કપાસમાં ફાલ, મગફળીમાં સુયા | Kapas | Magfadi | Agriscience

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 36

  • @ગાથાગોરીની
    @ગાથાગોરીની 2 หลายเดือนก่อน +4

    નમસ્તે કૃષિ નિષ્ણાંત સાહેબ શ્રીએ જે માહિતી આપી કપાસ અને મગફળી માં એ ખેડૂતો માટે રામબાણ ઈલાજ છે અને આવા જ કૃષિ નિષ્ણાંત અધિકારી સાથે વાર્તાલાપ કરી ખેડૂતોને માહિતી પહોંચાડતા રહેજો જય જવાન જય કિસાન

  • @kishorvora9504
    @kishorvora9504 2 หลายเดือนก่อน +1

    Very good malaviya sir.

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર ગોહેલ સાહેબ

  • @gamianil9425
    @gamianil9425 2 หลายเดือนก่อน +1

    Chana na bhav par update no video banavo please

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 2 หลายเดือนก่อน

    જય જવાન જય કિસાન ખુબ ખુબ આભાર

  • @bharatbaldaniya4995
    @bharatbaldaniya4995 2 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @k.dparaliya9752
    @k.dparaliya9752 2 หลายเดือนก่อน

    સરસ

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 2 หลายเดือนก่อน

    જય કિસાન જય ભારત ધન્યવાદ

  • @mukeshdesaimukeshdesai9628
    @mukeshdesaimukeshdesai9628 2 หลายเดือนก่อน

    Khub khub danyavad

  • @maheshmalaviya9743
    @maheshmalaviya9743 2 หลายเดือนก่อน

    Excellent

  • @popatbhaidobariya6839
    @popatbhaidobariya6839 2 หลายเดือนก่อน +1

    ડીપ.વિધે.6000.હજાર.વેપારી..પાછેથીમલે.તૉ80.ટકા.સબસીડી.કયાગ ઈ

  • @bhaveshgajera1868
    @bhaveshgajera1868 2 หลายเดือนก่อน

    Good mahiti

  • @mayursinhkanchava
    @mayursinhkanchava 2 หลายเดือนก่อน

  • @sureshzapdabharwad1492
    @sureshzapdabharwad1492 2 หลายเดือนก่อน +8

    ,વોટર સોલ્યુબલ ખાતર ઉપયોગ કરી ફાયદો થાય છે જણાવજો. કેટલા સમય

    • @Khedut_putra_1011
      @Khedut_putra_1011 2 หลายเดือนก่อน

      સો ટકા બે વર્ષ થી વાપરૂ છું

    • @Chessmania888
      @Chessmania888 2 หลายเดือนก่อน

      ​@@Khedut_putra_1011bhai 1 kg nu dravan banav vanu 10 pump mate ke pump dith 100 g nKh vanu ? Ane 1 kg nu dravan kai rite banva vanu plz answer...?

    • @BharvadPABA
      @BharvadPABA 2 หลายเดือนก่อน

      1kg 10 pump karva​@@Chessmania888

    • @pravinshiyal3711
      @pravinshiyal3711 2 หลายเดือนก่อน

      કાયનથીથતોભાઈ

    • @Khedut_putra_1011
      @Khedut_putra_1011 2 หลายเดือนก่อน

      @@Chessmania888 સારૂ ભાઈ હુતો સરદાર નુ વાપરૂ છું GSFC

  • @devayatahir2283
    @devayatahir2283 2 หลายเดือนก่อน

    जय श्री राम देवायत आहीर

  • @patelhardik2234
    @patelhardik2234 2 หลายเดือนก่อน +1

    Ak kapas na kheterma kapas ni hight nthi avti s.s.p,123216npk,urea,amonia sulphate ane omkarzinkplus last ma banne mix khater apya have growth avse..54 divas no kapas chhe.

  • @BhimbhaiGadhavi-g9d
    @BhimbhaiGadhavi-g9d 2 หลายเดือนก่อน

    ❤❤🎉

  • @rinkulpatel6993
    @rinkulpatel6993 2 หลายเดือนก่อน +1

    Paushak super su kam kre?

  • @bharatjadav7129
    @bharatjadav7129 2 หลายเดือนก่อน

    Water soluble khatar vishe mahiti apo

  • @Bhavin.b
    @Bhavin.b 2 หลายเดือนก่อน

    ઓર્ગેનિક દવાઓ બજારમાં મળે ઈ નો ખરીદવી જોઈએ જ્યા સુધી એમા શુ કોંટેંટ કે ન્યુટ્રેંટ છે એ જાણ્યા વગર

  • @sureshzapdabharwad1492
    @sureshzapdabharwad1492 2 หลายเดือนก่อน +2

    વોટર સોલ્યુબલ ખાતર ઉપયોગ કેવી રીતે કરવો

    • @Khedut_putra_1011
      @Khedut_putra_1011 2 หลายเดือนก่อน +1

      એક કીલો ના દસ પંપ નુ દ્રાવણ કરી શકાય અથવા ડ્રીપ દ્રારા પણ આપી શકાય છે

  • @sahilkoradiya7198
    @sahilkoradiya7198 2 หลายเดือนก่อน

    Ha sayb tuk ma😂

  • @vithalvinjvadiy5093
    @vithalvinjvadiy5093 2 หลายเดือนก่อน

    અવિન ખરે બવ કપાસ માં