સાહેબ આપ પણ સરકારી અધિકારી રહી ચૂક્યા હશો તો આપને ખ્યાલ હશે જ કે expertise અને professional competence ની કેટલી કમી હોય છે વિભાગોમાં.. એક પ્રોફેશનલ વ્યક્તિની કમી ક્યારેય પણ પરંપરાગત રીતે થતી ભરતી ઓ થી પુરી ના કરી શકાય એ આપ પણ જાણો જ છો કારણ કે પારંપરિક રીતે થતી ભરતીઓમાં જે પરીક્ષા હોય છે એ ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન વગેરે જેવા જનરલ વિષયોના આધારે લેવાતી હોય છે જે કર્મચારી કે અધિકારી ની કાર્યક્ષમતા કેવી રહેશે એનો માપદંડ ના હોઈ શકે, જ્યારે વિભાગોમાં જરૂરિયાત એવા વ્યક્તિની હોતી હોય છે કે જે જરૂરી પ્રોફેશનલ ક્વોલિફિકેશન અને એને સંલગ્ન અનુભવ સાથે આવેલ હોય
The base thought cleared and revolutionery which declines the traditional process of recruitment . But the wordings which they used like "talented" is lil owkword . Does "Capability " replace?
Goverment through contract base appointments ma reservation km nthi hota ?? ..bandarn ma ana mate koi jogvai nthi??.. gujrat ma hal chalti gyan shayk bhrti ma reservation nthi ana pr aapnu su manvu 6??..shu a bandharn nu ulangn 6??
કોન્ટ્રાક્ટ બેઝ નોકરી એ સરકારી નોકરી ના કહેવાય માટે ત્યાં આરક્ષણ ન લાગુ પડે.. રાજ્યની વ્યાખ્યામાં આવે એ વિભાગોમાં એના પોતાના કર્મચારીઓ હોય એ ભરતી માટે જ આરક્ષણ લાગુ પડે

Nice video sir
ગુરુ gpsc ni તૈયારી કરું છુ પણ ટાઈમ નીકાળી ને તમારો વિડિયો જોવું છું અને તમારા બંધારણ માં અમુક ટોપિક નોટ કરું છુ.
Thanks ગુરુ
સાહેબ તમારા background તસ્વીર માં કંઈ સમજાયું નહિ ...
Sir PSI mate economics and jaher vahivat no course avse ke??
Yes
Thank you sir
Desh 70 varsh thi etale j agad nathi ayo ke darek babate rajniti thay chhe pan koi mudda upar charcha karava magtu nathi e apada desh ni kadvi vastavikta chhe 🔥🔥
આભાર સર🙏🙌
આ વિડિયોની જરૂર હતી
Khub Sara's video sir 🙌👍💯
Kubaj sarash maja avi gai❤
Sir ...indian constitution book nu 2024 ma new edition avse k ??
No
@@VikalpKotwal ok
😇👍
ખૂબ સરસ સાહેબ શ્રી...🇮🇳
First like
The base thought cleared and revolutionery which declines the traditional process of recruitment . But the wordings which they used like "talented" is lil owkword . Does "Capability " replace?
👏👏👏👏👌👌👌👌
Goverment through contract base appointments ma reservation km nthi hota ?? ..bandarn ma ana mate koi jogvai nthi??.. gujrat ma hal chalti gyan shayk bhrti ma reservation nthi ana pr aapnu su manvu 6??..shu a bandharn nu ulangn 6??
કોન્ટ્રાક્ટ બેઝ નોકરી એ સરકારી નોકરી ના કહેવાય માટે ત્યાં આરક્ષણ ન લાગુ પડે.. રાજ્યની વ્યાખ્યામાં આવે એ વિભાગોમાં એના પોતાના કર્મચારીઓ હોય એ ભરતી માટે જ આરક્ષણ લાગુ પડે
અનામત કાઢી જ દેવું જોઈએ કાંતો કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરો
બધાને જો સામાજિક દરજ્જો એક સરખો મળી જાય તો અનામત કાઢવામાં કોઈ વાંધો નથી@@jaypatel9038
નથી જ્જ્જ