પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 749

  • @TinaDodiya-vg3cq
    @TinaDodiya-vg3cq 5 หลายเดือนก่อน +38

    મને મારા ભાઈ ની યાદ આવે છે જે હવે આ દુનિયામાં નથી... મારું મામેરું કોણ ભરશે?... મારી દીકરી ૨૦ વર્ષ ની થઇ ગય.. બહું જ યાદ આવે છે તમારી મોટા ભાઈ 😢😢

  • @kuldipsinhzala8359
    @kuldipsinhzala8359 11 หลายเดือนก่อน +23

    કાળજું કપાય એવું આખું ભરાઈ જાય ભાઈ ❤👌🏻👌🏻👌🏻👌🏻

  • @અસ્મીતાડિજીટલ
    @અસ્મીતાડિજીટલ 11 หลายเดือนก่อน +89

    હુતો કહુ છુ કે આ ગીત પર
    ધાર્મીક પીચર બનાવો સમજવા
    જેવુ ગીત છે બહુ સરસ
    ગમ્યુ અમને આંખ મા આસુ આવી ગયા

    • @kaliakalia6973
      @kaliakalia6973 หลายเดือนก่อน +1

      ઙઙઙઙઙઙંઙ❤ઙઙઙંઙઙઙંઙ❤❤❤❤❤ઙંઙંઔઅંઔઙ

  • @darbarjahendrasinh173
    @darbarjahendrasinh173 ปีที่แล้ว +6

    🎉🎉🎉🎉🎉 super hit ankhoma Pani avi Gaya aa aa viday song sambhaline

  • @ashapuraofficialchannel5148
    @ashapuraofficialchannel5148 6 หลายเดือนก่อน +18

    ❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹😭🥳🥳😭આ સોંગ સાંભળી આંખોમાં આંસુ આવી જાયઃ છે ભાઈ જેણે દીકરી હોઈ એની ખબર પડે ભાઈ

  • @dabhibhavesh154
    @dabhibhavesh154 7 หลายเดือนก่อน +47

    ખુબ સરસ આ ગીત સાંભળી તો બે ને યાદ આવી જાય ને દીકરી યાદ આવી જાય😢😢😢😢😢

  • @GJmoviereview7
    @GJmoviereview7 ปีที่แล้ว +195

    તેજલ ઠાકોર અને કૌશિક ભરવાડ નું સોંગ કોને ગમ્યું ❤

    • @NitinChauhan-v5r
      @NitinChauhan-v5r ปีที่แล้ว +10

      બહુ સરસ સોંગ છે મારી પણ આંખોમાં આંસુ આવી ગયા❤❤❤

    • @husennai
      @husennai ปีที่แล้ว +3

    • @lyricistbharat8579
      @lyricistbharat8579 ปีที่แล้ว +3

      bhai song lakhvano moko aapo

    • @ravirajmaru5635
      @ravirajmaru5635 ปีที่แล้ว +1

    • @rahulhadgarda9147
      @rahulhadgarda9147 11 หลายเดือนก่อน +1

      ❤❤❤❤

  • @chunaradashrathbhai3825
    @chunaradashrathbhai3825 10 หลายเดือนก่อน +18

    ખુબ સરસ.... વારંવાર સાંભળવાનું મન થાય છે... તેજલબેન અને કૌશિકભાઈ ના વોઇસ નું પરફેક્ટ કોમ્બિનેશન છે... ખરેખર બઉ ગમ્યું સોન્ગ.... જો દીકરી ની વિદાય સમયે આ સોન્ગ વગાડવામાં આવે તો કોઈ પોતાના આંસુ રોકી ના શકે...

  • @darbarpriya4194
    @darbarpriya4194 10 หลายเดือนก่อน +13

    બહુ જ સરસ song છે જેને પિતાનું ઘર છોડ્યું હોય એને જ ખબર હોય કે કેટલું દુઃખ થાય😭....એક દીકરી ની વેદના કોઈ નઈ સમજી શકે yaar

  • @kj_meer
    @kj_meer ปีที่แล้ว +82

    દિકરી ના જન્મ પછી જ એક પિતા નું ભાગ્ય ખુલે છે,
    એટલે જ દિકરીને ઘર ની લક્ષ્મી કહેવાય છે,

    • @vikramboricha3846
      @vikramboricha3846 5 หลายเดือนก่อน +3

      💯

    • @kanubhaithakor3522
      @kanubhaithakor3522 3 หลายเดือนก่อน +1

      સાચી વાત મારું ખુલી ગયું

  • @Bhavyadigital-846-x5c
    @Bhavyadigital-846-x5c 11 หลายเดือนก่อน +15

    Khatarnak lyrics se bhai tamara ❤super song ❤ava lyrics me haju kyay nai joya❤khub agad vadho bhai ❤🎉🎉🎉🎉🎉

  • @JagdishMeer-g7y
    @JagdishMeer-g7y 4 หลายเดือนก่อน +22

    મારે પણ એક દીકરી છે 🥺😔🥺

  • @champamakwana1836
    @champamakwana1836 11 หลายเดือนก่อน +6

    Gane ne to rula Diya 😢😢

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN ปีที่แล้ว +8

    Super duper song tejalben and kaushikbhai full support from laxmanshinh rathod singar MUDETHA NYM DIGITAL

  • @lalaaajra
    @lalaaajra ปีที่แล้ว +59

    સુપર છે ગીત મને પણ મારી બેન યાદ આવીગય વાહ સાવજ ❤

  • @nareshpatel6009
    @nareshpatel6009 ปีที่แล้ว +6

    Ha mara kaushik bhai and tejal ben super song saabhal Tani sathej akhamathi ashuda aavi Gaya ❤

  • @Sanjaydetroja-u9x
    @Sanjaydetroja-u9x 11 หลายเดือนก่อน +8

    😢😢😢😢😢😢 રોવડાવી દીધો 😢

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad ปีที่แล้ว +11

    ખુબ ખુબ સરસ વિડીયો સોંગ હો.. તેજલ બેન કૌશિકભાઈ 👌👌👌

  • @jaysukhchamadiya8549
    @jaysukhchamadiya8549 ปีที่แล้ว +5

    Bav saras se song koshik Bhai ne tejal Ben nu aa song bav saras 😢😢

  • @gopalmajithiya5571
    @gopalmajithiya5571 ปีที่แล้ว +11

    VA jasvant gangani khub saras shong aavi ne aavi Kalam lakhata jav ame tamne full saport karshu

  • @Sagarvaghela7744
    @Sagarvaghela7744 ปีที่แล้ว +16

    😢😢😢😢આખોમા આશુ આવી ગયા સરસ ગીત છે

  • @King.of.Raja.Chamunda.meladi
    @King.of.Raja.Chamunda.meladi ปีที่แล้ว +63

    ખરેખર આંખ માં આંસુ આવી ગયા સુપર હિટ સોંગ સે મને તો દિલ થી ગમ્યુ તમને ગમે તો ૧ લાઈક કરો

    • @kishorparmar4906
      @kishorparmar4906 9 หลายเดือนก่อน

      Qq❤😊😊❤_😊_""sd

  • @matampadhar-unknowntopic
    @matampadhar-unknowntopic 8 หลายเดือนก่อน +47

    ગીત બવ સારું છે
    પણ પાપા કરતા જો "બાપ ના ઘર નું પારેવડું" રાખ્યું હોત તો આ ગીત ની શોભા વધી જાત. 🙏🙏

    • @ShahilManshuriya
      @ShahilManshuriya 6 หลายเดือนก่อน +1

      ❤❤😂🎉

    • @sumitamakvana524
      @sumitamakvana524 5 หลายเดือนก่อน +1

      Gogarjhxkfkghjflp👍🥺😘🤩😍🥰💜🖤🤍❤️💙💝💕💜

  • @sharifuddin-khan-360
    @sharifuddin-khan-360 ปีที่แล้ว +52

    Me muslim hu or shree ram ka bhakt hu
    जय श्री राम 🚩🚩🚩🚩🚩
    Allah hu akbar 🤲🏽🕋👆🏽

    • @daxabengandhi5681
      @daxabengandhi5681 ปีที่แล้ว +5

      Vihan na Dada Dadi તરફ થી આભાર. ભાઈ નો રોલ કરનાર વિહાન

    • @sharifuddin-khan-360
      @sharifuddin-khan-360 ปีที่แล้ว +2

      @@daxabengandhi5681 thank you daxaben 🙏🏽🙏🏽

    • @VaishuPatel-lb1jc
      @VaishuPatel-lb1jc ปีที่แล้ว +4

      Khub sarash bhai

    • @VaishuPatel-lb1jc
      @VaishuPatel-lb1jc ปีที่แล้ว +2

      I proud U

    • @manojkhoda1833
      @manojkhoda1833 5 หลายเดือนก่อน

      Bhai Hindu hoi ke muslim dikri to badha mate ek j hoi dikari e dikri j hoi

  • @JitendraRavat-n2i
    @JitendraRavat-n2i 8 หลายเดือนก่อน +1

    Mare pan 1 niyu ladali 6. Maro jiv 6 ❤❤❤❤❤

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io ปีที่แล้ว +7

    Tejal thakor and kaushik bharvad voice best ek sathe sabhadvani maja aave....nice વોઇસ❤❤❤❤

  • @kj_meer
    @kj_meer ปีที่แล้ว +38

    *4:45** જયારે વાત બહેનની હોય ત્યારે, ભાઈ નું દિલ હંમેશા મોટું જ હોય છે*

  • @JogajiThakor-n7d
    @JogajiThakor-n7d ปีที่แล้ว +2

    Supar .sohg tajal ben kushik.bhai.bharwad.👏👏👏👏👏👏👏

  • @Kirankolavadaofficial
    @Kirankolavadaofficial ปีที่แล้ว +5

    Khub Saras Kaushikbharwad And Tejal Ben 🎉🎉🎉

  • @bharatbharvad6632
    @bharatbharvad6632 ปีที่แล้ว +3

    Salam sa ho wha super sog 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @dipakdev3824
    @dipakdev3824 11 หลายเดือนก่อน +4

    Veri good bhai ❤❤❤❤

  • @UmeshPurabiya-jl7ez
    @UmeshPurabiya-jl7ez 11 หลายเดือนก่อน +3

    😢😢👍🙏

  • @pankajraval5476
    @pankajraval5476 ปีที่แล้ว +2

    Khub saras geet ❤❤❤❤❤

  • @jayeshmaghodiya2239
    @jayeshmaghodiya2239 ปีที่แล้ว +10

    ખુબ સરસ ગીત છે ❤❤❤

  • @Dsthakorgj8
    @Dsthakorgj8 10 หลายเดือนก่อน +46

    માબાપે નાના માંથી મોટી કરી દીકરી ને સાસરે વળાવે ત્યારે તે દુઃખ માબાપ સમજે છે બહુ સરસ લગ્ન ગીત બનાવ્યું છે બહેને અને ભાઇ એ આંખ માંથી આવી જાય એવું વિદાય ગીત બનાવ્યું છે

    • @JitendraRavat-n2i
      @JitendraRavat-n2i 8 หลายเดือนก่อน +3

      Ha bhai 😢😢

    • @SanjuRaj-om8zg
      @SanjuRaj-om8zg 8 หลายเดือนก่อน

      ❤bhul
      ​@@JitendraRavat-n2i

    • @chauhanramilaben435
      @chauhanramilaben435 7 หลายเดือนก่อน +1

      દિકરીહોયેનામાબાપજદિકરીનીવેદનાસમજેભાઈ

    • @sumitamakvana524
      @sumitamakvana524 5 หลายเดือนก่อน

      Jdfnofhcg💜💕💝💙❤️🤍🖤🥰🤩😘🥺👍💫✨

  • @anilbhai6659
    @anilbhai6659 ปีที่แล้ว +53

    બહું સરસ ગીત છે ભાઈ મારા ધરે ત્રણ દીકર છે પણ જ્યારે એમના લગ્ન થશે તો આ સોંગ જરૂર વગાડી શ હમણાં આંખ માં પાણી આવી ગયું છે ભાઈ

    • @dharamshibera5139
      @dharamshibera5139 3 หลายเดือนก่อน +2

      Tame bahu nadhib Vada cho Durga no janam thayo che

    • @CakubhaRathod
      @CakubhaRathod 3 หลายเดือนก่อน +1

      MiAiSiTA

  • @Gadhavi_yashvi4
    @Gadhavi_yashvi4 2 หลายเดือนก่อน +19

    મારેબેદિકરીછે❤

  • @ramnikdabhi0911
    @ramnikdabhi0911 ปีที่แล้ว +7

    ખરેખર ખૂબ સરસ ગીત ❤❤આંખમાં આંસુ આવી ગયા😢😢😢

  • @merubharwad5214
    @merubharwad5214 ปีที่แล้ว +6

    💯%majbut

  • @KamleshBhaiMasiyava-fq6fo
    @KamleshBhaiMasiyava-fq6fo ปีที่แล้ว +10

    સિંગર તેજલ ઠાકોર અને કૌશિક ભરવાડ નું સોંગ સરસ

  • @KaranVhagela
    @KaranVhagela 7 หลายเดือนก่อน +8

    Ha. Bhai ha. દીકરી નૂ. ગીત. 😭😭😭

  • @JashuGanavaJashuGanava
    @JashuGanavaJashuGanava 11 หลายเดือนก่อน +8

    ખરેખર આંખ માં આંસુ આવી ગયા

  • @vijaygohel5961
    @vijaygohel5961 11 หลายเดือนก่อน +2

    Varey.naise.sobg.super.hit.❤❤❤❤❤❤❤..777...

  • @SholakiBahadurKSholakiBahadurK
    @SholakiBahadurKSholakiBahadurK 8 หลายเดือนก่อน +64

    મારે પણ એક દીકરી છે ❤

    • @sumitamakvana524
      @sumitamakvana524 5 หลายเดือนก่อน +9

      Fjfjdgjrjpfgdvsu😴🥰😍🤩😘🥺👍

    • @JitendraRavat-n2i
      @JitendraRavat-n2i 5 หลายเดือนก่อน +2

      Hoyj

    • @SitarambhaiRaval-m9r
      @SitarambhaiRaval-m9r 4 หลายเดือนก่อน +1

      mare panabedikariche❤❤❤❤❤❤❤❤

    • @shiyalkishanvlog077
      @shiyalkishanvlog077 2 หลายเดือนก่อน

      ​@@sumitamakvana5242w ok I am sending

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 11 หลายเดือนก่อน +10

    ખરેખર આંખમાં આંસું આવી જાય એવું ગીત બનાવ્યું છે...ખુબ સરસ કૌશિક ભાઇ તથા તેજલ બેન...

  • @rahilmansuri2869
    @rahilmansuri2869 11 หลายเดือนก่อน +4

    Vah Kaushik Bharwad vah 😊

  • @SquareTrend555
    @SquareTrend555 8 หลายเดือนก่อน +1

    3:09 su line gay se bene❤❤❤

  • @chauhanramilaben435
    @chauhanramilaben435 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤ 4:55

  • @મહેસદરજી
    @મહેસદરજી 11 หลายเดือนก่อน +3

    😢😢😢😢😮

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 ปีที่แล้ว +5

    Super song super voice kaushik Bhai & Tejal bean

  • @BoliyaParvinbhai
    @BoliyaParvinbhai 10 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kokilathakor6224
    @kokilathakor6224 10 หลายเดือนก่อน +2

    Akho ma ashu avi gya.😢

  • @MehuljKhant
    @MehuljKhant ปีที่แล้ว +39

    કૌશિક ભાઈ અને જીજ્ઞેશ ભાઈ ના અવાજ માં કોઈ ફેર પડતો નથી ........સુપર અવાજ

  • @cheharchoru3083
    @cheharchoru3083 หลายเดือนก่อน +1

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે દીકરી વિના સુનું ઘર ❤

  • @sureshthakor4234
    @sureshthakor4234 ปีที่แล้ว +9

    પાપા ને યાદ કરી કાકા ને રોવડાવી દીધા

  • @kajalpatel4724
    @kajalpatel4724 9 หลายเดือนก่อน +4

    Kaushikbhai ખરેખર તમે સરસ વિદાય ગીત ગાયું છે આ ગીત મા તમારો જે આવાજ છે તે તમારા લોહીમાં રહેલા સંસ્કાર બતાવે છે બાકી કોઈ દિવસ આવો અવાજ નથી સાંભળ્યો ❤❤❤

  • @ankitrana1248
    @ankitrana1248 ปีที่แล้ว +19

    આંખમાં આસુ આવી જાય એવું સોંગ છે

  • @chhanajithakor-f1x
    @chhanajithakor-f1x หลายเดือนก่อน +2

    Super tejalben khushibhai bharvad

  • @NitincharanNitincharan-z3m
    @NitincharanNitincharan-z3m 17 วันที่ผ่านมา +3

    Akma pani Barai Gaya ho 😢😢😢😢😢

  • @SunilKuma-uh6pe
    @SunilKuma-uh6pe ปีที่แล้ว +16

    આ સોંગ સાંભળી આંખ માં આશુ આવી જાય કૌશીક ભાઈ

  • @daxabengandhi5681
    @daxabengandhi5681 ปีที่แล้ว +5

    Congratulations Vihan beta ખુબજ સરસ

  • @mehulbarvad2050
    @mehulbarvad2050 ปีที่แล้ว +5

    જય દ્વારકાધીશ ટી❤

  • @garejagirish3613
    @garejagirish3613 ปีที่แล้ว +5

    ધન્ય છે આ વિદાય ગીત લખનાર કવી ની જનેતાના 🙏🙏🙏🙏

  • @NileshBaraiya-z3u
    @NileshBaraiya-z3u 10 หลายเดือนก่อน +1

    ખુબ સુંદર કાશૈક ભાઈ તેજલ બેન ❤❤ ખુબ સુંદર આંખો આંસૂ

  • @ranjeetmatraniya7487
    @ranjeetmatraniya7487 ปีที่แล้ว +8

    આજે 😂😂😂 બેન ની યાદ આવી ગયો 😂😂😂😂

    • @JitendraRavat-n2i
      @JitendraRavat-n2i 8 หลายเดือนก่อน

      Hee

    • @Rajesh143-j7m
      @Rajesh143-j7m 8 หลายเดือนก่อน

      કોને યાદ નો આવે બેન વાલા 😢

  • @baraiyasavitaben9497
    @baraiyasavitaben9497 4 หลายเดือนก่อน +2

    Mara. Papa hu tamari ladali i love you papa❤❤❤

  • @RajuMakwana-en1td
    @RajuMakwana-en1td 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙂🙂🙂

  • @ગૌતમપરમાર-ચ7થ
    @ગૌતમપરમાર-ચ7થ 10 หลายเดือนก่อน +2

    😢😢😢😢😢😢😢

  • @ShivDangodaraDangodara-h1k
    @ShivDangodaraDangodara-h1k 10 หลายเดือนก่อน +2

    😢😭😭😭😭missyu papa

  • @sanjaykatariya7033
    @sanjaykatariya7033 ปีที่แล้ว +2

    😭😭

  • @AahirJeet-Aj
    @AahirJeet-Aj ปีที่แล้ว +7

    Verry Nice Lyrics & Also Singing Was Very Touching 👌🎼😊

  • @janakzapadiya1347
    @janakzapadiya1347 ปีที่แล้ว +1

    All time હિટ્સ રેહસે 💫💫💫💫💫⭐⭐⭐⭐🌟🌟🌟🌟🌟

  • @rekhamanish2811
    @rekhamanish2811 9 หลายเดือนก่อน +1

    I miss you atla varas tya pan ye viday no divas aje pan Mane yad Ave che ne asu avi Jay che kas avi koy rit na hot

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 10 หลายเดือนก่อน +1

    🌝🕷️ ૐહરિરામ 🌝🕷️ ૐહરિરામ 🌝🕷️ ૐહરિરામ 🌝🕷️ ૐહરિરામ 🌝🕷️ ૐહરિરામ 🌝🕷️ ૐહરિરામ 🌝🕷️ ૐહરિરામ 🌝🕷️

  • @RakeshBharvad-z6z
    @RakeshBharvad-z6z 28 วันที่ผ่านมา +3

    ખૂબ સરસ ગીત બનાવ્યું કૌશિક ભાઈ જય ઠાકર

  • @rajangamararajkot4462
    @rajangamararajkot4462 ปีที่แล้ว +3

    વાહ કૌશિક ભાઈ જોરદાર

  • @jethvasagar252
    @jethvasagar252 หลายเดือนก่อน +1

    🙏

  • @sureshthakor6818
    @sureshthakor6818 ปีที่แล้ว +5

    વાહ રે તેજલ ઠાકોર વાહ. ❤

  • @payalpatni701
    @payalpatni701 ปีที่แล้ว +13

    તમારો આભાર છે આવું વિદાય નું ગીત બનાવવા માટે

  • @Harshi2507
    @Harshi2507 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @shaileshsinhbarad943
    @shaileshsinhbarad943 11 หลายเดือนก่อน +4

    જોરદાર સોંગ
    તેજલ ઠાકોર.
    Kuishik ભરવાડ
    જોરદાર જોડી
    Gangani ના દરેક ગીત સૂપર્દુપર હોય છે

  • @shortvideoGujarati
    @shortvideoGujarati ปีที่แล้ว +2

    Degree Walon Dariya❤

  • @poojashamlashamla7069
    @poojashamlashamla7069 10 หลายเดือนก่อน +1

    𝘒𝘩𝘶𝘣 𝘴𝘳𝘴 ❤

  • @vishvraval1439
    @vishvraval1439 ปีที่แล้ว +3

    Saras

  • @hardikchawda4282
    @hardikchawda4282 11 หลายเดือนก่อน +4

    સૂપર ગીત છે હો બાકી

  • @Mukul_aadraj16
    @Mukul_aadraj16 ปีที่แล้ว +11

    ખુબ સુંદર રચના... સુંદર ગાયિકી... મીઠુ મધુરુ સંગીત....

  • @VirenSardarpurLyrics
    @VirenSardarpurLyrics ปีที่แล้ว +6

    એકદમ ખૂબ સરસ❤❤

  • @chauhanbhagavansinhmotakot961
    @chauhanbhagavansinhmotakot961 ปีที่แล้ว +2

    Super song aaviyu bhai

  • @VV_FF.
    @VV_FF. 10 หลายเดือนก่อน +3

    Ok

  • @jaymaradiya2778
    @jaymaradiya2778 ปีที่แล้ว +4

    Jay maa mogal bhai

  • @varjangchavdavinurayka
    @varjangchavdavinurayka ปีที่แล้ว +2

    🚩🙏MOMAI SARKAR🙏🚩

  • @ShitalshidhavShitalshidhav
    @ShitalshidhavShitalshidhav ปีที่แล้ว +1

    Saras..👌👌👌

  • @hariprasadmakwana740
    @hariprasadmakwana740 10 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ કહેવા માટે શબ્દો ઓછા પડે બાપ❤

  • @devipujakvijay5904
    @devipujakvijay5904 ปีที่แล้ว +2

    વાહતેજલવાહકૌશિક❤❤

  • @ankitagautam1604
    @ankitagautam1604 10 หลายเดือนก่อน +3

    Sudha tripathi acting was speechless 😢❤❤

  • @mangalshisarvaiya2986
    @mangalshisarvaiya2986 ปีที่แล้ว +2

    Khub saras

  • @Mayurbharvad-o5b
    @Mayurbharvad-o5b ปีที่แล้ว +2

    👌👌🥰🥰😍❤️❤️

  • @pravinbhaithumar4299
    @pravinbhaithumar4299 ปีที่แล้ว +4

    ખૂબજ સંરસ

  • @Mantras_remedies_upaay
    @Mantras_remedies_upaay ปีที่แล้ว +16

    Great song it express the real feelings as Parents of the bride shed a tear every time they see their daughter getting ready for the moment of truth. The ritual of 'Vidaai' is probably the most emotionally sad moment in an Indian wedding, whereby the bride is bid farewell and showered with blessings to start her new life.Hats off to the Actor's who merged so much Feeling's to this song to look so real N the singer Bravo!!! I can say your voice Expressed so much Emotions to each word you sang🎉🎉 Congrats to this team❤

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial ปีที่แล้ว +4

    Good Song Yaar... ❤