ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Desh Re Joya Dada Pardesh Joya-દેશ રે જોયા દાદા પરદેશ-Arvind Barot-Sadhana Sargam-Gujarati TitleSong

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ส.ค. 2014
  • Title Song from Super hit Gujarati movie Desh Re Joya Dada Pardes Joya (2004)
    Starring : Hiten Kumar, Roma Manik, Ramesh Mehta, Arvind Trivedi, Rajdeep, Pinky Parikh, Sameer Rajda, Bhumika Sheth, Kalpana Diwan, Devendra Pandit, Firoz Irani, Jayshree Parikh, Sunil Sokhi, Gemini Trivedi And Bhavini Jani.
    Singers : Arvind Barot And Sadhana Sargam
    Music Director : Arvind Barot
    Director : Govindbhai Patel
    Lyrics : Arvind Barot
    Story : Govindbhai Patel
    Screenplay : Govind Bhai Patel And Mukesh Malvankar
    Producer : G.N. Films - Govind Bhai Patel
    Co Producers : Ashwin G Patel And Haresh G Patel
    Watch Gujarati Movies - bit.ly/Superhi...
    Watch Gujarati Songs - bit.ly/Superhi...
    Watch Gujarati Scenes - bit.ly/Gujarat...
    Watch Gujarati Jokes - bit.ly/Gujarat...
    Subscribe for More Videos: bit.ly/UltraGuj...
    #DeshReJoyaDadaPardeshJoya #UltraGujarati

ความคิดเห็น • 1.2K

  • @UltraGujarati
    @UltraGujarati  6 ปีที่แล้ว +206

    *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
    *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Movies and Songs*

  • @harirambhainayi6192
    @harirambhainayi6192 2 ปีที่แล้ว +13

    ગુજરાતી સિનેમા નું ખુબ જ સુંદર પિક્ચર 👌👌👌👌👌
    આ સમયમાં આવા બીજા પિક્ચર જરુરી છે

  • @rajeshrabhadia84
    @rajeshrabhadia84 4 ปีที่แล้ว +33

    હુ જ્યારે જ્યારે આં ગીત સાંભળું છું ત્યારે હુ ખૂબ રડું છું કારણ કે ભગવાને મને દીકરો દિધો છે , દિકરી નહિ

    • @dineshvalodra8748
      @dineshvalodra8748 4 ปีที่แล้ว +3

      Mari dikri nathee pan aa geet sambhdu chu to bov radu chu bhagvan aavta janme mane dikri aapjo

    • @naseembhimani3209
      @naseembhimani3209 4 ปีที่แล้ว +1

      Hi

  • @harshadpatel6694
    @harshadpatel6694 2 ปีที่แล้ว +23

    આવી ગુજરાતી મૂવી કોઈ દિવસ નહિ જોઈ હોય એવી મૂવી છે બહુજ મસ્ત છે મને મારા દાદા ની યાદ આવી ગઈ.... આ નવી દુનિયા માં આવી મૂવી મળવી બહુજ મુશ્કેલ છે 🙏 🙏🙏

  • @MyCreatedGujarati
    @MyCreatedGujarati 6 หลายเดือนก่อน +10

    2024 માં 😢. આંખે આશું આવી જાય આવા સોંગ સાંભળી

  • @sanjaydantani20
    @sanjaydantani20 2 ปีที่แล้ว +12

    અત્યારે આવા ગીત જ બનતા નથી.
    પહેલા ના સમય મા શબ્દપ્રયોગ ખૂબ ખૂબ વિચાર વિમર્શ કરી ને લખાતુ જે હવે જોવા મળતુ નથી.
    અત્યારે ગીત મા પશ્ચિમી સંસ્કૃતિ ના વધુ દર્શન થાય છે....જે આપણી ભારતીય સંસ્કૃતિ ને ભુલાવી દે છે ..જે ખરેખર ખોટુ થઈ રહ્યુ છે.
    જય સનાતન ધર્મ

  • @hiteshkoshiya1545
    @hiteshkoshiya1545 ปีที่แล้ว +12

    પણ હું એટલું કહું કે આ ગીત સાંભળી ને આંખમાં આંસુ તો જરૂર આવે દિલ માંથી રોવાય જવાય

  • @sanketpatel8235
    @sanketpatel8235 ปีที่แล้ว +5

    Aa song sabhdi ne mane mari maa,ben,dikari,ane wife ni khub j yaad aave...j nathi aaj aa duniyama etle koi vaar jyaare daru piv tyare sabhadu ane juna family phota joya karu...😢

    • @ReeyanshGharaniya
      @ReeyanshGharaniya 3 หลายเดือนก่อน

      😢😢😢😢😢😢😢

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 ปีที่แล้ว +11

    😭🙏🏻😭 જેનાં ઘર દીકરી હોયને સાહેબ તેને જ સમજાય આ લોકગીત...🙏🏻😭🙏🏻

    • @narayankamalpara8979
      @narayankamalpara8979 9 หลายเดือนก่อน

      એક દમ સત્ય વાત કરી હો

  • @yoyomahendra8865
    @yoyomahendra8865 ปีที่แล้ว +8

    આવી મૂવીઝ બીજીવાર નાં બને

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 ปีที่แล้ว +5

    ભગવાન બધા પરિવારમાં આવોજ પ્રેમ રહે આ સોંગ ના વખાણ કરવી એટલા ઓસા પડે

  • @zalanarendrasinhlaxmansinh7745
    @zalanarendrasinhlaxmansinh7745 2 ปีที่แล้ว +57

    હે રામ સીતા હે જગદંબા કોઇ પણ દીકરી ને દુઃખ ન આપતા અખંડ સૌભાગ્યવતી સાચવે સીતા પાર્વતી

  • @GaneshbhaiVasava-hs5ms
    @GaneshbhaiVasava-hs5ms 4 หลายเดือนก่อน +6

    મને 2024 મા યાદ આવિયું

  • @rajeravatsinhmakwana5155
    @rajeravatsinhmakwana5155 2 ปีที่แล้ว +15

    જુના ગીત સાંભળીને મને ખુબજ આનંદ થાય છે Nice song 👌👌

  • @mayurparmar009
    @mayurparmar009 4 หลายเดือนก่อน +9

    કોને કોને‌ ૨૦૨૪ મા આ ગીત યાદ આવી

  • @devayatkhatana
    @devayatkhatana 4 ปีที่แล้ว +122

    ભાવનાસભર ગીત છે , આવું ગીત હવે જડવું બહુ મુશ્કેલ છે.
    શબ્દ સાથે ભાવના પણ એટલી જ જોરદાર છે🙏🏻❤️🙏🏻❤️

  • @_animegaming_
    @_animegaming_ ปีที่แล้ว +30

    કોને કોને આ ગીત ૨૦૨૩ માં એકદમ યાદ આયું...🎉

  • @jogabhaibharvad2178
    @jogabhaibharvad2178 4 ปีที่แล้ว +44

    આ જોઈ ને મને મારુ ગામડુ બહુજ યાદ આવે છે

  • @ranjitthakor7766
    @ranjitthakor7766 8 หลายเดือนก่อน +2

    મારી જીંદગી ની પહેલી મુવી થેયટર મે જુવી હોય તો દેશ રે જોયા દાદા પરદેશ સુપર હિટ ફિલ્મ 👌🤗પસાત સિનેમા મહેસાણા

  • @JOHN_WICK20
    @JOHN_WICK20 3 ปีที่แล้ว +13

    Movie nthi joyu to b aa song akhu joine aakh bhray gy 😭

  • @hirarlunirabari9525
    @hirarlunirabari9525 4 ปีที่แล้ว +90

    દીકરી ને બાપ નો સમય પર એના સાસરે ચાલી જાય પણ યાદ એની આખી જિંદગી આવે સાહેબ એટલે થાય એટલો સુખી રાખજો દીકરી ને વાલા

  • @mohandesai6058
    @mohandesai6058 4 หลายเดือนก่อน +3

    May best song 2024

  • @rohitvinod8774
    @rohitvinod8774 3 หลายเดือนก่อน +1

    આ ગીત ના એક એક શબ્દો😢 આંખ 😢ને રડાવી નાખે એવા છે.

  • @ankitsinhrajaputchauhan6173
    @ankitsinhrajaputchauhan6173 3 ปีที่แล้ว +5

    આવું ગીત આજ ના જમાનામાં કયારે કોઈ મોવિમાં ના મ મલે દીકરી ની મુલ્ય શું છે

  • @sonagarashankar1648
    @sonagarashankar1648 4 ปีที่แล้ว +21

    આવા ગુજરાતી ફિલ્મ દુનિયામાં હવે કોઈ નહિ બનાવી શકે

  • @user-tq8we3xl9u
    @user-tq8we3xl9u 4 ปีที่แล้ว +68

    આ ગીત સાંભળીને મારી આંખ ભરાઈ ગઈ ખૂબ સરસ

    • @parassarapdadiya6464
      @parassarapdadiya6464 2 ปีที่แล้ว

      સાચી વાત 😭😭

    • @DEV49394
      @DEV49394 2 ปีที่แล้ว

      ​@@parassarapdadiya6464 qqqq1q QA qq qq❤❤ qq qq QA❤❤❤❤❤❤❤❤❤❤❤àq qq qqq qq qq qq qq qqq qq qqqq qq qqq qqqqqqq11qq qq qq qqqqq qqq qqq qq qqqq qqq qqqq qq qq qqqqq qqq qq qqqq qqqqq QA qqqq qqqqq QA qqqqq qqqq1 qqqq11 qqqqqqqq1q ji qq qqqqq qqq QA qqq qq qqqq qqqqq QA qqqqq QA qqqqqqqq1 qq qq qqqqqqqq1q ji q qqq qqq QA qqqq qqqqqqq qq qqq QA qqqq QA q qqq qqq QA q qqq QA 1à QA qqqqqqqq1q qqq qq qqqq qqqqqq qqqqq. QA q qqqq qqqqq qqqqqaqqq1qqy qqq

  • @guruvillagegamdiyo
    @guruvillagegamdiyo ปีที่แล้ว +3

    2022 ma kon kon aa geet sabha di rahi ya sai

  • @hirenrathod598
    @hirenrathod598 2 ปีที่แล้ว +6

    Super

  • @Himanshu__0432
    @Himanshu__0432 3 ปีที่แล้ว +12

    Mari mammy nu best favorite song....❤️

  • @parsotampandya3862
    @parsotampandya3862 2 ปีที่แล้ว +8

    આ મુવી માં ભાગ લેનાર તમામ કલાકાર મિત્રો ને મારા નતમસ્તક પ્રણામ

  • @piyushvasava6174
    @piyushvasava6174 5 ปีที่แล้ว +15

    very heart'teaching this is song...😘😘😘

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว +3

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @sejusosa
    @sejusosa 2 ปีที่แล้ว +7

    Miss you papa mummy bhai 😭😭

  • @hiralparmar8982
    @hiralparmar8982 4 ปีที่แล้ว +9

    આ ગીત સાંભળતાં જ રડવું આવી જાય છે

    • @shrushtiamaliyar
      @shrushtiamaliyar 4 ปีที่แล้ว

      Hu to asankhya vakhat radyo chhu

    • @rajuprajapati4673
      @rajuprajapati4673 ปีที่แล้ว

      જે સાચા દિલ નુ હોઈ એને આ ગીત સાંભળી રડું આવે. બાકી આ નવરંગી દુનિયા ને કંઈ નો થાય. મારે પણ તમારી જેમ છે. હુ જેટલી વાર આ ગીત સાંભળું એટલી વાર રડું છું

  • @Dkbandhiya
    @Dkbandhiya 2 ปีที่แล้ว +6

    One of my favourite song 😍😍😍😍

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho 2 ปีที่แล้ว +4

    લી...મુકેશ સોલંકી....સુપર હિટ ફિલ્મ....સોંગ વિડિયો....👍👍👍

  • @karanthakor4198
    @karanthakor4198 3 ปีที่แล้ว +10

    Heart touching song ❤️

  • @junejanajir1355
    @junejanajir1355 6 ปีที่แล้ว +16

    sis bro and family feeling I love you my sister and my family hard touch song

  • @PrajapatiJagrutiRavi
    @PrajapatiJagrutiRavi 7 หลายเดือนก่อน +1

    I miss dada bov yaad aave se

  • @pritrathod7902
    @pritrathod7902 3 ปีที่แล้ว +14

    આ ગીત જેમને પણ દીકરી હશે એ પિતા ને રડાવી દે છે.

  • @jyotipatel2455
    @jyotipatel2455 5 ปีที่แล้ว +7

    So nice song gurati... Spesal 🙅

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @ashvinluhar6611
      @ashvinluhar6611 3 ปีที่แล้ว

      Saras

  • @sagarsharma5263
    @sagarsharma5263 4 ปีที่แล้ว +7

    Maro jiv 6 aa movie na j Sanskro 6 mara ma And family ma😭🙏💕

    • @UltraGujarati
      @UltraGujarati  4 ปีที่แล้ว

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @khushbujadav9697
    @khushbujadav9697 2 ปีที่แล้ว +10

    I remember my grandfather very much after watching this song ... Miss u Dadu. God bless you wherever you are!❤️

    • @santosdevipujak-tb6mq
      @santosdevipujak-tb6mq 11 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😢qqspppppppp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤pppp0p😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤

  • @sachinrana2051
    @sachinrana2051 17 วันที่ผ่านมา +1

    Best.of.Gujrati.song

  • @zalanarendrasinhlaxmansinh7745
    @zalanarendrasinhlaxmansinh7745 ปีที่แล้ว +2

    કોઈ પણ દીકરીને દુઃખ ના આવતૂ અખંડ સૌભાગ્ય વતી

  • @jainexipatel2243
    @jainexipatel2243 4 ปีที่แล้ว +32

    દાદુ
    તમારી યાદ આવે છે 😭 😭 😭 😭 😭

    • @rajuprajapati4673
      @rajuprajapati4673 ปีที่แล้ว

      લાખ લાખ વંદન તને દીકરી કે તને તારા દાદુ યાદ આવે છે

  • @zala_ashoksinh8849
    @zala_ashoksinh8849 หลายเดือนก่อน +1

    હુ નાનો હતો ત્યારે આ ફિલ્મ જોવા ગયો તો મારા મમ્મી સાથે આ ગીત સાભળી ને મારા મમ્મી બહુ રડવા લાગ્યા તા

  • @user-mk1xy2ku8d
    @user-mk1xy2ku8d 5 หลายเดือนก่อน +1

    સરસ ગીત❤❤❤

  • @yashgajjar861
    @yashgajjar861 2 ปีที่แล้ว +14

    Old is gold🙏🏼😭😭

  • @jasvantsinhkhant6641
    @jasvantsinhkhant6641 ปีที่แล้ว +3

    આ મુવી જોઈને ....મારું કુટુંબ હજુ પણ આવી કોઈ ઘટના ઘટે ત્યારે ....રડી પડે છે😭😭

  • @Simplelivewithmaahi
    @Simplelivewithmaahi ปีที่แล้ว +1

    Nanpan ni yad.... Yar i was just a 6-7-8 year mey be exectly i don't remember... Hamare ghar tv nai tha sirf bade papa ke ghar tha waha dvd bhi thi cd lagake sab dopher ko aisi gujrati movie daily dekhte.. nd it was actually golden memories for me. After 11year left Village ... Ab tak nai jaa paye .

  • @DineshChauhan-zi9pr
    @DineshChauhan-zi9pr 2 หลายเดือนก่อน +1

    Miss you mummy 😢

  • @BharatbhaiBajaniya
    @BharatbhaiBajaniya 3 ปีที่แล้ว +8

    આ ગીત 2021ના કોણ કોણ જોવે છે

  • @sadhanasingh6326
    @sadhanasingh6326 7 ปีที่แล้ว +39

    Heart touching song -desh re joya Dada Pardesh re joya

  • @user-gf4hq6my9p
    @user-gf4hq6my9p 2 หลายเดือนก่อน +1

    Atyar dikari ne sasri ma dukh pade to koi piyar nu same nai avtu....chhodi de ena hal par

  • @jayeshparmar4746
    @jayeshparmar4746 7 หลายเดือนก่อน +1

    I remember all time this song

  • @ilovemyindia517
    @ilovemyindia517 7 ปีที่แล้ว +10

    awesome song

  • @Y.R.T.Worrior2010
    @Y.R.T.Worrior2010 ปีที่แล้ว +3

    આ ગીત શાંભળી રડવું આવી ગયું 😭😢😭😢

  • @a_to_z_dizital
    @a_to_z_dizital 2 หลายเดือนก่อน +1

    Khare khar juni yado taji thi gai

  • @nitinjadav1057
    @nitinjadav1057 2 ปีที่แล้ว +1

    Jordar hu te time ma

  • @ashasolanki7423
    @ashasolanki7423 3 ปีที่แล้ว +5

    Miss you Mom papa 😭

  • @lakhankarangiya6472
    @lakhankarangiya6472 8 ปีที่แล้ว +7

    सुपर सॉग

  • @rameshbhaiparmar5148
    @rameshbhaiparmar5148 7 ปีที่แล้ว +8

    heart touching song

  • @ffarvind2567
    @ffarvind2567 14 วันที่ผ่านมา

    કોને કોને 2024 માં a ગીત જોયું

  • @syogeshsolankisolanki6268
    @syogeshsolankisolanki6268 6 ปีที่แล้ว +8

    I love you jaanu

  • @sachinkumarpanchal3467
    @sachinkumarpanchal3467 2 ปีที่แล้ว +8

    Such movie comes only once in generation
    Such a wonderful movie
    Thanks to Govind bhai who made this type of movie

  • @krinapatel699
    @krinapatel699 6 ปีที่แล้ว +77

    I love this song song is very very very very superb

  • @khodarajput5245
    @khodarajput5245 2 ปีที่แล้ว +6

    આવું ગીત અને આવું ભાવના ભર્યું ગીત અને આવું મ્યુઝિક હવે ખાલી પ્રોગ્રામ માં જોવા મળે સે

  • @amitkumarvaghela5432
    @amitkumarvaghela5432 8 ปีที่แล้ว +18

    jordar

    • @babupatel3588
      @babupatel3588 6 ปีที่แล้ว

      Realy it was great time in gujarati film industry

  • @kingstar8673
    @kingstar8673 2 ปีที่แล้ว +3

    સુપર સોંગ 2022માં આપણે સાભળીએ છીએ

  • @vrushavaghela4219
    @vrushavaghela4219 ปีที่แล้ว +2

    First time I saw this movie I was in 10th my god was better than any bollywood film and for me its not even worth to compare this gem to any bollywood movie😌❤

  • @user-ql5ug6uq1r
    @user-ql5ug6uq1r 4 ปีที่แล้ว +9

    😭👌👌🌹🌹

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 4 ปีที่แล้ว +1

      💐
      जिंदगी की बैंक में जब प्यार का
      बैलेंस कम हो जाता है तब
      हंसी खुशी के चेक
      बाउंस होने लगते है
      💝
      इसलिए हमेशा अपनों के साथ
      नज़दीकियां बनाए रखिए और
      अपनो को प्यार बांटते रहे
      💝
      अगर कोई
      आपकों याद नही कर पाता
      तो आप कर लीजिये,
      रिश्तें निभाते वक्त
      मुकाबला नहीं किया जाता
      🌞 Good Morning🌞
      Happy

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 4 ปีที่แล้ว

      So nice to meet you

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 4 ปีที่แล้ว

      Happy raho

  • @SanjayThakor-oo7dg
    @SanjayThakor-oo7dg 6 ปีที่แล้ว +7

    Supar duppar hit movie

  • @arjanbhaibharwad5446
    @arjanbhaibharwad5446 7 ปีที่แล้ว +8

    Desh re joya Dada Pardesh Joya Song is Very heartly feeling Song very nice song

    • @rrrddd5258
      @rrrddd5258 5 ปีที่แล้ว +1

      Arjanbhai Bharwad 🇦🇼

    • @ajaymali4636
      @ajaymali4636 4 ปีที่แล้ว

      Ajay

  • @s.krathwavlogs3044
    @s.krathwavlogs3044 ปีที่แล้ว +1

    Aa time ma maa baap par movie banavu joye kem k maa baap ketalu apeda mate kare che Pan dikara na lagan thay atle maa baap ne bhuli jay che maa baap duniyana mota bhagvan che

  • @kajallakhani8498
    @kajallakhani8498 2 หลายเดือนก่อน +1

    Haji sambhalu ne raday jaay

  • @jankipatel5485
    @jankipatel5485 7 ปีที่แล้ว +13

    good song che

  • @darshanrathod1399
    @darshanrathod1399 6 ปีที่แล้ว +8

    Great Gujarati Song i love

    • @UltraGujarati
      @UltraGujarati  6 ปีที่แล้ว +1

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @makwanarajnikant1136
    @makwanarajnikant1136 ปีที่แล้ว +1

    સ્વ. ગોવિંદ ભાઈ પટેલ આ ફિલ્મ નિર્માતા ને સો - સો સલામ.

  • @nareshmakwana1586
    @nareshmakwana1586 7 ปีที่แล้ว +4

    Nice song desh ree joya ree Dada pardesh joya

  • @heenasayed5186
    @heenasayed5186 8 ปีที่แล้ว +17

    nice

  • @vinodkumardamor4678
    @vinodkumardamor4678 6 ปีที่แล้ว +5

    very nice song, Really heart touch song ,

  • @bhavnadantani3555
    @bhavnadantani3555 5 ปีที่แล้ว +11

    I miss you dada 😭😭😭

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @ranjitsinhsolanki416
    @ranjitsinhsolanki416 7 ปีที่แล้ว +11

    proud to a gujju

  • @parmardharati169
    @parmardharati169 5 ปีที่แล้ว +20

    Hart teaching song
    Awesome song
    Old is gold everytime super lyrics

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว +1

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @meetkhuman6327
    @meetkhuman6327 5 ปีที่แล้ว +2

    Hu pardesh chu... Mne khbar che ma thi alag reva nu dukh.

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @mukundleuva3745
    @mukundleuva3745 2 ปีที่แล้ว +3

    Adbhut!
    Lyrics....👌
    Never get old this song....

  • @kinjalthumar555
    @kinjalthumar555 4 ปีที่แล้ว +6

    Bchpanથીમનેઆ ગીતખુબજ ગમે છેખૂબજ

  • @jayeshsolanki4972
    @jayeshsolanki4972 2 ปีที่แล้ว +3

    I miss you papa

  • @goswamibapu821
    @goswamibapu821 2 ปีที่แล้ว +1

    Missy Dadu

  • @hemangdhandhukiya2563
    @hemangdhandhukiya2563 2 ปีที่แล้ว +6

    great music ,direction,choreography and awesome casting .all songs and movie has given new turning point in gujrati cinema. hats off u Govindbhai Patel

  • @niteshpadhiyar482
    @niteshpadhiyar482 4 ปีที่แล้ว +5

    All those Gujaratis who are here to listen this beautiful song.... believe me, your music taste is far better than today's generation....🙏

    • @UltraGujarati
      @UltraGujarati  4 ปีที่แล้ว +1

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho 2 ปีที่แล้ว +6

    ગીત ના એક એક શબ્દ સરસ છે....👍👍👍👍👍

  • @gopchanddehada4159
    @gopchanddehada4159 5 ปีที่แล้ว +5

    I love mom dad

  • @maheshpatni3988
    @maheshpatni3988 5 ปีที่แล้ว +6

    I love my Gujarati song

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @solankirajendrasinhsolanki418
    @solankirajendrasinhsolanki418 17 วันที่ผ่านมา

    Sachi vat che aa song joine khubj radvu aavi Jay che Ane aavu Haji bani rahyu. Che koi ni Ben dikriyu ne na radavso

  • @kalpeshvaghela4316
    @kalpeshvaghela4316 ปีที่แล้ว +1

    ❤❤❤❤

  • @riddhiagravat1358
    @riddhiagravat1358 5 ปีที่แล้ว +7

    Superb song...i love this song

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว +1

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @bhagyashrijoshi3185
    @bhagyashrijoshi3185 6 ปีที่แล้ว +6

    nice tragedy this is very true

  • @sureshdayama3540
    @sureshdayama3540 7 ปีที่แล้ว +7

    Must

  • @parmarsuresh709
    @parmarsuresh709 7 ปีที่แล้ว +6

    super yaar..jab bhi sunta bu aankh me aansu aa jate hai....