Long Story Short :- સચોટ જવાબ ની આશા રાખી આ interview જોવા આવ્યાં છો તો જોવું નહીં ગોળ ગોળ વાતો કરી છે સાહેબ એ 1) Dyso result વિશે આટલી ચપળતાથી પૂછવામાં આવ્યુ પણ જવાબ ખૂબ નિરાશાજનક😐 2) પત્રકારે પેપર નાં પ્રશ્ન નું લેવલ નીચું જઇ રહ્યુ છે તે સવાલ પણ ખૂબ હોશિયારી થી પૂછવાનો પ્રયત્ન કાર્યો પણ સાહેબ ત્યાં પણ કિન્તુ પરન્તુ કરી ગયા ✈️પત્રકાર ને પણ ખબર પડી ગઇ કે અહિ વધારે પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ નથી કેમ કે હવે જવાબ આપનાર દાસા સાહેબ નથી એટ્લે જ ટૂંક મા પતાવી દીધું
Aane merbani Kari ne bare kadho.... Khote khoti bad dua khaye chhe chhokra o ni tya betha betha.... Kai j kaam no nthi aa ... Patavada krta jaye avo chhe ... Ane aane tme chairman banavi didho GPSC nu.... Merbani Kari ne bare kadho aa nakta aadsu ne .... Aana krta bayla o saru kaam kare..... Hashmukh patel saheb ne GPSC no chairman banavo...
ટ્વીટર પર પુછાયેલ એક પણ સવાલ પૂછેલ નથી ... ૧)નવું કૅલેન્ડર ક્યારે આવશે ?? ૨)અત્યારે જે વિલંબ થઈ રહેલો છે સુ કામ થઈ રહેલ છે ?? ૩) result આપવા માં હવે કેમ આટલી વાર લાગે છે ??
Aa vyakti Interview deva aavya ej moti vat che Ek number no politics ane Vahihat manas che aa Person ne khabar nhi km State na Decorated service selection na Chairman banavaya che aa perosn GPSC no Aashit Vora che
દાસા સર સાથે સરખામણી પણ gpsc અને દાસા સર ની નકારાત્મક બાબત કહેવાય પરંતુ એટલું ચોક્કસ કે દાસા સર gpsc ને રામભરોસે થી લઈ રામરાજ્ય સુધી લાવ્યા we always missing dasa sir🙏
દેવાંશી બેન આપને ખૂબ ખૂબ અભિનંદન.જીપીએસસીના ચેરમેન શ્રી ઉપાધ્યાય સાહેબ સાથે સીધા વાર્તાલાપ આધારીત એપિસોડ બનાવ્યો.જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારોને માર્ગદર્શન અને પ્રેરણા મળશે.પુનઃ અભિનંદન સહ શુભેચ્છાઓ.
11:28 અચ્છા મતલબ રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના એપ્રિલમાં કરી હતી કે ઓગસ્ટમાં જ્યાં સુધી ઉમેદવારને એ ખબર નહીં હોય ત્યાં સુધી તે સારું વહીવટ નહીં કરી શકે.. સરસ🤔
દેવાંશીબેન તમે ખૂબ ચપળતા પૂર્વક ઘણાં સારા પ્રશ્નો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ સાહેબના જવાબોમાં એવું કંઈ પણ ન હતું જે સાંભળીને ઉમેદવારોનું કોઈ જ્ઞાન વર્ધન થઈ શકે કે પછી તેમના મનની કોઈ શંકા કે દુવિધાનું નિવારણ થાય તમામ પ્રશ્નોના કોરા શાબ્દિક ઉત્તરો આપવામાં આવ્યાં પરંતુ દેવાંશીબેન આપનો આ ઇન્ટરવ્યુ માટે ખૂબ ખૂબ આભાર ! તમે સાહેબને કેમેરા સામે લાવવામાં તો સફળ થયા બાકી તો ઠીક હવે, ચાલો ને મારાં ભાઇ !!
દાસા સાહેબ ના પ્રધાનમંત્રીશ્રી પણ વખાણ કરી ચૂક્યા છે કે ગુજરાત જાહેર સેવા યોગ ને સારી જગ્યાએ ને વિશ્વાસુ બનાયું છે પણ તમે આવ્યા પછી બધી ગતિવિધિ ઓ ધીમી પડી ગઈ છે સરકાર હવે ક્યારે કાયમી અધ્યક્ષ નિ નિમણૂક કરે છે ??????
ટાઇમ ટેબલ હોય ,પરીક્ષા હોય, આન્સર કી હોય કે પછી result કે નિમણુક પત્ર હોય આ બધું ટાઇમસર આપવું જ પડે સાહેબ...પ્રયત્ન કરી રહ્યા છીએ આવા જવાબ ના ચાલે સાહેબ
તમે જ્યારે પરીક્ષા લો ત્યારે અમે (ઉમેદવારો)નિર્ધારિત સ્થળ, સમયે પહોંચી જઈએ છીએ .અને પહોચવું જ પડે એ ઉમેદવારની જવાબદારી છે...હવે ટાઇમસર પહોંચવા નો ખાલી પ્રયત્ન કરવો એ n ચાલે એમ તમારે બધું સમય સર કરવું પડે...પ્રયત્ન કરી રહ્યા છીએ એમ ના ચાલે
"અધ્યક્ષ બને તમે શું સુધારા કરશો, તમે કેવી રીતે આધુનિકતા અને અદ્યતન તકનિકીની મદદ થી ઝડપી , પારદર્શી અને અસરકારક પરીક્ષા અને તેના પરિણામ માટે શું પગલાં લેશો ?" આ પ્રશ્ન પૂછવો જોઈતો હતો.
Didn't believe they you are the Chairman of GPSC. You are deserving position as politician. Please request to resign from GPSC and join Politics. We didn't expect this type of biased answers.
Gpsc a haju gwssb ae ni agauni exam nu interview list pan bahar padyu nathi ne ana pahela gwssb ae ni biji prelims exam levana 6 February ma to have aa prelims ma ketla badha student nu duplication thase ne ana lidhe Ketla badha Rahi jase
મારા મતે IPS હસમુખ પટેલ સર GPSC ના અધ્યક્ષ હોવા જોઈએ....
તો જ ગુજરાતને યોગ્ય અને સક્ષમ અધિકારીઓ મળસે...
Aa panoti 30.10.2024 e retire thase.
દાસા સાહેબ ટવીટર ના માધ્યમથી એટલા એક્ટીવ હતા કે અમારે આગામી ભરતી માટે આવા વીડીયો નહોતા જોવા પડતા..
આ લોકો પોતાનું ધાર્યું કરવા ઇન્ટરવ્યુનું વેઇટેજ વધારી દીધુ છે. જે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન વિરુદ્ધ છે.
Long Story Short :- સચોટ જવાબ ની આશા રાખી આ interview જોવા આવ્યાં છો તો જોવું નહીં ગોળ ગોળ વાતો કરી છે સાહેબ એ
1) Dyso result વિશે આટલી ચપળતાથી પૂછવામાં આવ્યુ પણ જવાબ ખૂબ નિરાશાજનક😐
2) પત્રકારે પેપર નાં પ્રશ્ન નું લેવલ નીચું જઇ રહ્યુ છે તે સવાલ પણ ખૂબ હોશિયારી થી પૂછવાનો પ્રયત્ન કાર્યો
પણ સાહેબ ત્યાં પણ કિન્તુ પરન્તુ કરી ગયા
✈️પત્રકાર ને પણ ખબર પડી ગઇ કે અહિ વધારે પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ નથી કેમ કે હવે જવાબ આપનાર દાસા સાહેબ નથી એટ્લે જ ટૂંક મા પતાવી દીધું
Ekdum Sachi vaaat
Sachivat che bhai saheb na time je patten hti e prmane jvanu vi4ri rhya lage che kbr j nhi lagti k paper level kone kevay
Agree 😏
સાચી વાત
New calendar update?
જીપીએસસીના આસિત વોરા...😁😬😆😅
👍😂
હાવ હાચું હો....
મિસ યુ દાસા સાહેબ....
Yes
4:20 Completely disagree that only merit is taken into consideration
ફક્ત ગોળ ગોળ વતોજ કરી છે. મંત્રીનો interview હોય એવું લાગી રહ્યું છે.
Aane merbani Kari ne bare kadho.... Khote khoti bad dua khaye chhe chhokra o ni tya betha betha.... Kai j kaam no nthi aa ... Patavada krta jaye avo chhe ... Ane aane tme chairman banavi didho GPSC nu.... Merbani Kari ne bare kadho aa nakta aadsu ne .... Aana krta bayla o saru kaam kare..... Hashmukh patel saheb ne GPSC no chairman banavo...
એટલું તો પુછો જીપીએસસી સામે આજે કેટલી પીટીશન કોર્ટમાં પડેલી છે અને કેટલી જુની છે?
ટ્વીટર પર પુછાયેલ એક પણ સવાલ પૂછેલ નથી ...
૧)નવું કૅલેન્ડર ક્યારે આવશે ??
૨)અત્યારે જે વિલંબ થઈ રહેલો છે સુ કામ થઈ રહેલ છે ??
૩) result આપવા માં હવે કેમ આટલી વાર લાગે છે ??
Sir, interview aapva aave , ena pahela nakki Kare ke shu puchhavu
Scipted hoy bdhu
So saheb e b na padi hoy nd ben ne b na puchvu hoy😂
Bey bhegu thay etle avu j hoy
@@Truthsoul2152 ryt
નામના ચેરમેન છે ખાલી...હું તો નામ પણ ભૂલી જ ગયો હતો...યાદ આપવવા બદલ આભાર...અને એમને પણ યાદ અપાવો કે તમે અધ્યક્ષ નું કામ સુ હોય
Right
દેવાંશીબેન આ comment ચેરમેન સુધી પહોચાડજો...
Sachi vat bhai
Ryt
1000 ryt
GSSSB અને GPSSB ના ચેરમેનનો exclusive interview કરો તેવી વિનંતી છે..
એ બંને gsssb A k રાકેશ
Gpssb સંદિપ કુમાર bnne incharge chairman અને અધિકારી છે એટલે નહિ આપે
Ene chairman na kevay pelya kevay 🤣
@@KD-bv8jb એટલે તારી માં ને તું તારા બાપ ની વહુ કહીને બોલાવે કે મમ્મી કહી ને ? 😄
@@KD-bv8jb અહી મે ફકત કહ્યું કે સરકારી અધિકારી ઓ એમની વિભાગીય મર્યાદા નાં કારણે રાજનેતા ઓ ની જેમ મીડિયા માં નાં આવે
GPSC nu kaam kaj Ekdam Kharab kari nakhyu Saheb
ઈન્ટરવ્યુ જોવા આવ્યા હોય અને જોયું નાં હોય તો જોવું પણ નહીં કેમ કે બધા જવાબ ગોળ ગોળ આપ્યા છે એટલા માટે મહેરબાની કરીને તમારી 18 મિનિટ બચાવો...
Aa vyakti Interview deva aavya ej moti vat che Ek number no politics ane Vahihat manas che aa Person ne khabar nhi km State na Decorated service selection na Chairman banavaya che aa perosn GPSC no Aashit Vora che
0:56 kharekhar vyaktilaxi j hatu...ae anubhav thai gayo saheb..🙏🙏
એમને પૂછવું હતું ને કે રિઝલ્ટ કેમ મોડા declare કરો છો. ?????
બેન તમે dy.so ના result ની વાત કરી આજે result આવી ગયું તમારો અવાજ લોકો નો અવાજ બની ને સંભળાય છે ખુબ આનંદ થયો
દેવાંશી બેન...proud of you... 👍
Aa manas prove kairu ke Gpsc vyakti par dependent che system pan nahi..Dasa Saheb karta ekdum opposite che aa nalayak Nalin
દાસા સર સાથે સરખામણી પણ gpsc અને દાસા સર ની નકારાત્મક બાબત કહેવાય પરંતુ એટલું ચોક્કસ કે દાસા સર gpsc ને રામભરોસે થી લઈ રામરાજ્ય સુધી લાવ્યા we always missing dasa sir🙏
મદદનીશ ઇજનેરની અગાઉ લેવાઈગયેલ પરીક્ષાઓ ને ૧ વર્ષ ૩ મહિના થઈ ગયા છે છતા હજુ ઇન્ટરવ્યુ લેવાયેલ નથી.
જીપીએસસી પાછી પંચવર્ષીય યોજના થઈ ગયી છે એમને જણાવો જરા
2:30 ans:nai
ક્યાંથી પકડી લાવે છે આવા ને .દિનેશ દાસા miss u🤗😔😔
Yes virat sinh
દેવાંશી બેન આપને ખૂબ ખૂબ અભિનંદન.જીપીએસસીના ચેરમેન શ્રી ઉપાધ્યાય સાહેબ સાથે સીધા વાર્તાલાપ આધારીત એપિસોડ બનાવ્યો.જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારોને માર્ગદર્શન અને પ્રેરણા મળશે.પુનઃ અભિનંદન સહ શુભેચ્છાઓ.
ખરેખર જમાવટ ના થઇ જોઈ એવી.. નીરસ અને બિનનફાયદા કારક interview.. Khali ઓપચારિક વાત કરી 😂😂😂
અતિ ચારિત્રવાન હોં સમજી જાજો 🙏🙏
11:28 અચ્છા મતલબ રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્થાપના એપ્રિલમાં કરી હતી કે ઓગસ્ટમાં જ્યાં સુધી ઉમેદવારને એ ખબર નહીં હોય ત્યાં સુધી તે સારું વહીવટ નહીં કરી શકે.. સરસ🤔
Sachi vaat chhe Bhai
😵😵
Aama to serious taiyaari krva wala ne nuskshan thavanu chhe...🙂
Sachi vat chhe administration ne popat ni nai administrator ni need chhe🙂
ખાલી વાર્તા રે વાર્તા જ કરી છે. આ બધું તો અમને ખબર જ છે.
Nam na chhe exam ma questions ma pan ghapla kare chhe kon aavi niyukti o kare chhe gujrat ne barbad karva
Political interview જેવું લાગ્યું. બાકી એમ હતું કે આજે ખરેખર જમાવટ થઈ જશે🙄
વાર્તા રે વાર્તા માં સાહેબે વાર્તા જ કરી એક પણ તથ્ય પૂર્ણ જવાબ આપવા અસમર્થ
Varta karta ae nai aavdti
New calendar update na news mate jova baki kaij nathi
યથાર્થ શીર્ષક: વાર્તા રે વાર્તા.....
Aa khali khai pine laher j krto laage che GPSC bhavan maa..
તો કેસા લગા મેરા મજાક😂😂
Bahot badhiya lmao
Ek 😎 insan tha ( * DASA SIR * ) jo sidhi bat krta tha. 👉 Sidhi bat no bakwas
નમસ્તે મેમ
ગુજરાત પંચાયત સેવા બોર્ડ ના અધ્યક્ષ સાથે પણ interview કરો ને
તૈયારી કરતાં ઉમેદવારો ને માર્ગદર્શન મળી રહે.....આભાર
દેવાંશીબેન તમે ખૂબ ચપળતા પૂર્વક ઘણાં સારા પ્રશ્નો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ સાહેબના જવાબોમાં એવું કંઈ પણ ન હતું જે સાંભળીને ઉમેદવારોનું કોઈ જ્ઞાન વર્ધન થઈ શકે કે પછી તેમના મનની કોઈ શંકા કે દુવિધાનું નિવારણ થાય તમામ પ્રશ્નોના કોરા શાબ્દિક ઉત્તરો આપવામાં આવ્યાં પરંતુ દેવાંશીબેન આપનો આ ઇન્ટરવ્યુ માટે ખૂબ ખૂબ આભાર ! તમે સાહેબને કેમેરા સામે લાવવામાં તો સફળ થયા બાકી તો ઠીક હવે, ચાલો ને મારાં ભાઇ !!
Aa ne kadho ... su 3 class category no chairman chhe
ખાલી કૉમેન્ટ વાંચી પછી ખબર પડી ગઈ આગળ વિડિયો જોવાની જરૂર નથી 😂😂
🤣
Miss you" Dasa sir" gpsc chirmem, 😟
Dyso ના paper માં દેખાઈ ગયા આમના સુધારા.
ખાલી ગોળ ગોળ વાતો કરે છે... આના કરતાં તો પ્રશ્ન પુછનાર પાસે વઘારે જ્ઞાન અને ચપળતા દેખાય છે...
દાસા સાહેબ ના પ્રધાનમંત્રીશ્રી પણ વખાણ કરી ચૂક્યા છે કે ગુજરાત જાહેર સેવા યોગ ને સારી જગ્યાએ ને વિશ્વાસુ બનાયું છે પણ તમે આવ્યા પછી બધી ગતિવિધિ ઓ ધીમી પડી ગઈ છે સરકાર હવે ક્યારે કાયમી અધ્યક્ષ નિ નિમણૂક કરે છે ??????
Nalin sahebe hasmukh patel saheb na video joe ne sikhvu joeae ke paper kevu kadhay
કા તો હરણ ને કોઈ નું પીઠ બળ મળ્યું હસે...
કા તો સાવજ ના ડણકવા મા ફરક હશે.,😁🙃-GPSC Aspirants
THANK YOU DEVANSHI BEN. 🙏🏻
16:32 ભરોસાની ભેંશ પાડો જાણે એવી વાત છે
સાહેબ તો અધિકારી ઓછા ને નેતા વધારે લાગી રહ્યા છે !!!
Trust
exactly
The question of questions is " WHEN NEW CALENDAR WILL BE DECLARED?"
Gpsc 2023 nu paper joene me vision ias , pakshik ,ncert vanchvanu band kri didhu..😂😂😂
Same here bhai 😂
Advertise - 2/202122 Assistant (Mechanical) Engineer ni prelims nu result baki 6e
Prelims 05/12/2021 ma lidheli hati
Chairmen nhi pn જાણે પાર્ટી પ્રમુખ હોય એમ જવાબ આપે
Gpsc ni history ma sauthi bekar chairman hoy to nalinyo
ઘર ભેગુ થા ને
ખૂબ સરસ ઇન્ટરવ્યુ અભિનંદન
I miss U Dasa sir for GPSC
મને પણ એકવાર આ જગ્યાની મુલાકાત લેવાનો લાહવો મળ્યો હતો પણ ફાઇનલ selection ના થયું...
પણ ભગવાનની કૃપાથી એનાથી પણ સારી જગ્યા એ થઈ ગયું એનો હું આભારી છું
🙏🙏🙏🙏 please સીધી બાત નો બક્વાસ
1. vacancy
2. exam date
3.exam result
ટાઇમ to ટાઇમ fix આપો
અમદાવાદ મહાનગર પાલિકા શિક્ષણ સેવા ની ભરતી Gpsc કરે તો સારુ
સાહેબ શ્રી ને ચેરમેન કરતા ધારાસભ્ય બનવાની જરૂર છે એવું લાગ્યું મને તો!😀
ટાઇમ ટેબલ હોય ,પરીક્ષા હોય, આન્સર કી હોય કે પછી result કે નિમણુક પત્ર હોય આ બધું ટાઇમસર આપવું જ પડે સાહેબ...પ્રયત્ન કરી રહ્યા છીએ આવા જવાબ ના ચાલે સાહેબ
ખબર નઈ કોણ મહાનુભાવએ આ સાહેબ શ્રી ને આ પવિત્ર પદ પર બેસાડ્યા છે.
પહેલાની સ્થિતિ અને હાલની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવી ગયું છે.
મારી આ કોમેન્ટ ને બધા સહમત હોવ તો copy pest કરો બધા એક ની એક કૉમેન્ટ
તમે જ્યારે પરીક્ષા લો ત્યારે અમે (ઉમેદવારો)નિર્ધારિત સ્થળ, સમયે પહોંચી જઈએ છીએ .અને પહોચવું જ પડે એ ઉમેદવારની જવાબદારી છે...હવે ટાઇમસર પહોંચવા નો ખાલી પ્રયત્ન કરવો એ n ચાલે
એમ તમારે બધું સમય સર કરવું પડે...પ્રયત્ન કરી રહ્યા છીએ એમ ના ચાલે
બહું કઈ જામ્યું નહી 😔
"અધ્યક્ષ બને તમે શું સુધારા કરશો, તમે કેવી રીતે આધુનિકતા અને અદ્યતન તકનિકીની મદદ થી ઝડપી , પારદર્શી અને અસરકારક પરીક્ષા અને તેના પરિણામ માટે શું પગલાં લેશો ?"
આ પ્રશ્ન પૂછવો જોઈતો હતો.
Worst chairman ever
GPSC class 1 and 2 prelims paper is worst .
Evu lage chhe ke dyso no hatu .quality upar dhayn do class 1 and 2 .
Menc nu results kyare avshe
છેલ્લા ૬ મહિના થી રાહ જોઈ રહ્યા છીએ કે ઇન્ટરવ્યુ ક્યારે ગોઠવાશે.? જાહેરાત ક્રમાંક : ૩૪ I ૨૦૨૧ - ૨૨
જમાવટ ટીમ નો આભાર ! સારો પ્રયત્ન 🙏
Miss u dasa sir pls come back
dyso nu result as per calender december ma aapvanu hatu pan haju sudhi nathu aavyu ..
Nothing for gpsc aspirants
Didn't believe they you are the Chairman of GPSC. You are deserving position as politician. Please request to resign from GPSC and join Politics. We didn't expect this type of biased answers.
Vat ane modha par alas dekhay che and GPSC ma pan a j reflect thay che
17 min wasted successfully 🍻
સાહેબ ને પુછો કે gps ના અઘિકારીએ ની આવક સામે સમપતી નુ પ્રમાણ કેટલુ છે
Nave chairman karyre avse ?
Gpsc a haju gwssb ae ni agauni exam nu interview list pan bahar padyu nathi ne ana pahela gwssb ae ni biji prelims exam levana 6 February ma to have aa prelims ma ketla badha student nu duplication thase ne ana lidhe Ketla badha Rahi jase
Time pass
Na Dy.so PT result ,Na New Calandar ,Na GPSC 1/2 Mains result vise vat kari khali time pass karyo
GSSSB na Chairman A K Rakesh no Interview Lo.
Aek pn question no sidhho javab nathi aapyo matr khali gol gol ferve chhe
2023 nu to calander aapo 🙏
Diplomatic answers only.
Not satisfied with reply.
Seems like decorated interview.... Sugar coated questions and diplomatic answer.....
Dasa sir was rock.
1984 thi 1990 shudhi no gpsc no anubhav chhe ke ek lakh no bhav chalto hato orkhan ane paisha banne ni jarur padti hati.
ચાલો નલિન સાહેબે interview દેવાની કોઈ શરૂઆત તો કરી.... બાકી આજ સુધી બધા રાહ જ જોઈ રહ્યા હતાં.
Interview lenar ekdam supperb 6….💯
Gpsc 2023 કેલેન્ડર ક્યારે આવશે એ જણાવો...
varta re varta ............agal tame puru karo 🤣🤣🤣🤣🤣
Dasa sir please pachu sambhadi lo pad gpsc ma🙏 aa sir hase to amaru bhavishy khatra ma che
Miss u dasa sir✨😢
Dasa sir ni jagya ae koi na aavi shake
Dasa saheb to dasa saheb chhe .
અમે ખૂબ અનિશ્ચિતતા માં છીએ. ક્લાસ 1 & 2 મેઇન્સ આપ્યા બાદ ઘણા સમયથી પરિણામ નથી આવેલું. જા. ક્ર. 30/21-22
Dinesh dasa sir is best chairman in gpsc
GPSC class 1 and 2 . Factual bahu hatu . To class 3 ma and class 1 ma fark nahi rahe .
I miss you dasa sir..😔
TALATI NA CHOPDA VACHVA NI NOBAT AVI GAI 6 HVE....... BIJA CHOPDA VECHVA PDSE SPECTRUM E BDHA...... HVE CPNSTABLE NI J KRVI PDSE ....