaval246
    @dhaval246 2 ปีที่แล้ว +2

    સરસ માહત આપ્યા બદલ આભાર🙏જ્ય માતાજી

  • @pinutrivedi5362
    @pinutrivedi5362 13 ชั่วโมงที่ผ่านมา

    Ram Ram Ram Ram Ram

  • @devanai2022
    @devanai2022 2 ปีที่แล้ว +8

    Mahakali ma tamari manokamna puri kare 🙏🙏🚩🚩

  • @KishanChauhan-g7f
    @KishanChauhan-g7f หลายเดือนก่อน

    Ha mara Bhai ❤

  • @prvinamin4248
    @prvinamin4248 ปีที่แล้ว +1

    ઘણી જ સુંદર અને રસપ્દ માહીતી.આભાર...!

  • @Sajanvideos
    @Sajanvideos 2 ปีที่แล้ว +6

    Koi raja e vav banav davi hase
    Fakir kevi rite aatlo kharcho kari sake

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 ปีที่แล้ว +2

    Jay mataji good information dear friend

  • @user-xz9xw3me3w
    @user-xz9xw3me3w 10 หลายเดือนก่อน +2

    સરસ ભાઇ મને આવું જોવાનું બોવજ ગમે છે

  • @khimajibhaisolanki1089
    @khimajibhaisolanki1089 ปีที่แล้ว +1

    Thank you verymutch Jaimataji jaihind

  • @mahakalimeldidhamlborsan3360
    @mahakalimeldidhamlborsan3360 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ભાઈ thanks

  • @pargivimal9430
    @pargivimal9430 2 ปีที่แล้ว +3

    🙏❤️જય માતાજી

  • @vikramvlogs008
    @vikramvlogs008 ปีที่แล้ว +2

    ખુબ સરસ ભાઈ જય માતાજી

  • @MayurVlogs_12
    @MayurVlogs_12 2 ปีที่แล้ว +4

    Super👍👍

  • @bariavaishali2700
    @bariavaishali2700 2 ปีที่แล้ว +4

    Aavi vav nu samarkam karavu joye

  • @dashrathrmakwana7796
    @dashrathrmakwana7796 2 ปีที่แล้ว +1

    જોરદાર રિસ્ક યાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @naranpatel8473
    @naranpatel8473 ปีที่แล้ว +7

    પુરાતત્વ વિભાગે આ વાવ નું સંપૂર્ણ Renovation કરી ને એક ઐતિહાસિક Tourism સ્થળ તરીકે વિકસાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રાર્થના કરું છું..
    . નારણભાઇ ના જયશ્રી સ્વામી નારાયણ

  • @dineshshigh7386
    @dineshshigh7386 2 ปีที่แล้ว +2

    બહુ સરસ ભાઈ

  • @umeshkealfaz6547
    @umeshkealfaz6547 ปีที่แล้ว +1

    Like, jordar video,shoting superb

  • @imranrafai509
    @imranrafai509 2 ปีที่แล้ว +2

    Very nice video.thank you

  • @rockybhai2334
    @rockybhai2334 2 ปีที่แล้ว +3

    Nice video 👍

  • @user-jl1zf7gv7d
    @user-jl1zf7gv7d ปีที่แล้ว +6

    🙏🌺 જય શ્રી 🔥મહાકાળી 🔥 માં 🌺🙏

    • @aj78vlogs
      @aj78vlogs  ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર તમારો વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભાઈ

  • @tikonayak9479
    @tikonayak9479 2 ปีที่แล้ว +1

    જય મહાકાલીમા તમારોઆભાર

    • @aj78vlogs
      @aj78vlogs  2 ปีที่แล้ว

      Dil Thi Aabhar Tamaro Video Jova Badal 🙏🙏🙏

  • @billanavratri3209
    @billanavratri3209 ปีที่แล้ว +4

    Jay Mahakali Maa ❤

  • @visajithakor9269
    @visajithakor9269 2 ปีที่แล้ว +1

    આભાર ભાઈ તમારો

  • @chandreshpatel2740
    @chandreshpatel2740 ปีที่แล้ว

    Bahu saras bhai

    • @aj78vlogs
      @aj78vlogs  ปีที่แล้ว

      Dil Thi Aabhar Tamaro Video Jova Badal 🙏 Aavo Support Banavi Rakhjo 🙏

    • @aj78vlogs
      @aj78vlogs  ปีที่แล้ว

      આપડા બીજા વિડિયો માં પણ કૉમેન્ટ કરજો મોટા ભાઈ 🙏🙏🙏

  • @jyotishvasava1178
    @jyotishvasava1178 ปีที่แล้ว +1

    Khubaj saras bha

  • @Meniyamehul-wf1mm
    @Meniyamehul-wf1mm ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻JAY MAHAKALI MA🙏🏻🙏🏻

  • @gautampatel6000
    @gautampatel6000 2 ปีที่แล้ว +2

    Jay. Matati

  • @raidr3554
    @raidr3554 ปีที่แล้ว +2

    Good vlong

  • @neelachauhan4358
    @neelachauhan4358 2 ปีที่แล้ว +2

    ખૉબસરસ

  • @jatinchaudhari9732
    @jatinchaudhari9732 ปีที่แล้ว

    Good information video for pawagadh

  • @mahendralimbachiya652
    @mahendralimbachiya652 ปีที่แล้ว

    Saras

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 ปีที่แล้ว +1

    बहुत अच्छा विडियो दुबारा देखा

  • @dharmendrasinhprakda6128
    @dharmendrasinhprakda6128 ปีที่แล้ว

    અરે ભાઇ સ્થાપત્ય નું બાંધકામ જોઇ ને તો એમ લાગે છે કે કોઇ હિંદુ રાજા એટલે કે પાવાપતિ જયદેવ સિંહ એટલે કે પતાઇ મહારાવલ લે બાંધેલું લાગે છે મુસ્લિમ બાદશાહઓ તો અહીંયા ઐતિહાસિક સ્થાપત્યો તોડવા માટે જ આવ્યા હતા હિંદુ સ્થાપત્ય તોડી ને ઉપર ખાલી મીનારા બનાવ્યા છે ભાઇ જય શ્રી મહાકાળી 🙏🏼🙏🏼

    • @pruthvisinhchauhan1753
      @pruthvisinhchauhan1753 3 หลายเดือนก่อน

      Pavagadhha hindu raja jaysnhdev maharaol. Chauhan nu Raj hatu.juna sthhapatya hindu raja e j banavela hata.begada e daga fataka thi pavagadhha nu Raj padavi lidhu hatu.badhakam. imarato. Mandir akraman karo e nukshan Karel hatu. Koi fakir vav banality shake jnahi. Jay mataji ! Jay mahakakali mataji !

  • @kalpeshzala007.4
    @kalpeshzala007.4 ปีที่แล้ว

    Nice block....

  • @SunilBhojaviya7366
    @SunilBhojaviya7366 ปีที่แล้ว +2

    સરસછેવાવ......👑👑👑💔🙏💔🥰

  • @anilgamit2466
    @anilgamit2466 2 ปีที่แล้ว +1

    જોરદાર ભાઈ

  • @vasavanainesh7440
    @vasavanainesh7440 2 ปีที่แล้ว +2

    Saru se bhai

  • @anjalivicharobyakshayshah
    @anjalivicharobyakshayshah 2 ปีที่แล้ว +2

    bahu saras

  • @hareshdudhecha5443
    @hareshdudhecha5443 2 ปีที่แล้ว +1

    ખુબ આભાર મારા ભાઈ

  • @bmparmar2981
    @bmparmar2981 2 ปีที่แล้ว +1

    Super video se bhai

  • @MrRajHacker8464
    @MrRajHacker8464 2 ปีที่แล้ว +2

    Jay mataji Ajay Bhai

  • @maheshchohan3137
    @maheshchohan3137 2 ปีที่แล้ว +1

    બોવ સરસ

  • @bhagvatipatel5488
    @bhagvatipatel5488 2 ปีที่แล้ว +1

    Saras jankari

  • @Dhamu2001
    @Dhamu2001 27 วันที่ผ่านมา

    બાલકનાથ આશ્રમ ની બાજુમાં છે આ વાવ 😊

  • @rakeshthakor.d.fn1679
    @rakeshthakor.d.fn1679 2 ปีที่แล้ว +3

    Jay mata ji bhai 🙏

  • @krishuchauhan7235
    @krishuchauhan7235 2 ปีที่แล้ว +4

    Jay mata ji

  • @chetangamers7518
    @chetangamers7518 2 ปีที่แล้ว +3

    Nice vlog 👍

  • @parmarashish4142
    @parmarashish4142 2 ปีที่แล้ว +1

    Jordar che

  • @veraiya_official
    @veraiya_official ปีที่แล้ว +1

    Very nice
    JAY MATAJI BHAI

  • @arjunbhainanabhaidamor9715
    @arjunbhainanabhaidamor9715 2 ปีที่แล้ว +1

    બહુ સરસ ભાઈ 🙏

  • @VijayThakor-sc3hi
    @VijayThakor-sc3hi ปีที่แล้ว +2

    Jay mahakali maa

  • @ishwarlalpurohit7602
    @ishwarlalpurohit7602 ปีที่แล้ว +2

    jayhinglajmajaymhakalimapavavali

  • @alparana4347
    @alparana4347 ปีที่แล้ว +2

    Good bro

  • @CITY_TRAVELLER_S
    @CITY_TRAVELLER_S ปีที่แล้ว +2

    Nice bhai

  • @dipakchauhan5898
    @dipakchauhan5898 2 ปีที่แล้ว +1

    👌👌👍👍👍 jordar

  • @sureshpateliya6563
    @sureshpateliya6563 2 ปีที่แล้ว +2

    Very nice

  • @gavtamgiri9491
    @gavtamgiri9491 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાઈ 🙏🙏👌👌👍👍🤗🤗

    • @aj78vlogs
      @aj78vlogs  ปีที่แล้ว +1

      Dil Thi Aabhar Tamaro Video Jova Badal 🙏 Aavo Support Banavi Rakhjo 🙏🙏

  • @zalamahendrsinh715
    @zalamahendrsinh715 ปีที่แล้ว +1

    Good Work

  • @snehapatel3277
    @snehapatel3277 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🇨🇮🇨🇮

  • @payalpatel5775
    @payalpatel5775 ปีที่แล้ว +1

    Adbhut🙏

  • @jashbhaivaghela8822
    @jashbhaivaghela8822 ปีที่แล้ว +1

    Jay mahakalimata

  • @Lovelife17266
    @Lovelife17266 2 หลายเดือนก่อน +2

    Óld vav ne save kro and sachavo 🌍❤

  • @panchalansuyaben3657
    @panchalansuyaben3657 9 หลายเดือนก่อน +1

    Saro 6 😊👌🙏

  • @rajpatelpatel8610
    @rajpatelpatel8610 ปีที่แล้ว +3

    હાવ ખબર નતી એ જાણકારી આપી સરસ ભાઈ જય માઁ કાળી

    • @aj78vlogs
      @aj78vlogs  ปีที่แล้ว +2

      Dil Thi Aabhar Tamaro Video Jova Badal 🙏🙏 Mahakali Maa Tamari Manokamna Puri Kare 🙏🙏

  • @user-ce8ei2ee4t
    @user-ce8ei2ee4t ปีที่แล้ว +1

    Thank you for taking risk for us.

  • @rakeshsolanki8535
    @rakeshsolanki8535 2 ปีที่แล้ว +2

    Nyc bhai

  • @tusharkumarbaria3168
    @tusharkumarbaria3168 2 ปีที่แล้ว +1

    બવ સરસ છે વિડીયો મારા દોસ્ત

  • @reenaranchhod6641
    @reenaranchhod6641 2 ปีที่แล้ว +1

    Thank you bro very nice w very good jobow👌👍

  • @kanchanparmar7708
    @kanchanparmar7708 2 ปีที่แล้ว +2

    Good

  • @sonalbengoswami4104
    @sonalbengoswami4104 ปีที่แล้ว +1

    જય મહાકાલી મા

  • @Khunkharmeldima-s7o
    @Khunkharmeldima-s7o 2 ปีที่แล้ว +2

    Good information

  • @friendforever7091
    @friendforever7091 2 ปีที่แล้ว +14

    સરસ છે વાલા......😊😊

  • @sanjufilmjetpur5950
    @sanjufilmjetpur5950 2 ปีที่แล้ว +1

    Super bhai jaan 👍👍👍👍

  • @djanilofficial2611
    @djanilofficial2611 2 ปีที่แล้ว +3

    Super bhai

  • @user-zl4hc7ph9i
    @user-zl4hc7ph9i ปีที่แล้ว +1

    Nice ❤❤

  • @jigneshsolanki6516
    @jigneshsolanki6516 2 ปีที่แล้ว +1

    I like it bro 💕💕

  • @karanpatel9741
    @karanpatel9741 ปีที่แล้ว +1

    Thanks bahai

  • @chandrikabendhrangi2253
    @chandrikabendhrangi2253 2 ปีที่แล้ว +1

    Nice vav

  • @nayanvaghela4459
    @nayanvaghela4459 ปีที่แล้ว +50

    ભાઈ હું ત્યાં શેક સુધી ગયેલો છું ત્યાં પાણી છે ને ત્યાં એક નાનો રસ્તો છે એમાં બધું પાણી જતું રહે છે પછી જ રસ્તો ખૂલે છે મે જોયેલું છે પણ ત્યાં અલગ જ પ્રકાર નો અવાજ આવે છે હું ત્યાં ફરવા ગયો તો ત્યાં મને બાથ રૂમ લાગી તી અને ત્યાં કરવા ગયો તો પછી મે વાવ જોઈ પછી હું એકલો ગયો તો ત્યાં અંદર હું પણ અવાજ આવતો હતો એટલે હું વધારે ના ઊભો રહ્યો ભાઈ..pan good tame loka jai ne aava aetla mate 💪💪💪👍👍

    • @bariakausaliya8129
      @bariakausaliya8129 ปีที่แล้ว +1

      Bhai gayo to unadr to video mokalo

    • @piyushpiyush2966
      @piyushpiyush2966 ปีที่แล้ว

      Bhai tame kaya samay pr gayela? Ane sachu gayela ke?

    • @vivaanc3761
      @vivaanc3761 ปีที่แล้ว +2

      ખોટી વાત છે ભૈ તારી. ત્યાં કોઈ પાણી નથી કે ના કોઈ રસ્તો છે. અમે દરરોજ જ ઈએ છીએ.

    • @darshansoni8465
      @darshansoni8465 ปีที่แล้ว +2

      @@vivaanc3761 😂 બિવ ડા વી દીધા હવે તો મારે પણ જવું જોહે

    • @sandip_rathva_007
      @sandip_rathva_007 ปีที่แล้ว +1

      Kevo avaj ave

  • @kokilabenchavda237
    @kokilabenchavda237 ปีที่แล้ว +1

    Good video khub pragti Karo

  • @bhilanil9045
    @bhilanil9045 2 ปีที่แล้ว +1

    Jordar ajay bhai

  • @Bhagwa.premi004
    @Bhagwa.premi004 2 ปีที่แล้ว +2

    Very nice 👌

  • @tecnoinformation628
    @tecnoinformation628 ปีที่แล้ว +1

    થેંક્યું ભાઈ

  • @jyotishvasava1178
    @jyotishvasava1178 ปีที่แล้ว +1

    Bhai

  • @sandip_rathod_sr
    @sandip_rathod_sr 2 ปีที่แล้ว +2

    Nice video bro 👍

  • @jrmusic5386
    @jrmusic5386 2 ปีที่แล้ว +2

    Super

  • @kawasaki_ninja_10x
    @kawasaki_ninja_10x 2 ปีที่แล้ว

    બોવ સરસ હો

  • @manishgohel9791
    @manishgohel9791 ปีที่แล้ว

    જય મહાકાળી મા

  • @solankiakash6180
    @solankiakash6180 2 ปีที่แล้ว +1

    Nice bro....

  • @dixitaacharya6907
    @dixitaacharya6907 2 ปีที่แล้ว +1

    Bau saras che Bhai

    • @aj78vlogs
      @aj78vlogs  2 ปีที่แล้ว +1

      Tnx Tamaro Support Bhai

    • @nareshjithakor1384
      @nareshjithakor1384 2 ปีที่แล้ว

      th-cam.com/video/GSC8qLVXMug/w-d-xo.html

  • @ajayvasava9245
    @ajayvasava9245 2 ปีที่แล้ว +1

    saras